Saturated female - 3 in Gujarati Moral Stories by P. Rathod books and stories PDF | અતૃપ્ત સ્ત્રી ભાગ - 3

Featured Books
Categories
Share

અતૃપ્ત સ્ત્રી ભાગ - 3

સુરજ ને કંપનીમાં અઠવાડિયે એક વાર મંગળવારે રજા રહેતી પરંતુ એ દિવસે સેજલની શાળા ચાલૂ રહેતી, અને સેજલ ને રવિવારે રજા મળતી ત્યારે સૂરજ ની નોકરી ચાલૂ રહેતી. બંને સાથે જીવતા છતાં એક બીજા થી જાણે વેગળા રહેતા.

અનિલ શાળામાં શિક્ષક તરીકે નવો આવ્યો હતો, સેજલે એને ઘણી મદદ કરી હતી, જાહેર રજાના એક દિવસે સેજલ પરિવાર સાથે અનિલ નું જમવાનું પણ પોતાના ઘરે જ બનાવે છે, સૌ રાત્રી ભોજન સાથે લે છે, એ દરમ્યાન સેજલને લોન્ગ નેક નાઈટ ગાઉન માં પહેલીવાર જોઈ અનિલ સંમોહિત થઈ જાય છે, વારંવાર ની સેજલને અર્ધખુલ્લાં ગળા અને છાતીના ઉભાર  ઉપર સ્થિર થતી અનિલની નજર ને સેજલ પારખી જાય છે, અનિલને ડિનર પીરસતા દરમ્યાન લોન્ગ નેક ગાઉન માંથી ઉછળીને બહાર આવવા માંગતા, પિંક કલરની બેડીઓ માં જકડી રાખવામાં આવેલ સેજલનના આખા વક્ષસ્થળો જોતા જ તેના મોઢામાંથી ઉદગાર નીકળી જાય છે,

વૉવ ઇટ્સ અમેઝિંગ.. આસપાસ જોતા જ
પનીર નું શાક ખુબજ ટેસ્ટી હોવાનું જણાવે છે.

મોકો મળતા જ અનિલ સેજલને કહી દે છે,
યુ લુકિંગ સો બ્યુટીફૂલ એન્ડ સેક્સી...સેજલ ને પણ મનોમન અનિલનું પોતાની પ્રસંશા કરવાનું ગમે છે.

બીજે દિવસે શાળામાં....સેજલ ને જોઈ અનિલ ક્ષોભ અનુભવે છે, અને આગલી રાત ના વર્તન અંગે માફી માંગે છે, પરંતુ સેજલ તેને  સહજતા થી લઈ આવી ભૂલ વારંવાર કરવા જણાવે છે. આમ પણ એક સ્ત્રી ને પુરુષ દ્વારા કરાયેલી પોતાની પ્રસંશા અત્યંત પસંદ આવતી હોય છે.

શનિવારે બપોરનું લંચ સાથે લેવા સેજલ અનિલ ને આમંત્રણ આપે છે. અનિલ ખૂબ ઉત્સુક હોય છે, થોડા દિવસ પહેલા નું ડિનર તેને યાદ આવી જાય છે, તે અત્યંત રોમાંચિત થઈ જાય છે. બપોરે શાળાએ થી ઘરે જઈ તે સેજલ ને ત્યાં જવાની તૈયારી કરે છે. સેજલ પણ ફટાફટ રસોઈ તૈયાર કરી દે છે. અને સ્નાન કરવા બાથરૂમ તરફ જાય છે, ત્યાં જ ડોર બેક રણકી....

દરવાજો ખુલ્લો હોવાની બૂમ પાડી તે બાથરૂમ માં ઘૂસી જાય છે. અનિલ ઘરમાં પ્રવેશી બેસે છે. ઉતાવળમાં ટોવેલ સોફાઉપર છોડી બાથરૂમ માં ઘુસી ગયેલી સેજલ અનિલ ને ટોવેલ આપવા જણાવે છે, અનિલ ટોવેલ લઈ માંડ બાથરૂમ સુધી જાય છે. સેજલ ને ટોવેલ લેવા બાથરૂમ નો દરવાજો ખોલવા કહે છે, સેજલ દરવાજો ખોલે જ છે, ત્યાં અનિલ સેજલના ભીના બદન ને ટૂ પીસ માં જુએ છે...સેજલ ની અતૃપતા પણ આવેશ માં આવી જાય છે, તે અનિલ ને બાથરૂમ માં ખેંચી લે છે, અને અનિલ ને એક તસતસતું ચુંબન કરી લે છે. અનિલ પણ ઉત્તેજિત થઈ જાય છે, સેજલ ના ભીના દેહ ને બાહોમાં દબાવી લે છે, અને બંને હાથે તેના વક્ષસ્થળો ને પકડી સેજલ ને ટુ પીસ માંથી ઝીરો પીસ માં કરી નાખે છે, સેજલ અનિલને પોતાની આકર્ષિત કાયા થી મૂર્છિત કરી તેની સાથે ભરપૂર સુખ માણે છે. આજે સેજલ ને વર્ષો પછી પોતાના બદન ની આંતરિક આગ ઉપર ભરપૂર હેલી થયા નો અહેસાસ થાય છે.

લંચ પતાવી અનિલ ઘરે જાય છે, તે ના દિલ દિમાગ માંથી સેજલ ની ઝીરો પીસ કાયા નીકળી શકતી નથી. તે વધુ ને વધુ ઉત્તેજિત થાય છે. સેજલ પરવારી સાંજે આડી પડે છે ત્યાં જ ડોરબેલ રાણકી.. દરવાજો ખોલતા સામે અનિલ હતો..
આવ.. સેજલે અંદર આવવા કહ્યું.
સેજલ ને મનમાં થયું અનિલ સોરી કહેવા જ આવ્યો હશે. એટલે તેને સામે થી જ ઇટ્સ ઓકે તારે કાંઈ કહેવાની જરૂર નથી એવું કહે છે ત્યાં જ અનિલ અવેશ માં સેજલ ને પકડી લે છે, અને ચુંબનવર્ષા થી નવડાવી દે છે, સેજલ પરિસ્થિતિ માપી લે છે, અને અનિલ ના અવેશ ની આગ ને વધુ હવા આપે છે. બાકી નું કામ અનિલ કરી નાખે છે, સેજલ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈ તેની સાથે ભરપૂર સુખ માણે છે. સેજલ ને અનિલ ની મર્દાનગી ગમવા લાગી હતી. હવે તે સંપૂર્ણ તૃપ્ત થવા પ્રયત્ન કરી રહી હોય છે, ત્યારે જ અનિલ સાથે ના તેના સબંધો અંગે નજીક માં રહેતા એક કોલેજીયન યુવક ને શંકા જાય છે.

કોલેજીયન યુવક એક દિવસ સેજલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, અને પોતાની પાસે તેના અને અનિલ ના પ્રેમસંબંધો જાહેર કરે એવી જીવંત તસવીરો હોવાનું જણાવે છે. અને તે વાઇરલ થાય તો ભૂકંપ આવી જશે એવી ધમકી આપી ત્યાં થી જતો રહે છે.

સેજલ ગભરાઈ જય છે, હવે શું થશે....!! તે કોલેજીયન યુવકે અપેલા મોબાઈલ નંબર ઉપર ફોન કરે છે, અને તેના અવૈધ સબંધો ની તસવીરો કોઈને ન બતાવવા વિનંતી કરે છે, યુવક તેની એક કિંમત થાય એમ કહી ભલે તમે અનિલ સાથે સુખ માણો પણ હવે મારી ઈચ્છા પણ સંતોષવી પડશે એવી વાત કરી તે ફોન મૂકી દે છે.