આજના સમયમાં જે પ્રમાણે ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, તેટલી જ ઝડપથી માહિતીનું પણ આદાન પ્રદાન થઇ રહ્યું છે. એક સમયે એવો હતો કે, માહિતી સંતાડવી અને તેણે જાહેર થતી રોકવી ખુબ જ સહેલું હતું. પરંતુ હવે, એવું નથી. ટેકનોલોજીનો વિકાસ અને તેની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ માહિતીના આદાનપ્રદાનને નવી જ ઝડપ આપી રહી છે. જેમાં પણ પોડકાસ્ટ એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. ભારત હોય કે વિશ્વ અનેક એવી માહિતી છે જે આજે પણ લોકોની છુપાવવામાં આવી રહી છે. પરંતુ એવા અનેક પોડકાસ્ટ છે જેમાં આ પ્રકારની માહિતી સામે આવી રહી છે. આવો જ એક પોડકાસ્ટ તાજેતરમાં સુપરટોક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
સનાતન ધર્મની વાતો - ભાગ 1 - પરગ્રહવાસીઓનું રહસ્ય
સમય યાત્રા, યેતી મિસ્ટ્રી અને અબજોપતિઓના ડાર્ક સિક્રેટ્સ આજના સમયમાં જે પ્રમાણે ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, તેટલી જ માહિતીનું પણ આદાન પ્રદાન થઇ રહ્યું છે. એક સમયે એવો હતો કે, માહિતી સંતાડવી અને તેણે જાહેર થતી રોકવી ખુબ જ સહેલું હતું. પરંતુ હવે, એવું નથી. ટેકનોલોજીનો વિકાસ અને તેની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ માહિતીના આદાનપ્રદાનને નવી જ ઝડપ આપી રહી છે. જેમાં પણ પોડકાસ્ટ એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. ભારત હોય કે વિશ્વ અનેક એવી માહિતી છે જે આજે પણ લોકોની છુપાવવામાં આવી રહી છે. પરંતુ એવા અનેક પોડકાસ્ટ છે જેમાં આ પ્રકારની માહિતી સામે આવી રહી ...Read More
સનાતન ધર્મની વાતો - ભાગ 2 - કૈલાશ પર્વત, પુનર્જન્મ અને હિન્દુત્વના રહસ્યો
યુટ્યુબ પર રિયા ઉપ્રેતીના પોડકાસ્ટ રિયાલિટી પર તાજેતરમાં પ્રસારિત થયેલો એક એપિસોડ અત્યારે ભારે ચર્ચામાં છે. એપિસોડમાં લેખક અક્ષત કૈલાશ પર્વત, પુનર્જન્મ, અને હિન્દુત્વની વ્યાખ્યા જેવા અનેક ગહન વિષયો પર પોતાના સંશોધન અંગે ચર્ચા કરી અનેક ખુલાસા કર્યા છે. જે સાંભળીને ખુદ હોસ્ટ રિયા ઉપ્રેતીને પણ લાગ્યું છેકે, આ તેમના પોડકાસ્ટિંગ કરિયરનો પુનર્જન્મ છે. એપિસોડનું શીર્ષક ઇવન નાસા ગોટ શોક્ડ : કૈલાશ, અઘોરી, એલિયન્સ/યતી એન્ડ રી-બર્થ જ દર્શાવે છેકે, આ વાતચીત કેટલી વિસ્મયજનક છે. પોડકાસ્ટમાં અક્ષત ગુપ્તાએ અનેક એવી વાતોનો ઉલ્લેખ કર્યો જે ઇતિહાસ, વિજ્ઞાન અને આધ્યાત્મનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. લેખક અક્ષત ગુપ્તાએ કૈલાશ પર્વતને લગતા ચોંકાવનારા ...Read More