Tu maru sarvast chhe in Gujarati Letter by Virang Gajjar books and stories PDF | તું મારું સર્વસ્વ છે....

Featured Books
  • दूध का क़र्ज़ - 3

      भाग - 3     दूध का क़र्ज़  नोट - अभी तक आपने पढ़ा कि तनूजा  अ...

  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

Categories
Share

તું મારું સર્વસ્વ છે....

જે પોતેજ શબ્દો નો ખજાનો છે એના માટે હું શું લખું મને એ જ સમજાતું નથી..

તે તો મને કહીં દીધું કે તારા મન માં શું છે. તો હું આજે તને કંઈક કેહવાં માંગુ છું. તને એ કેહવાં માંગુ છું કે તું મારા માટે કેટલી Special છે..

જે રીતે સવરે સૂરજ ઉગે એની સાથે પક્ષીઓ ખિલખિળાટ કરે છે એ જ રીતે જયારે સવાર માં તારો Good Morning નો મસેજ જોવું ત્યારે મારું મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે અને જયારે તું તારા મોઢે થી મારું નામ બોલે છે ત્યારે એવું થાય કે બસ મારું નામ સંભાળીય કરું. હું મારા જ પ્રેમ માં પડી જાઊ છું જયારે તું મારું નામ બોલે છે. આવી Feeling તો ક્યારે પણ નથી આવી.

સાચું કહું તો જ્યારે તું વાત નથી કરતી કે કોઇ કરણોસર તારી સાથે વાત ન થઇ શકે તો મને કાઈ પણ ગમતું નથી. એવું Feel થાય છે કે હાલ ને હાલ તને Call કરું અને કહી દાઉ કે કેટલો પ્રેમ કરું છું તને. તારો અવાજ સંભાળી ને સુકુન મળે છે મને. હું અમથો તને I Love You નથી કેતો આ ત્રણ શબ્દો માં હું તને કહીં દાઉ છું કે કેટલી Important છે તું મારા માટે.

તું જ મારી કૃષ્ણ અને તું જ મારી રાધા. તું જ નારયણ અને તું જ મારી ત્રીદેવિ. તું જ મારી Support System. મને મારા પ્રેમ પર અતુટ વિશ્વાસ છે. મને મારી કૃષ્ણા પર અપાર વિશ્વાસ છે ભલે ને બધા મારી સાથે ખોટુ કરે પણ તું ક્યારે મને એકલો નઈ મુકે.

તારા સપનાં ને પુરા કરવા હવે એ મારું સપનું છે અને એ સપનાં ને પુરા કરવા હું બનતી બધી કોશિશ કરિસ..
તારા સમાંન ને કે મમ્મી ના સમાંન ને ક્યારે પણ ઠેસ નહિ પોહચે એ મારી જવાબદરી છે.

તું સાચી હોઇશ ત્યાં તારી પડખે ઊભો રહીશ અને તને સાથ આપીસ. અને જ્યાં તું ખોટી હોઇશ ત્યાં તારી પર ગુસ્સે થઈ ને તને ટોકીસ પણ ખરો.

અપડો સબંધ મિત્રાતા કરતા પણ વધારે છે. મને નથી ખબર ભવિષ્ય ના ગર્ભ માં શું છે... શું અપડા લગ્ન થસે કે કેમ એ પણ મને નથી ખબર. પણ હાં સૌથી પેહલા આપડે સારા મિત્રો છીએ અને હમેશાં રહીશું એમા શંકા ને કોઈ સ્થાન નથી.

હું દરરોજ તને પુંછ પુંછ કરું છું કે આજે તે લખિયું...! આજે તો 100% લખિયું જ હસે...! તને ખબર છે કેમ...? કારણ કે તારા કરતા પણ વધારે મને ઉતાવળ છે તારી બૂક ની.. જે રીતે આપડે વાત કરી હતી તે પ્રમાણે હું બધું જ કરી દાઈસ બસ તું ખાલી બૂક પુરી કર. પછી જે સ્વપ્ન આપડે સાથે જોયું છે એને સ્વપ્ન કરતા પણ સુંદર રીતે પુરું કરિસું...


તને ખબર છે કે હું કયાં દિવસ ની રાહ જાઊ છું...
જ્યારે તું..

When you call me " સંભાળો ને જાન ".
Instead of " તમે બોલો ".

When you'll say " હા કહું છું ".
Instead of saying " કાઈ નઇ ".

When you'll say " થોડી વાર ઉભા રહો ને ".
Instead of saying " Cya ( જય અંબે ) ".

When you'll say " Baby Don't Worry બધું સારૂ થઇ જસે ".
Instead of " જે થાય છે એ સારા માટે જ થાય છે ".

When you'll say "તમે મારી જોડે જ છો ને ".
Instead of " Take Care Of Yourself ".