મન ને મૂંઝાવું પણ ગમે છે....મન ને ફાવતું બહુ જ ગમે છે...મન ની આ વાત માત્ર... મારો એ ભગવાન જ મને કહે છે.... આજ મારા ૩૪ વર્ષ પુરા થયા...મારા જીવન માં જે પણ થાય છે એ કોઈ ચમત્કાર થી ઓછું નથી...મારા દાદા જયારે હું નાનો હતો ત્યારે એક જ વાત કહેતા કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે આંખ બંધ કરવાની અને અંદર મન નો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવાનો એ બહુ જ ધીમો હોય છે..એ જે બોલે એ કરવાનું કેમ કે એ અવાજ મન માં બેઠેલો મારા રામ નો છે...એ કોઈ દિવસ ખોટા રસ્તે નહિ જવા દે....
મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1
મન ને મૂંઝાવું પણ ગમે છે....મન ને ફાવતું બહુ જ ગમે છે...મન ની આ વાત માત્ર... મારો એ ભગવાન મને કહે છે.... આજ મારા ૩૪ વર્ષ પુરા થયા...મારા જીવન માં જે પણ થાય છે એ કોઈ ચમત્કાર થી ઓછું નથી...મારા દાદા જયારે હું નાનો હતો ત્યારે એક જ વાત કહેતા કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે આંખ બંધ કરવાની અને અંદર મન નો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવાનો એ બહુ જ ધીમો હોય છે..એ જે બોલે એ કરવાનું કેમ કે એ અવાજ મન માં બેઠેલો મારા રામ નો છે...એ કોઈ દિવસ ખોટા રસ્તે નહિ જવા દે....અને એ ...Read More