Whom should I tell my grief - 4 book and story is written by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Whom should I tell my grief - 4 is also popular in Mythological Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૪ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Gujarati Mythological Stories 2 1.5k Downloads 4.1k Views Writen by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા Category Mythological Stories Read Full Story Download on Mobile Description પિતાશ્રી માતાશ્રીના વિદાઈ થયા બાદ દુ:ખી હતા પરંતુ તેઓ મારાથી ખુશ હતા. મને તેમણે યુવરાજ પદ આપ્યું. હું પણ યથાશક્તિ પ્રજાને ખુશ રાખવાના ન્યાયોચિત કાર્યોમાં રસ લેવા લાગ્યો. પિતાશ્રી તેમના મુખ પર ખુશ હોવાનો દેખાવ કરતા હતા પરંતુ તેઓ હ્રદયથી દુઃખી જણાતા હતા. મે તેમની પાસેથી અનેકવાર જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ કઈ પણ કળાવા દેતા નહોતા. હું તેમનું દુઃખ કેમ કરીને ઓછું કરી શકું તેજ વિચાર કરતો હતો. એક દિવસ પિતા મહારાજ શાંતનું યમુના તટ પર ફરતા હતા. તેવામાં તેમની નજર યમુના નદીમાં નાવ ચલાવતી એક સુંદર કન્યાને જોઈ. તેઓ તેની નજીક ગયા તો તેમની ઘ્રાણેન્દ્રિય સતેજ થઈ ગઈ. Novels હું મારી વ્યથા કોને કહું લેખક તરફથી:- આ મારી ગદ્યના રૂપમાં બીજી રચના છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે. નોંધ: આ રચના મા... More Likes This જૂનું અમદાવાદ by Ashish શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 1 by સુરજબા ચૌહાણ આર્ય રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 1 by Anurag Basu દૈત્યાધિપતિ II - ૧ by અક્ષર પુજારા રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 1 by Anurag Basu બુરાઈ ના બાદશાહ નો અંત - 1 by Vishnu Dabhi લવ બાઇટ્સ - પ્રકરણ-22 by Dakshesh Inamdar More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories