CHECK MATE - 5 in Gujarati Fiction Stories by Saumil Kikani books and stories PDF | ચેક મેટ - 5

Featured Books
Categories
Share

ચેક મેટ - 5

પ્રકરણ 5

ડો નેહા પોતાની ક્લિનિક એ આવે છે અમુક files જોઈ ને ચેક કરવા. પોતા ના રૂમ ની દીવાલ ને અડી ને એક કબાટ માં થી file કાઢે છે જેના ઉપર " CONFIDENCIAL" લખેલુ છે. એ ખોલી ને વાંચે જ છે કે પાછળ થી કઈક સળવળાટ થયા નો અવાજ સાંભળાઇ છે. હજી પાછળ ફરી ને જોવે એ પહેલા જ કોઈ નેહા ના માથા ઉપર જોર થી વાર કર્યો અને નેહા આઘાત અને ભારી વસ્તુ ના ઘા ના કારણે બેભાન જેવી હાલત માં પોતા ના working table પર પછડાઈ ને નીચે ફર્શ પર પડી જાય છે. બેભાન થતા પેહલા એણે એક ધૂંધળી આભા જોઈ અને બેભાન થઈ ગઈ. 5 મિનિટ પછી એ વ્યક્તિ બધા ની નજર ચૂકવી ત્યાંથી એ File લઈ ને નીકળી ગયો.

આ બાજુ પ્રદીપ ના ઘર માં આશ્ચર્ય નું વંંટોળ ફૂંકાયું કે કાલરા નામ નો કોઈ વ્યકતિ જ નથી. એ જાણી ને સુમિત પણ ચોકી ઉઠ્યો.


રાઠોડ : અમે કાલરા ને ટ્રેક કર્યો... and do you know અમને શું મળ્યું ?? કાલરા does not exist..

સુમિત: what ?

રાઠોડ: યેસ mr સુમિત. કાલરા કોઈ છેજ નહી. આ syndicate માં કાલરા નામ નો કોઈ વ્યક્તિ છેજ નહી.
સુમિત: કઈ રીતે possible છે સર? પ્રદીપે જ મને આ નામ કીધું હતું અને..

રાઠોડ: અને તમે આને પણ સાચું માની લીધું જેમ ગુલામ ની વાર્તા માની લીધી .. ( હસે છે ).

સુમિત: એ વાર્તા નથી. હકીકત છે. અને આ માં તમારી કોઈ ભૂલ પણ તો ...

રાઠોડ: ભૂલ?? Are you serious ? મેં મારા best informer ને કામ પર લગાડ્યા છે. and mr સુમિત અમારા informers પણ અમારી જેમ ઘાસ માંથી તણખલું કાઢવા માટે trained છે. અને તમે કહો છો કે કોઈ ભૂલ થતી હોય એમ લાગે છે.?

સુમિત: Pardon mr રાઠોડ.. છેલા ૨5 વર્ષો થી આપણે દાઉદ ને પકડવા ની કોશિશ કરીયેજ છીએ બટ શું મળ્યું ? recent updates પ્રમાણે એને ચેસ્ટ પેન લીધે હોસ્પિટલ માં admit કરવા માં આવ્યો. (હસી ને ) કયી હોસ્પિટલ, કયો ward રૂમ બધુજ ખબર પડી તેમ છતાં હાથ માં આવ્યો? આ case માં પણ આવું બની શક્યું હોય..

રાઠોડ: આમાં આવું નથી . તમે જેટલી દાણચોરી પકડી , એ પેહલા જેટલા દાણચોરો પકડાયા બધા ને અમે round up કાર્યા બટ કોઈ ને કાલરા નો ક... પણ નથી ખબર. અને યેસ mr સુમિત છેલા ૫ વર્ષો થી અમે પણ time pass તો નથી જ કરી રહ્યા...
( જરા વિચારી ને )...

Tell me one thing… તમે પ્રદીપ ને પકડ્યા , intarogate કર્યા એ પેહલા તમે પોતે ક્યારે પણ કાલરા નું નામ કોઈ પણ landing વખતે કોઈ ના પણ મોઢે સાંભળ્યું હતું?

સુમિત: નો sir. but પ્રદીપ ના statment પછી મેં મારા informer ને activate કર્યો હતો.. he has a hawk eye. બાજ નજર છે એની આ કામ માં.

રાઠોડ: કોણ?

સુમિત: ફિરદોસ.

રાઠોડ: તો એણે શું કહ્યું? કોઈ ખાસ information મળી?

સુમિત : નાં. અત્યાર સુધી તો નહી.

રાઠોડ: (મલકાતા) હ.. કેમ બાજ ની નજર જાંખી પડી ગયી?

સુમિત: (મલકાતા) નાં sir.. મારો ફોન સવાર થી તમારી પાસે જ છે, મોર ઓવર silent પર છે. એણે call કર્યો પણ હશે તો આપણ ને ખ્યાલ નહી આવ્યો હોઈ.

રાઠોડ: (ખીસા માંથી ફોને કાઢી ને જોતા ) ઓહ.. ૧૧ miscalles. એનાજ છે. લ્યો .. sorry mr સુમિત તમારો સોર્સ મારા ખીસા માં હતો. પૂછો શું information છે.

સુમિત: (ફોને લઇ ને call back કરે છે. ) હા .. અરે નહી યાર. એક case ના investigation માં છુ. અને ફોન silent પર હતો. ..કઈ મળ્યું.. (સાંભળે છે). ok.. કોણ? તિવારી? ..... હા... હા .. યેસ .. ok.... એકમિનીટ.. (ફોન પર હાથ મૂકી રાઠોડ ) આ કોઈ શીવેંદુ ભટ્ટાચાર્ય ... ???

રાઠોડ : મારો lead informer..

સુમિત: ( પાછો હાથ લઇ ને ફોન પર) .. ના એ તો દિલ્હી થી appointed છે, ... ઠીક છે.. હા... ok... ( સાંભળે છે. થોડું સમજે છે.. ).. અને હા જો. આ માં થી એક ટકા પણ કઈ ખોટું (અટકે છે)....ok.. ..very good my boy.. આ વખતે તને double ઇન્કમ.. યા bye..

રાઠોડ: what?

સુમિત: મેં કીધું હતું sir, આ માણસ ની બાજ નજર છે. સોલંકી સાહેબ ના informer તિવારી અને તમારા શીવેંદુ ને મારા ફિરદોસ એજ બધી જાણકારી આપી આ કાલરા નામ ના ફેક identity ની.. પણ કાલરા માટે ની એણે એક વાત મારી માટેજ રાખી હતી અને એ કે ... કાલરા એ માત્ર નામ છે વ્યક્તિ નહી... એક વ્યક્તિ અને બે નામ. કાલરા એટલે પોતે જ ગુલામ મુર્તુઝા અલી.

રાઠોડ: what? (રાઠોડ નો આશ્ચર્ય નો પાર નથી રહેતો)

સુમિત: યેસ.. એટલેજ કદાચ આપણે side ટ્રેક પર નીકળી ગયા.. કદાચ એની માટેજ ગુલામ આ ફેક identity ક્રિએટ કરી હોય જેથી કોઈ એના સુધી પહોચી ના શકે. may be આના વિષે એના ખાસ ૩ માણસો સિવાય કોઈ નહી જાણતું હોય. ગુલામ ના ૩ masketears.

રાઠોડ: કોણ કોણ?

સુમિત: india માં શિવનારાયણ મુનીસ્વામી, અફઘાનિસ્તાન માં અબ્બાસ માજીદ, અને germany માં oliver serano alvi. આ લોકો ને ગુલામ direct message આપતો હશે અને આ લોકો પોતા ના contects ને એજ message કાલરા તરફ થી ફોરવર્ડ થયો છે એમ કહી આગળ કેરી ફોરવર્ડ કરતા હશે.

રાઠોડ: ( શંકા થી ) આટલી જાણકારી ફિરદોસ પાસે ??

સુમિત: શાર્ક ને પકડવા માટે નાની માછલી બનવું પડે. અને ફિરદોસ તો એવી માછલીઓ રાખતો માછીમાર છે sir.

રાઠોડ: ( સ્વાગત) એટલે શિવનારાયણ પાસે થી પ્રદીપ ને call આવ્યો હશે.. એ પ્રદીપે પોતા ના લીંક ને ફોરવર્ડ કરી હશે અને એજ દરમિયાન એ તમારા હાથે પકડાઈ ગયા.. એટલે કામ ના અટકે એની માટે રિપ્લેસમેન્ટ જરૂરી હતું પણ ટાઇમ ઓછો હતો અને રિસ્ક પણ વધારે હતું .. અને હવે mission હજીરા કમ્પ્લીટ કરવા નું હોવા થી શિવનારાયણ એજ charge લીધો હશે અને હવે પ્રદીપ જોખમ લાગતા એને.... humm... અને કદાચ ... ( સુમિત તરફ જોવે છે )..

સુમિત: પણ એ મર્યા કઈ રીતે?

રાઠોડ: મારવા માં આવ્યા છે. એમની જીવા દોરી થીજ જીવન ની દોરી તોડી નાખવા માં આવી .

સુમિત: pardon?

રાઠોડ: એમનું મૌત pacemaker થી થયું હતું.

સુમિત: pacemaker? કઈ રીતે?

રાઠોડ: સર્કીટ ફાટી ગઈ?

સુમિત: ઓહ ગોડ.. એટલે શિવનારાયણ બધુજ જાણતો હતો?

રાઠોડ: નાં. પણ કદાચ તમે જાણતા હતા.

સુમિત: એટલે તમે કેહવા માંગો છો કે?

રાઠોડ: હું કઈ કેહવા નથી માગતો બસ મારા સવાલ ના જવાબો શોધવા ના પ્રયત્ન કરું છું. tell me one thing તમને એમના મેડીકલ reports મળ્યા હતા જયારે તમે પ્રદીપ ના ઘરે રેડ પાડી..

સુમિત : અમે રેડ નહોતી પાડી. એમનાજ department ના officers એ રેડ કરી હતી. અમારા પુરાવા અને એમના ઘરે થી જપ્ત કરેલા documents ના આધારે જ એમને arrest કરવા માં આવ્યા હતા અને અમે charg sheet નાખી હતી.

રાઠોડ: તમને કોઈ medical reports ની જાણ હતી?

સુમિત: ના. પણ કેમ ?

રાઠોડ: કારણ કે તમેજ એક એવી વ્યક્તિ હતા આ case દરમીયાન જે એમના ટચ માં હતી.

સુમિત: પણ મને આ pacemaker વિશે ખબરજ નથી. કોઈ પણ reports હશે તો એમના department ને ખબર હશે .. સોલંકી સાહેબ ને પૂછો ..

રાઠોડ: એમને પણ પૂછીશ.

( ત્યાજ સોલંકી flat માં પ્રવેશે છે અને રાઠોડ ને સંબોધે છે )

સોલંકી: રાઠોડ sir , are you there ?

રાઠોડ: (બહાર આવતા)યેસ સોલંકી .. બોલો. તમારીજ રાહ જોવાતી હતી. બોલો.

સોલંકી: sir આ સુમિત તો chepter નીકળ્યો. એનો માણસ ફિરદોસ ...

રાઠોડ: ( વચે અટકાવતા ).. મને ખબર છે .કે ફિરદોસ એજ તમારા તિવારી અને મારા શીવેંદુ ને કાલરા ની ફેક identity ની જાણ કરી.

સોલંકી: અરે sir એમ નહી, આ case આપણે જેટલું જાણીએ છે અને સુમિત એ જે પણ કઈ કીધું એના થી તદ્દન પરે છે.

( ત્યાજ light જતી રહે છે અંધારું થઇ જાય છે)

રાઠોડ: આ અચાનક light કેમ જતી રહી. સોલંકી ચેક કરાવો.

સોલંકી: યેસ sir ( ફોન ટોર્ચ ચાલુ કરી બહાર ની બાજુ જાય છે ત્યાજ સુમિત નો અવાજ આવે છે. એ બુમો પડે છે. )

સુમિત: કોણ છે. આહ્હ્હ ... ઉહ્હહ.. (જોર થી ચીસ પડે છે.)

રાઠોડ : mr સુમિત.??? are you ok?? સોલંકી ?? જલ્દી આવો.. (રાઠોડ પોતાની ફ્લેશ light ચાલુ કરે છે ).. mr સુમિત ??.. (અવાજ આવતો બંધ થઇ જાય છે )mr સુમિત ?? are you ok? સુમિત answer me... ( study રૂમ માં જાય છે ટોર્ચ મારી ચેક કરે છે અને એ ફ્લેશ light માં સુમિત ની બોડી દેખાય છે. પ્રદીપ ની ડેથ position માજ સુમિત છે. એ જોઈ ને રાઠોડ સોલંકી ને બમ પાડે છે)

રાઠોડ: સોલંકી.... એમ્બ્યુલન્સ.. urgent...


**********************************************


લેખક: સૌમિલ કિકાણી.


આ મિસ્ટ્રી થ્રિલર જરૂર થી વાંચ જો અને 7016139402 ઉપર આપના અભિપ્રાય આપશો.