કૂબો સ્નેહનો

(1.8k)
  • 242.7k
  • 60
  • 108.6k

? આરતીસોની ? આ શીર્ષક મેં એમ જ નથી આપ્યું.. કંચને સેવાને આત્મસાક્ષાત કરી પોતાના જીવનને જ પૂજા બનાવી દીધી હતી.. એનું ઘર એક ઘર નહીં પણ મંદિર હતું.. એ પ્રેરણામૂર્તિ હતી.. એનામાં એક દૈવી તત્ત્વ હતી. સ્નેહ નીતરતી સમર્પણની દેવી હતી.. જેને કારણે એમના પ્રત્યે અહોભાવ જન્મે. પૂજ્ય ભાવ જન્મે. સાચે જ એક સ્નેહ નીતરતો કૂબો એટલે કંચન.. નિર્મળ, સ્વચ્છ.. પવિત્રતાની લ્હાણી કરતી હતી એ.. એનામાં ધરબાયો હતો એક સ્નેહનો કૂબો.. ❣️કૂબો સ્નેહનો❣️ એક નાનકડા મકાનની બહાર લાગતાં વળગતા સૌ ડાઘુઓ ખભે પનિયાં નાખી ટોળું વળી ઊભા રહ્યાં હતાં. એમાં સૌ સગાં સંબંધીઓની વચ્ચે ઘેરાયેલો વિરાજ દૂરથી એકીટશે બધું

Full Novel

1

કૂબો સ્નેહનો - 1

? આરતીસોની ? આ શીર્ષક મેં એમ જ નથી આપ્યું.. કંચને સેવાને આત્મસાક્ષાત કરી પોતાના જીવનને જ પૂજા બનાવી હતી.. એનું ઘર એક ઘર નહીં પણ મંદિર હતું.. એ પ્રેરણામૂર્તિ હતી.. એનામાં એક દૈવી તત્ત્વ હતી. સ્નેહ નીતરતી સમર્પણની દેવી હતી.. જેને કારણે એમના પ્રત્યે અહોભાવ જન્મે. પૂજ્ય ભાવ જન્મે. સાચે જ એક સ્નેહ નીતરતો કૂબો એટલે કંચન.. નિર્મળ, સ્વચ્છ.. પવિત્રતાની લ્હાણી કરતી હતી એ.. એનામાં ધરબાયો હતો એક સ્નેહનો કૂબો.. ❣️કૂબો સ્નેહનો❣️ એક નાનકડા મકાનની બહાર લાગતાં વળગતા સૌ ડાઘુઓ ખભે પનિયાં નાખી ટોળું વળી ઊભા રહ્યાં હતાં. એમાં સૌ સગાં સંબંધીઓની વચ્ચે ઘેરાયેલો વિરાજ દૂરથી એકીટશે બધું ...Read More

2

કૂબો સ્નેહનો - 2

?આરતીસોની?પ્રકરણ : 2 ❣️કૂબો સ્નેહનો❣️આપણે પહેલા પ્રકરણમાં વાંચ્યું કે બેઉં ભાઈ-બહેન અને મંજરી એ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. અને કંચનના પતિ જગદીશે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. એમના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યાં હતાં.. હવે આગળ..ઉત્તર ગુજરાતના નાનકડાં લપકામણ નામના એક ગામમાં કંચન અને એનો પતિ જગદીશ ઠાકોર રહેતાં હતાં. એમને બે બાળકો હતાં. એમાં વિરાજ સાત વર્ષનો અને મંજરી છ મહિનાની હતી.. જગદીશ ગામમાં આવેલી પ્રાથમિક સ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. અને સમય મળે ત્યારે પરચુરણ કડિયા કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો, શાંતિથી પસાર થતા એના જીવનમાં ‘છઠ જી સાતમ ન થીયે’ ...Read More

3

કૂબો સ્નેહનો - 3

?આરતીસોની?પ્રકરણ 3 ❣️કૂબો સ્નેહનો❣️આપણે આગળ જોયું કે કંચનને બે બાળકોનો કરવા માટે પેટે પાટા બાંધીને પણ કામ કરવાનું નિર્ધારિત કર્યુ.. મણીકાકાની ભલામણથી જગદીશની જગ્યાએ સ્કૂલમાં નોકરી મળી ગઈ હતી અને મંદિરમાં થોડુંઘણું કામ કરી ઘરની ગાડી પટરી પર હાંકે રાખવા લાગી.. હવે આગળ..મંદિરની આજુબાજુ પણ ખુલ્લી જગ્યા ઘણી હતી. એક બાજુ ગાયોનો તબેલો હતો. ત્યાં થોડી રૂમો પણ બાંધી હતી. રૂમોની આગળના ભાગે એક મોટા ચોગાન જેવું હતું. ત્યાં વિરાજ અને મંજરી રમ્યાં કરતાં. જ્યાં રોજ સાંજના વૃધ્ધો ભેગા મળીને સત્સંગ કરતાં.. સ્કૂલ છૂટે ત્યાં સુધી કંચનની હાજરી સ્કૂલમાં રહેતી. સ્કૂલના દરેક નાના-મોટા કામ એને સંભાળવાની ...Read More

4

કૂબો સ્નેહનો - 4

? આરતીસોની ?પ્રકરણ : 4 ❣️કૂબો સ્નેહનો❣️આપણે આગળ જોયું કંચન શહેરમાં ભણવા જવા માટે હા પાડી દે છે પણ પૈસાની કોઈ ગોઠવણ હોતી નથી.. માંડ માંડ ઘર પુરું પાડતી કંચનને માથે આ નવી જવાબદારીથી એની ઉંઘ હરામ થઈ જાય છે.. હવે આગળ જોઈએ..આગળ ભણવા માટે ગામમાં હાઇસ્કૂલ કે કૉલેજ ઉપલબ્ધ નહોતી. આગળ શિક્ષણ મેળવવા શહેરમાં જવું પડતું હતું. શિક્ષણમાં અવ્વલ આવતાં વિરાજને આગળ શિક્ષણ મેળવવા શહેરમાં મોકલવા જેટલી આવક નહોતી કે શહેરમાં જઈને ભણવાના ખર્ચા કાઢી શકાય. એટલે કંચન મનોમન મુંઝાતી રહેતી હતી. કહે છે ને કે, ‘ડુખીયે કે બે ડુખ વધુ’ જેવી હાલત એની ...Read More

5

કૂબો સ્નેહનો - 5

? આરતીસોની ? પ્રકરણ : 5 ❣️કૂબો સ્નેહનો❣️ આપણે આગળ જોયું કંચન વિરાજને શહેરમાં ભણવા જવા માટે હા તો પાડી દે છે પણ રૂપિયાની કોઈ ગોઠવણ હોતી નથી.. મણીકાકાને વાત કરતાં એમણે પ્રિન્સિપાલ સાહેબ પાસેથી લેવાની વાત કરતાં કંચનની ચિંતા બમણી થઈ ગઈ હતી.. હવે આગળ જોઈએ.. બીજા દિવસે સ્કૂલમાં કંચનને ચહેરે પરસેવાના રેલા ઉતરી ગયાં હતાં. ઉધારી રકમ જોઈએ છે એવી વાત સાહેબને કેમની કરવી એજ એને સમજાતું નહોતું. આમેય અભાગી માણસને કાયમ કંઈક કરવાની શરૂઆત પહેલાં જ ખોટું થવાનો ડર વધારે સતાવતો હોય છે. કંચને થોડીક પળો ધબકારાઓ સાથે પરસ્પર વિચાર વિમર્શ કર્યા કર્યુ અને પછી ...Read More

6

કૂબો સ્નેહનો - 6

? આરતીસોની ? પ્રકરણ : 6 ❣️કૂબો સ્નેહનો❣️ આપણે આગળ જોયું કે પ્રિન્સિપાલ સાહેબે પણ મૂંછ પર તાગ દેતાં દેતાં 'પરિણામ પછી જોયું જશે' કહીને કંચને ઉછીની રકમ માંગતા વાત પછી ઉપર ઠેલી દીધી. અને આમ કંચનનો મુંઝારો વધી ગયો હતો કે, 'પછી પણ ક્યાંથી રકમ એકઠી થશે?' હવે આગળ જોઈએ.. છેલ્લા દસ વર્ષથી કંચનને પોતાનાં પરિવારના પેટ પૂરતી ચણ્ય એકઠી કરવા સિવાય સવારથી રાત બીજી કોઈ ઉપાસના નો'તી. એમાં વળી પાછી એક ઉપાસના વધી'તી. 'ગમે તેમ કરીને વિરાજને આગળ ભણાવવો.' પણ કંચન જાણતી હતી. ભણતર દીવા સમાન છે જે આખી જિંદગી વિરાજને કામ લાગવાનું છે. ભણતર જ ...Read More

7

કૂબો સ્નેહનો️ - 7

? આરતીસોની ? પ્રકરણ : 7 ❣️કૂબો સ્નેહનો❣️ પ્રિન્સિપાલ સાહેબે કંચનને કોઈ કરણસર ઑફિસમાં બોલાવી હતી. ક્યા કારણોસર બોલાવી હતી એ વિચારોથી ધ્રુજી ઉઠેલી કંચન બીતી બીતી ઑફિસમાં ગઈ તો ખરી કે જે થશે જોયું જશે. પણ એને જે ભીતી સેવાઈ રહી હતી એવું જ થયું. હવે આગળ જોઈએ.. સઘડી સંઘર્ષની..... એક તો વિરાજની ફી નહોતી ભરી શકી અને ઉપરથી વિરાજને શહેરમાં ભણવા જવા માટે ઉછીની રકમ કંચનના ગળામાં ડૂમો બનીને બાજી ગઈ હતી. એટલે મનોમન ભારોભાર પસ્તાવા સાથે તરડાયેલા સ્વરે કંચન બે હાથ જોડીને બોલી, "હમણાં ફીની રકમ એકઠી કરી ભરી દઉં છું, સાહેબ.." "કંચન બેન તમારા ...Read More

8

કૂબો સ્નેહનો - 8

? આરતીસોની ? આપણે આગળ જોયું, કોઈ ઘટના ઘટવાની જાતજાતના વિચારોથી ધ્રુજી ઉઠેલી કંચન, વિરાજને સ્કોલરશીપ મળતાં ખુશીનો પાર નહોતો રહ્યો. જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય એવી હેબતાઈ ગઈ હતી અને પછી તો એણે વિરાજને અમદાવાદ શહેરમાં ભણવા મોકલવા માટે ધમધોકાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી.. હવે આગળ.. સઘડી સંધર્ષની... ❣️કૂબો સ્નેહનો❣️ વળતાં ઉનાળાની પરોઢિયે સૂર્ય હજુ શશીને નતમસ્તક હતો. એના અગનગોળામાંથી, ચાદીના ચોરસાને ચોરસા ઓગાળી ઓગાળીને જાણે આકાશ મંડળમાં દૂધિયો રંગ ઢોળી ઠંડક વેરી રહ્યો હતો.. કંચને પ્રાગટ્ય સૂર્યનારાયણને, સૂર્ય નમસ્કારના શ્લોક ઉચ્ચારી તાંબાના કળશથી જળ અર્પણ કર્યુ.. ૐ સૂર્યાય નમઃ । ૐ ભાસ્કરાય ...Read More

9

કૂબો સ્નેહનો - 9

? આરતીસોની ? પ્રકરણ : 9 અજાણ્યા શહેરમાં નથી કોઈ ઓળખીતા-પારખીતા કે નથી કોઈ સગાં-સંબંધીઓ.. એકલપંડે આખું આકાશ આંબવાના દ્રઢ નિશ્ચય સાથે ડિગ્રી મેળવવાનાં સપનાં આંજી ભીની આંખે ગામડેથી વિદાય લઈને વિરાજ અમદાવાદ જવા નીકળી પડ્યો હતો.. હવે આગળ.. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ વિરાજ એક નવી જ દુનિયા તરફ પગરણ ભણી રહ્યો હતો. પરોઢે જતાં જતાં બસમાંથી ગામડાંના સ્મરણો વાગોળીને પોતાની જન્મ ભૂમિને પી રહ્યો હતો. કૃષ્ણ મંદિરમાં આરતી ટાણાના ઝાલર વાગી રહ્યાં હતાં. દૂર દૂર સુધી એ તાગતો રહ્યો. જૂનાં મિત્રોનો સાથ અને બાળપણની યાદોનાં વમળોમાં ખોવાતો જતો હતો અને સહુનો સાથ છૂટતો જતો હતો. અચાનક ...Read More

10

કૂબો સ્નેહનો️ - 10

? આરતીસોની ? પ્રકરણ : 10 સ્કૂલ પછી કૉલેજની પણ સ્કૉલરશીપ મેળવીને વિરાજને જૉબ ભણવા સાથે અમ્માને મળવા જવાનો પણ સમય નહોતો મળતો એવામાં ચોપડીઓમાં ખોવાયેલા રહેતા વિરાજની પાછળ પાગલ કોઈ છોકરીના સ્મિતમાં ખોવાયા પછી પહેલ કોઈ નહોતું કરતું.. હવે આગળ.. સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ વિરાજને પણ એ છોકરી ગમતી તો હતી જ, પરંતુ પ્રેમ હ્રદય ભીતર સંગોપી બોલ્યા વગર ચૂપ જ રહેતો. એ સમજતો હતો કે પ્રેમ કરવાનાં ચક્કરમાં ભણવામાં ધ્યાન આપી ન શકાય. આવી ફિલીંગ્સ ધ્યાન ભટકાવનારી હોય છે, પોતાની કેરિયર પહેલાં સેટ કરવાની છે. આગળ જતાં એણે અમ્મા અને મંજરીને ખુશી આપવાની છે. આ ...Read More

11

કૂબો સ્નેહનો - 11

? આરતીસોની ? પ્રકરણ : 11 પોતાની પાછળ પાગલ એ છોકરી વિરાજને ગમતી તો હતી જ, પરંતુ પ્રેમ હ્રદય ભીતર સંગોપી, પ્રેમ ફક્ત પીડાનું પુરાણ લઈને જ આવે છે અને માથે ઘણી જવાબદારીઓ હોવાના ખ્યાલે લક્ષ્યથી વિચલિત થયા વિના પ્રેમનો અસ્વિકાર કર્યો હતો.. હવે આગળ.. સઘડી સંધર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ વિરાજની પાછળ પાગલ એ છોકરી દિક્ષા હતી. ભણવામાં ઠીક ઠીક હતી, માંડ પાસ થઈ જતી. એકદમ રૂપાળી, કમનીય કાયા ધરાવતી દિક્ષા સંગેમરમરનું પૂતળું જોઈ લ્યો. ગૌર વર્ણ, અણિયાળી આંખો, ગાલે ખંજન લટકતી ચાલ અનેક જુવાનીઆઓ એની પાસે આવવા વલખાં મારતાં હતાં.. વિરાજને પોતાની પસંદગી પર ઉતારેલી દિક્ષા વીસ ...Read More

12

કૂબો સ્નેહનો - 12

? આરતીસોની ? પ્રકરણ : 12 પ્રકરણ 11 માં વિરાજે અભ્યાસ બિલકુલ ખોરવાય અને અભ્યાસ પહેલું કર્તવ્ય છે એવી શરતે દિક્ષાને પ્રેમનો એકરાર કર્યો હતો.. બીજી તરફ ગામડે અમ્માને જેમ જેમ મંજરી મોટી થતી જતી હતી સતત એની ચિંતા સતાવતી રહેતી હતી.. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ મંજરીનું શિક્ષણ સૌની નજરોમાં બિનજરૂરી અને રૂપિયાનો વ્યય લાગતો હતો. એટલે યેનકેન પ્રકારે સગા-સંબંધી કે પછી આડોશી-પાડોશી તરફથી ઘણીવાર અમ્માને ટકોર થતી રહેતી કે, 'મંજરીને હવે વધારે ભણાવી ગણાવીને ક્યાં તમારે એને નોકરી કરાવવી છે? છેવટે એને તો ચુલો જ ફૂંકવાનો છે ને.! બહુ ભણેલી દીકરી માટે મુરતિયો શોધવો પણ મુશ્કેલ ...Read More

13

કૂબો સ્નેહનો - 13

? આરતીસોની ? પ્રકરણ : 13 મણીકાકાએ મંજરીનો પોતાના દીકરા ભરત માટે માંગતા એમને જવાબ આપવામાં મુંઝાઈ ગયેલાં અમ્માએ અંતે પ્રિન્સિપાલ સાહેબની મદદ લેવાનો નિર્ણય કરી એમને મળવા આવ્યા.. સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ મહેનતના કાવડિયાથી ખરીદેલી અનાજની પોટલીનો ભાર ક્યાં હોય છે !! પણ કોઈના ઉપકાર કે ઉધારનો ભાર અધમણનો લાગતો હોય છે. એવું જ કંઈક અમ્માને અનુભવાઈ રહ્યું હતું. અમ્મા સ્કૂલ શરૂ થવાના કલાક પહેલાં જ આજે પહોંચી ગયાં હતાં. પ્રિન્સિપાલ સાહેબની ઑફિસની બહાર કાગડોળે રાહ જોઈને બેસી રહ્યાં. સમય પ્રમાણે રાબેતા મુજબ સાહેબ આવ્યા એટલે ઑફિસમાં પરવાનગી લઈને આવ્યા અને એક શબ્દ અટક્યા વગર એકી ...Read More

14

કૂબો સ્નેહનો - 14

? આરતીસોની ? પ્રકરણ : 14 મંજરી માટે પ્રિન્સિપાલ સાહેબે શહેરમાં ભણતા વિવેક પસંદગી ઉતારી હતી. અમ્મા આટલાં સરસ સગપણની વાતથી રાજીના રેડ થઈ ગયાં હતાં. હવે આગળ.. સઘડી સંધર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ આ બાજુ વિરાજને શહેરના કોંક્રિટનો ભૂતાવળ માફક આવી ગયો હતો. આઈ. ટી. એન્જિનિયરીંગમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ પાસ કરી માસ્ટર ડીગ્રી પણ મેળવી લીધી હતી. તરત જ વિરાજે એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ એપ્લાય કરી હતી. પરંતુ ત્યાંથી કોઈજ જવાબ નહોતો આવી રહ્યો. એટલે એ ચિંતિત થઈ ગયો હતો અને દિક્ષાને કહ્યું, “એકવાર સારા પગાર સાથે કોઈ મોટી કંપનીમાં જૉબ મળી જાય તો.." દિક્ષાએ વિરાજનો આત્મવિશ્વાસ વધારતાં કહ્યું, ...Read More

15

કૂબો સ્નેહનો - 15

? આરતીસોની ? પ્રકરણ : 15 વિરાજને સારા પગારની નોકરી મળતાં અમ્માને ખુશી ફોન કરે છે. અમ્મા પણ મંજરીને જોવા અમદાવાદથી છોકરો એના પરિવાર સાથે આવવાના સમાચાર આપી એને ગામડે અઠવાડિયા માટે આવવા કહે છે... સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ બૉસની મંજૂરી મળતાં વિરાજ પણ ત્રણ દિવસની રજાઓ લઈને ગામડે આવી ગયો હતો. અમ્માએ અને મંજરીએ મહેમાનોના સ્વાગતમાં ચ્હા નાસ્તાની પૂરેપૂરી તૈયારી કરી દીધી હતી. અમ્માએ પ્રિન્સિપાલ સાહેબ અને એમના પત્નીને પણ આમંત્રણ આપ્યું હતું. આવતાં વેંત વિરાજને જોઈને એમણે ખુશીથી ગળે લગાવી દીધો હતો અને બોલી ઉઠયાં, “કંચનબેન !! લ્યો ત્યારે... આજે તો તમારી ખુશીઓ બેવડાઈ ગઈ ...Read More

16

કૂબો સ્નેહનો - 16

? આરતીસોની ? પ્રકરણ : 16 ઐદિપક અને મંજરી બંને એકબીજાને પસંદગી પર તો ઉતરે છે પણ દિપક કંઈ કહેવા માંગે છે કહીને સહુને ચોકંદા કરી મૂકે છે.. અમ્મા અને વિરાજનું હૈયું ક્ષણભર માટે ધડકી જાય છે.. 'દિપક શું કહેવા માંગતો હશે...?' સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ મધદરિયે પેટાળમાં જેવી ઘુમરીઓ ફરી વળે, એવી ઘુમરીઓ અચાનક દિપકના બોલવાથી અમ્માના મનમસ્તિષ્કમાં ઘુમરાવા લાગી હતી. અમ્મા પોતે સ્થિતપ્રજ્ઞ અને દરેક પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થતા ધારણ કરવા ટેવાયેલાં હતાં. ને એથી ભીતર ઉઠેલો અણધાર્યો દાવાનળ બહારથી તો બાળકનાં પારણાં જેવો હળવો હળવો હિલ્લોળો જ લાગી રહ્યો હતો. “હું મારો એક વિચાર રજૂ ...Read More

17

કૂબો સ્નેહનો - 17

?આરતીસોની? પ્રકરણ : 17મંજરીને લગ્નમાં કોઈ જ પ્રકારની કમી મહેસૂસ ન થાય એનું ધ્યાન રાખીને ધામધૂમથી વાજતે ગાજતે પરંતુ ખૂબ જ સાદાઈથી એના લગ્ન પૂર્ણ કરીને વિદાય આપી.. સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️મંજરીને વિદાય પછી વિરાજને જૉબ પર પહોંચવાની ખટપટ થઈ ગઈ હતી, એને નવી નવી જૉબ હતી અને જવાબદારીઓ ઘણી હોવાથી એણે અમ્માને કહ્યું, "મારે પણ હવે નીકળવું જોઈએ અને જવાબદારી પૂર્વક જૉબનુ કામકાજ જલ્દીથી સંભાળી લેવું જોઈએ. તમે પણ એકલા અહીં રહેવું એના કરતાં સાથે જ આવો તો વધારે સારું રહેશે.""વિરુ દીકરા તારા મનની ભાવના અને ઉત્સાહ સારો છે, પણ હવે હું ...Read More

18

કૂબો સ્નેહનો - 18

?આરતીસોની? પ્રકરણ : 18 દિક્ષાના વેવલાવેડાને કારણે વિરાજ રીતસર કંટાળી જતો અને એના વ્યવહારું અને દિલ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ દિવસ દરમિયાન વિરાજ કામમાં મચ્યો રહેતો એ પછીનો પૂરો સમય દિક્ષાની હૂંફ, આમ તો વિરાજ માટે એક સલામત તળેટી હતી. પોતાની વ્યસ્તતામાંથી ને જવાબદારીઓમાંથી પરવારીને વિરાજ અને દિક્ષા એકમેકની સાથે જ રહેવા લાગ્યાં હતાં. બે પ્રેમીઓને એક થવા માટે સંધ્યાથી વધુ ઉત્તમ સમય બીજો કયો હોઈ શકે? સૂર્ય આથમતો આથમતો ક્ષિતિજ સુધી પહોંચી ગયો હોય અને કુદરતની આ આંખ પણ પ્રેમીઓના પ્રણયના આશ્લેષને જોઈને કેવી મલકાઈ રહી હોય છે. આમ મોડી રાત સુધી ...Read More

19

કૂબો સ્નેહનો - 19

?આરતીસોની? પ્રકરણ : 19 વિરાજ અને દિક્ષાએ કૉર્ટમાં લગ્ન કરી લીધાંની જાણ થતાં જ મમ્મીએ હોંશેહોંશે બંનેને વધાવી લીધાં હતાં પણ દિક્ષાના પપ્પાને આ લગ્ન નામંજૂર હતાં. આગળ સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ લગ્ન પછી સારસ પંખીઓની જોડીની ફૂટું ફૂટું થઈ રહેલી યુવા જવાની એકમેકને માણવા અધીરી થઈ ગઈ હતી. હૈયાથી હૈયા મળ્યા સાથે દેહ પણ એક થઈ રહ્યાં હતાં. દ્રશ્ય નિરખીને કુદરત હરખાઈ રહ્યું હતું અને દૂર ક્ષિતિજની આંખ પણ ક્ષણભર મલકાઈ ઉઠી હતી. પ્રેમની આ જ તો કમાલ છે, સાચા પ્રેમીઓને જોઈને કોની આંખ ન ઠરે? પ્રેમ કરનારને અને જોનારને બેઉંને ન્યાલ કરી દે છે. એકબીજાના ...Read More

20

કૂબો સ્નેહનો - 20

?આરતીસોની? પ્રકરણ : 20 વિરાજના કાર્યથી પ્રભાવિત એને અમેરિકામાં જૉબની ઑફર કરવામાં આવી હતી. એકબાજુ દિક્ષા મનોમન પોતાના પપ્પાની નારાજગીને કારણે દુઃખી છે અને વિરાજ ગામડે જવાની ઈચ્છા પ્રગટ કરે છે. આગળ સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️લગ્નના સમાચારથી નારાજ થયેલા દિક્ષાના પપ્પાએ શરૂમાં ઘણા ધમપછાડા કર્યા હતાં. વડીલોને જણાવ્યા વગર લગ્ન કરવા ક્ષંતવ્ય તો નથી જ, પરંતુ કોઈ બાબતને વળગેલા રહીને જડતા કરવી નરી મૂર્ખામી છે. આંતરિક મનોમંથન કરી પોતાની જાતમાં, સ્વભાવમાં અને પોતાના આત્મા સાથે સ્થિરતા રાખી, નાનામાં નાની અણગમતી બાબતને સ્વિકારીને વર્તમાનમાં સ્થિર થવું પડે!! દિક્ષાને અમેરિકા જાય એ પહેલાં પોતાના ...Read More

21

કૂબો સ્નેહનો - 21

?આરતીસોની? પ્રકરણ : 21 હરિ સદનને ઉંબરે અચાનક વિરાજને વહુ સાથે ઊભેલો જોઈને અમ્મા ઘેલાં થઈ ગયાં હતાં અને લાઇટના થાંભલા માફક ખોડાઈ ગયાં હતાં. ❣️કૂબો સ્નેહનો❣️ કેટલાક સુખ ઓચિંતા આયખાની ઝોળીમાં આવીને ટપકી પડતા હોય છે. હરિ સદનના ઉંબરે વિરાજને વહુ સાથે જોઈને અમ્મા હરખ ઘેલાં થઈ ગયાં હતાં ને એને ભેટી પડ્યાં હતાં, એમની ખુશીઓનો પાર નહોતો રહ્યો. એ આભા થઈને જોઈ જ રહ્યાં અને ચહેરા પર અકથ્ય વિસ્મય સાથે આંખો સ્હેજ મસળીને બોલ્યાં હતાં, “અરે..‌ ખરેખર મારો વિરુ આવ્યો છે!?” અને સાથે સાથે મીઠું મોહક સ્મિત પ્રગટ્યું હતું. વિરાજને વહુ સાથે સજોડે જોઈને અમ્માનો ...Read More

22

કૂબો સ્નેહનો - 22

?આરતીસોની? પ્રકરણ : 22 ગામડાંના માહોલમાં દિક્ષા પોતાને અસ્વસ્થ મહેસૂસ કરી રહી હતી. એની વિરાજની મુંજવણો વધી ગઈ હતી. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ રાધા કૃષ્ણ મંદિરમાં આરતી ટાણાની ઝાલર વાગે એ પહેલાં વિરાજ મંદિરમાં અચૂક પહોંચી જ જતો હતો. દિક્ષા પણ એની સાથે નીકળી પડતી. વિરાજને મંદિરનો ઘંટ વગાડતો જોવાની દિક્ષાને બહુ મજા પડતી હતી અને પાછા વળતાં મંદિરની બહાર ફુલ વાળા પાસેથી મોગરાનો ગજરો અચૂક લેતી અને વિરાજના હાથે માથામાં લગાડાવી રાજીપો મહેસૂસ કરતી. દિકરા અને વહુનો આ રાજીપો જોઈને અમ્માની ખુશીઓ ઓચ્છવમાં ફેરવાઈ ગઈ હતી. ખુશીઓનો આ સમન્વય એમના માટે ઓચ્છવ સમાન જ હતો. આજુબાજુ આડોશી ...Read More

23

કૂબો સ્નેહનો - 23

? આરતીસોની ? પ્રકરણ : 23અમ્માનો બદલાયેલો ભાવપલટો કળી ગયેલો વિરાજ હૈયે અધમણ ભાર સાથે, ખુશ કરવા માઉન્ટ આબુ જવા તો નીકળ્યો, પણ ઉદાસી એને ઘેરી વળી હતી. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો ❣️વહેલી સવારે એલાર્મ સાથે તવેથો ખખડવાના અવાજે વિરાજને સફાળો બેઠો કરી દીધો હતો. રસોડામાં અજવાળું જોઈને એ તરફ દોડ્યો, થેપલાંની સુગંધથી ઘર મહેંકી ઉઠ્યું હતું. અમ્માએ સાથે લઈ જવા માટેના નાસ્તાની તૈયારીઓ આદરી દીધી હતી. 'કેટલા વર્ષો પછી વહેલી પરોઢે રસોડું ખુલ્યું છે.. એક વાર બાપુ સોમનાથ દર્શને ફરવા લઈ ગયેલા ત્યારે આમજ અમ્માએ ઘણા બધા નાસ્તા સાથે લઈ લીધાં હતાં. બાપુને ...Read More

24

કૂબો સ્નેહનો - 24

? આરતીસોની ? પ્રકરણ : 24 માઉન્ટ આબુ પહોંચ્યા પછી મુગ્ધદિક્ષા દુઃખી થયેલા વિરાજને પ્રકારે ખુશ કરવા માંગતી હતી. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ અનંત આકાશ કુસુમવત્ લાગી રહ્યું હતું. હોટૅલ બાલ્કનીમાં બેઠેલા બેઉં જણાં સમયને આંખોમાં પૂરીને જીવનની ઉત્તમ ક્ષણોને માણી રહ્યાં હતાં. સવારે સનસેટ પોઇન્ટ પર સૂર્યોદય નિહાળવા જવાનું નક્કી કરી બંને રૂમમાં આવ્યાં હતાં. આખાયે હોટેલ રૂમમાં મધમધતા મીઠા પાણીના ઝરા ફુટી પડ્યાં હતાં. દિક્ષાએ પહેરેલા શોર્ટ ટોપમાં દેહનાં સમગ્ર વળાંકો સુસ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં, એની કામણગારી કાયા વિરાજના દિલો દિમાગને પ્રેમ કરવા માટે આહ્વાન આપતું હતું‌. બેઉંનામાં એક સહિયારો કંપન વછૂટ્યો હતો. એમનાં અંગેઅંગ ...Read More

25

કૂબો સ્નેહનો - 25

?આરતીસોની? પ્રકરણ : 25 માઉન્ટ આબુથી વિરાજ અને દિક્ષા પાછા ફર્યા ત્યારે અમ્માએ પરંપરાગત મુજબ મંજરીના સીમંત માટેની પહેરામણીથી માંડીને સઘળી તૈયારીઓ કરી લીધી હતી. સઘડી સંધર્ષની... ❣️કૂબો સ્નેહનો❣️ મંજરીનો લગ્ન પ્રસંગ સાવ સાદાઈથી પૂર્ણ કર્યો હોવાથી એના સીમંત પ્રસંગે કોઈ જ પ્રકારની કોઈને ઊણપ ન વર્તાય અને વ્યવહારિક રીતરિવાજ મુજબ, પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવાય એવી અમ્માની ઈચ્છા હતી. અમ્માએ મંજરીનું સીમંત ભરવાની પહેરામણીથી માંડીને સઘળી તૈયારીઓ કરી લીધી હતી. કાળજીપૂર્વક અને જતનથી ભરવામાં આવતા સીમંત પ્રસંગમાં વ્યવહારિક રિતરિવાજ મુજબ કોઈ પણ પ્રકારની ભૂલચૂક ન થાય એનાં માટે મંજરીના સાસરે પહોંચ્યા પછી શું કરવાનું એવું દિક્ષાને વારે ...Read More

26

કૂબો સ્નેહનો - 26

?આરતીસોની? પ્રકરણ : 26મંજરીનો સીમંત પ્રસંગ ઉત્સાહ પૂર્વક પૂર્ણ કર્યા બાદ, વિરાજ અમેરિકા જવાનો હોવાની સૌને સતાવી રહી હતી. આખું 'હરિ સદન' ઉદાસીના આંચળો તળે સુમસામ હતું.. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️આજે સવારથી 'હરિ સદન' નું વાતાવરણ થોડુંક ગંભીર હતું. બધાના ચહેરે ઉદાસીનતા છવાઈ ગઈ હતી અને આંખોમાં નરી વેદના રેલાતી હતી. વિરાજની નીકળવાની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. અમ્માએ ખૂબ ખૂબ આશીર્વાદ સાથે શીખામણોની વણઝાર શરૂ કરી દીધી હતી. વિરાજે અમ્માને પગ ચરણ કરી કહ્યું,"ચિંતા ના કરો અમ્મા.. હવે તો દિક્ષા છે ને!! મારી નાનામાં નાની દરેક વસ્તુનું ધ્યાન રાખવા માટે..""અમેરિકા જેવા દેશમાં એકલા ...Read More

27

કૂબો સ્નેહનો - 27

?આરતીસોની? પ્રકરણ : 27 અમેરિકાનું ચકાચૌંધ કરી નાખતું માયામી શહેર જોઈને વિરાજ અને દિક્ષા ગયા હતા. અમ્માની યાદોં પર સ્મિતનું પહેરણ પહેરી ફરવું વિરાજ માટે અઘરું હતું.. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ તો અમ્મા માટે પણ ક્યાં સહેલું હતું અશ્રુઓ પર સ્મિતની ઓઢણી ઓઢીને ફરવું!!? ભવિષ્યના સુંદર સપના સજાવીને રાત આખી વિતાવી હોય અને પછી એનાજ ખૂંચતા વસ્ત્રો પહેરવાનાં આવે તો કેટલું બધું અઘરું થઈ પડે! સમય થતાં મંજરીને ખોળે ગલગોટા જેવો સુંદર દીકરો અવતર્યો હતો. ખુશીના સમાચાર વિરાજને આપવા માટે એના ફોનની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. એક તો અમ્મા પોતે નાની બન્યાં હતાં અને વિરાજ ...Read More

28

કૂબો સ્નેહનો - 28

?આરતીસોની? પ્રકરણ : 28 કંઈક અમંગળ ઘટના ઘટવાની ભિતીએ અમ્માને ધારદાર ધ્રાસકો પડ્યો હતો. ટોળાં એમની આસપાસ ઘેરાઈ વળ્યાં હતાં. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ અમ્માની જીવન નૈયા મક્કમ પગલે આગળ તરી રહી હતી. પરંતુ વિરાજ સાથે સંપર્ક તૂટી જતાં કંઈક અમંગળ ઘટના ઘટવાની ભિતીએ ધારદાર ધ્રાસકો પડ્યો હતો. સમયે તો બસ જાણે કાચબાનું સ્વરૂપ લઈ લીધું હતું. એમનાથી એક એક દિવસ કાઢવો મુશ્કેલ બની ગયો હતો. એક વિચાર ચાલું હોય ત્યાં બીજો નરસું વિચાર માથે ચઢી બેસતો. 'શું વિરાજને કે દિક્ષાને કંઈ..?! શું થયું હશે?? તો શું પૌત્ર આયુષ તો સાજો માંદો નહીં હોય ને!?' 'ના ના.... એવું ...Read More

29

કૂબો સ્નેહનો - 29

?આરતીસોની? પ્રકરણ : 29અમેરિકા ફોન કરવા છતાં વિરાજ સાથે અમ્માની વાત થઈ શકી નહોતી. પરંતુ કર્યા બાદ અમ્માને એટલી તો ખાતરી થઈ હતી કે, 'વિરુ અને વહુ દિક્ષા, પૌત્ર સાથે ત્યાં સુખ શાંતિથી જીવન વ્યતીત કરી રહ્યાં છે.' સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️પરોઢે પાંચ વાગ્યે ઉઠવું, નાહી ધોઈને કાન્હાનું લાલન પાલન કરી પૂજા પાઠ કરવી, સૂર્ય નારાયણને જળ ચઢાવવું, તુલસી ક્યારે પાણી પાઈને દીવો પ્રગટાવવો, પછી આશ્રમમાં પહોંચી આખો દિવસ ત્યાં દરેકની દેખરેખ રાખવામાં વ્યસ્ત થઈ જવું, વિરાજની ચિંતામાં અમ્મા, નિત્ય ક્રમમાં સમય વિતાવતા હતા. આમને આમ પોતાની અંદર ચાલતું તૂમુલ યુદ્ધ આશ્રમમાં પરોવાયેલાં રહીને ...Read More

30

કૂબો સ્નેહનો - 30

?આરતીસોની? પ્રકરણ : 30 અમેરિકાથી બંને પૌત્ર અને પૌત્રીને લઈને આવેલી દિક્ષા કયા ઈરાદા ઇન્ડિયા આવી છે અને એના મનમાં શું ચાલી રહ્યું છે એ અમ્મા સમજી નહોતાં શક્યાં. સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ ભીતરી મનોમંથનના ભીતિના વાદળ હટી જાય એની રાહમાં કોઈના ય તરફથી મહિનાઓ સુધી વળતો કોઈ પ્રત્યુત્તર ક્યાં આવ્યો હતો.? આમને આમ વર્ષો નીકળી ગયાં હતાં. અને વળી પાછું અમેરિકાથી દિક્ષાનું આમ ઓચિંતું આવી જવું. અમ્મા, એનો ઈરાદો સમજી નહોતાં શક્યાં, એ પણ વિરાજ વગર અને એના વર્તનમાં અસ્પષ્ટતા અને અપારદર્શકતાની ઝાંખી સ્પષ્ટ વર્તાઈ રહી હતી. ભવિષ્યના અથાગ દરિયામાં ડૂબકી લગાવ્યા છતાં ય ખાલી હાથે દિક્ષા ...Read More

31

કૂબો સ્નેહનો - 31

?આરતીસોની? પ્રકરણ : 31 અમેરિકાથી પૌત્રો સાથે આવેલી દિક્ષાના ચહેરા પરની અસ્પષ્ટતા અમ્માથી અજાણ નહોતી શકી.. સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ દિક્ષાની ભીતરે ચાલતું તૂમુલ યુદ્ધ અમ્મા સ્પષ્ટ વાંચી શકતાં હતાં. પૌત્રો સાથે અમ્માનું હૈયું રાજીપાવાળું તો હતું, પરંતુ હૈયું એમની સાથે એક ભવમાં સાત ભવ જીવવા માટે રાજી નહોતું થતું. જે સમયને અમ્મા ભૂલવા માંગતા હતા, એ અત્યારે વિરાજ વિનાની ક્ષણે ક્ષણ વક્ર ગતિમાં વધી રહી હતી. ધ્વજવંદન કાર્યક્રમ પ્રારંભ થવાને થોડો હજુ સમય હતો. અમ્માએ તૈયારીઓ વિશે જાણકારી અર્થે વિનુકાકાને આગળ પુછ્યું, "ભાડેથી ખુરશીઓ મંગાવી હતી એતો આવી ગઈ છે ને.? મેદાનમાં ખુરશીઓ હજુ સુધી ગોઢવાઈ નથી ...Read More

32

કૂબો સ્નેહનો - 32

?આરતીસોની? પ્રકરણ : 32 આશ્રમ' ની મુલાકાત કરાવતાં આમ્મા વચ્ચે વચ્ચે વિરાજની વાતો કરી કરીને દિક્ષાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️અમ્માની ઋજુ આંખો દિક્ષાની આંખોને સમજવાં પ્રયત્ન કરતી રહી. પણ મૌન દિક્ષાએ ઘણીબધી બાબતો ચહેરા પર મોહરુ પહેરી ઢાંકી રાખી હતી. એ અમ્માને સ્પષ્ટ વંચાઈ રહ્યું હતું. અહીં આશ્રમમાં બધાંને મળવાની દિક્ષાને મજા પડી હતી અને આયુષ- યેશા આશ્રમના માહોલમાં સૌ બાળકો સાથે એટલાં ખુશ થઈ ગયેલાં કે દિક્ષાએ ક્યારેય એમને આટલાં બધાં ખુશ નહીં જોયેલા. આયુષ તો નાનકા સાથે રમવામાં ક્યાંય દૂર નીકળી ગયો હતો. નાનકાનેય મજા પડી ગઈ ...Read More

33

કૂબો સ્નેહનો - 33

? આરતીસોની ? પ્રકરણ : 33 વિરાજ ઇન્ડિયા આવે એવાં કોઈ એંધાણ વર્તાઈ રહ્યા. ઉલ્ટાનું દિક્ષાએ જાણે કે હવેનું જીવન અમ્મા સાથે જ પસાર કરવું એવું મનોમન નક્કી કરી લીધું હોય એવું લાગી રહ્યું હતું. સઘડી સંઘર્ષની... ❣️કૂબો સ્નેહનો❣️ પ્રગટ્યું પરોઢિયું.. તેજ કિરણ બાણ વિંધ્યુ ધારો રેડી લીસોટો સરક્યો વેર્યો તડકો ઝાંખો પાંખો ચોસલાં વેર્યા ધડાધડ પુષ્પો ચૂંટ્યા લાલમ લાલ સ્પર્શ્યુ હૈયું રણઝણાટ ઓઢણી ઓઢી પાનખરની અરીસો ઉભો મરક મરક વસંત પ્રીતડી બાંધી રુંધાય©રુહાના અમ્માની ઋજુ આંખો દિક્ષાની આંખોને સ્નેહનાં તાંતણે સમજવાં પ્રયત્ન કરતી હતી. એમને એક વાત રોજ ખટકતી કે, 'દિક્ષા કંઈક તો છુપાવે છે મારાથી... વિરુ ...Read More

34

કૂબો સ્નેહનો - 34

? આરતીસોની ? પ્રકરણ : 34 દિક્ષા વિરાજના નામે અમ્માને પત્ર લખીને શું કરવા માંગતી હતી એ જાણવા અમ્માએ એની આખી રૂમ ઉથલપાથલ કરી નાખી હતી.. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ કશું જ, કંઈ જ ન મળતાં અંતે અમ્માનો ઉત્પાત વધી ગયો હતો અને પલંગને ટેકે લમણે હાથ દઈ પછડાઈ પડ્યાં હતાં કંઈક મળવાની આશાઓને એમણે ઢીલી મૂકી દીધી હતી. ખખડધજ જૂની ખાંભી મહીં પતિ જગદીશના સ્મરણનું તૃણ ખળભળી ઊઠ્યું અને અમ્મા ભૂતકાળમાં ખોવાઈ ગયાં. તું જ ઑમ તૂટી જયે તો.. ચ્યમનું ચાલશે કંચન? યાદ સે એકવાર મુ કૉમ પર બે દા'ડા માટે જ્યો'તો અન વિરુન તાવ ચઢ્યો'તો.. ...Read More

35

કૂબો સ્નેહનો - 35

? આરતીસોની ? પ્રકરણ : 35 ‌દિક્ષાની રૂમ ઉથલપાથલ કરતાં મળી આવેલા પત્રો સામસામે રડી રહ્યાં હતાં. 'મારા અસલી માલિક ક્યાં છે?' એવું બોલીને જાણેકે આમ્માને ફરિયાદ કરી રહ્યાં હતાં.. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️શિસ્ત અને સંયમના શોરબકોર વચ્ચે જીવી રહેલાં અમ્માના દિલ અને દિમાગ વચ્ચે આજે તંગદિલી વધી ગઈ હતી. રોઈ રોઈને થાકીને ઢગલો થઈ ગયાં હતાં.દિક્ષાને આંખે અંધારા આવી ગયાં હતાં, મગજ શૂન્ય થઈ ગયું હતું, પગ તળેથી જમીન સરકી રહી હતી. અદ્દલ એ દિવસે રોડ વચ્ચોવચ, એ પોલીસ મેનની વાત સાંભળતાં વેંત થયું હતું એવું જ.ભર શિયાળે વાદળો ...Read More

36

કૂબો સ્નેહનો - 36

? આરતીસોની ? પ્રકરણ : 36 દિક્ષાના નાકને ટેરવે યાદોનું સપ્તરંગી એક પતંગિયું રમતું'તું, ને બેસી ગયું અને એની વાક્ધારા વહી નીકળી. એની ભૂતકાળની પળોજણમાં અમ્માય રેલાતી આંખે એની સાથે સાથે વહેતાં ગયાં.. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ ક્યારેક ક્યારેક કુદરતને પણ સંબંધોની આકરી કસોટી કરવામાં લિજ્જત આવતી હોય છે. અને પ્રસંગો જ એવા ઘટે કે પ્રભુ પરથી વિશ્વાસ ઉઠી જાય. દિક્ષાના ભાવનાના કણેકણની ઢગલી વેરાતી રહી અને અમ્મા આવન જાવન કરતી ભાવોની ભરતી અને ઓટમાં ઢસડાતા રહ્યાં. "અમારી બાળકની ઈચ્છા ઈશ્વરે પૂર્ણ કરી દીધી હતી. 'હું મા બનવાની છું' જ્યારે એવા સમાચાર આપ્યા ત્યારે વિરુની ખુશીઓ આસમાન ...Read More

37

કૂબો સ્નેહનો - 37

? આરતીસોની ? પ્રકરણ : 37 લાગણીઓ ખરેખર પ્રબળ બનતી ત્યારે દિક્ષાનો ક્રમે ચ્હેરો ઘડીભર માટે કરમાઈ જતો હતો. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ અત્યારે દિક્ષાની પોતાની બધી કળાઓ સમયની તાબેદાર બનતી જતી હતી. અમ્માથી છુપાવવા હજુયે વળી પાછી પોતાની છટા સાથે સમય સામે ટક્કર લઈ રહીને બોલી રહી હતી. "પાર્ટીની બધી તૈયારીઓ લગભગ થઈ ગઈ હતી.. મારી ખાસ બહેનપણી બંસરી આવી ગઈ હતી.. આયુષ નાનો હતો ત્યારથી એણે જ મને પહેલેથી સાથ આપ્યો હતો.. આજે પણ એ મને મદદરૂપ થવા જૉબ પરથી લીવ લઈને વહેલી આવી ગઈ હતી.. કંઈ રહી નથી જતું ને? અમે કામ ગણ ગણતાં અમે ...Read More

38

કૂબો સ્નેહનો - 38

? આરતીસોની ? પ્રકરણ : 38 કશુંક અનિષ્ટ બન્યાના એંધાણથી વિહ્વળ બની ગયેલી દિક્ષા, વિરાજને શોધતી શોધતી છેક રોડના કિનારા સુધી ખેંચાઈ આવી હતી. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ "હરેક ક્ષણે ક્ષણ એકબીજાની સાથે હોઈએ..! રાતોની રાતો એકબીજાની સાથે વાતો કરીને સાથે જાગ્યા હોઈએ..! અને કોઈ એક જણ આમ અચાનક ખોવાઈ જાય.. ક્યાંથી ચાલે?! પૂર્વજન્મના કર્મો દરેક સાથે બંધાયેલા હોય એમ કર્મો અમારો પીછો છોડતાં જ નહોતાં. જાણે અમારી સુખ શાંતિ ઈશ્વરનેય મંજૂર નહોતી.. મારું સાંભળવા માટે કોઈની પાસે કાન નહોતાં કે કોઈની પાસે સમય નહોતો. સહુ કોઈ પોતાની મસ્તીમાં મસ્ત હતાં. વિરુના ...Read More

39

કૂબો સ્નેહનો - 39

? આરતીસોની ? પ્રકરણ : 39આમ્માના મન મસ્તિષ્કમાં અફરા તફરી સાથે ભૂમાભૂમ રહી હતી. વિધાતાએ જીવનમાં ફરીથી અત્યંત ક્રુર પહેલ કરી પગ પેસારો કરી દીધો હતો. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️તોફાન સમ્યા પછી વાતાવરણમાં જે સન્નાટો ફેલાઈ જાય એવો સન્નાટો હરિ સદનમાં ફેલાઈ ગયો હતો. કાળા ડીબાંગ વાદળો નીચે સુધી ઉતરી આવ્યાં. દિક્ષા ક્યાંય સુધી શૂન્ય તાકી બેસી રહી હતી. આંખોના ડોળા, કપાળ કૂવેથી ઉલેચી ઉલેચીને ગંગા યમુના વહાવી રહ્યાં હતાં. અને અમ્મા તો બસ આભ્ભા બનીને લાઇટના થાંભલા માફક ખોડાઈ ગયાં હતાં. "ત્રણ મહિનાની પ્રેગ્નન્સીની સરપ્રાઈઝ આપવા ઉતાવળી થઈ ગઈ હતી હું.., પણ એ ખુશી સાંભળ્યા વિના જ ...Read More

40

કૂબો સ્નેહનો - 40

? આરતીસોની ? પ્રકરણ : 40 અમ્માનો સહનશીલતાનો બંધ તૂટી ગયો હતો. સ્તંભીત ગયેલા અમ્માના ગાત્રો થીજી ગયાં હતાં. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ જ્યારે આપણા પોતાના જ કોઈ વ્યક્તિની સાથે કોઈ દુર્ઘટના થાય ત્યારે એનું અસ્તિત્વ તો વિખરાઈ જ જાય છે, સાથે સાથે પોતાનાઓમાં પણ, ધરમૂળથી વિખેરાઈને સમગ્રપણે પરિવર્તન આવી જાય છે. એ વ્યક્તિની સાથે રહેનારા પણ અસહ્ય પિડા અનુભવી રહ્યાં હોય છે. વિરાજની અવદશા સાંભળીને અમ્માના હૈયે તીણી ટીસ ઉઠી હતી, હાથ પગ ઠંડા પડી ગયાં અને હ્રદયના ધબકારા વધીને એ ફફડી ઉઠ્યાં હતાં, કાનમાં તમરા બોલવા લાગ્યાં અને કાન-જીભ બહેરા થઈ ગયાં હતાં. અમ્મા કંઈજ ...Read More

41

કૂબો સ્નેહનો - 41

? આરતીસોની ? પ્રકરણ : 41 અમ્માના હૈયે ચર્ચરી, ભૂતાવળ બની ડાકલા વગાડવા હતી, અને દિક્ષા સમક્ષ આમ્માએ, અમેરિકા જવા માટેની ઇચ્છા વ્યક્ત કરી.. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ સૂર્યનારાયણ, બિલીપત્રોમાંની છીણી પરથી છિણાઈ છિણાઈને હરિસદનમાં કણ કણ વેરાઈને અજવાળાં પાથરી રહ્યાં હતાં. બહાર એ બિલીપત્રો પણ અમંગળનો ઓછાયો ઓળખી, હલબલી ઊઠ્યાં હતાં. અમ્માને પોતાની નાનકડી અને કોમળ દુનિયાના ચૂરેચૂરા થતાં ભાસી રહ્યાં. શૂન્યમનસ્ક અમ્મા ધરતીને ખોળે દુઃખ પાથરીને આકાશ તરફ મીટ માંડી કાન્હાજીને કરગરી રહ્યાં, મનોમન એમણે કંઈ કેટલીયે બાધાઓ આખડીઓ રાખી લીધી હતી. જ્યારે આપણું ધાર્યુ થાય તો એને પ્રભુ કૃપા કહેવાય..!! અને ન થાય ત્યારે ...Read More

42

કૂબો સ્નેહનો - 42

? આરતીસોની ? પ્રકરણ : 42 ક્યારેક કુદરતને સંબંધોની આકરી કસોટી લિજ્જત આવતી હોય છે. વિરાજના જીવનમાં સર્જાયેલો આ વિનાશકારી અકસ્માત તો કોઈ ચમત્કાર થયે જ પૂરાય એવો હતો. ❣️કૂબો સ્નેહનો❣️ થોડા દિવસો પહેલાં હરિ સદનનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. ત્યાં અત્યારે સૂનકાર ભાસી રહ્યો હતો. અને બિલીપત્રના વૃક્ષના છાંયડામાં ઉડતી ધૂળમાં એ સન્નાટોય કાનોમાં જાણે ગુંજી રહ્યો હતો. સાંજની આરતીનો ઘંટારવ શરૂ થઈ ગયો હતો, પણ અમ્માને તો જાણે બહેરાશ આવી ગઈ હોય એમ કાનોમાં સૂનકાર છવાઈ ગયો હતો. બીજા દિવસે પરોઢથી જ આશ્રમમાંથી સહુ કોઈ વલોવાતા હૈયે અમ્માને મળવા આવવા લાગ્યાં હતાં. વિનુકાકા, ઉસ્માન ...Read More

43

કૂબો સ્નેહનો - 43

? આરતીસોની ? પ્રકરણ : 43 કુદરત ક્યારેક એવા પ્રસંગો સર્જી દે છે કોઈની પણ બુદ્ધિ શૂન્ય બની જાય. હૃદય અવાક થઈ અનિર્ણાયક બની જાય. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ આમ તો આપણે સૌ એક માત્ર સાથી ફૂલ પર હસ્તાક્ષર કરીને ઝાકળને રહેવું ગમે માળી તો જાણે જ છે ને ! વણવિકસ્યા બટમોગરાને બાજ્યો તો જરીક ડૂમો.. નકરે નકરું, ખારે ખારું આંસુ ખર્યુ ઝાકળ સામે પુષ્પેશુએ ચઢાવ્યું તીર આંખ શબવત્ , અવાજ ક્ષીણ પગ શબવત્ , પગલાં હીન ધરતી રૂઠી, પાનખર બેઠી જીવતી ઝંખનાઓ મહીં નિર્જીવ પતઝડ વૃક્ષ.‌.. ક્યાંક ઝાકળ ખર્યાનો ધબાકો થયો.. ને ફૂલોના રડવાનો ભણકારો થયો.. પછી ...Read More

44

કૂબો સ્નેહનો - 44

? આરતીસોની ? પ્રકરણ : 44વિરાજને ખબર હતી કે નતાશા પોતાને મોહ જાળમાં ફસાવી છે છતાંયે એવું શું કારણ હતું કે એ આમ અચાનક એના સકંજામાં આવીને એની સાથે ફરવા લાગ્યો !?? સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️અણધારી આવી પડેલી ઉપસ્થિતથી અમ્માએ પોતાની જાતને સંભાળીને, સજ્જતા જાળવી લીધી હતી અને વિરાજને પથારીમાંથી બેઠો કરવા પોતાને મજબૂત અને સક્ષમ બનાવી રહ્યાં હતાં.. અમ્માના આવી જવાથી નણંદ-ભોજાઈની વાતોનો દોર તૂટી જતાં મંજરી બેબાકળી બની ગઈ હતી, પોતાના ભઈલુંની વિતકથા સાંભળવામાં અડચણ ઉભી થતાં મંજરીને જરીક અડવું તો લાગી આવ્યું હતું અને સાથે પોતાના ભઈલું માટે દુઃખ ...Read More

45

કૂબો સ્નેહનો - 45

? આરતીસોની ? પ્રકરણ : 45 મંજરી સમજી જ નહોતી શકતી કે, પોતાનો આવું કંઈ કરી શકે!! અને એ જાણવા અધિરી થઈ ગઈ હતી કે, વિરુ ભઈલુંને અચાનક એવું શું થયું કે પરિવાર સાથેનો સ્નેહનો સેતુ તોડી નાખ્યો હતો.?!! સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો ❣️ વિરાજની એવી શું મજબૂરી હતી કે નતાશાની મોહપાશમાં કેદ થઈ ગયો હતો. વિચારોની ખાઈમાં ખાબકી પડેલી દિક્ષાને એનું કોઈ નિરાકરણ નહોતું મળતું. દિક્ષાએ એની વાત આગળ વધારતા કહ્યું, "આમ એકાદ મહિનો નીકળ્યો હશે, પછી તો વિરુએ ઘરે આવવાનું સમુળગુ બંધ જ કરી દીધું હતું.. એક દિવસ ગયો, બે દિવસ, ત્રીજા દિવસ પછી તો ...Read More

46

કૂબો સ્નેહનો - 46

? આરતીસોની ? પ્રકરણ : 46 નીકળતાં નીકળતાં અમ્માની દ્રષ્ટિ સમક્ષ કંઈ કેટલાંય પસાર થઈ ગયાં હતાં. વિચાર વંટોળ કેશોટા માફક એમને વિંટળાઈ વળ્યો હતો. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ સાત સમુંદર પેલે પાર આવેલી ઊર્મિ સભર ગીતો જેવી, સુંદર સ્વપ્ન નગરીમાં આમ્માએ પ્રયાણ કર્યું હતું અને રાધાકૃષ્ણ મંદિરના દર્શન કરીને આગળ વધવાની એમણે ઇચ્છા વ્યક્ત કરી હતી. સકારાત્મક શક્તિનો સંચાર કરવા માટે મનની બારીઓ ઉઘાડી રાખવી પડે છે, અને તમામ દિશાઓ સાથે પ્રસન્ન રહીને એનો આવિષ્કાર કરવાનું સામર્થ્ય કેળવવું પડે છે, ત્યારે જ એ નકારાત્મકતાને દૂર ધકેલી શકાય છે. મંદિરનો ઘંટારવ ગુંજ્યો ! સાડીના પાલવનો ખોળો પાથરીને ...Read More

47

કૂબો સ્નેહનો - 47

? આરતીસોની ? પ્રકરણ : 47 ભાવજગત કુદરતે ધારણ કરેલા વિકરાળ સ્વરૂપ સામે વિના અમ્મા, મક્કમ આત્મવિશ્વાસ સાથે સમય સામે બાથ ભીડવા સક્ષમ હતાં.. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ અમ્માએ અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. હૉસ્પિટલ પહોંચીને વિરાજને જોઈને એમને પીડા વધી રહી હતી. અમ્માનું દિલ જોર જોરથી આક્રંદ કરી કહી રહ્યું હતું કે, 'હું એવું શું કરું કે, મારો વિરુ પથારીમાંથી બેઠો થાય અને અમ્મા એવું બોલીને મને વળગી પડે !!' વિરાજને માથે હળવે હળવે હાથ ફેરવી એની સાથે વાતો કરવા લાગ્યાં, એને પંપાળી પંપાળીને વાતો કરાવવા પ્રયત્નો કરી રહ્યાં હતાં. "ઉઠ.. જો.. જોને.. તારું ભાવતું ...Read More

48

કૂબો સ્નેહનો - 48

? આરતીસોની ? પ્રકરણ : 48 જીવાઈ રહેલી ચઢાવ ઉતાર ભરી ક્ષણોમાં બે વચ્ચે કશું નહીં લખાયેલી સ્પેસમાં પોતાની જગ્યા શોધીને મલકાતા રહેવું એ એક સુલેખન કળા છે.. સઘડી સંઘર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ દિક્ષા અને અમ્મા હૉસ્પિટલ જવા નીકળ્યાં. પાંચ-પાંચ છ-છ લેનના મોટા રોડ અને એક એક્ઝિટમાંથી બીજી એક્ઝિટમાં સડસડાટ નેવુંથી સૉની માઇલે કાર ડ્રાઇવ કરી રહેલી દિક્ષાને અમ્માએ ગભરાઈને ધીમેથી ચલાવવા કહ્યું, "દિક્ષા વહુ ધીરેથી ચલાવો.. આટલી બધી જડપે ચલાવવાથી અકસ્માત થઈ જાય !!" "અમ્મા.. અહીં તો અમુક સ્પીડે કાર ચલાવવી જ પડે, નહિંતર એક્સિડન્ટ થઈ શકે છે.. અને બહુ ધીરે ધીરે ચલાવવાથી પોલીસ ઊભા રાખી ...Read More

49

કૂબો સ્નેહનો - 49

? આરતીસોની ? પ્રકરણ : 49 રસેલ અમેરિકા, જિંદગીની પળેપળ હસતાં ચહેરા પાછળ દરેક જણ જાણે એક જ વાચા ઉવાચતું હતું કે , 'પડ્યાં છીએ!! શી ઉતાવળ છે !.આપણે શું !! હાલવા દ્યો ને ! આપણને પરિવર્તનની શી દોડાદોડ છે ‌!' ❣️કૂબો સ્નેહનો❣️ એકલવાયું કોઈ પંખી ઝીણા ઝીણા સ્વરમાં કલરવ ભરી મિઠાસનું ગુંજન કરી ઠંડક પ્રસરાવે એવું અમ્માના શ્લોકોનું ગુંજન હૉસ્પિટલમાં ઊઠતું હતું. વિઝિટમાં આવતાં વિરાજના મિત્રો પણ મહા મૃત્યુંજયના જાપ કરવામાં અમ્મા સાથે જોડાતાં હતાં. ભક્તિ, સંસ્કાર અને સંસ્કૃતિના સાક્ષાત ત્રિવેણી સંગમ તીર્થ જેવું કૈલાસ અમ્માએ અમેરિકામાં પણ ઊભું કરી દીધું હતું. કોઈ વાર વિરાજના હોઠ ...Read More

50

કૂબો સ્નેહનો - 50

? આરતીસોની ? પ્રકરણ : 50 દિક્ષાને સતત એક જ ફફડાટ રહ્યાં કરતો હતો 'નતાશા આવી જશે તો વિરાજનું પ્રેમ પ્રકરણ અમ્માને ખબર પડી જશે.' આટલાં સમયથી આવી નથી એના માટે વારંવાર મનોમન ઈશ્વરનો પાડ માની રહી હતી. સઘડી સંઘર્ષની.... ❣કૂબો સ્નેહનો❣ વિરિયા નામના સંબોધનથી વિરાજના કાન એકાએક સરવા થઈ ગયા ને કેટલાય સમય પછી આજે એનું સ્મિત વેરાયું હતું.. "તું જાણે છે? મારા ને તારા હૈયા વચ્ચે કેટલું અંતર છે? બસ એટલું જ અંતર.. સપનું તું જોવે, ને એનો હિસાબ અમે રાખીએ.." "લે હવે શું ચૂપચાપ રહેવાનું,આટલું બધું બોલ્યા પછી..??શબ્દોના સાથિયા પુરાયાએમા સુગંધ ચોક્કસ ભેળવીશું..આંખોનું આયખું નેવ્હાલ ...Read More

51

કૂબો સ્નેહનો - 51

? આરતીસોની ? પ્રકરણ : 51 સ્થિતિ પરિસ્થિતિએ ફરિયાદ કે રાજીપો વ્યક્ત કરવાની દરેકેદરેક વ્યક્તિને છૂટ આપી તો છે, પણ એ વ્યક્તિમાં શક્તિ ખૂટી પડે ત્યારે? સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ દિક્ષાની ન ખૂટતી વાતો અમ્માનેય પરેશાન કરી રહી હતી. "વિરુ આ વખતે નક્કી કર્યુ છે કે, તમને મળીને અંદર ધરબાયેલી ફરિયાદો, વાતો, સપના, આડા હાથે મુકાઈ ગયેલી રાત, બધુંય એક સાથે ફટાફટ વહેંચી તમારી સાથે જબરદસ્ત ઝઘડો કરી લઈશ.." "દરિયામાં જેમ મોજાંઓની હારમાળા સર્જાય છે, એમ જ જીવનમાં તોફાનોની હારમાળા સર્જાઈ છે વિરુ.. હાશકારો, હેડકી, ઓડકાર, ધરપત ભીની આંખોથી મન મોકળું ...Read More

52

કૂબો સ્નેહનો - 52

છેલ્લા કેટલાક સમયથી હું સમયસર પ્રકરણ નથી મૂકી શકતી એ બદલ આજે હું શરૂઆત કરતાં પહેલાં માફી માગવાં માગું કોરોનાને કારણે મારી અને ઘરમાં કોઈ ને કોઈની તબિયત નરમગરમ રહ્યાં કરતી હોવાથી નિયમિત લખી શકતી નથી..આપ સૌની દિલથી ક્ષમા યાચના ?? આરતીસોની ? પ્રકરણ : 52અમ્માનો વલોપાત જોઈને ઈશ્વરની આંખોમાંય આંસુ તો ચોક્કસ આવ્યા હશે.!! મૌન બની ક્યાં સુધી નિહાળ્યા કરશે?! સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️પાંખો ફેલાવી આકાશે ઝૂમતો'તો..સંસ્કારોની સુગંધીત લૂમ બાંધી ફરતો..સોનેરી સપને મઢીતી કેટલી બધી યાદો..બેનડી જોઈને મલકાય આંખમાં પાંખમાં..પાંખો ફેલાવી આકાશે ઝૂમતો'તો..ફળિયાના ફૂલ પાન ફરફર ખરે..બિલિની ડાળ કોને કરે આપ-લે સુખ દુઃખની ...Read More

53

કૂબો સ્નેહનો - 53

? આરતીસોની ? પ્રકરણ : 53 આટલા બધા વખત પછી કોમામાં સરી પડેલો ભાનમાં આવતા અમ્મા અને દિક્ષાની ખુશીઓ સમાતી નહોતી, પણ આવી ખુશીની ઘડીએ દિક્ષાને કશુંક મનોમન સતાવી રહ્યું હતું.. સઘડી સંઘર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ અમ્માના મનમાં હરખ ઝરમર ઝરમર થતો હતો. મનમાં અંદર બેઠેલા કિરદારોયે ગીત ગુણગુણાવી વિરાજની આંગળી ઝાલી એના બાળપણ સાથે ગોષ્ઠિ કરવા લાગ્યા હતાં. આટલા વખતથી વિરાજ કોમામાં હોવાથી શરીરની માંસપેશીઓ અક્કડ થઈ ગઈ હતી. એને હલનચલનમાં તકલીફ પડી રહી હોવાથી, ડૉકટરે આવી ઇન્જેક્શન આપી જણાવ્યું હતું, "હમણાં આરામ જ કરવો પડશે, એક્સરસાઇઝ અને માલીશ કરવાથી ધીરે ધીરે માંસપેશીઓ ખુલતી જશે.." અને દિક્ષાને ...Read More

54

કૂબો સ્નેહનો - 54

? આરતીસોની ? પ્રકરણ : 54 ડાયનેમિક અને સ્માર્ટ પર્સનાલિટી ધરાવતા વિરાજને નતાશાએ માયાજાળમાં કચકચાવીને ફસાવી દીધો હતો.. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ હેય વિરાજ..કૈસે હો? વિરાજ અને નતાશાને, અમ્મા, દિક્ષા તો બસ જોઈ જ રહ્યાં હતાં. "મેં હી બોલતી રહૂ, યા કોઈ કૂછ બોલેગા!?" સ્હેજવાર રોકાઈને ફરી નતાશા બોલી, "સબ ચૂપ ક્યૂ હૈ ભાઈ? વિરાજ તુમ તો કૂછ બોલો.. પહેલે તો બહોત કૂછ બોલતે હી રહેતે થે. તેરે લિયે યે કરુંગા ! તેરે લિયે વો કરુંગા !!' અબ ક્યા હૂઆ, બોલતે નહીં હો?" "ઈધર ક્યું આઈ હો? જાઓ યહાઁ સે.. તુજ સે મેં બાત કરના નહિ ચાહતા.." ...Read More

55

કૂબો સ્નેહનો - 55

? આરતીસોની ? પ્રકરણ : 55 વિરાજનું ભયંકર સ્વરૂપ જોઈને આવનારા વાવાઝોડાના વિચારથી મનનું કબૂતર ફડફડ પાંખો ફફડાવવા લાગ્યું હતું. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ સમય સાંકળોથી બંધાઈને ચાલતો હોય એમ ચાલતો હતો. નતાશાના બોલાયેલા એ શબ્દો હવામાં ઝળુંબી રહ્યાં હતાં. શૌતન શબ્દે દિક્ષાના આસપાસ ભરડો લીધો હતો અને ચહેરા પર આગિયા માફક ઝબકી રહ્યાં હતાં. અમ્માએ વિરાજનો હાથ પકડી હળવેથી પથારીમાં સૂવાડ્યો, પગ પર બ્લેન્કેટ ઓઢાડી કપાળ પર હળવેકથી ચુંબન કરી, વ્હાલ કરી એને સમજાવતા કહ્યું, "વિરુ દીકરા તું શાંત રહે.. આટલો બધો ક્રોધ તારા માટે ઠીક નથી.. કાદવમાં ઢેકારો નાખવાથી કાદવના છાંટા આપણી ઉપર ઊડ્યાં વિના ...Read More

56

કૂબો સ્નેહનો - 56

? આરતીસોની ? પ્રકરણ : 56 અમ્માને થયેલા એટેકના હુમલાથી સ્તબ્ધ દિક્ષા સાનભાન બેઠી હતી પણ વિરાજના પેટનું પાણી હાલ્યું નહોતું.. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ ધરતીકંપમાં ધારાશાયી થયેલાં બિલ્ડિંગ માફક ઢગલો થઈ ગયેલાં અમ્મા જાણે આખી જિંદગીનો થાક ઉતારવાનો હોય એમ મિચાઈ ગયેલી આંખો જોઈને દિક્ષાના હ્રદયમાં આર્તનાદ ઊઠ્યો હતો.. "ડૉક્ટર...ડૉક્ટર...." "અમ્મા...અમ્મા...." અમ્માને ઢંઢોળીને ઘડીક અમ્માના નામની બૂમો પાડતી હતી તો ઘડીક ડૉક્ટરના નામની બૂમો પાડતી હતી. એની બૂમો હવામાં આમતેમ ઉડતી હતી. એનો કંઠ રુંધાઈ રહ્યો હતો. એક એક ક્ષણ અત્યારે એને એક સદી સમી ભાસી રહી હતી. "અમ્મા આંખો ખોલો.." દોડતી જઈને ટેબલ પરથી પાણી ...Read More

57

કૂબો સ્નેહનો - 57

? આરતીસોની ? પ્રકરણ : 57 નતાશાને હરાવવા માટે અમ્માએ કસેલી કમર કેટલી નીવડે છે એ સમય જતાં જ સાબિત થશે. સઘડી સંઘર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ આઇસીયુના કાર્ડિયોગ્રામ રૂમમાં ગમગીન શાંતિનો ઓછાયો છવાઈ ગયો હતો. પણ એ નતાશાની ચુંગાલમાંથી વિરાજને બચાવવા માટેનો હતો. દિક્ષા હળવી થઈ ખુરશીમાં બેસી રાહતનો શ્વાસમાં શ્વાસ લીધો. "હૅ અમ્મા.. વિરુ નાનો હતો ત્યારે કયુ એ તરખટ કર્યું હતું.?! અને કેમ એવું તરકટ કરવું પડ્યું હતું તમારે?" "વિરાજ જ્યારે સ્કૂલમાં પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારની વાત છે. એના જ ક્લાસમાં ને એની સાથે એક જ બેન્ચ પર બેસતો એક છોકરો શ્યામના દફતરમાંથી બે મહિનાની ...Read More

58

કૂબો સ્નેહનો - 58

? આરતીસોની ? પ્રકરણ : 58 સાવચેતી રાખીને ફૂંકી ફૂંકીને પગલાં ભરવા માટેની જાતની સલાહ સૂચનો વિરાજ ઉપર ફટાકડાની લૂમની જેમ અમ્મા અને દિક્ષાની ફૂટી રહી હતી. એમને તો જાણે નતાશાના ઝેરી ફુંફાડા દેખાઈ રહ્યાં હતાં. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ દિક્ષાને 'શૌતન' કહેવાથી વિરાજનું હૈયું તારતાર થઈ ગયું હતું. એ શૌતન શબ્દની વિરાજના હૈયે કળ હજુ વળી નહોતી ત્યાં તો નતાશાએ 'ટ્વિન્સ્' નામનો બોમ્બ એમના માથે ફોડ્યો હતો. અમ્મા અને દિક્ષા જે વિરાજની મજબૂત ઢાલ હતી એમનાં ઉપર જ તરાપ મારી હતી. વિરાજે સમજીને જાણી જોઈને સ્વસ્થતા જાળવી હોઠ પર મૌન સીવી લીધું હતું કેમકે, નતાશા સામે જીભાજોડી ...Read More

59

કૂબો સ્નેહનો - 59

? આરતીસોની ? પ્રકરણ : 59 અમ્મા અને દિક્ષાના દિવસ રાત, બેચેની અને ઘેરી લીધા હતા. વિરાજની ચિંતામાં ચેનથી શ્વાસ લેવો કે ગળેથી કોળિયો ઊતારવો એમનાં માટે મુશ્કેલ થઈ પડ્યો હતો. ❣️કૂબો સ્નેહનો❣️ આવી મુશ્કેલ ઘડીમાં તો ગમેતેવી મજબૂત વ્યક્તિ હોય હલબલી જાય અને વિચાર શક્તિ હણાઈ જાય. આવા સમયે પણ અમ્માનું મગજ અનેકગણી ગતિએ દોડવા માંડ્યું હતું. બેભાન થવાનું તરકટ કરી એમાંથી રસ્તો કાઢીને આશાનું કિરણ શોધવાનું કામ કર્યું હતું. માના સ્વરૂપમાં એક નારી, જગતજનની કે જગદંબા પણ બની જાય છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. જીવનનો પૂર્વાર્ધ વટાવી ઉત્તરાર્ધમાં પ્રવેશેલા અને સાઠ વટાવી ...Read More

60

કૂબો સ્નેહનો - 60

? આરતીસોની ? પ્રકરણ : 60 નતાશાએ પોતાના સંસ્કાર હવનની હોળીમાં હોમી દીધા વિરાજના મોઢે હાસ્યના ફુંવારા અને હૈયે હોળી પ્રગટી રહી હતી. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ બે દિવસ પછી વિરાજને હૉસ્પિટલમાંથી રજા અપાઈ ગઈ. બિલ ચૂકવવાની અને બીજી ઘણી બધી ઔપચારિકતા પર એણે નજર અંદાજ કરીને બધુંય નતાશા ઉપર ઢોળી દીધું હતું. સાત સમુદ્ર પાર સપના સજાવવા આવેલો વિરાજ મનથી ભયંકર ત્સુનામીનો સામનો કરી રહ્યો હતો. નતાશા તો ખુશીની મારી ચુંબનોનો વરસાદ વરસાવતી રહી. જે જોઈતું હતું એ એને મળી ગયું હતું. નતાશાના બાહુપાશમાં વિરાજને મૃતપાય થઈ નાછૂટકે પડી રહેવું પડતું હતું. એના મનમસ્તિષ્કમાં ચીડ ડોકિયાં ...Read More

61

કૂબો સ્નેહનો - 61

? આરતીસોની ? પ્રકરણ - 61 વિરાજના જીવનમાં દિક્ષાનું મુઠ્ઠી ઊંચેરુ સ્થાન હતું. સજ્જનતા અને સમજદારી પાછળ અમ્માના દીધેલ સંસ્કાર સ્થાપિત હતાં. સઘડી સંઘર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ ભયંકર ત્સુનામિનો સામનો કરી રહેલ વિરાજનું મન અત્યારે 'રિપોર્ટ કોનો ખરાબ આવ્યો હશે.?' ના વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાંજ એના મોબાઇલ ફોનમાં દિક્ષાની રિંગ વાગી. વિરાજને અત્યારે વાત કરવાની કોઈ ઇચ્છા ન હતી તોયે રિસીવ બટન ક્લિક કર્યું. "હેલો.. દિક્ષા." "વિરાજ કેમ છો, બધું બરાબર ચાલે છે.? તમારી બહુ ફિકર રહ્યા કરે છે." "હા દિક્ષુ.. બધું બરાબર જઈ રહ્યું છે. ચિંતા ન કરો.." "થોડી સાવચેતી રાખજો. તમે સારા એટલે આખી દુનિયા સારી ...Read More

62

કૂબો સ્નેહનો - 62

? આરતીસોની ? પ્રકરણ : 62 નતાશાના મોબાઇલ ફોનનો મેસેજ વાંચીને વિરાજના પગ જમીન ખસી ગઈ હતી. આખેઆખો એ ધ્રુજી ઉઠ્યો હતો. સઘડી સંઘર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ "સલામવાલેકુ.. વક્ત કે સાથ સબ સંભલ જાયેગા બેટી. માન જાઓ મેરી બાત ઔર જલ્દી આ જાઓ. જીદ મત કરો." "યુ નો ? યુ આર ઇન લાસ્ટ સ્ટેજ. કમ ક્વિકલી. નાવ ઇટ્સ માય ઓર્ડર!" બોલતાં બોલતા અટકી ગયેલો વિરાજ બંને મેસેજ વાંચીને સ્તબ્ધ હતો. એના ગળાના શબ્દો અસંખ્ય ટુકડાઓમાં વિભાજિત થઈ આંખો પર પથરાઈ ગયા હતા. શૂન્યવત્ નજર ક્ષણિક એ સ્ક્રીન પર ચોંટી રહી. નતાશા જે સંતાડી રહી હતી એના એકેએક શબ્દો ...Read More

63

કૂબો સ્નેહનો - 63

? આરતીસોની ? પ્રકરણ : 63 ખુશીથી પાગલ થઈ ગયેલી નતાશાને જોઈને એની વાતથી વિરાજને સાબિત થઈ ગયું હતું કે અત્યાર સુધી એના દ્વારા બોલાયેલી એકેએક વાત જુઠ્ઠી હતી. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ "હમને સબકુછ પા લિયા વિરાજ. આજ હમને સબકુછ પા લિયા.... ઔર.. બર્થ ડે કી એસી ગીફ્ટ કે સાથ આજ હમારા નયા જનમ હૂઆ હૈ." પલંગ પર આખી ઊભી થઈને નૃત્ય કરીને નતાશા પોતાની ખુશીઓ પ્રગટ કરવા લાગી. આશ્ચર્ય પ્રગટ કરતો વિરાજ નતાશાના ચહેરા સામે જોઈ રહ્યો. એ ખેદયુક્ત સ્વરે બોલ્યો, "અબ કોઈ નયા નાટક તો નહિ કર રહી ...Read More

64

કૂબો સ્નેહનો - 64 - છેલ્લો ભાગ

? આરતીસોની ? પ્રકરણ : 64 રડી રડીને મગરમચ્છના પછતાવાના આસુંડા.. રાડ્યાં પછીના શું અર્થ..!! ❣️કૂબો સ્નેહનો❣️ ગુલાબી ગજરો ધરીને આમજ જતું રહેવા છે દિલ અમારું? અલખ નિરંજન કહી ને આમજ જતું રહેવા છે દિલ અમારું? ઝબૂરો માર્યો'તો હૈયે, તો માર... બોલનારા તો બોલ્યા કરશે, એ વેણ કડવા ગળીને આમજ જતું રહેવા છે દિલ અમારું? કહેતા'તા કે ના ફાવે અમને કશે રહેવાનું તો પછી લ્યો! આ ખૂણે-ખૂણો ફરીને આમજ જતું રહેવા છે દિલ અમારું? પછી શું? એવું થયું, પરોઢે હું, મરઘો, ટહુકો ને એ, અચાનક ! સ્મશાન ઘાટે વળી ને આમજ જતું રહેવા છે દિલ અમારું?©®-આરતી સોની ...Read More