આ કવિતામાં પ્રેમ અને આકર્ષણની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. કવિ તને પોતાના નયનોથી નયન મિલાવીને અને હોઠોથી રસપાન કરાવવા માંગે છે. તે તારા ચહેરાને શરમથી લાલ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને તને પોતાના બહુપાસમાં ભરાવવાનું કહી રહ્યો છે. રાત્રિના અંધારા વચ્ચે, તે પ્રેમના ચાંદરના પ્રકાશમાં તારા પર જતાં ચાંદણું લગાવવાની વાત કરે છે. આ કવિતા પ્રણય અને સહવાસના ભાવને સુંદર રીતે દર્શાવે છે.
ઇરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૪)
by Irfan Juneja
in
Gujarati Poems
1.6k Downloads
3.8k Views
Description
આજે તારી પાસ આવું..નયનથી નયન મિલાવું,આજે તારી પાસ આવું, સૂકા પડેલા તારા હોઠને,આજે મારા હોઠથી રસપાન કરાવું, ચહેરો તારો શરમથી લાલ કરવાં,તને મારી બહુપાસમાં ભરાવું, નાજુક નમણી ડોક પર તારી,લવ બાઈટની ઈમેજ ઉપસાવું, કાયા તારી લથબથ કરી,ખુદ તારામાં પીગળી જાવું, કાળી કાળી રાતલડીમાંતુજ કાયા પર ચાંદરણા પ્રેમના પડાવું..સહવાસ ઝીણાં ઝીણાં પ્રકાશમાં,રંગબેરંગી ફૂલોમાં,મખમલ વાળી ચાદરમાં,પ્રિયે તારી બહુપાસમાં,સહવાસની સુગંધ આવી.. કોમળ તારા હોઠમાં,નાજુક તારી ડોકમાં,નશીલી તારી આંખમાં,મોહક તારા તનમાં,સહવાસની સુગંધ આવી.. હ્રદયના ધબકારામાં,અંતરમાં રહેલી આગમાં,એક થવાની આશમાં,મન મોહક એ રાતમાં,સહવાસની સુગંધ આવી.. પ્રથમ તારા ચુંબનમાં,નિઃવસ્ત્ર તારા દેહમાં,ધીમી ધીમી સિસ્કારીઓમાં,ચૂંથાયેલી એ ચાદરમાં,સહવાસની સુગંધ આવી.. શરીર પરના ચકામાઓમાં,નખથી ઉઝળાયેલી ચામડીમાં,છોલાતી જતી ઉત્તેજનામાં,લથબથ થતી કાયામાં,સહવાસની
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories