Collage Life - 1 in Gujarati Classic Stories by Sagar Garaniya books and stories PDF | કૉલેજ લાઈફ - 1

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

કૉલેજ લાઈફ - 1

માંડ માંડ હજુ ૧૨સાયન્સ ની પરિક્ષા પૂરી કરી હતી.પરિક્ષા પૂરી થવા ની અનેરો આનંદ હતો.અને એમાં પછી હવે તો કૉલેજ માં આવી ગયા હતા. કૉલેજ ના વિચારો માં કેમ જૂન આવી ગયો અને જેની બધા વિદ્યાર્થી ને બીક હોય એ પરિક્ષા ની પરિણામ આવી ગયું પણ
પરિણામ પણ મારી જેમ નબળું જ આવ્યું.એટલે સરકારી કૉલેજ માં તો એડમિશન મળવાની આશા ને અને મારા મમ્મી પપ્પા એ છોડી j દીધી હતી. એટલે હવે તો સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ માં જ ટ્રાય કરવા નું હતી.ઓમ પણ માટે સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ માં જ એડમિશન લેવું હતું.કારણ કે ને સાંભળ્યું હતું કે ગોવરમેન્ટ કૉલેજ કરતા સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં વધારે સારી છોકરીયું આવે! એટલે ૫૦% કામ તો મારું રિઝલ્ટ એ જ કરી નાખ્યું હતું. બસ હવે ખાલી વાટ હતી કૉલેજ ના ફોર્મ ચાલુ થવા ની.કૉલેજ ના ફોર્મ ભરવા ની પ્રક્રિયા ચાલુ થઇ મારા પપ્પા એ મને રાજકોટ, અમદાવાદ,વડોદરા અને આણંદ જિલ્લામાં એડમિશન લેવા નું કહ્યું હતું. પણ મે ૧૨મુ રાજકોટ j કર્યું હતું એથી મારે રાજકોટ એડમિશન લેવું જ નોતું અને આણંદ મને નથી ગમતું એટલે અમારા પપ્પા ના કહ્યા છતાં મે ખાલી અમદાવાદ અને વડોદરા જ પસંદ કર્યા.
પછી થોડાક જ દિવસમાં મને વડોદરા માં મહારાજ સિયજીરાવ યુનિવર્સિટી માં કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માં એડમિશન મળી ગયું. મે સમજી ને જ કમ્પ્યુટર માં ફોર્મ ભર્યું હતું કારણ બસ એજ છોકરીયું! હજુ તો કૉલેજ ચાલુ થવા માં એક મહિના ની વાત હતી. અત્યારે તો રાતે સૂતા અને દિવસે બસ કૉલેજ ના જ વિચારો આવ્યા કરતા.સુ હસે કૉલેજ માં કેવો હસે પેહલો દિવસ.કેવા ફ્રેન્ડ બનશે કોઈ છોકરી ફ્રેન્ડ બનશે કે નય. વગેરે વિચારો સતત ફર્યા કરતા
મારે કૉલેજ ની હોસ્ટેલ માં એડમિશન લેવા નું હતું એટલે કૉલેજ ચાલુ થાય એ પેલા અમારા હોસ્ટેલ ની એડમિશન પ્રક્રિયા ચાલુ થાય જતી એથી હું કૉલેજ ચાલુ થવા ના અઠવાડિયા પેહલા જ વડોદરા જવા નું નક્કી કર્યું. ત્યાં મારા ભાઈ ના ફ્રેન્ડ રૂમ રાખી ને રેહતા મારે હોસ્ટેલ માં ખાલી થોડુક જ કામ હતું છતાં વેહલું જવું પડે એમ હતું. એટલે હોસ્ટેલ ચાલુ ના થાય ત્યાં સુધી તેના રૂમ એ રેહવા નું મે નક્કી કર્યું હતું એથી અઠવાડિયા પેહલા જ હુ નીકળી ગયો. મારા ગામ થી વડોદરા ખાસુ દૂર થાય.એટલે રાત ની જ બસ મળે એથી હું વડોદરા સવારે વેહલો ૫.૩૦ વાગે પોચ્યો ત્યારે મારા ભાઈ નો ફ્રેન્ડ બસ્ટેન્ડ એ મને તેડવા જ આવ્યો હતો.તે કૉલેજ ના વિદ્યાર્થી કરતા મોડેલ વધારે લાગતો હતો.હાથ માં મોટા મોટા ટેટૂ દરોજ કસરત કરી ને બનાવેલી બોડી.
મને જોતા જ તેને કહ્યું સમય આ બાજુ ( હુ મારું નામ તો કેહતા જ ભૂલી ગયો હુ સમય મેહતા ) મને તેનું નામ નોતું આવડતું પણ તેને મારા ભાઈ એ મારી ઓળખાણ કરાવી હતી.હુ તેની બાજુ માં ગયો.તન્મય શાહ તું વિવેક ના મામા નો છોકરો ને મે કહ્યુ હા.પછી અમે બંને તેની ગાડી માં તેના રૂમ બાજુ જવા નીકળ્યા.તેનો રૂમ બસ્ટેન્ડ થી ૧૦ કિલોમીટ દૂર હતો.અમે બંને ૧૦ મિનિટ ગાડી માં કાય પણ વાત કર્યા વગર બેઠા હતા.પછી લગભગ ૧૫ ક મિનિટ પછી તેને તેના રૂમ ની બાજુ માં જ એક ચા ની તપરી પાસે ગાડી રોકી. આમ તો મને પણ ચા ની તલબ લાગી હતી.ત્યાં જાય ને તન્મય એ બે કટિંગ ચા નું કહ્યું.ચા આવ્યા પછી મને તન્મય એ પૂછ્યું કાય સિગરેટ ચાલશે.હુ સિગરેટ નોતો પીતો એટલે મે ના પાડી.મારા પાસે થી સિગરેટ ની ના સાંભળતા તન્મય થોડી વાર હસ્યો અને કહ્યું હજુ નવો છોને એટલે ભાઈ.એના આ શબ્દ થોડાક સમય માં સાવ સાચા પાડવા ના હતા.
પછી અમે બંને તેના રૂમ એ ગયા.પણ રૂમ તો એ ખાલી કેહવાનો જ હતો તે આખું ૩bhk નું મકાન હતું.તન્મય ના મમ્મી પપ્પા અમેરિકા માં ડોક્ટર ની નોકરી કરતા હતા.એથી તેના વડોદરા ના મકાન માં તન્મય અને તેના બીજા બે મિત્રો સાથે રેતા.અમે જ્યારે ઘરે પોચ્યા ત્યારે લગભગ 6.00 વાગવા આવ્યા હતા.તન્મય ના બને મિત્રો હોલ માં સૂતા હતા.એક બાજુ બીયર ના તીન,સિગરેટ ના પાકીટ ચારે બાજુ વિખરાયેલા કપડાં આ બધું જોઈ ને મે મનોમન નક્કી કરી લીધું હતું કે વધારે સમય આ બધા જોડે નથી રહવું.ત્યાં તન્મય મને રૂમ માં લય ગયો.અને કહ્યું તું શાંતિ થી સુય જા માટે કૉલેજ જવાનું છે.તન્મય પારુલ યુનિવર્સિટી માં માસ્ટર કરતો હતો.તે પણ તેના બીજા મિત્રો ની જેમ કૉલેજ એ ક્યારેક જ જતો પણ આજે તેની પરિક્ષા હતી એટલે જવું પડે એમ હતું.તે તો કૉલેજ ચાલ્યો ગયો મને પણ ઊંઘ આવતી હતી એટલે હુ પણ સૂય ગયો.
બોપરે 1 વાગે મારા નામ નો સાદ સંભળાયો બને હોલ માંથી કોક બોલાવતું હતું તેનું નામ હતું દર્શન.હુ રૂમ માંથી ઉઠી ને હોલ માં ગયો ત્યાં જમવા નું તિયાર હતું.અને મારો વડોદરા માં 3 અને આગળ જતાં મારી ખૂબ મદદ કરનાર નું નામ હતું હેમાંગ પટેલ.તે તો અત્યારે બાર છાસ લેવા ગયો હતો.દર્શન એ મને બ્રશ કરી ને જમવા આવા માટે કહ્યું.ત્યાં હેમાંગ પણ છાસ લય ને આવી ગયો પછી અમે 3 એ જમી ને હોલ માં બેઠા ત્યારે દર્શન એ મને તેનું અને હેમાંગ ની ઓળખાણ કરાવી અને ને મારી બધી ઓળખાણ કરી દર્શન એ મારા ગામ ની નજીક નાજ ગામ તો હતો.
પછી 7 વાગ્યા બાજુ તન્મય આવ્યો. આજે તન્મય ની એક્ઝામ અને વાઇવા હતા.તન્મય ને આવતા જોઈ દર્શન બોલ્યો કેટલા માં kt આવશે ભાઈ.અરે ભાઈ આપડે 8 સેમેસ્ટર માં kt નોતી તો પછી માસ્ટર માં થોડી આવે ભાઈ.મને તો ત્યારે એ લોકો ના કૉલેજ ના કિસ્સા સાંભળી ને કૉલેજ જવાની ખૂબ ઉતાવળ થવા લાગી હતી પણ હજુ તો કૉલેજ ચાલુ થવા માં વાર હતી
આજે તન્મય ની એક્ઝામ સારી ગય હોવાથી રાતે નાઈટ આઉટ કરવા જવાનું તેને કહ્યુ.મે તો મારી આખી જિંદગી માં ખાલી નાઈટ આઉટ ખાલી સાંભળ્યું જ હતું.પછી 11 વાગ્યા નું અજુ બાજુ અમે લોકો ગાડી લય ને વડોદરા ની ગલી ઓ માપવા માટે નીકળી ગયા.હુ તન્મય ની ગાડી પાછળ બેઠો હતો.તન્મય અને દર્શન નું વચ્ચે ઘરે થી નીકળતા જ રેસ ચાલુ થાય ગય હતી.બને પોતાની ગાડી ને અખા રસ્તા વચ્ચે નાગ ની જેમ રમાડતા હતા ને 3 જોર જોર થી રસ્તા માં ચીસો નાખતા હતા.મને તો થોડી વાર કાય સમજવા માં ના આવ્યું હુ.પછી તો મને પણ મોજ આવા લાગી ને હુ પણ ચીસો નાખવા લાગ્યો.
નાઈટ આઉટ ના પ્લાન પ્રમાણે આમરે તન્મય ના ફ્રેન્ડ ના રૂમ એ વલ્લભવદ્યાનગર જવા નું હતું. પછી ત્યાંથી તેનો ફ્રેન્ડ પણ અમારી સાથે જ આવ નો હતો. વલ્લવિદ્યાનગર પોચી ને અમે લોકો ત્યાંથી બરો બાર હાઇવે પર આવ્યા.ત્યાં તન્મય અને દર્શન બોલ્યો માલ લાવ્યો છોકે નય.તન્મય નો ફ્રેન્ડ હસતા હસતા બોલ્યો ભાઈ એ તો આપડા નાઈટ આઉટ ની જાન છે એને થોડી ભૂલાય.મને આ લોકો ની વાત માં જરા પણ ટપા નોતા પડતા.એટલે હું અને હેમાંગ ગાડી પર જ બેઠા હતા.ત્યાં તન્મય એ તેના ખીચા માથું ચિલમ કાઢી અને તેના ફ્રેન્ડ એ કયક પડીકી કાઢી અને દર્શન ને કહ્યું કે લે બેટા તારી માલ.હવે સાફ કર અને ચિલમ ભરો એટલે આગળ નો પ્રોગ્રામ ચાલુ થાય.પછી મને થોડી થોડી ખબર પડવા લાગી કે તે લોકો ગાંજો પીવા ના છે.દર્શન એ તે માલ સાફ કરી ને ચિલમ માં ભર્યો.અને 3 એ એક પછી એક ચિલમ માંથી કસ લેવા નું ચાલુ કર્યું
હુ અને હેમાંગ હજુ ગાડી પર જ બેઠા હતા.તન્મય ના ફ્રેન્ડ નું નામ હિરેન હતું તેને મને પણ એક દમ મારવા ની સલાહ કરી પણ મે નકાર માં માથું હલાવ્યું ને એ સમજી ગયો.હેમાંગ ને એવું કાય વ્યસન ન હતું એટલે એને સલાહ કરવા નો સવાલ જ ન હતો.થોડી વાર એ ત્રણેય એ ચિલમ માંથી કસ લીધા પછી. ખેતલા અપાં એ બેસવા જવાનું નક્કી કર્યું તન્મય અને દર્શન ને ગાંજો ખૂબ ચડી ગયો હતો એથી હેમાંગ એ તન્મય ને પાછળ બેસાડી મને ગાડી ચલાવવા નું કહ્યું અને પોતે દર્શન એ પાછળ બેસાડ્યો.
પછી અમે લોકો ખેતાલા આપા એ પોચ્ય ત્યાં તન્મય અને દર્શન માં ઘણા ફ્રેન્ડ નાઈટ આઉટ કરવા આવ્યા હતા.અમે લોકો એ ત્યાં ચા અને સિગરેટ પીધા અને એકાદ કલાક ત્યાં હ બેઠા ત્યાં તો રાત ના ૩ વાગી ગયા હતા.પછી ગાડી અમે વડોદરા બાજુ રવાના કરી. આખા વડોદરા માં ગાડી ફેરવતા ફેરવતા અમે 5 વાગે ઘરે પોચ્યાં ને ઘરે આવી ને બધા હોલ માં સૂય ગયા.
સવારે બધા ૧ વાગે ઉઠ્યા.પછી હેમાંગ જમવા નું લય આવ્યો કદાચ ૫ દિવસ સુધી અમારું આજ કર્યા રેતા ખાવું પીવું સૂવું અને નાઇટ આઉટ રખડવું.પછી માટે કૉલેજ ની હોસ્ટલ માં એડમિશન લેવા જવાનું થયું.ત્યાં તન્મય મારી સાથે આવ્યો હતો.મને હવે હોસ્ટેલ માં જવા માં જરા પણ રસ રહ્યો નાતો.જે હુ તન્મય ના રૂમ આવ્યો ત્યારે જલ્દી હોસ્ટેલ માં જવાનું કેતો હતો.એ મને જ હોસ્ટેલ માં જવાનો રસ ઊડી ગયો હતો પણ ૬ મહિના તો ફરજિયાત હોસ્ટેલ માં રેહવું જ પડે એમ હતું કારણ કે ઘરે કહી દીધું હતું કે હોસ્ટેલ માં એડમિશન મળી ગયું છે.
કાલ થી મારી કૉલેજ ચાલુ થવા ની હતી.ખૂબ રોમાંચ નો અનુભવ થતો હતો. નેત નવા વિચારો આવતા હતા.હજુ તો હું તન્મય ના ઘરે જ હતો.કાલે કૉલેજ પછી હોસ્ટેલ માં જવા નો હતો.
તન્મય એ મને તેની ગાડી લય ને કૉલેજ જવાનું કીધું હતું. માનસ પટ પર નવા નવા ચિત્રો ઉપસી રહ્યાં હતા.કૉલેજ જવા ના ઉત્સાહ માં રાતે સરખી ઊંઘ પણ ના આવી અને પછી પેહલા જ દિવસે તન્મય એ તેની ગાડી લય ને જવાનું કીધું હતું.તે દિવસે રાતે મને તન્મય દર્શન અને હેમાંગ દ્વારા ટ્રેનિંગ આપવા માં આવી કેવી રીતે બધા જોડે વાત કરવી છોકરીયું જોડે.કોઈ માથાકૂટ કરે તો મને ફોન કરવા નું પણ તન્મય એ કહ્યું .
બધું એકજ વાર માં જાણી લેસો હજુ તો કૉલેજ માં ખાટા મીઠા અનુભવી બાકી છે તો હવે આગળ ના ભાગ માં મળ્યા કૉલેજ ના પેહલા દિવસ માટે અને હા all the best મને મારા કૉલેજ ના પેહલા દિવસ માટે
,bye bye
take care