લવ યુ યાર - ભાગ 74 Jasmina Shah દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ

Love you yaar by Jasmina Shah in Gujarati Novels
સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો.
મમ્મી: બેટા શું કરે છે ?
સાંવરી: બસ, કોલેજથી હમ...