અંગારપથ

(15.6k)
  • 671.1k
  • 1k
  • 406.6k

અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર થઇ જાય એવાં જીવલેણ સ્ટંન્ટ છે અને છેલ્લે... ભરપુર મનોરંજન પણ છે. તો તૈયાર છો ને...? સીટ બેલ્ટ બાંધી લો કારણકે આપણે આ વખતે ગોવા જઇ રહયાં છીએ...! ધેન લેટ્સ ગો... ભાગ-૧ ગોવાનાં કલંગૂટ બીચ પર સવારનો કુમળો તડકો પ્રસરવો શરૂ થયો જ હતો કે એક સનસની ફેલાઇ ગઇ. કલંગૂટ બીચ ઉપર બાર અને

Full Novel

1

અંગારપથ ભાગ-૧

અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર ...Read More

2

અંગારપથ. ભાગ-૨

અંગારપથ ભાગ-૨ વન્સ અપોન ઇન ગોવા. ( મિત્રો.. એક ચોખવટ કરવાની છે. પહેલાં એપીસોડમાં બાગા બીચની જગ્યાએ ભૂલથી બાઘા બીચ ટાઇપ થઇ ગયું છે તો એ બદલ ક્ષમા યાચના ) આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર થઇ જાય એવાં જીવલેણ સ્ટંન્ટ છે અને છેલ્લે... ભરપુર મનોરંજન પણ છે. તો તૈયાર છો ને...? સીટ બેલ્ટ બાંધી લો કારણકે આપણે આ વખતે ગોવા જઇ રહયાં છીએ...! ધેન લેટ્સ ગો... સેન્ટ્રલ નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસમાં વડાપ્રધાન કાર્યાલયમાંથી એક પરિપત્ર આવ્યો હતો જેનાં લીધે કાર્યાલયમાં ભારે ધાંધલ ધમાલ ...Read More

3

અંગારપથ ભાગ-૩

અંગારપથ ભાગ-૩ બસ... એક જ હરકત અને આ દુનિયાનાં તમામ દુઃખ દર્દોમાંથી તેને મુક્તિ મળી જવાની હતી. છેલ્લી વાર આંખો ખોલીને સામે કબાટમાં લટકતાં પોતાનાં આર્મી યુનિફોર્મને જોઇ લીધો. યુનિફોર્મની છાતી ઉપર લાગેલાં પોતાનાં જ નામનાં બેચમાં નામ વાંચ્યું... “ મેજર, અભિમન્યુ સૂર્યવંશી. “ તેની આંખોમાં આંસુ ઉભરાઇ આવ્યાં. દેશની રક્ષા કાજે તેણે સૈન્ય જોઇન કર્યું હતું. યુનિફોર્મ જોઇને તેની છાતીમાં એકાએક ગર્વ ઉભરાયો અને રિવોલ્વર મોઢામાં હતી છતાં હાથ ઉંચો કરીને યુનિફોર્મને સૈલ્યૂટ ઠપકારી. એ ઘણી ભાવુક ક્ષણ હતી, પણ હવે તે ઢીલો પડવા નહોતો માંગતો. ફરીથી આંખો બંધ કરી અને અપાર હિંમત જૂટાવતાં ટ્રિગર ઉપર જમણાં હાથનો ...Read More

4

અંગારપથ - ૪

અંગારપથ ભાગ-૪ હુમલાખોરનાં મોતિયા મરી ગયાં. તે બે ડગલાં પાછળ હટયો. એ દરમ્યાન કાઉન્ટર પાસે ઉભેલો બીજો યુવક અભિમન્યુ તરફ ધસી આવ્યો હતો અને તેણે ઓચિંતો જ હુમલો કરી દીધો. તેણે પોતાનાં હાથમાં પકડેલી બંદૂકને ઉંધી કરી તેનો કૂંદો અભિમન્યુનાં માથા ઉપર ફટકાર્યો. પણ અભિમન્યુ અસાવધ નહોતો, તેણે એ વાર ચૂકાવ્યો અને હુમલાખોર પાસેથી છિનવેલી લાંબા નળાની બંદૂકનું બટ એ યુવકનાં પેટમાં જોરથી માર્યું. પેલો બેવડ વળી ગયો. વાર એટલો જોરદાર હતો કે તેનાં હાથમાંથી બંદૂક છટકીને ફર્શ ઉપર પડી ગઇ. અભિમન્યુએ પગની ઠોકર મારી એ બંદૂકને દૂર હડસેલી દીધી. “ બેવકૂફ... ઉભો છે શું...? માર સાલાને...! ? ...Read More

5

અંગારપથ ભાગ-૫

અંગારપથ ભાગ-૫ ( આગળ વાંચ્યુઃ- અભિમન્યુ ગોવા આવી પહોંચે છે... ચારૂ દેશપાંડે રંગાભાઉને મળવા જાય છે... ઇન્સ. કાંબલે તેનાં નિયત સમયે પોલીસ ચોકી પહોંચતો નથી... હવે આગળ...) ડેરેન લોબો અભિમન્યુને સીધો જ હોસ્પિટલે લઇ આવ્યો. ગોવાની સરકારી અસ્પતાલનાં આઇ.સી.યુ. વિભાગમાં રક્ષાને રાખવામાં આવી હતી અને તેને સધન સારવાર અપાઇ રહી હતી. અભિમન્યુ રક્ષાની હાલત જોઇને સહમી ગયો. રક્ષાનાં મોં પર અને આખા શરીરે અસંખ્ય ઘાવ હતાં જેનાં પર ડોકટરોએ પાટાપિંડી કરી હતી. તેનાં શ્વાસોશ્વાસ યોગ્ય રીતે ચાલે એ માટે ઓક્સિજન માસ્ક લગાવેલો હતો અને અનેક નળીઓ તેનાં શરીરમાંથી નિકળીને અવનવા મશીનો સાથે જોડાયેલી હતી. “ કોણે કર્યું ...Read More

6

અંગારપથ-૬

અંગારપથ ભાગ-૬ ( આગળનાં ભાગમાં વાંચ્યુઃ- જૂલી નામનો કોયડો અભિમન્યુ સમક્ષ આવે છે... ઇન્સ. કાંબલે ગૂમ ઇ ગયો હોય છે... અને સુશીલ દેસાઇ અભિનું ધ્યાન રાખવાનું ડેરેનને કહે છે... હવે આગળ.. ) કંઇ જ દેખાતું નહોતું. ચારેકોર ઘોર અંધકાર મઢેલી ખામોશી પથરાયેલી હતી. લાગતું હતું કે તેને અહી લાવીને ભૂલી જવામાં આવ્યો છે. કાંબલેએ ચારેકોર હાથ ફંફોસીને પોતે કઇ જગ્યાએ બંધ છે એ જાણવાની કોશિશ કરી. થોડીવારમાં જ ખ્યાલ આવ્યો હતો કે તે એક અવાવરું બંધ કમરામાં પુરાયેલો છે. જેમાં કોઇ બારી નહોતી, ફક્ત એક મજબૂત દરવાજો હતો અને એ પણ બહારથી મુશ્કેટાઇટ બંધ હતો. કઇ જગ્યાએ ...Read More

7

અંગારપથ ભાગ-૭

અંગારપથ ભાગ-૭ ( આગળ વાંચ્યુ કેઃ- ઇન્સ. કાંબલે એક બંધ કમરામાં કેદ હોય છે.... બસ્તીમાંથી બાળકો ગાયબ થયાં હોય છે... અભિમન્યુ જૂલી નામનો કોયડો ઉકેલવા નિકળે છે... રક્ષા ઉપર હોસ્પિટલમાં હુમલો થાય છે... હવે આગળ વાંચો..) રક્ષા ઉપર જીવલેણ હુમલો થયો હતો. ડોકટરોની અથાગ મહેનતનાં કારણે તે માંડ માંડ બચી હતી પરંતુ આ ઘટનાથી અભિમન્યુ ફફડી ગયો હતો. તેણે ડેરેન લોબોની લાગવગનો ઉપયોગ કરીને રક્ષાની સિક્યુરીટીમાં એક પોલીસમેન તૈનાત કરાવ્યો હતો જેથી ફરી વખત એવી ઘટના ન બને. બધી વ્યવસ્થા કરાવીને અભિ બહાર લોબીમાં આવ્યો. તેનું મગજ ફાટફાટ થતું હતું અને સાથોસાથ હેરાન પણ હતો કે રક્ષાએ એવું ...Read More

8

અંગારપથ ભાગ-૮

અંગારપથ ભાગ-૮ સડસડાટ કરતી કાળી વેન હોસ્પિટલનાં કંમ્પાઉન્ડમાં દાખલ થઇને એન્ટ્રી ગેટ તરફ આગળ વધી. વાનમાં કાળા કપડામાં સજ્જ, મોઢે બુકાની બાંધેલાં ત્રણ ખતરનાક આદમીઓ અને એક ઔરત સવાર હતાં. એક ડ્રાઇવીંગ સીટ ઉપર હતો અને ત્રણ પાછળની સીટમાં બેઠા હતાં. એ લોકો પાસે અત્યાધૂનીક રાઇફલો હતી અને તેમનું ટાર્ગેટ હતી રક્ષા સૂર્યવંશી. હવે તેઓ ખૂલ્લેઆમ હુમલો કરવાં માંગતાં હતાં કારણકે બોસે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી હતી કે જો રક્ષા જીવીત રહી તો તેમની ખૈર નથી. પેલી યુવતીએ એટલે જ ગોલ્ડન બારમાં જઇને પોતાનાં માણસો એકઠા કર્યા હતાં. તેને ખબર હતી કે હવે રક્ષાની સુરક્ષામાં પોલીસ ગોઠવાઇ ચૂકી હશે. ...Read More

9

અંગારપથ ભાગ-૯

અંગારપથ ભાગ-૯ સમગ્ર સ્તબ્ધતાં પ્રસરી ગઇ. એકાએક જ બધું હાઇ એલર્ટ પોઝીશનમાં મુકાઇ ગયું. હોસ્પિટલ જેવી જાહેર જગ્યામાં સરેઆમ રાઇફલો ધણધણી હતી એ કોઇ સામાન્ય ઘટનાં નહોતી. ચાર ચાર લાશો ઢળી હતી અને એક વ્યક્તિ હજું ગંભીર હાલતમાં કણસી રહ્યો હતો. હોસ્પિટલનો સ્ટાફ અને રેસીડન્ટ ડોકટરો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને રીસેપ્શન હોલનો માજરો જોઇને ઠરીને ઉભા રહી ગયાં હતાં. ભયાવહ આતંકનું મોજું ત્યાં પ્રસરી ચૂકયું હતું. અભીમન્યુ વાન પાછળ દોડયો તો ખરો પરંતુ એ ઔરત અને તેનો સાગરીત ત્યાંથી ભાગી છૂટવામાં સફળ નિવડયાં. નિરાશ થઇને હાથ મસળતો તે પાછો રીસેપ્શન એરીયામાં આવ્યો. તે સીધો જ ...Read More

10

અંગારપથ - ૧૦

અંગારપથ ભાગ-૧૦ ગોલ્ડન બાર “ આ નામ ક્યાંય સુધી અભીમન્યુનાં જહેનમાં પડઘાતું રહ્યું. ગોવાની સડક પર તેની બાઇક રમરમાટી કરતી ભાગતી હતી. બાઇકની રફતાર સાથે તેનાં વિચારો પણ વેગથી વહેતાં હતાં. હમણાં જ, હજું થોડાં કલાકો પહેલાં તે એક ખૂની હોળી ખેલીને આવ્યો હતો. હોસ્પિટલમાં બે ગુંડાઓને તેણે ઢેર કરી દીધાં હતાં. ખરેખર તો એ મામલામાં તેની ઇન્કવાયરી થવી જોઇતી હતી પરંતુ લોબોનાં કારણે સવાર સુધી તેને એ તપાસમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. સવારે તેને લોકલ પોલીસ ચોકીમાં હાજર થઇને પોતાની જૂબાની લખાવવાની હતી. એક રીતે ગણો તો તેણે હોસ્પિટલમાં થયેલાં હુમલામાં ગોવા પોલીસની લાજ બચાવી હતી. જો ...Read More

11

અંગારપથ - ૧૧

અંગારપથ ભાગ-૧૧ માય ગોડ...” યુવતીએ જે હરકત કરી હતી એ જોઇને અભી ચોંકયો. યુવતીએ એવી રીતે દરવાજા તરફ જોયું હતું જાણે ચેક કરવાં માંગતી હોય કે ત્યાં કોઇ છે નહીં ને...! મતલબ કે એ પણ અહી કોઇ મકસદથી આવી હતી. અભી સતર્ક બન્યો અને યુવતીની હરકતો નિહાળવા લાગ્યો. ભરપુર નશામાં હોવાનો ઢોંગ કરીને અંદર દાખલ થયેલી યુવતીને ખાતરી થઇ કે તેની પાછળ કોઇ આવ્યું નથી એટલે હળવેક રહીને ઉભા થઇ, લથડતી ચાલે જ તે કાચનાં પાર્ટીશન સુધી પહોંચી, અને ધીરેથી તેની સાઇડમાં લટકતાં પરદા ખેંચીને બંધ કર્યા. પછી એકદમ જ જાણે તેનો નશો ગાયબ થઇ ગયો હોય ...Read More

12

અંગારપથ - ૧૨

અંગારપથ. પ્રકરણ-૧૨. “ગોલ્ડન બાર” ના કેમેરામાં તેની તમામ હરકતો કેદ થઇ ગઇ હશે એ અભિમન્યુ જાણતો હતો છતાં તેને ધરપત એ હતી કે ઓફિસમાંથી ફાઇલ ઉઠાવતા કોઇએ તેને નહી જોયો હોય, કારણ કે એ એરીયામાં કેમેરા લગાવેલા નહોતા. તે અને પેલી અજાણી યુવતી સિફતપૂર્વક બારમાંથી બહાર નિકળી આવ્યાં હતા. એક પોલીસવાળીને આ કેસમાં શું મતલબ હોઇ શકે અને તે શું કામ આમ હુલીયો બદલીને બારમાં ઘૂસી હતી એ અભીને જાણવું હતુ. તો સામા પક્ષે યુવતી પણ હેરાન હતી. એક અજનબી વ્યક્તિ તેના પહેલાથી જ ઓફિસમાં હતો, વળી તેની જેમ એ પણ કશુંક શોધવા અંદર ઘૂસ્યો હતો. તેને ...Read More

13

અંગારપથ. - ૧૩

અંગારપથ. પ્રકરણ-૧૩. પ્રવિણ પીઠડીયા. “ફાઇલમાં કાગળિયા છે એ વિસ્ફોટક છે. મને લાગે છે કે આપણે સાચી દિશામાં જઇ રહ્યાં છીએ.” અભિમન્યુએ ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું અને એક સિગારેટ સળગાવી, ઉંડો કશ લઇને ધુમાડો હવામાં છોડતા કહ્યું. ચારું દેશપાંડે પોતાની ઉત્કંષ્ઠા રોકી શકતી નહોતી. તેણે ફાઇલ ખોલી અને એક પછી એક પન્ના ઉથલાવા લાગી. ફાઇલની અંદરની વીગતો જોઇને તેની આંખો વિસ્ફારીત બની. હદય ધબકારો ચૂકી ગયું અને અનાયાસે જ તેનું મોં આશ્વર્યથી ખૂલ્યું. “યુ આર રાઇટ, આ તો બોમ્બ છે. મારે અત્યારે જ કમીશનર સાહેબને મળવું પડશે.” ચારું ખરેખર ડઘાઇ ગઇ હતી. “બિલકુલ નહી. તને એમ લાગે ...Read More

14

અંગારપથ. - ૧૪

અંગારપથ-૧૪. પ્રવીણ પીઠડીયા. થથરી ગયો બંડુ. સૌથી અગત્યની ફાઇલ જ ગુમ છે એ કહેતા તેની જીભ ઉપડતી નહોતી. ડગ્લાસ રાક્ષસ હતો. તે ક્યારેય કોઇને બક્ષતો નહી. પછી ભલે એ પોતાનો સાવ અંગત માણસ કેમ ન હોય! ફુલ થ્રોટલમાં ચાલતા એ.સી.માં પણ બંડુનાં શરીરે પરસેવો વળી ગયો. “બોસ, ક્લાયંટ વાળી ફાઇલ ગુમ છે. પણ હું એનો જલદી પત્તો લગાવી લઈશ.” બંડુનાં ગળામાંથી માંડ-માંડ આટલા શબ્દો નિકળ્યા હશે કે ઓફિસમાં ભૂકંપ આવ્યો. ડગ્લાસ એકાએક ઉભો થઇ ગયો હતો એને તેણે એક ઝન્નાટેદાર થપ્પડ બંડુના ગાલે ઠોકી દીધી. બંડુ હલી ગયો અને આપોઆપ તેના પગ પાછળની તરફ ધકેલાયા. ડગ્લાસની એક જ ...Read More

15

અંગારપથ - ૧૫

અંગારપથ. પ્રકરણ-૧૫. પ્રવીણ પીઠડીયા. “ફાઇલમાં છઠ્ઠો ફોટો જો, તને બધું સમજાઇ જશે.” અભિમન્યુ બોલ્યો અને ચારુંએ ફરીથી ફાઇલનાં પાનાં ઉથલાવ્યાં. “માય ગોડ અભિ, એ તો મેં નોટિસ જ નહોતું કર્યું. એનો મતલબ…ઓહ નો. યુ આર રાઈટ.” ચારું ભયંકર આઘાત પામી હતી. હવે તેને બધું સમજમાં આવતું હતું કે કેમ આ રેકેટ આટલા લાંબા સમયથી બેરોકટોક ચાલી રહ્યું હતું. તેના હાથમાં જીવતો બોમ્બ હતો. જ્યારે પણ આ બોમ્બ ફૂટશે ત્યારે ગોવાનાં રાજકારણમાં તબાહી મચી જવાની હતી. ચારુંનું મન તો કરતું હતું કે તે અત્યારે જ ડાયરેક્ટ દિલ્હી દોડી જાય, પરંતુ અભિમન્યુની સલાહ વગર તે આગળ વધવા માંગતી નહોતી. માત્ર ...Read More

16

અંગારપથ. - ૧૬

અંગારપથ. પ્રકરણ-૧૬. પ્રવિણ પીઠડીયા. ચા નો ગ્લાસ હાથમાં લઇને તેણે એક ચૂસકી મારી અને પોલીસ ક્વાટરનાં તોતિંગ દરવાજાને તાક્યો. વહેલી સવારનો અંધકાર ભર્યો માહોલ હતો એટલે ક્વાટરની અંદર અત્યારે કોઇ ચહેલ-પહેલ વર્તાતી નહોતી. એકલ-દોકલ રડયાં ખડયાં દૂધવાળા કે પેપર નાંખવાવાળાઓની અવર-જવર સિવાય આ તરફનો રોડ બિલકુલ શાંત હતો. છતાં તે એકદમ સતર્ક થઇને ચારેકોર નજર નાંખી રહ્યો હતો. ઈન્ડિયન ફોર્સનો તેનો અનૂભવ કહેતો હતો કે જ્યારે વાતાવરણ એકદમ ખામોશ અને શાંત જણાતું હોય ત્યારે વધારે સાવધ રહેવું જોઇએ કારણ કે મોટેભાગે એ ખામોશીમાં જ કોઇ મોટા ધમાકાનો આગાઝ છૂપાયેલો હોય છે. “બીજી ચાય લેશો સાહેબ?” ચા વાળાનાં પ્રશ્ને ...Read More

17

અંગારપથ. પ્રકરણ-૧૭

અંગારપથ. પ્રકરણ-૧૭. પ્રવીણ પીઠડીયા. ચારુંના મુખ્ય દરવાજે ધમાસાણ મચ્યું હતું. અભિમન્યુએ સંજય બંડુ અને તેના બે માણસોને એટલાં ધોયાં હતા કે એ લોકો ઉભા થવાની હાલતમાં પણ નહોતા રહ્યાં. ક્વાટરની નાનકડી અમથી પરસાળમાં જાણે ભયંકર દ્વંદ્ યુધ્ધ ખેલાઇ ગયું હોય એવી ધમાચકડી મચી ગઇ હતી. એ પછી પણ અભિમન્યુ રોકાયો નહોતો. તેના મનમાં ભયંકર ખૂન્નસ છવાયેલું હતું. તેની બહેન રક્ષાનો ઘાયલ ચહેરો તેની નજરો સમક્ષ ઉભર્યો હતો. તે જાણતો હતો કે આ લોકો ચારુંને ખતમ કરીને પેલી ફાઇલ લઇ જવાં આવ્યાં હતા. જો સમયસર તે અહીં પહોંચ્યો ન હોત તો આ લોકોએ ચારુંની હાલત પણ રક્ષા જેવી જ, ...Read More

18

અંગારપથ - ૧૮

અંગારપથ. પ્રકરણ-૧૮. પ્રવીણ પીઠડીયા. “દાદા, વાનને ક્વાટરનાં પાછલાં ભાગ તરફ લો. ત્યાં આપણાં બે માણસો છે.” બંડુના શ્વરમાં ભારે ઉત્તેજનાં હતી. અભિમન્યુએ તેને એટલો ઠમઠોર્યો હતો કે તે વાનની સીટ ઉપર સરખો બેસી પણ શકતો નહોતો. તેની જગ્યાએ જો કોઇ સામાન્ય માણસ હોત તો ક્યારનો બેહોશ થઇને ત્યાં જ પડયો રહ્યો હોત. પરંતુ આ બંડુ હતો. ખતરનાક અને વિચક્ષણ. તેણે પોતાની લાઇફમાં આવી કેટલીય પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. તે જાણતો હતો કે જે દિવસે તમે મનથી હારી ગયાં એ દિવસે તમારું મોત નિશ્વિત છે. એટલે જ તે પોતાની તમામ પીડાઓને ભૂલાવીને વાન સુધી આવ્યો હતો. વાનનાં ડ્રાઇવરે વાનને ...Read More

19

અંગારપથ - ૧૯

અંગારપથ. પ્રકરણ-૧૯. પ્રવીણ પીઠડીયા. એક જ ધમાકામાં સમસ્ત ગોવા હચમચી ગયું. ગોવાની પોલીસ ફોર્સમાં એકાએક હડકંપ મચી ગયો હતો. અને એ લાજમી પણ હતું. ઘોળે દહાડે કોઇ આવીને પોલીસ ક્વાટર ઉપર હુમલો કરી જાય એ કોઇ સામાન્ય બાબત નહોતી. ગોવા પોલીસની ઈજ્જતનાં સરેઆમ ધજાગરાં ઉડાડતી આ ઘટનાનાં પ્રત્યાઘાતો છેક દિલ્હી સુધી પડયાં હતા અને ત્યાંથી એક ફોન ગોવાનાં મુખ્યમંત્રી ઉપર આવી ચૂકયો હતો. બપોર થતાં સુધીમાં તો આખું ગોવા હાઇ-એલર્ટ ઉપર મૂકાઇ ગયું હતું અને એ બોમ્બ ધમાકાની તપાસ શરૂ થઇ હતી. ન્યૂઝ રિપોર્ટરો અને ચેનલોનાં પ્રતિનિધિઓનો ભારે જમાવડો ઘટના સ્થળે જામ્યો હતો. તેઓ દર વખતની જેમ સરકારી તંત્રની ...Read More

20

અંગારપથ - ૨૦

અંગારપથ. પ્રકરણ-૨૦. પ્રવીણ પીઠડીયા. ગોવાનાં પોલીસ કમિશનર અર્જૂન પવાર મારંમાર કરતાં પોલીસ હેડ-ક્વાટર્સે આવી પહોંચ્યાં હતા. હમણાં જ તેમને ઉપરથી ઓર્ડર મળ્યો હતો કે જે ધમાકાઓ થયાં છે તેમાં કોઇને પણ બક્ષવામાં ન આવે. પોલીસ ક્વાટર ઉપર ગ્રેનેડ ફેંકવામાં જે પણ લોકો શામેલ હોય એ તમામને તાત્કાલિક અસરથી ગિરફતાર કરવામાં આવે અને તેમની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે. અર્જૂન પવારે હેડ-ક્વાટરે પહોંચતાં વેંત ગોવાનાં જાંબાજ અફસરોને ભેગા કર્યા હતા અને તેની એક ટૂકડી તૈયાર કરાવીને ધનાધન ઓર્ડરો આપવાં શરૂ કર્યાં હતા. તેઓ વર્ષોથી ગોવાનાં કમિશનર તરીકે ફરજ બજાવતાં હતા એટલે તેમને ગોવાની ફિતરતની ખબર હતી. અહીં ગમે તેટલું ડ્રગ્સ ...Read More

21

અંગારપથ - ૨૧

અંગારપથ. પ્રકરણ-૨૧. પ્રવીણ પીઠડીયા. પણ, એ એટલું આસાન નિવડવાનું નહોતું. શેટ્ટીએ સંજય બંડુનાં સગડ મેળવ્યાં હતા. તેનો એક દોસ્ત હતો ’દિનુ ખબરી’. જે બંડુને ગોવાથી બહાર નીકળવામાં મદદ કરવાનો હતો એવી પાક્કી માહિતી તેને મળી હતી. શેટ્ટીએ દિનું ખબરી પાછળ પોતાનો એક માણસ લગાવી દીધો હતો જેણે હમણાં જ મેસેજ મોકલ્યો હતો કે બંડુ અને તેનાં માણસો દક્ષિણ ગોવાથી એક સાધારણ બોટમાં બેસીને ભાગવાની તૈયારીઓ કરી રહ્યાં છે. એ બોટની વ્યવસ્થા દિનુ ખબરીએ જ કરાવી આપી છે. અર્જૂન પવાર અને જનાર્દન શેટ્ટી માટે આટલી જાણકારી કાફી હતી. તેમણે પોતાનાં યુનિટને સીધા જ દક્ષિણ ગોવાનાં એક અજાણ્યાં બીચ તરફ આગળ ...Read More

22

અંગારપથ. - ૨૨

અંગારપથ. પ્રકરણ-૨૨. પ્રવીણ પીઠડીયા. દક્ષિણ ગોવાનો એ અવાવરૂં કિલ્લો ભયાવહ ધમાકાઓથી એકધારો ગુંજી રહ્યો હતો. પોલીસ પાર્ટીએ સંજય બંડુની ગેંગ ફરતે બરાબરનો ઘેરો ઘાલ્યો હતો અને તેમની ઉપર ધીરે ધીરે પોતાના સકંજો કસતાં જતાં હતા. શેટ્ટી પાછળ તરફથી ગોળ ચકરાવો કાપીને કિલ્લામાં ઘૂસ્યો હતો. હવે તે બંડુનાં માણસોની એકદમ પાછળ હતો. બંડુનાં માણસો તેમની પાછળથી આવતાં ખતરાંથી બેખબર હતા અને તેઓ આગળની તરફ ગોળીબારી ચલાવી રહ્યાં હતા. એ કુલ ચાર માણસો હતા. શેટ્ટીને તેમની પીઠ દેખાતી હતી. તેણે પોતાનાં સાથીદારોને ઇશારો કર્યો અને ઇશારાથી જ રણનિતિ સમજાવી હતી. એ સીધો જ હુમલો કરવાનો ઇશારો હતો એટલે તેઓ રીતસરનાં તેમની ...Read More

23

અંગારપથ. - ૨૩

અંગારપથ. પ્રકરણ-૨૩. પ્રવીણ પીઠડીયા. ધૂઆંધાર ફાયરિંગ બંધ થયું એ સમય સુધીમાં તો કિલ્લામાં મોતનો ઓછાયો છવાઇ ચૂકયો હતો. સંજય બંડુ અને તેના તમામ સાથીદારોનો સોથ નીકળી ગયો હતો. પોલીસ પાર્ટીને કમિશનર સાહેબની ખૂલ્લી છૂટ મળતાં જ ભૂખ્યાં વરુનાં ટોળાઓ જેમ બકરીઓનાં સમુહ ઉપર ત્રાટકે એમ બંડુનાં માણસો ઉપર ત્રાટકી પડયાં હતા અને એક એક માણસને વિણી વિણીને સાફ કરી નાખ્યો હતો. પછી તેમના મૃતદેહોને કિલ્લાની વચ્ચે એક ખાલી જગ્યામાં લાવીને લાઇનસર ગોઠવ્યાં હતા. એ દરમ્યાન આ સમાચાર ગોવા પોલીસ હેડક્વાટરે પહોચ્યાં હતા અને ત્યાંથી મારંમાર કરતી પોલીસ જવાનોની ટૂકડીઓ કિલ્લા તરફ આવવાં નીકળી પડી. કમિશનર અર્જૂન પવાર ખુદ ...Read More

24

અંગારપથ - ૨૪

અંગારપથ. પ્રકરણ-૨૪. પ્રવીણ પીઠડીયા. અભીમન્યુ ભારે વ્યગ્રતાથી હોટલનાં કમરામાં આંટા મારતો હતો. ચારું હમણાં જ પોલીસ સ્ટેશને જવા નીકળી હતી. અત્યારે તો તેને કોઇ તકલીફ પડવાની નહોતી કે નહોતાં કોઇ જવાબ આપવા પડવાનાં કારણકે કમિશ્નર સાહેબ પોતે જ જ્યારે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ભરતી હોય ત્યારે એવા સવાલ-જવાબ કોઇ કરવાનું નહોતું એ સ્વાભાવિક હતું. એટલે જ અભીને ચારુંની ચિંતા નહોતી. પરંતુ તે ફાઇલમાં લખેલી વિગતોને લઇને ડરતો હતો. એ વિગતો ખરેખર ભયાનક હતી અને તે જાહેર ન થાય એ માટે ડગ્લાસ કોઇપણ હદ સુધી જઇ શકે તેમ હતો. આ ફાઇલ હાથવગી કરવા તે ગમે તે કરી શકે તેમ હતો. ભલે ...Read More

25

અંગારપથ.- ૨૫.

અંગારપથ. પ્રકરણ-૨૫. પ્રવીણ પીઠડીયા. ગોવામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવાઇ ચૂકયો હતો. આકાશમાં ઉડતા નાનકડા અમથા પંખીની પણ જડતી લેવાની સૂચના અપાઇ હોય એવી ભયંકર ઉત્તેજના પોલીસ બેડામાં છવાયેલી હતી. એકાએક જ સમસ્ત ગોવાની પોલીસને સ્ટેન્ડબાય અવસ્થામાં મૂકી દેવામાં આવી હતી. ચારેકોર ભયાનક અરાજકતાનું સામ્રાજ્ય છવાઈ ચૂકયું હતું. આવું ભાગ્યે જ થતું. ગોવાનો ઇતિહાસ જ કંઇક એવા પ્રકારનો હતો કે તેમાં અંદરખાને ઘણીબધી બદીઓ છૂપાયેલી હોવા છતાં જાહેરમાં ક્યારેય કોઇ વારદાત સપાટી ઉપર આવતી નહી. અન-લીગલ ડ્રગ્સનો ગોવામાં સૌથી મોટો કારોબાર થતો. દુનિયાભરમાંથી તરેહ તરેહનું ડ્રગ્સ અહી ઠલવાતું અને તેનો બેફામ વેપાર થતો. તેમાં અબજો રૂપિયાની ઉથલ પાથલ થતી અને ગોવાનાં ...Read More

26

અંગારપથ - ૨૬

અંગારપથ. પ્રકરણ-૨૬. પ્રવીણ પીઠડીયા. રાયસંગા?” રક્ષા અચંભિત બની ગઇ. જૂલીયાનાં મોઢેથી રાયસંગાનું નામ સાંભળીને તેને ઝટકો લાગ્યો હતો. તે દૂર્જન રાયસંગાને બહું સારી રીતે જાણતી હતી. પોતાના એન.જી.ઓ.નાં કામ અર્થે તેને ઘણી વખત રાયસંગાને મળવાનું થયું હતું અને એ વખતે તેની ઉપર રાયસંગાની કંઇ બહું સારી છાપ પડી નહોતી. એ માણસ કાબો અને દૂષ્ટ હોય એવું પહેલી મુલાકાતમાં જ રક્ષાએ અનુભવ્યું હતું. જો કે રાજકારણમાં આવતાં મોટાભાગનાં લોકો આવાં જ હોય એવી એક સામાન્ય માનતાં પ્રમાણે રક્ષાએ તો ફક્ત પોતાના કામ પૂરતું જ ધ્યાન રાખ્યું હતું અને રાયસંગાથી થોડી દૂરી બનાવી રાખી હતી એટલે તેનો વધુ સંપર્ક તો ...Read More

27

અંગારપથ - ૨૭

અંગારપથ. પ્રકરણ-૨૭. પ્રવીણ પીઠડીયા. સંજય બંડુ સન્નાટામાં ગયો. સેલફોનમાંથી નીકળતાં આગ ઝરતાં શબ્દો જાણે તેના કાનને ભયંકર રીતે દઝાડતાં હોય એમ તેણે એક ઝટકે ફોનને કાનેથી હટાવી લીધો અને જોરથી તેનો ઘા કર્યો. દોઢ લાખ રૂપિયાની કિંમતનો સેલફોન ફર્શની લીસ્સી લાદી ઉપર અફળાઇને દૂર સરકીને ત્યાં મુકાયેલા સોફા નીચે ચાલ્યો ગયો. એક સામાન્ય પંટર બબલુએ ગોલ્ડનબારમાં સાંભળેલી વાતચીત ઉડતી ઉડતી છેક સંજય બંડુ સુધી આવી પહોંચી હતી અને સંજય બંડુ પગથી લઇને માથા સુધી ખળભળી ઉઠયો હતો. વાત ભયાનક હતી. વર્ષોની મહેનતનાં અંતે એક જોરદાર નેટવર્ક ગોઠવાયું હતું જેમાથી તેમને અઢળક આવક થવા લાગી હતી. વળી એ ...Read More

28

અંગારપથ - ૨૮

અંગારપથ. પ્રકરણ-૨૮. પ્રવીણ પીઠડીયા. કાંબલે ભયંકર રીતે ગયો હતો. બે દિવસથી તે એક અંધકાર ભર્યાં ભંડકિયામાં લગભગ મરી જવાની અણી ઉપર પડયો હતો. બે દિવસમાં તો તે સાવ નંખાઇ ગયો હતો. ભૂખ અને તરસે તેના હાલ બેહાલ કરી નાંખ્યાં હતા. ઉપરાંત તેના જીગરમાં પડઘાતો ડરનો ઓછાયો ક્ષણે-ક્ષણ તેના હૌસલાને પસ્ત કરી રહ્યો હતો. એવામાં એકાએક ભંડકિયાનો દરવાજો ખૂલ્યો અને એક પહેલવાન જેવો વ્યક્તિ તેને લગભગ ઢસડતો હોય એમ ઉંચકીને બહાર લઇ આવ્યો હતો. બહાર નીકળતાં જ તેની આંખો અંજાઇ ગઇ. બે દિવસ કે તેથી વધું સમય અંધકારભર્યા માહોલમાં વિતાવ્યાં પછી એકાએક પ્રકાશમાં આવતાં એવું થવું સ્વાભાવિક હતું. તે ...Read More

29

અંગારપથ. - ૨૯

અંગારપથ. પ્રકરણ-૨૯. પ્રવીણ પીઠડીયા. અકલ્પનિય, હૈરતઅંગેજ અને દિલ દહેલાવી નાંખનારું એ દ્રશ્ય હતું. ત્યાં ઉભેલી છોકરી તો એ દ્રશ્ય જોઇને રીતસરની કાંપી ઉઠી હતી અને તેના હાથ-પગ ઠંડા પડી જતાં બેહોશ થઇને ગાર્ડનની લોન ઉપર ઢળી પડી હતી. ડગ્લાસે એક ઝટકે કાંબલેની ગરદન મરોડી નાંખી હતી. તેના તાકાતવર હાથોમાં કાંબલેની પાછળ ફરી ગયેલી મૂંડી હતી. તેની ગરદન અને કરોડરજ્જૂને જોડતું હાડકું એક કડાકા સાથે તૂટયું હતું અને એ ક્ષણે જ તે મૃત્યું પામ્યો હતો. પોતાની સાથે શું થયું એ પણ તે સમજી નહોતો શકયો. તેની આંખોમાં આશ્વર્ય ઉદભવે એ પહેલાં તો તેનું પ્રાણ-પંખેરું ઊડી ગયું હતું. ડગ્લાસે તેનું માથું ...Read More

30

અંગારપથ - ૩૦

અંગારપથ. પ્રકરણ-૩૦. પ્રવીણ પીઠડીયા. અભિમન્યુ ભારતીય આર્મીનો એક અતી કાબેલ અને હોનહાર સિપાહી હતો. વિપરીત સંજોગોમાં પણ હાર માનવાનું કે નમતું જોખવાનું તે શિખ્યો જ નહોતો. એવા ગુણધર્મો તેના લોહીમાં કદાચ જન્મજાત હતાં જ નહી. અને જીવનમાં ક્યારેક એવો સમય આવતો ત્યારે તે કોઇ ખૂંખાર વિફરેલાં વાઘની જેમ ગર્જી ઉઠતો અને સામેવાળાને તહસ-નહસ કરી નાંખતો. અત્યારે પણ કંઇક એવું જ થયું હતું. કમિશ્નરે જાણી જોઇને તેને ઉશ્કેરી મુકયો હતો જેના લીધે તેનાં હદયમાં ક્રોધની જ્વાળાઓ ફાટી નીકળી હતી. “રક્ષાનાં ગુનેહગારો જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી હું શાંત નહી બેસું એ તમને ખબર છે. એ મામલામાં ભલે ...Read More

31

અંગારપથ - ૩૧

અંગારપથ. પ્રકરણ-૩૧. પ્રવીણ પીઠડીયા. “જૂલી?” કમિશ્નર અર્જૂન પવારનાં શબ્દોમાં અપાર આશ્ચર્ય સમાયેલું હતું. આ નામ તેણે ક્યાંક સાંભળ્યું હતું. પણ ક્યાં, એ તાત્કાલિક યાદ આવ્યું નહી. તેણે મગજ કસ્યું અને એકદમ જ તે ચોંકી ઉઠયો હોય એમ નજર ઉંચી કરીને અભિમન્યુની દિશામાં જોયું. “જૂલી… મિન્સ જૂલીયા. તું ક્યાંક પેલી ગોરી રશીયન યુવતી જૂલીયાનું તો નથી પૂછતો ને! જે થોડા સમય પહેલાં કલિંગૂટ બીચ ઉપર મરેલી હાલતમાં મળી આવી હતી?” કમિશ્નરનાં અવાજમાં ભારે ઉત્તેજના ભળી ચૂકી હતી. અભિમન્યુએ કંઇ અમથું જ જૂલીનું નામ લીધું હોય એ શક્યતાઓ બહુ ઓછી હતી. જરૂર કોઇ અગત્યની વાત હશે. તેનું દિમાગ બહું ઝડપથી ...Read More

32

અંગારપથ - ૩૨

અંગારપથ. પ્રકરણ-૩૨. પ્રવીણ પીઠડીયા. સુરજ માથા ઉપર ચળકતો હતો. સ્વિમિંગ પુલનાં નીલા કાચ જેવા પાણીમાં ડગ્લાસ કોઇ એથ્લેટ્સ સ્વિમરની જેમ સરકતો હતો. તેણે હમણાં જ એક ભયંકર ક્રૃત્ય આચર્યું હતું. કાંબલેને બહું બેરહમીથી તેણે માર્યો હતો પરંતુ તેનો સહેજે અફસોસ કે ગુનાહિત લાગણી તેના ચહેરા ઉપર જણાતી નહોતી. તેનો પેલો પહેલવાન જેવો બંદો કાંબલેના શરીરને ઠેકાણે પાડીને ફરીથી પોતાની જગ્યાએ આવીને ઉભો રહી ગયો હતો. તેનો ચહેરો પણ સાવ સપાટ હતો જાણે કંઇ થયું જ નથી એવી નિર્લેપતા ધારણ કરીને તે ઉભો હતો. આ લોકોની દુનિયામાં દયા-માયા કે લાગણી જેવા શબ્દો વાહિયાત ગણાતાં અને એવા માણસોનું કોઇ અહી ...Read More

33

અંગારપથ - ૩૩

અંગારપથ. પ્રકરણ-૩૩. પ્રવીણ પીઠડીયા. સંભાજી ગોવરેકરે પોતાની તૈયારીઓ આરંભી દીધી. ડગ્લાસની ધમકીથી તે ફફડી ઉઠયો હતો કારણકે ડગ્લાસ કંઇપણ કરી શકવા સમર્થ હતો. જો એ કહેતો હોય કે તે ગોવાને ભડકે બાળશે તો એવું કરતાં તેને કોઇ રોકી શકવાનું નહોતું. એક વખત તે વિફરે પછી તેને સંભાળવો લગભગ મુશ્કેલ બનવાનો હતો અને એમાં તેના હાથ પણ દાઝવાનાં હતા કારણકે તે એનો ક્રાઇમ પાર્ટનર હતો. ડગ્લાસ તેની અસલી ઓકાત ઉપર ઉતરી આવે એ પહેલાં તેણે પોતાને સુરક્ષિત રાખવાનો બંદોબસ્ત ગોઠવી નાખવાનો હતો અને એ માટે તેણે ફોન ઘુમડવા શરૂ કર્યા હતા. સૌથી પહેલો ફોન તેણે ગોવાના ડેપ્યૂટી સી.એમ. દૂર્જન ...Read More

34

અંગારપથ - ૩૪

અંગારપથ. પ્રકરણ-૩૪. પ્રવીણ પીઠડીયા. ચારું સિવિલ પોલીસ સ્ટેશને આવી પહોંચી. ગઇ સવારે પોલીસ ક્વાટરમાં તેના ઘર ઉપર હુમલો થયો હતો એમાં તે બાલબાલ બચી હતી. જો અભિમન્યુ ખરા સમયે ત્યાં આવ્યો ન હોત તો તેનું શું થયું હોત એ કલ્પના કરતાં પણ તેને ડર લાગતો હતો. અભિમન્યુ સાવ અચાનક જ તેના જીવનમાં પ્રવેશ્યો હતો અને કોઇ વાવાઝોડાની જેમ છવાઇ ગયો હતો. એ ખરેખર મર્દ માણસ હતો. ગોલ્ડનબારમાં તેમની આપસમાં પહેલીવાર મુલાકાત થઇ હતી અને પછી જે થયું એ કોઇ સપનાથી કમ નહોતું. પોલીસ અકાદમીની ટ્રેનિંગ પછી ગોવામાં તેની પહેલી ડ્યૂટી લાગી હતી અને પહેલા પોસ્ટિંગનાં થોડા દિવસોની અંદર ...Read More

35

અંગારપથ. - ૩૫

અંગારપથ. પ્રકરણ-૩૫. પ્રવીણ પીઠડીયા. ચારુનું હદય જોર-જોરથી ધડકતું હતું. અત્યારથી જ અણસાર સારાં વર્તાતા ન હતા. આખું ગોવા જ્યારે સળગી રહ્યું હોય અને પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ ન હોય ત્યારે રંગાભાઉ જેવા એક સામાન્ય ક્રિમિનલને મળવા જવાનો શું મતલબ હતો? પેટ્રીકનું ખસી ગયું હોય એવું લાગ્યું તેને. અથવા તો એ કોઇ બીજી જ ફિરાકમાં હોવો જોઇએ. એ ઉપરી અધીકારી હતો એટલે વધું સવાલ પૂછી શકે તેમ નહોતી છતાં રંગાભાઉ પાસે જવાની વાત ખાસ પસંદ આવી નહી એટલે તે સતર્ક બની ગઇ. તેનાં જીવનમાં અત્યારે બધું જ આશ્વર્યજનક બની રહ્યું હતું અને એ પણ એટલી ઝડપે કે ...Read More

36

અંગારપથ - ૩૬

અંગારપથ. પ્રકરણ-૩૬. પ્રવીણ પીઠડીયા. પેટ્રીક ફૂલ સ્પિડમાં જીપ ચલાવી રહ્યો હતો. બાજુમાં બેસેલી ચારું ગભરાતી હતી કે ભીડભાડ વાળા રસ્તે પેટ્રીક ક્યાંક કોઇની સાથે જીપ ઠોકી ન દે. તે અને પેટ્રીક સર, માત્ર બે જણાં જ રંગા ભાઉને મળવા નીકળ્યાં હતા એ થોડું વિચિત્ર હતું છતાં તે કંઇ બોલી નહોતી. આમપણ અત્યારે તેના જીવનમાં ઘણુંબધું વિચિત્ર બની રહ્યું હતું. ચારેકોરથી મુસીબતો જાણે તેને જ શોધતી આવતી હોય એમ અચાનક તેનાં માથે ટપકી પડતી હતી એટલે તે ધરબાઇ ગઇ હતી. એવા સમયે તેણે જે થાય એ જોયે રાખવાનું મન બનાવી લીધું હતું. બાગા બીચનાં પાર્કિગ લોટની પાછળ આવેલી બસ્તીમાં પેટ્રીકે ...Read More

37

અંગારપથ. - ૩૭

અંગારપથ. પ્રકરણ-૩૭. પ્રવીણ પીઠડીયા. આવનારાં તુફાનની આગાહી પૂરતો હોય એવો ગહેરો સન્નાટો કમરામાં પ્રસરી ચૂકયો હતો. ત્રણ બંદૂકો સામ-સામી તણાઈ હતી. એક હરકત અને રંગા ભાઉનો કમરો લોહીમાં નાહી ઉઠવાનો હતો. કમરામાં હાજર એ ત્રણેયનાં હદય જોર-જોરથી ધડકતાં હતા. તેમની આંગળીઓ બંદૂકનાં ટ્રીગર ઉપર હરકત કરવા તૈયાર હતી. બે બંદૂકો એક જ દિશામાં.. રંગા ભાઉ તરફ તણાયેલી હતી. જ્યારે રંગા ભાઉની રિવોલ્વર પેટ્રીક તરફ મંડાઇ હતી. એજ પોઝીશનમાં સેકન્ડો વીતતી ગઇ. સેકન્ડોની એ ખામોશીમાં જાણે કેટલાય યુગ વીતી ગયા હોય એવી સ્તબ્ધતાં છવાયેલી હતી. “સર, પેટ્રીક સર. કંઇક લોચો છે. ચોક્કસ તમને સમજણ ફેર થયો છે. રંગા ભાઉ ...Read More

38

અંગારપથ - ૩૮

અંગારપથ. પ્રકરણ-૩૮. પ્રવીણ પીઠડીયા. “સર...” લોબોનો આસિસ્ટન્ટ થોડી જ વારમાં ફરીથી લોબો પાસે આવ્યો હતો પરંતુ તેના ચહેરા ઉપર કંઇક ખચકાટનાં ભાવો છવાયેલા હતા. તે આવીને એમ જ ઉભો રહ્યો. લોબોએ તેની સામે નજર કરી. “શું છે, કંઇક બોલીશ કે પછી આમ જ મૂંડી ઢાળીને ઉભો રહિશ.” એક તો ઓલરેડી મોડું થઇ રહ્યું હતું એટલે તેનો પિત્તો સાતમા આસમાને હતો, તેમાં ઉપરથી આજે તેના માણસો પણ કોણ જાણે કેમ પણ સાવ વિચિત્ર રીતે જ વર્તી રહ્યાં હતા. લોબોને પોતાની ટીમ ઉપર ગર્વ હતો. તેમણે ઘણા ઓપરેશનો સાથે મળીને પાર પાડયા હતા પરંતુ આજે બધું અટવાતું હોય એવો માહોલ ...Read More

39

અંગારપથ. - ૩૯

અંગારપથ. પ્રકરણ-૩૯. પ્રવીણ પીઠડીયા. અભિમન્યુ સતર્કતાથી આગળ વધતો ગયો. રિસોર્ટનાં કમરાઓની આલીશાન લોબીમાં અત્યારે કોઇ નહોતું. કમરાઓ એવી રીતે બનાવાયા હતા કે તેની બાલ્કની સ્વિમિંગ પૂલ તરફ ખૂલે જ્યારે કમરાઓનું પ્રવેશદ્વાર પાછળની દિશામાં આવે. અભિમન્યુ અત્યારે આ તરફ લોબીમાં આવ્યો હતો. લોબીની બરાબર સામે ઝિણા લીલા ઘાસ આચ્છાદિત ખૂલ્લું મેદાન હતું. મેદાનમાં તરેહ તરેહનાં સુંદરતમ વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા અને તેની બરાબર સંભાળ લેવાતી હોય એવું પહેલી નજરમાં જ માલુમ પડતું હતું. લાગતું હતું કે લોનમાં હમણાં જ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હશે કારણ કે ઘાસનાં મથાળાં ઉપર છવાયેલી પાણીની ગોળ બૂંદો સૂર્ય પ્રકાશમાં નાના-નાના મોતીની જેમ ચમકતી ...Read More

40

અંગારપથ. - ૪૦

અંગારપથ. પ્રકરણ-૪૦. પ્રવીણ પીઠડીયા. બોટની વ્યવસ્થા થવાથી લોબોએ રાહતનો દમ ભર્યો હતો. એક જ બોટ તેમના માટે કાફી હતી કારણ કે ડ્રગ્સનાં સ્મગલરો પણ એક જ બોટમાં આવી રહ્યાં હતા એટલે તેમને ઘેરવા એક બોટ હોય તો પણ કામ સફળતાથી પાર પડશે એવો તેને વિશ્વાસ હતો. તેનો મિત્ર અણીનાં સમયે ખરો કામ આવ્યો હતો. હવે એ બોટ હાથવગી કરવાની હતી અને તેના માટે જેટ્ટી સુધી જવું પડે એમ હતું. “કામરા, તું જીપમાં આ લોકોને લઈને નીકળ. હું જેટ્ટી પરથી બોટ કલેક્ટ કરીને સીધો જ ’વાગાતોર’ બીચ પહોંચીશ. પણ એક વાતનું ધ્યાન રાખજે. ડ્રગ્સ પેડલરોને જરાં પણ ભનક લાગવી ...Read More

41

અંગારપથ. - ૪૧

અંગારપથ. પ્રકરણ-૪૧. પ્રવીણ પીઠડીયા. એ ચાર વ્યક્તિઓ હતાં. ઝુબેર, સલમાન, પઠાણ અને દિલો. તેમનો સરદાર ઝુબેર હતો. અફઘાનીસ્તાનથી આવેલો ડ્રગ્સનો જથ્થો પાકીસ્તાન ઉતર્યો હતો અને ત્યાંથી લોકલ મછુઆરાઓ મારફતે ઝુબેરને મળ્યો હતો. ઝુબેર આવા કામમાં માસ્ટર હતો. આ પહેલા આવી કેટલીય ખેપો તેણે મારી હતી અને તેમાં તે હંમેશા સફળ નિવડયો હતો એટલે સ્વાભાવિક હતું કે તેનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હોય. આ ખેપ લેતી વખતે પણ તેને ખાત્રી હતી કે તે કામ બરાબર પાર પાડશે. તેની સફળતાનાં બે કારણો હતા… એક, ખેપ મારવા તે હંમેશા નાના કદની બોટ વાપરતો અને બે, બને તેટલા ઓછા માણસોને સાથે રાખતો. આ બન્ને નીયમોને ...Read More

42

અંગારપથ. - ૪૨

અંગારપથ. પ્રકરણ-૪૨. પ્રવીણ પીઠડીયા. “યા અલ્લાહ” ઝુબેરનું એક ધબકારો ચૂકી ગયું. તેની નજરો સામેની દિશાથી આવતી બોટ ઉપર સ્થિર થઇ. એ પોલીસ બોટ નહોતી પરંતુ તેના તૂતક ઉપર ઉભેલા માણસો ચોક્કસ પોલીસવાળા જ હતા એ એક નજરમાં સમજી ગયો. જો કે હવે શું રસ્તો લેવો જોઇએ એ તરત સમજાયું નહી. તેના મગજમાં વિસ્ફોટો સર્જાતા હતા. એકાએક બદલાયેલી પરિસ્થિતિએ તેને બહાવરો બનાવી દીધો હતો. આજ સુધી ક્યારેય આવી હાલતમાં તે ફસાયો નહોતો. હંમેશા પોતાની સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખીને કામ કરવામાં માનતો વ્યક્તિ અચાનક જ્યારે કોઇ અણધારી મુશ્કેલીમાં ફસાય જાય ત્યારે બીજાઓ કરતાં સૌથી પહેલો તૂટતો હોય છે. એનું કારણ… ...Read More

43

અંગારપથ. - ૪૩

અંગારપથ. પ્રકરણ-૪૩. પ્રવીણ પીઠડીયા. ભયાનક સૂનકાર ફરી પાછો વાગાતોર બીચ ઉપર છવાયો હતો. થોડી ક્ષણો પહેલાં મચેલી તબાહીનું વરવું દ્રશ્ય બધાની આંખોમાં અંજાયેલું સ્પષ્ટ નજરે ચડતું હતું. કાતિલ ખામાશીથી અને એકદમ શિસ્તબધ્ધ રીતે લોબોનાં જવાનો પરિસ્થિતિને કંન્ટ્રોલમાં લઈ રહ્યા હતા. ડ્રગ્સની પેટીઓને અલગ મૂકવામાં આવી હતી. એ પેટીઓનો કબ્જો નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ પાસે રહેવાનો હતો. એ કેટલી રકમનો જથ્થો હતો, ક્યાથી ડિલિવર થયો હતો, તેની પાછળ કોનો હાથ હતો, આ તમામ બાબતોની એકદમ ગહેરાઇથી તપાસ થવાની હતી. લોબો તેમાં કોઈ કચાસ રહેવા દેવા માંગતો નહોતો એટલે જ આખું ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે ફક્ત પોતાના માણસોનાં ભરોસે જ તેણે પાર ...Read More

44

અંગારપથ. - ૪૪

અંગારપથ. પ્રકરણ-૪૪. પ્રવીણ પીઠડીયા. કહેવાય છે કે પહેલો ઘા પરમેશ્વરનો! બસ, એવું જ કંઈક વામન શેખની ઓફિસમાં બન્યું હતું. એ એટલું અણધાર્યું અને ઝડપી હતું કે ઠિંગણો વામન શેખ ઘીસ ખાઇ ગયો. તેણે ચાલાકી વાપરીને ટેબલ નીચેથી ગન ખેંચી કાઢી હતી અને પેટ્રિક તરફ તાકી હતી. પરંતુ પેટ્રિક એનાથી પણ તેજ નિકળ્યો. ગનની પરવાહ કર્યા વગર ભયાનક ઝડપે તે ઉઠયો અને ચારુંના ગળે હાથ વિંટાળીને ઉભેલા પઠ્ઠાનાં મોં પર એ કંઈ સમજે એ પહેલા એક જબરજસ્ત ધૂસો રસિદ કરી દીધો હતો. એ ધૂસો એટલા ઝનૂનભેર ઝિંકાયો હતો કે પેલાની ખોપરીમાં કશેક કડાકો બોલ્યો અને તેનાં મોં માંથી ચીખ નીકળે ...Read More

45

અંગારપથ. - ૪૫

અંગારપથ. પ્રકરણ-૪૫. પ્રવીણપીઠડીયા. “સર પ્લિઝ, ઓપન યોર આઈઝ..” ચારું એમ્બ્યૂલન્સમાં સ્ટ્રેચર ઉપર સૂતેલા પેટ્રિકને વારંવાર સાદ દઈને જગાડવાની કોશિશ કરતી રહી પરંતુ પેટ્રિક તો ક્યારનો બેહોશીની ગર્તામાં ધકેલાઈ ગયો હતો. વામન શેખની ઓફિસમાં મચેલી ધમાચકડીમાં તે ઘાયલ થયો હતો. એ બહું જલ્દી ખતમ થયું હતું. વામન શેખ અને તેનો પઠ્ઠો અત્યારે પોલીસ ગિરફ્તમાં લેવામાં આવ્યાં હતા અને તેમને બાગા બીચ સ્ટેશને રવાનાં કરવામાં આવ્યાં હતા. એ દરમ્યાન ચારું પેટ્રિકને લઈને હોસ્પિટલ ભણી જઇ રહી હતી કારણ કે પેટ્રિકને સારવાર આપવી અત્યંત જરૂરી હતી. તેના ગળામાં ગોળી ઘૂસી હતી. એક રીતે કહી શકાય કે તેની હાલત અત્યંત નાજૂક હતી. ...Read More

46

અંગારપથ. - ૪૬

અંગારપથ. પ્રકરણ-૪૬. પ્રવીણ પીઠડીયા. રિસોર્ટની પાછળનો સમગ્ર વિસ્તાર અલાયદો અને કિલ્લેબંધ હતો. એ વિસ્તારમાં પ્રવેશવાનો રસ્તો પણ અલગ હતો. તેના માટે સીસીટીવીની નજરો હેઠળથી પસાર થવું પડતું હતું. સીસીટીવીનાં મોનીટરોનું ધ્યાન રાખવા બે સિક્યુરીટી ગાર્ડ રાખવામાં આવ્યાં હતા જેને અભિમન્યુએ હમણાં જ પરાસ્ત કર્યા હતા અને દિવાલ પાછળની દુનિયામાં પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યો હતો. ખરેખર તો સિક્યૂરીટીનો એ બંદોબસ્ત ઘણો ઓછો કહેવાય કારણ કે ડગ્લાસ જેવા અંડરવલ્ડ ડોનની સેફ્ટી પાછળ તો લોખંડી બંદોબસ્ત હોવો જોઈએ પરંતુ અત્યારે આ વ્યવસ્થા જાણી જોઈને કરવામાં આવી હતી જેથી કોઇને તેના અહીં હોવાનો શક ન જાય. રિસોર્ટનો આ તરફનો ભાગ દુનિયાથી અલિપ્ત રાખવાની ...Read More

47

અંગારપથ. - ૪૭

અંગારપથ. પ્રકરણ-૪૭. પ્રવીણ પીઠડીયા. (અંગારપથ પ્રકરણ ૮ માં ભૂલથી આમન્ડાનું નામ તાન્યા લખાયું હતું એ બદલ ક્ષમાં કરશો.) આમન્ડા ભયંકર રીતે ચોંકી ઉઠી. ડગ્લાસનાં શરીર પરથી તેની પકડ આપોઆપ ઢીલી પડી. તેના જહેનમાં છવાયેલી ઉત્તેજનામાં એકાએક ઓટ આવી હતી અને તેની આંખોમાં વિસ્ફાર સર્જાયો. પોતાની આંખો ઉપર જ જાણે વિશ્વાસ આવતો ન હોય એમ આંખો ફાડી ફાડીને તે ડગ્લાસની પીઠ પાછળ જોઈ રહી. આ અસંભવ હતું. તે અહી કેમ હોઈ શકે? તેના મસ્તિષ્કમાં ભયંકર વિસ્ફોટ સર્જાયો હતો અને શરીરમાંથી જાણે એકાએક તમામ નૂર હણાઇ ગયું હોય એમ તે ઢીલી પડી ગઇ. ડગ્લાસને સમજાયું નહી કે આમન્ડા એકાએક ઠંડી ...Read More

48

અંગારપથ. - ૪૮

અંગારપથ. પ્રકરણ-૪૮. પ્રવીણ પીઠડીયા. બે જ પ્રહારમાં અભિમન્યુને અહેસાસ થયો હતો કે તેનો સામનો કોઇ સામાન્ય વ્યક્તિ સાથે નથી પણ એક ભયાનક તાકતવર રાક્ષસ સાથે છે. તેણે જલ્દી કંઇ ન કર્યું તો જરૂર આ પહેલવાન તેને રમત રમતમાં જ મસળી નાંખશે, તે કમોતે મરશે. પહેલેથી જ તેણે સાવધ રહેવાની જરૂર હતી પરંતુ ડગ્લાસ સાથે વાતચીત કરવામાં એ સાવધાની હટી હતી જેનું પરીણામ અત્યારે તે ભોગવી રહ્યો હતો. પરંતુ એમ હાર માનવાનું તેનાં જિન્સમાં નહોતું. આનાથી પણ ઘણી ભયંકર પરિસ્થિતિઓનો સામનો તેણે કર્યો હતો. સૈન્યમાં મોત હંમેશા માથે મંડરાતું હોય, શ્વાસની છેલ્લી કડી તૂટવાની હોય, જીવતા રહેવાનો કોઈ માર્ગ સૂઝતો ...Read More

49

અંગારપથ. - ૪૯

અંગારપથ. પ્રવીણ પીઠડીયા. પ્રકરણ-૪૯. વિજળી ચમકે એમ એક ઝબકારો થયો અને અભિનું જેકેટ ત્રાસું ચીરાયું. જેકેટની સાથે નીચે પહેરેલું ટિશર્ટ પણ ચીરાયું. “આહ….” ન ચાહવા છતાં તેના ગળામાંથી દર્દભર્યો ઉંહકારો નીકળી ગયો અને પગ આપોઆપ પાછળ ધકેલાયા. તેની છાતીમાં લાંબો લીટો તણાયો અને તેમાથી લોહી ઉભરાયું. ટીશર્ટ લાલ રંગે રંગાયું અને છાતીમાં ભયંકર બળતરા ઉપડી. આમન્ડા તેની ધારણા કરતાં પણ વધું ઝડપે ત્રાટકી હતી. તેણે હાથમાં પકડેલા ચાકુથી અભિ ઉપર હુમલો કરી દીધો હતો. અભિ ભયંકર આશ્વર્યમાં ગરકાવ બની ગયો. આમન્ડાનું ચાકું એટલી ગજબનાક સફાઈથી ફર્યું હતું કે અભી પાસે બચાવનો સમય પણ રહ્યો નહી અને કોઇ હરકત કરે ...Read More

50

અંગારપથ. - ૫૦

અંગારપથ. પ્રકરણ-૫૦. પ્રવીણ પીઠડીયા. બંડુ ભયંકર મોતે માર્યો હતો, કમિશ્નર પવાર ઘાયલ થઇને હોસ્પિટલનાં બિછાને પડયો હતો અને ડગ્લાસ ગોવા છોડીને એકાએક જ ક્યાંક ગાયબ થઇ ગયો હતો એ સમાચારે સંભાજી ગોવરીકરને હલાવી નાંખ્યો હતો. તે બુધ્ધીનો લઠ્ઠ માણસ તો હતો નહી એટલે તુરંત સમજી ગયો કે જો આ સમયે હોંશીયારી બતાવવા જશે તો પોતાના પગ ખુદનાં ગળામાં જ આવીને સલવાશે એટલે સૌથી પહેલો રસ્તો તેણે ગોવાથી પલાયન થઇ જવાનો અપનાવ્યો હતો. પરંતુ, પવારનાં ખૂરાફાતી દિમાગ સામે તેનો પનો ટૂંકો પડયો હતો. જનાર્દન શેટ્ટીએ તેને દબોચી લીધો હતો અને ગિરફતાર કરીને અત્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી રહ્યો ...Read More

51

અંગારપથ. - ૫૧

અંગારપથ. પ્રકરણ-૫૧. પ્રવીણ પીઠડીયા. હોસ્પિટલની લોબીમાં ચેર ઉપર બેસેલી ચારુનું હદય અમંગળ આશંકાઓથી ફફડતું હતું. અંદર પેટ્રીકનું ઓપરેશન ચાલું હતું. તેના બચવાનાં ચાન્સિસ બહુ ઓછા હતા. તેના ગળામાં બૂલેટ વાગી હતી. ડોકટરો અથાગ મહેનતથી પેટ્રિકની સ્થિતિ સ્ટેબલ થાય એ મથામણમાં પરોવાયા હતા. નર્સોની દોડાદોડીને ચારું આશંકિત નજરે જોઈ રહી હતી. તેનું માથું ભમતું હતું, જીગર વલોવાતું હતું અને આંખોમાંથી આપોઆપ આંસું ઉભરાતા હતા. માનસિક રીતે તે ભાંગી ચૂકી હતી. જ્યારથી ડ્યૂટી જોઈન કરી ત્યારથી એકપણ દિવસ નિરાંતનો પસાર થયો નહોતો. એક પછી એક મુસીબતોનો પ્રવાહ સતત તેનો પીછો કરતો રહ્યો હતો. આ મામલામાં બીજા કોઈને તે દોષ પણ દઈ ...Read More

52

અંગારપથ.- ૫૨

અંગારપથ. પ્રકરણ-૫૨. પ્રવીણ પીઠડીયા. ચોરલા ઘાટ ઉપર આવેલો લક્ઝરીયસ રિસોર્ટ ઘણીબધી અજીબ ઘટનાનો સાક્ષી બન્યો હોય એમ ખામોશી ઓઢીને શાંત થયો હતો. રિસોર્ટની પાછળ અલાયદી જગ્યામાં સર્જવામાં આવેલું અનુપમ વિશ્વ તંગ હતું. સાંજ ઢળવાને હજું વાર હતી છતાં જાણે અંધકારનો ઓછાયો સ્વિમિંગ પુલનાં પાણી ઉપર પથરાયો હોય એમ હિલોળા મારતું પાણી એકદમ સ્થિર બનીને આવનારી ક્ષણોનો ઈંતજાર કરી રહ્યું હતું. રિસોર્ટમાં પથરાયેલી સુંવાળી ગ્રિન લોન ઉપર બે ખૂંખાર પ્રાણીઓ શ્વસી રહ્યા હતા. બન્ને ભયંકર રીતે ઘાયલ થયા હતા. તેમની હાલત એટલી ખરાબ હતી કે તેઓ પોતાની જાતે ઉભા પણ થઈ શકતા ન હતાં. તેમનાં શ્વાસોશ્વાસ ભયાનક તેજીથી ચાલતા હતા. ...Read More

53

અંગારપથ. - 53

અંગારપથ. પ્રકરણ-૫૩. પ્રવીણ પીઠડીયા. “માયગોડ અભિ, ક્યાં છો તું?” ભયંકર આઘાતથી લોબો બોલી ઉઠયો. છેલ્લા થોડા કલાકો દરમ્યાન ન જાણે કેટલાય કોલ તે કરી ચૂકયો હતો પરંતુ અભિનો ફોન સતત આઉટ ઓફ રીચ આવતો હતો. તે અકળાતો હતો કારણ કે અભિની ફિતરતથી હવે તેને પણ બીક લાગવાં માંડી હતી. અભિએ ગોવામાં પગ મૂકયો હતો ત્યારથી એકધારા ધમાકાઓ જ થતાં હતા અને તેણે સમગ્ર ગોવામાં ઉથલ-પાથલ મચાવી મૂકી હતી. “એ અગત્યનું નથી કે હું ક્યાં છું! રુબરું મળીશ ત્યારે તું જાણી જ જઈશ. અત્યારે તાત્કાલીક એક એમ્બ્યૂલન્સની વ્યવસ્થા કરાવ. હું એક વ્યક્તિને લઈને આવું છું. એ ઘાયલ છે એટલે ...Read More

54

અંગારપથ. - ૫૪

અંગારપથ. પ્રકરણ-૫૪. પ્રવીણ પીઠડીયા. ગોવાની સોનેરી ધરતી ઉપર અંધકારનું સામ્રાજ્ય ફેલાવું શરૂ થયું હતું અને લાઈટો ઝગમગવી શરૂ થઇ હતી. સાંજનો અસહ્ય બફારો હળવી ગતીથી આહલાદકભરી ઠંડકમાં પરીવર્તિત થઇ રહ્યો હતો. દરિયાની સપાટી ઉપરથી વહેતી ખારાશ છવાયેલી હવાઓમાં ધીરે-ધીરે રાતની મદહોશી ભળવી શરૂ થઇ હતી. ગોવાનું યૌવનધન અંગડાઇ લઈને રાતને આવકારવા સજ્જ થતું હતું. એવા સમયે લિસ્સા સરપટ રસ્તા ઉપર ભયાનક વેગે દોડતી એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલ તરફ જઈ રહી હતી. એમ્બ્યુલન્સમાં ગોવાનો સર્વ શક્તિમાન વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો. એ ડગ્લાસ હતો. તેની સાથે અભિમન્યુ હતો. તેની હાલત પણ નાજૂક હતી છતાં એ સર્વાઈવ કરી જવાનો ...Read More

55

અંગારપથ. - ૫૫

અંગારપથ. પ્રવીણ પીઠડીયા. પ્રકરણ-૫૫. “તું કોઈ તોપ છે? કોઈ વિરાસતનો નવાબ છે? નાં… તું મને કહે, આજે તો ચોખવટથી થઇ જ જાય. આ ગોવા શું તારા બાપની જાગીર છે કે મન ફાવે એમ વર્તી રહ્યો છે? બીજાની વાત જવા દે, તારી ખુદની હાલત તેં જોઈ છે? અરે બેવકૂફ… મરવાંની અણીએ પહોંચ્યો છે છતાં તને નિરાંત નથી! આખરે તું ઈચ્છે છે શું?” અભિને જોતા જ લોબોનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. તેને ભયાનક ગુસ્સો આવતો હતો. અભિ અને ચારું હમણાં જ તેના કમરામાં દાખલ થયા હતા અને તેમને જોઇને લોબો વરસી પડયો હતો. ઓલરેડી બધી જ હકીકત જાણતો હોવા ...Read More

56

અંગારપથ. - ૫૬

અંગારપથ. પ્રકરણ-૫૬. પ્રવીણ પીઠડીયા. “માયગોડ…” લોબોને જબરજસ્ત કરંટ લાગ્યો હોય એમ તે ઉછળી પડયો. ’જૂલી…’ આ શબ્દ તેની નજરો સામે નાંચતો હતો. વાગાતોર બીચ ઉપર જવા માટે તેણે બોટની વ્યવસ્થા કરવાની હતી કારણકે કોસ્ટગાર્ડની બધી જ બોટો કોઈક મોકડ્રિલમાં રોકાયેલી હતી. એ સમયે તેણે તેના મિત્રની બોટ લઈ જવાનું નક્કી કર્યું હતું અને એ બોટ મેળવવા તે ડક્કા ઉપર ગયો હતો. એ સમયે સાવ અનાયાસે આ નામ તેણે વાંચ્યું હતું, બરાબર ચોકસાઈથી વાંચ્યું હતું. ’યસ્સ…’ તેણે એ બાબતે પેલા વીલીને પૃચ્છા પણ કરી હતી. જો એ વાતનું અનુસંધાન અભિમન્યુની જૂલી સાથે જોડાતું હોય તો..! એ ઘણી ગંભીર વાત હતી. ...Read More

57

અંગારપથ. - ૫૭

અંગારપથ. પ્રકરણ-૫૭. પ્રવીણ પીઠડીયા. નસેનસમાં કાળઝાળ ક્રોધ વ્યાપી ગયો, તેની આંખોમાં લાલ હિંગોળાક લોહી ધસી આવ્યું, ભયંકર ગુસ્સાથી તેનું શરીર થરથર ધ્રૂજવા લાગ્યું. તેની નજરોની સામે જ તેની બહેનને દોઝખ સમાન નર્કની યાતના આપનાર શખ્સ ઉભો હતો. જે વ્યક્તિને શોધવા તેણે આકાશ પાતાળ એક કર્યું હતું એ વ્યક્તિ લોબોનો બોસ… નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનો હેડ… સુશિલ દેસાઈ હશે એવી તો કલ્પના પણ ક્યાંથી કરી હોય.! અરે એવો વિચાર સુધ્ધા તેના કે લોબોનાં મનમાં ઉદભવ્યો નહોતો. અત્યાર સુધી સુશિલ દેસાઈને તેઓ એક ઈમાનદાર, ફરજપરસ્ત અને બીજા પ્રત્યે સહાનુભૂતી રાખનાર વ્યક્તિ તરીકે ઓળખતાં હતા. એ ઓળખાણ, એ માન્યતાં ક્ષણભરમાં ભાંગીને ભૂક્કો થઇ ...Read More

58

અંગારપથ. - ૫૮

અંગારપથ. પ્રકરણ-૫૮. પ્રવીણ પીઠડીયા. દૂર્જન રાયસંગા હજું ગોવામાં જ હતો એ સમાચારે કમરામાં ઉત્તેજના ભરી દીધી. વીલીએ સચોટ માહિતી પહોંચાડી હતી કે ’જૂલી’ નામની યોટ હજું જેટ્ટી ઉપર જ બંધાયેલી છે અને તેમા કંઈક ગડમથલ ચાલી રહી છે. લોબોએ વીલીને સુચના આપી કે તે સાવધાની પૂર્વક યોટ ઉપર ધ્યાન રાખે અને એ લોકોની નજરે ચડયાં વગર ત્યાંની પળપળની ખબર આપતો રહે. હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું કે રક્ષાને દોઝખની યાતના આપનાર દેસાઈ નહી પરંતુ દૂર્જન રાયસંગા હતો. તેણે દેસાઈનો અને તેની યોટનો બરાબર ઉપયોગ કર્યો હતો. સમગ્ર ઘટનાક્રમ અભિમન્યુનાં મનમાં સ્પષ્ટ રીતે ઉજાગર થયો હતો. રક્ષાની ...Read More

59

અંગારપથ. - ૫૯

અંગારપથ. પ્રકરણ-૫૯. પ્રવીણ પીઠડીયા. દુર્જન રાયસંગા ધુંઆફૂંઆ થતો ક્યારનો યોટની સાંકડી જગ્યામાં આમથીતેમ આંટા મારી રહ્યો હતો. તે ભારત છોડીને જઈ રહ્યો હતો અને તની એ યોજનામાં એકાએક જ ફાચર લાગી હતી. તેનો કેટલોક સામાન આવવાનો હતો જે હજું સુધી આવ્યો નહોતો એટલે તેનો ગુસ્સો ક્ષણ-પ્રતીક્ષણ વધી રહ્યો હતો. પાછલાં બાર કલાકથી તે જેટ્ટી ઉપર ફસાયો હતો. બપોરનાં સમયે સુશીલ દેસાઈની ’યોટ’માં તે નિકળી જવા માંગતો હતો જેથી અડધી રાત થતા ભારતની જળસિમાની બહાર તે પહોંચી શકે. આમ તો ડગ્લાસ ગાયબ થયો ત્યારે જ તે થડકી ઉઠયો હતો અને તેણે બધું સંકેલવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ એવું ...Read More

60

અંગારપથ. પ્રકરણ-60

અંગારપથ. પ્રકરણ-૬૦. પ્રવીણ પીઠડીયા. પૂર્વ દિશામાં લાલી પ્રસરી. ઉગતો સુરજ આજે તેની સાથે ભયંકર આંધી લઈને આવી રહ્યો હતો. ગોવાનાં સાગરતટે હિલોળોતાં મોજા, સમુદ્ર ઉપરથી સૂસવાટાભેર વહેતો ઉષ્ણ-ઠંડો પવન, એ પવન સાથે ઉડતી કિનારાની ઝિણી ગિરદ, પવનનાં ફોર્સથી આમતેમ ડોલતાં વૃક્ષો, જેટ્ટી ઉપર દોરડા સાથે બંધાયેલી અને પાણીનાં ઉછાળે હાલક ડોલક થતી બોટો, નિતાંત એકાંત મઢયો સાગરકાંઠો… આ તમામ જાણે કોઈ ભયાનક જંગની રાહ જોઈ રહ્યાં હોય એમ એકતાન થઈને આવનારાં સમયની ભારે બેસબ્રીથી રાહ જોઈ રહ્યાં હતા. પરોઢનું પહેલું કિરણ ધરતી ઉપર પ્રસરતાં જ એ નાનકડી અમથી જેટ્ટી ઉપર હલચલ શરૂ થઇ. દૂર્જન રાયસંગાને આ ક્ષણનો જ ...Read More

61

અંગારપથ. - ૬૧

અંગારપથ. પ્રવીણ પીઠડીયા. પ્રકરણ-૬૧. સમુદ્રનાં પાણીનાં હિલોળે જેટ્ટી સાથે બાંધેલી યોટ પણ હિલોળાતી હતી. તેની આગળની અણીયાળી સરફેસ ઉપર… નીચેની બાજુ સ્ટાઈલિશ અંગ્રેજી ફોન્ટમાં, મોટા અક્ષરે ’જૂલી’ લખેલું હતું. અભિમન્યુની નજર એ શબ્દો ઉપર પડી અને તે થોભ્યો. તેની પાછળ આવતી ચારું પણ અટકી. તેણે પણ એ નામ વાંચ્યું અને તેના જીગરમાં ફાળ પડી. અનાયાસે જ તેનો હાથ અભિમન્યુનાં ખભે મૂકાયો. એ નામ વાંચીને તેના મનમાં કઈંક અકથ્ય સ્પંદન ઉઠયું હતું. રક્ષાએ સૌથી છેલ્લે ’જૂલી’ શબ્દ જ ઉચ્ચારો હતો અને ત્યારબાદ તે બેહોશીની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. એનો મતલબ સાફ હતો કે તેને દોઝખની યાતના પહોંચાડનાર વ્યક્તિનો આ ...Read More

62

અંગારપથ. પ્રકરણ-૬૨

અંગારપથ. પ્રકરણ-૬૨. પ્રવીણ પીઠડીયા. રાયસંગા એકાએક સન્નાટામાં આવી ગયો. ગોવા પોલીસની સબ ઈન્સ્પેકટર ચારું દેશપાંડેને યોટની કેબિનમાં બિન્ધાસ્ત ધૂસતાં જોઇને તેના દિમાગમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી. કંઈક ખોટું હોવાની ફિલિંગ્સ્ તેના ધબકારા વધારી ગઈ. તેનો પ્લાન અહીથી પલાયન કરી જવાનો હતો, લગભગ તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી છતાં છેલ્લી ઘડીએ કોણ જાણે કેમ, એક પછી એક નવી-નવી મુસીબતો ઉભી થઇ રહી હતી જેનાથી તેનું દિમાગ ચકરાઈ ઉઠયું હતું. તેના હાથમાં ચળકતી ગનનું નાળચું ચારુંની પહેલાં કેબિનમાં દાખલ થયેલા અભિમન્યુ તરફ તકાયેલું હતું. અભિમન્યુ બરાબર તેની સામે આવીને ઉભો રહી ગયો હતો. ચારું સાવચેતીથી કેબિનમાં ઉભેલા લોકોની હરકતો ...Read More

63

અંગારપથ. પ્રકરણ-૬૩. અંતિમ અધ્યાય.

અંગારપથ. પ્રકરણ-૬૩. પ્રવીણ પીઠડીયા. અંતિમ અધ્યાય. “મારે તેને મારવી ન હતી, પરંતુ હું મજબૂર હતો. તેને જીવિત રાખવાનો મતલબ મારો પોતાનો સર્વનાશ હતો.” રાયસંગા એકાએક બોલી ઉઠયો. “વળી તે સામે ચાલીને આવી હતી. એ મોકો ચૂકવાનો તો કોઈ સવાલ જ ઉભો નહોતો થતો. તે બીચ ઉપર ભટકી રહી હતી. મને ખ્યાલ આવ્યો હતો કે એ રક્ષા જ છે. તુરંત મે મારાં માણસોને હુકમ કર્યો અને તેને ઉઠાવીને યોટ ઉપર લઈ આવ્યાં હતા.” “શું કર્યું હતું તે તેની સાથે…?” અભિમન્યુ દિલમાં આગ સળગી. તે ક્રોધથી થરથર ધ્રૂજતો હતો. પળવારમાં તેને બધું જ સમજાઈ ગયું હતું કે રક્ષા કેવી રીતે ...Read More