First map of India, source of Brahmaputra and Indus, Mount Everest book and story is written by Gautam Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. First map of India, source of Brahmaputra and Indus, Mount Everest is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ભારતનો પ્રથમ નકશો, બ્રહ્મપુત્ર અને સિંધુનું ઉદગમ સ્થાન, માઉન્ટ એવરેસ્ટ by Gautam Patel in Gujarati Magazine 190 Views Writen by Gautam Patel Category Magazine Read Full Story Download on Mobile Description લગભગ બસ્સો વર્ષપહેલાં કેપ્ટન વિલિયમ લેમ્બ્ટન નામનાઅંગ્રેજ સર્વેક્ષકે ત્રિકોણમિતિ વડે ભારતનોપહેલો ભૌગોલિક નકશો આંકવાનોભગીરથ પ્રોજેક્ટ હાથ ધર્યો. કોઇને તેસમયે ભારતના આકારનો સ્પષ્ટ ખ્યાલન હતો, એટલે બિલકુલ અડસટ્ટેબનાવવામાં આવેલા નકશા તદ્દનબેઢંગ હતા. સૌથી ઉટપટાંગ નકશોતો ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૬૩૮નીસાલમાં શાહજહાઁ માટે તૈયાર કરેલોમોગલ સામ્રાજ્યનો હતો. આજનાનકશા સાથે તેને એકેય વાતે મેળબેસતો નથી. બ્રહ્મપુત્ર નદીનું વહેણઆડીને બદલે સાવ ઊભી લીટીમાંહતું. ગંગાનો મેદાની પ્રદેશ દિલ્હીનીક્યાંય ઉત્તરે દર્શાવેલો હતો. બંગાળનાઘણા ખરા પ્રદેશને ટાપુસમુદાય ધારીલેવાયો હતો. ચિત્તોડનું સ્થાનઅત્યારના મહેસાણા પાસે હતું. મધ્યભારતનો પ્રદેશ વળી કાશ્મીરમાંબતાવેલો હતો, જ્યારે કચ્છ તોભૌગોલિક રીતે ઓળખાય જ નહિ.હિમાલયની અર્ધચંદ્રાકાર શિખરમાળાનુંતો નામોનિશાન નહોતું.વિલિયમ લેમ્બ્સને પૂર્વતૈયારી કર્યાબાદ એપ્રિલ ૧૦, ૧૮૦૨ના રોજ મદ્રાસનજીક More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 by Hardik Galiya RAW TO RADIANT - 1 by Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા by yeash shah જીવન ચોર...ભાગ 3 by yeash shah ધ ગ્રેટ રોબરી - 4 by Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન by Anwar Diwan લેખાકૃતી - 1 by Story cafe More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories