આ કથા લગ્નની સિઝન વિશે છે, જયારે લોકો લગ્નના વિચારોમાં વ્યસ્ત છે. આ સમય દરમિયાન, લગ્નની તૈયારી અને સંબંધિત વિચારો લોકોના મનમાં ઘૂમતા રહે છે. કથા દર્શાવે છે કે કેવી રીતે આ સમયે વિચારો અને સંવેદનાઓ વધે છે, અને લોકો આ પ્રસંગને મનાવતી વખતે લાગણીઓ અને વિચારોથી ભરેલું અનુભવ કરે છે.
વાત આ મઝાની
by BINAL PATEL
in
Gujarati Magazine
1.2k Downloads
4.6k Views
Description
જીવનમાં દરેક સંભંધનું એક અલગ આગવું મહત્વ હોય છે એમ જ લગ્ન એ જીવનનું સૌથી મોટું અને મહત્વનું સોપાન છે અને એ સંબંધમાં પ્રેમ,લાગણી,મન-સમ્માન,પવિત્રતા,પારદર્શિતા અને એક પોતાપણું સમાયેલું છે. આજના ૨૧મી સદીમાં લગ્ન જીવન કે પ્રેમ-લગ્ન જીવન બનનું મૂલ્ય બહુ ઓછું થતું જાય છે અને બસ એ જ કારણસર હું આ વિષય પર મારા વિચારો, અનુમાનો અને મારા દ્રષ્ટિકોણ છે એ આપણી સમક્ષ રજુ કરું છું અને આશા છે આપ મને સાથ-સહકાર આપશો આપણા અભિપ્રાયો દ્વારા. વાંચવાની મઝા આવે એવો આપણા સહુનો મન ગમતો વિષય એટલે લગ્ન , જેની પર જોકેસ, ટિપ્પણીઓ કરીને આપણે રમૂજ કરીએ છે તો આવો મારા અને તમારા વિચારોની અરસપરસ આપ લે કરીએ... ચાલો સફર મારો સાથ તમારો .....
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories