આ કથામાં ઝાલા,who is enjoying his morning with tea and a newspaper, receives a call from his colleague, ડાભી. He informs him about Neha, who has been under surveillance. Neha had left her house and entered the Beta Hotel, which raises suspicions as there were no mentions of the hotel in her recorded calls. Despite the lack of suspicious communication, झाला decides to head to the hotel. Upon arrival, he gathers with his team and the constable who was tracking Neha. The hotel receptionist, Priyanka, informs them that Neha had checked in just moments ago but they cannot disclose room details without permission from the guest. However, with the surveillance cameras in place, they are able to track Neha's movements and find out that she went to room number 2231 on the second floor. The story builds tension as they seek to determine the identity of the person occupying that room. મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 14 by Hardik Kaneriya in Gujarati Crime Stories 335 4.6k Downloads 6.6k Views Writen by Hardik Kaneriya Category Crime Stories Read Full Story Download on Mobile Description શું આપ એવી રહસ્યકથાની શોધમાં છો જેમાં વાર્તાના તમામ પાત્રો ભેદી હોય અને છેલ્લે સુધી દરેક પાત્ર ગુનેગાર લાગ્યા કરે, દરેક પ્રકરણમાં કંઈ ને કંઈ અણધાર્યો ટ્વિસ્ટ આવે અને બીજા જ પેજ પર ન ધાર્યો હોય તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થાય, વાર્તાની દરેક વસ્તુ, પ્રસંગ અને વર્ણન સાવ જ અલગ હોય - એક બીજા સાથે મળતું ન હોય, જેમાં પાને પાને રોમાંચ ભર્યો હોય અને રૂંવાડા ઊભા કરી દે તેવા ડાયલોગ્સની ભરમાર હોય ? જો હા, તો આ વાર્તા આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘મર્ડરર’સ મર્ડર’ વાર્તા વિશે કહું તો, નોવેલની શરૂઆતમાં એક ભવ્ય બંગલાના ગેસ્ટ રૂમમાં યુવાન છોકરીનો મૃતદેહ મળી આવે છે, જેના જમણા કાંડાની નસ કપાઈ ચૂકી હોય છે. દેખીતી રીતે તે આત્મહત્યા લાગે છે, પરંતુ દ્રશ્ય જોઈને જ વાર્તાનાયક કહી દે છે કે તે મર્ડર છે. વાર્તાનું મુખ્ય પાત્ર ઇન્સ્પેકટર ઝાલા આવું કેવી રીતે કહી શક્યા તે જાણીને આપને સાનંદાશ્ચર્ય થશે. ત્યારથી શરૂ થતી પોલીસની તપાસ અવનવા આટાપાટા અને ગૂંચવણોમાંથી પસાર થાય છે. ૫૪ પ્રકરણની આ રહસ્યકથામાં સસ્પેન્સ એટલું અકબંધ જળવાયું છે કે છેક બાવનમા પ્રકરણ સુધી વિલન વિશેનું વાચકનું અનુમાન હાલકડોલક થતું રહે છે. વળી, ગુનેગાર અને પોલીસ વચ્ચે રમાતી ચાલાકીભરી રમત, ગુનેગારોની ખંધાઈ, વાર્તાનાયક એવા પોલીસ ઇન્સ્પેકટરનું દરેક વસ્તુનું જોરદાર નિરીક્ષણ, વાર્તાના દરેક પાત્ર પર શંકા ઉપજે તેવી જબરદસ્ત ગૂંથણી, વારંવાર આવતા ટર્ન એન્ડ ટ્વિસ્ટ અને એક પછી એક ખૂલતા રહસ્યોએ વાર્તાને રોમાંચક બનાવી મૂકી છે. આ સસ્પેન્સ થ્રિલર છે એટલે વધુ તો નહીં કહી શકું, પરંતુ આપ તે વાંચીને આફરીન પોકારી જશો. જો એક પ્રકરણ ય વાંચ્યું તો આખી વાર્તા પૂરી કર્યા વગર જંપ નહીં વળે. તો રાહ કોની જુઓ છો ? મર્ડરર’સ મર્ડર વાંચો અને રોમાંચમાં તરબોળ થઈ જાઓ. Novels મર્ડરર’સ મર્ડર શું આપ એવી રહસ્યકથાની શોધમાં છો જેમાં વાર્તાના તમામ પાત્રો ભેદી હોય અને છેલ્લે સુધી દરેક પાત્ર ગુનેગાર લાગ્યા કરે, દરેક પ્રકરણમાં કંઈ ને કંઈ અણધાર્યો... More Likes This અંધકાર નો અવાજ - 1 by Vijaykumar Shir The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 1 by Aghera વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 1 by Anwar Diwan અભિનેત્રી - ભાગ 1 by Amir Ali Daredia શંખનાદ - 18 by Mrugesh desai ધ ગ્રેટ રોબરી - 1 by Anwar Diwan ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 1 by Siddharth Maniyar More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories