આ કથા અડાબીડ જંગલમાં એક પાયલટ દ્વારા કરાયેલી ઇમર્જન્સી લેન્ડિંગ વિશે છે. પાયલટને જાણ પડે છે કે તે દક્ષિણ તરફ ગોઠવાયેલા છે અને તેને એક અજાણી જગ્યાએ લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 239 મુસાફરો સલામત ઉતર્યા, પરંતુ જંગલમાં ઝેરી તીરોનો હુમલો શરૂ થયો. પાયલટ અને તેમની ટીમે શરણાગતિ દર્શાવવા માટે સફેદ કપડું હલાવ્યું, પરંતુ હુમલાખોરો હજુ પણ હુમલો કરતા રહ્યા. પાયલટે પ્રતિકાર કરવા માટે હાજર સામાનનો ઉપયોગ કર્યો, પરંતુ વિમાનને નુકસાન થયું અને તે ઉડવા માટે નકામું બની ગયું. આખરે, તેઓએ ઇમર્જન્સી ગેટ ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે આસપાસ કોઈ દેખાતું નહોતું. છેલ્લી કડી - 4 by SUNIL ANJARIA in Gujarati Adventure Stories 13 1.9k Downloads 4.3k Views Writen by SUNIL ANJARIA Category Adventure Stories Read Full Story Download on Mobile Description . અડાબીડ જંગલમાં અરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ઉત્તર ને બદલે દક્ષિણે. હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો. મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. એ તો મારું કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન ઉતાર્યું જ છે. નીચે જમીન જેવું જોઈ હળવેથી, ઉતારુઓ માત્ર સહેજ ઉછળે એમ, એક પટ્ટી પર વિમાન ઉતાર્યું. આસપાસ ગાઢ જંગલ હતું. થોડે જ દૂર દરિયો હતો. હવે સૂર્ય મારી ડાબે હતો. હું દક્ષિણ તરફ જતો હતો. સૂર્ય માથે આવી પશ્ચિમ તરફ જવાની Novels છેલ્લી કડી 1.એકલો અટુલો હું ઝાંખો પડયો. .. સમય, તારાં ચક્રો ઊંધાં ફેરવ. મારી અદમ્ય ઈચ્છા છે કે તને પહેલા થંભાવી દઈ ત્યાંથી મારી જીંદગી ફરીથી જીવી લઉં. મારા ગમ... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 1 by Dr Nimesh R Kamdar ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 by Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 by Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 by Tejas Rajpara નિદાન by SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 by Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 by SUNIL ANJARIA More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories