અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી 'મહેતા એમ્પાયર'ની ગગનચુંબી ઓફિસના ૨૪મા માળે સન્નાટો પ્રસરેલો હતો. રાતના આઠ વાગ્યા હતા, છતાં આર્યન મહેતાની કેબિનની લાઈટ્સ ચાલુ હતી. આર્યન બારી પાસે ઉભો રહીને નીચે દોડતી કારની લાઈટો જોઈ રહ્યો હતો, પણ તેનું મગજ કમ્પ્યુટરની સ્પીડે ગણતરીઓ કરી રહ્યું હતું. આર્યન મહેતા—જેના નામથી ટેક્સટાઇલ માર્કેટ ધ્રૂજતું, આજે એક મોટા આર્થિક ભીંસમાં હતો. એક ખોટા વિદેશી રોકાણને કારણે તેની વર્ષોની મહેનત દાવ પર લાગી હતી. તેને પૈસાની જરૂર હતી, અને એ પણ તાત્કાલિક. ત્યાં જ દરવાજો ખખડ્યો. તેનો વફાદાર સેક્રેટરી ખન્ના અંદર આવ્યો. "સર, રિયા શાહ અને તેના પિતા હરેશભાઈ આવી ગયા છે."
સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 1
સોદો, પ્રેમ કે, પ્રતિશોધ?ભાગ 1લેખિકાMansi DesaiDesai MansiShastriઅમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી 'મહેતા એમ્પાયર'ની ગગનચુંબી ઓફિસના ૨૪મા માળે સન્નાટો પ્રસરેલો રાતના આઠ વાગ્યા હતા, છતાં આર્યન મહેતાની કેબિનની લાઈટ્સ ચાલુ હતી. આર્યન બારી પાસે ઉભો રહીને નીચે દોડતી કારની લાઈટો જોઈ રહ્યો હતો, પણ તેનું મગજ કમ્પ્યુટરની સ્પીડે ગણતરીઓ કરી રહ્યું હતું.આર્યન મહેતા—જેના નામથી ટેક્સટાઇલ માર્કેટ ધ્રૂજતું, આજે એક મોટા આર્થિક ભીંસમાં હતો. એક ખોટા વિદેશી રોકાણને કારણે તેની વર્ષોની મહેનત દાવ પર લાગી હતી. તેને પૈસાની જરૂર હતી, અને એ પણ તાત્કાલિક.ત્યાં જ દરવાજો ખખડ્યો. તેનો વફાદાર સેક્રેટરી ખન્ના અંદર આવ્યો. "સર, રિયા શાહ અને તેના પિતા હરેશભાઈ આવી ...Read More
સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 2
સોદો,પ્રેમ કે, પ્રતિશોધભાગ 2લેખિકાMansi DesaiDesai MansiShastriરિયાના હાથ ધ્રૂજતા હતા. ડાયરીમાં લખેલું એ વાક્ય "જેના કારણે મારા પિતાએ આત્મહત્યા કરી, શાહ પરિવારને રસ્તા પર લાવવાનો સમય આવી ગયો છે" તેના મગજમાં હથોડાની જેમ વાગતું હતું. શું એનો અર્થ એ હતો કે આર્યન તેને અને તેના પિતાને બરબાદ કરવા માંગતો હતો? શું આ લગ્ન કોઈ મદદ નહીં પણ એક સુનિયોજિત ષડયંત્ર હતું?તે જ ક્ષણે દરવાજો ખુલ્યો. આર્યન અંદર આવ્યો. તેની નજર રિયાના હાથમાં રહેલી ડાયરી પર પડી. એક ક્ષણ માટે આર્યનની આંખોમાં ગુસ્સો ઝબક્યો, પણ તરત જ તેણે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવી લીધો."કોઈએ તને મારી ચીજવસ્તુઓને અડવાની પરવાનગી આપી?" આર્યનનો ...Read More