The Author Yash Thakor Follow Current Read યશ ના હાઈકુ By Yash Thakor Gujarati Poems Share Facebook Twitter Whatsapp Featured Books कुण्डलिनी विज्ञान - 1 ऊर्जा का विज्ञान — आज्ञा से मूलाधार तक — 𝓐𝓰𝔂𝓪𝓣 𝓐𝓰𝓎𝓪𝓷𝓲--- प्... The Risky Love - 27 आदमखोर जानवर अब आगे..........विवेक तुरंत अपनी जेब से फोन निक... हम फिर से मिले मगर इस तरह - 2 हम मिले फिर से मगर इस तरह - 2((((((((((((((((ऐपीसोड - 2)))))... खोए हुए साम्राज्य का रहस्य - भाग 5 Chapter 5: ShadowRix : एक छुपा हुआ रहस्य(Draxon और Kevin रहस... THE PRISONER OF LORD ये... ये ..क्या हो रहा है...? मुझे कुछ समझ नहीं आ रहा है??अभ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share યશ ના હાઈકુ (5.5k) 3.1k 12.3k 3 યશ ના હાઈકુ (1) પ્રેમ જીવન એનુંધબ્કે હદય મારુએ પણ એનું(2) ભીખહાથ લંબાવ્યો મહેનતનુ ખાં તુ! છતાં દેવાયું.(3) પ્રેમ અંતછોડી ગ્યો મનેતુજ સિવાય; જ્યાં નથી કોઈ મારુ.(4) આળસ આજ નહી હોજો બોલ્યા આવા શબ્દો કૈરુ તે કામ (5) અકાળે મૃત્યુ ન થવુ હતું!આ નિયતિના લેખઅકાળે મૃત્યુ.(6) સમયવિટતો રહેનદીની ધાર જેમપાછો ન ફરે(7) પતંગગઈ હવામાંપતંગીયાની જેમઆવી કપાઇ(8) માછલીસમુદ્ર રાણીજળ તારુ જીવન ને ફરે બાર ?(9) રજાસોમવારથીકામ; રાહ જુએ છેરવિવારની(10) પ્રેમ કસુર નતો;સ્વીકારીયો આ દિલેતારા જ માટે (11) ઘમંડ ખુરશી પરબેસવાની તારામારી જમીન શાંની?(12) કૃષ્ણ જન્મ જનમ મળ્યો અંધારીયે, નંદને ઘેર આનંદ (13) રણનગર વસે ના રમણયાર ત્યાંસુકૂ તે જગ(14) બાળપણહસીને જુએઆંખ ભીની છે મારી એ બાળપણ!(15) કોયલકાળી કામણસુરે વહાલી લાગેત્યાં કામ કાળા(16) ગરીબી ભુયખા પેટેભટકે રસ્તે માણ હસે તે કાળ (17) મોબાઇલ બાતે બહુત મુલાકાત કમસી ક્યું મોબાઈલ?(18) ચકલી ચણ-ચણતી ઘરમા સ્વરાગથી ભમે આકાશ (19) તડકો રાહ જુએ તે ઓરંગવા મારગ વૃક્ષની નીચે (20) બહેનરક્ષા સુત્રથી રક્ષતી બારેમાસ મારી વહાલી(21) આનંદઅંતરઆત્મા ના'નાચે કથકલી તે રોમ-રોમ (22) રાત અંઘાર વળે જ્યારે જબકે દિપ તળે અંઘારૂ (23) લેખક કાગજ થકી શ્યાહી ભરી કલમ ઉપજે મોતી(24) કાગડોઉછેર કરે;ના બાળક ખુદનાવાહ રે કાગ (25) વાદળ થઈ અંધારૂ ફરી વળે લીલાશ આગમનથી (26) મોર-નૃત્યકળા કરે છેસાથે વર્ષાની ગાજ ટહુકે સાદ (27) કાચબો કવચધારી તેની ચાલ છે મંદ ઉમર લાંબી (28) ઓક્સિજન પ્રાણ વાયુ છેવૃક્ષોની દેન છે; તેસજીવો માટે (29) હવા અદ્રશ્ય છે તે જગતમા બધે છે સ્પર્શ આપે છે(30) પંખો ચક્કર ફરે ન હલે તે જગ્યાથી પવન ફુંકે (31) પાંડદુ રસોડુ છે તેઅજાયબ વૃક્ષનુ વસંત સુધી(32) ઓસીકું ટેકો ડોકનોરૂ ની છે બનાવટ રંગ-રંગીલું(33) પલંગ ચાર પગીયું ચોરસ છે આકાર પળ પોલું (34) ખુરશી કામ એક છે આકાર અનેક છે જોડી મા રહે(35) કબાટ દરવાજો છે પણ નથી તે ઘર ચાવીએ ખુલે (36) કપડા હતું સાધન એક દિ સુરક્ષાનું શોખ આજનૉ (37) માટલું કળા માટીની કારીગરી; કુંભારની મહેનત (38) વિજળી હાજી કાસમ વિજળી પાછી વાળ ડુબસે જાન(39) વૃક્ષો ના ચાલી શકે ના બોલી શકતા તે કેવા સજીવો?(40) કંકોત્રી વેળા લગ્નનીસંદેશો છે પધારો શુભ-વિવાહે(41) કૂતરો રક્ષણ આપેચારથી તે બચાવે પાલતું પ્રાણી(42) ઘડિયાળ ટક્કક ટક ઘુમાવે આખું જગ ટક્કક કાંટો(43) પાણીપાણી રે પાણી તારો રંગ કેવો રેજેમા છે તેવો(44) મોર-નૃત્ય વનરાઇમાં ભીની પાંખે મોરલો નાચે રે નાચ(45) મુશળધાર વરસાદ સમી સાંજમા ઘનઘોર વરસ્યો છલક્યો ડેમ(46) શુરવીર રણે ચડ્યો એ વીર બલીદાની; તેખેલવા ખેલ(47) નસીબ ખરું કથન કરમના કાળા નેમો ઘસ્યા કરે(48) કંટાળોઆવો દિવસ?મન ભારી! ન ગમે;માથું પટકું! (49) સાંજકેસરી પટ્ટોચિત્રકારી નભની સુરજ ડૂબ્યા! (50) સૂર્યોદય કાળા ખેતરફરીવરે રંગોમાં ઉગે સુરજ(51) જન્મદિન છે સ્પેશિયલ ઘડી રણિયામરી મારા જન્મની(52) 21-7-97એકવીસ નેમહિનો સાતમો છે સાલ સતાણું (53) જળ કમળ જળ કમણ છાંડી જાને બાળ; ત્યાં વસે છે નાગ(54) ચંદ્રશીતળ રૂપમુસકાન ચાંદની છુપાવે ડાઘ(55) વિદ્યાર્થી મેળવી જ્ઞાનકરશે ઉજાસ;આભારતભુમી * * * * * * * * * * * જ્યારે વિચાર ભમતા: આપોઆપ બને હાઈકુ * * * * * * * * * * *લેખક- યશ ઠાકોર Download Our App