આ કથામાં એક યુવાન નબીર અને તેની મિત્ર ખુશુના મામા વચ્ચેના સંવાદનો વર્ણન છે. નબીર પોતાની બાઇક પર સોસાયટીમાં પ્રવેશ કરે છે અને તેની આસપાસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખુશુના મામાને ટાળવાનો પ્રયાસ કરે છે. તે જાણે છે કે તેનું ઘર ખૂણાની તરફ છે પરંતુ ત્યાં કોઈ નથી, જેના કારણે તે થોડી ચિંતિત થાય છે. જ્યારે નબીર ઘરમાંથી બહાર આવે છે, તે જોવા મળે છે કે તેના સ્કૂલ મિત્ર પકજ (પકલો) અને ટ્યુશનમાં સાથેના મિત્ર રવલાને પણ ત્યાં છે. રવલાને ખુશુ ગમે છે, પરંતુ તે ખુશુની મિજાજની સામે નિષ્ફળ રહે છે. કથામાં એ કટોકટી આવે છે જ્યારે પકલો અને રવલાની વચ્ચે ઝઘડો થાય છે, જ્યાં પકલો રવલાને મારવા પ્રયત્ન કરે છે, અને એનાથી સ્થિતિ વધુ તણાવમાં આવી જાય છે. અંતે, નબીર સામે આવીને કહે છે કે તે જ નબીર છે, અને આગળ શું થાય છે તે ખુલ્લું છે. આ કથા યુવાની, સહકાર્ય અને પ્રેમના મિશ્રણને દર્શાવે છે, જેમાં યુવાનોની લાગણીઓ અને પરિસ્થિતિઓનો વિશ્લેષણ કરવામાં આવ્યો છે. તારા વિનાની ઢળતી સાંજ-૪ by Manasvi Dobariya in Gujarati Love Stories 177 4.2k Downloads 11k Views Writen by Manasvi Dobariya Category Love Stories Read Full Story Download on Mobile Description આહ..!! અચાનક મને મારા શરીર પર ખુબ જ જાણીતો આહલાદક સ્પર્શ થયો અને હું સફાળો જ વિચારોમાંથી જાગી ગયો. હું બેડ પર બેઠો હતો અને ખુશુએ પાછળથી આવીને મને તેની બાહોપાશમાં જકડી લીધો. તેનું આખું શરીર મારી પીઠ ને સજીવન કરી રોમાંચ જગાવવા લાગ્યું. અચાનક જ જાણે મારા બધા હોર્મોન્સ જીવન્ત થઇ ગયાં. મારી એક એક રુહ જાણે એ જ સ્પર્શની ભૂખી હોય એમ એનામાં ભળી જવા તૈયાર થઇ ગઈ. મારા મનની ઈચ્છાઓ પર મેં મુકેલા આદર્શતાના મસ મોટા પથ્થરને એ નાજુક સ્પર્શે પળવારમાં ઓગાળી દીધો. જૂની યાદો અને આ રીતે થતા સ્પર્શમાં કેવી રીતે હું તણાઈ જતો એ બધુંજ મારા મનોમસ્તિષ્ક પર ઘુમવા લાગ્યું અને હું જાણે હિપ્નોટાઇઝ થયો હોઉં એમ ખુશુ તરફ ખેંચાવા લાગ્યો. મારા બન્ને હાથ તેના હાથને રોકવાની જગ્યાએ તેની રુહ સુધી પહોંચવાનો માર્ગ બનાવવા લાગ્યાં. મારા પ્રતિભાવને લીધે ખુશુએ મને વધુ જોરથી તેની બાહોમાં જકડવાનો પ્રયત્ન કર્યો અને અચાનક જ મારી ચામડી માટે સનસનાટીભર્યું એવું તસતસતુ ચુંબન એણે મારી ડાબી બાજુની ડોક પર ચોડી દીધું. મને વીજળીની જેવો કરન્ટ લાગ્યો. મારુ હૃદય આ જાણીતા સ્પર્શના લીધે વધુ ઝડપથી લોહી ફૂંકવા લાગ્યું. હું મારી લાગણીઓ પરનો કાબૂ ધીરે ધીરે ગુમાવવા લાગ્યો. Novels તારા વિનાની ઢળતી સાંજ આ એક સાચુકલા પ્રેમી પન્ખીડાના ધગધગતા આંસુ છે. તે બન્ને જેવું પણ જીવ્યા છે અને જેટલું પણ જીવ્યા છે એવું ને એવું જ તમારી આગળ મુકવાનો એક નાનો પ્રયાસ માત... More Likes This અચાનક સપનાનું આગમન - ભાગ 1 by Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 by RUTVI SHIROYA અતૂટ બંધન - 1 by Thobhani pooja આઈ લાઇનર - 2 by vinay mistry અનુભવ - પાર્ટ 1 by Aloka Patel સ્વપ્નિલ - ભાગ 1 by Rupal Jadav નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 by Asha Kavad More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories