• દુનિયા માં ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે છોકરીઓ સાથે જાતીય સતામણી ( દુરુપયોગ ) થાય છે. • દર ૧૫ મિનિટે એક છોકરી સાથે જાતીય સતામણી થાય છે. • દરરોજ નાની છોકરી સાથે જાતીય દુરુપયોગ ના ૮ કેસ દર્જ થાય છે. • નાની છોકરી સાથે જાતીય સતામણી કે છેડખાની કરવાવાળો વ્યક્તિ ઘરના કોઈ ફેમિલી મેમ્બર માંથી હોય છે જેનો રેટીઓ ૫૦% થી પણ વધારે છે.
સ્પર્શ - ભાગ 1
• દુનિયા માં ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે છોકરીઓ સાથે જાતીય સતામણી ( દુરુપયોગ ) થાય દર ૧૫ મિનિટે એક છોકરી સાથે જાતીય સતામણી થાય છે.• દરરોજ નાની છોકરી સાથે જાતીય દુરુપયોગ ના ૮ કેસ દર્જ થાય છે.• નાની છોકરી સાથે જાતીય સતામણી કે છેડખાની કરવાવાળો વ્યક્તિ ઘરના કોઈ ફેમિલી મેમ્બર માંથી હોય છે જેનો રેટીઓ ૫૦% થી પણ વધારે છે.********************************"Happy woman's day all girls, આજનો દિવસ સ્ત્રી માટે હે ને ?? કોઈને ખબર છે આપણે આ દિવસ શા માટે ઉજવ્યે છીએ ?? ઘણા કારણો છે પણ કોઈ સ્ત્રી ને પૂછો તો કહેશે કે પુરુષ ને ...Read More
સ્પર્શ - ભાગ 2
૧ મહિના પહેલા"આર યુ રેડી ઓલ ગર્લ્સ??"" યસ સર "વન, ટુ ,થ્રી , શિક્ષકે સિટી વગાડી. બધી ગર્લ્સની દોડ થઈ. ખુશી પણ એ દોડમાં શામિલ હતી. એની આંખોમાં જીતવાનો જોશ અને આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો. શરૂઆત માં થોડોક સમય ત્રીજા સ્થાને રહી પણ જેમ જેમ દોડ વધતી ગઈ એમ બીજી છોકરીઓ થાક મહેસૂસ કરવા લાગી પણ ખુશીના પગ ન થાક્યા કે ન રૂક્યા. તે અંત સુધી દોડતી દોડતી બીજા અને છેવટે પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યું.ખુશી ફરી એકવાર સ્પોર્ટ્સમાં ફર્સ્ટ રેન્ક લાવી. ક્લાસમાં કોઈ એક્ઝામ હોય કે ક્લાસની બહાર કોઈ પ્રવુતિ ખુશી હંમેશા અવ્વલ આવતી. ખુશી આજે ખૂબ જ ખુશ ...Read More