The story reflects on cherished memories of a loved one, expressed through various natural elements. The narrator reminisces about the rain, the cooing of a cuckoo, the beauty of peacocks, and the mountains, all of which evoke feelings of longing for the beloved. The narrator recalls moments of joy and comfort shared with this person, highlighting their significance in their life. The essence of the beloved is described as enchanting and irreplaceable, emphasizing the deep emotional connection and the impact they have had on the narrator's happiness and memories. માં ની યાદ by Shreya Parmar in Gujarati Poems 21 5.1k Downloads 18.9k Views Writen by Shreya Parmar Category Poems Read Full Story Download on Mobile Description યાદ આવે છે તારી વરસાદ ના ટીપાં ને જોઈને યાદ આવે છે તારી કોઈક દિવસ મારી આંખ અાંસુ તુ જ લૂછનારી કોયલ ના ટહુકા સાંભળી ને યાદ આવે છે તારી તુ જ ક્યાંક રાત્રે હાલરડુ ગાનારી મોર ની કળા જોઈને યાદ આવે છે તારી કોઈક દિવસ રડતા બાળકો ને તુ જ હસાવનારી પહાડો જોઈને યાદ આવે છે તારીજીવન ની હારમાળા ની ઉંચાઇ એ તુ જ અડકાવનારી કયારેક હતા તારાથી દૂર અમે તો સાથ તારો મેળવી ને થયા કેવા ખુશ જો ભૂલ થી પણ ના ભુલાય યાદ તારી એવી છે તુ પ્યારી માં અમારી મોહમાયા છે તારી માં કેવી તારી જીંદગી છે સવાર સાંજ સૌને તારી જ મોહમાયા છે More Likes This ક્યારેક. - પ્રસ્તાવના by Pankaj શબ્દોના શેરણ by SHAMIM MERCHANT મંથન મારું by shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ by Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 by Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 by Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 by Tru... More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories