માણસ, માન્યતા અને રહસ્ય એક અદ્વિતીય સોપાન બાદ એ જ વાર્તા ના આગળ ના ભાગો આમાં દર્શાવેલ છે , તો આ નોવેલ પેહલા એ બંને નોવેલ વાચી લેવી . ભાગ 1 : " સ્વપ્ન માં નહિ, પરંતુ હકીકત માં.... " આ શબ્દો જાણે વિસ્મરણ પામતા નહોતા , જેમ તમે નદી પાસેથી એનો પ્રવાહ છીનવી લ્યો , મોર પાસેથી એની કળા છીનવી લ્યો , કોયલ પાસેથી એનો મધુર કંઠ છીનવી લ્યો , એમ જાણે આ એક છોકરી પાસેથી ભગવાને એમની સૌથી પ્રિય બાબત છીનવી હતી - SK . તે જતા જતા એક બાબત કહીને ગયો હતો કે લોકો ની સેવા કરવાની છે , લોકો ના વિચાર પરિવર્તિત કરવાના છે અને સંસ્કૃતિ નું પુનઃ નિર્માણ કરવાનું છે , બસ આ વાત ને તેણે સર્વોપરી માની લીધી , તેણીએ બસ ધારી જ લીધું કે હવે હું મારા દેશ ની આ અખંડ સંસ્કૃતિ નું પુનઃ નિર્માણ કરીને જ રહીશ.
એક દિવ્ય સોપાન - ભાગ 1
માણસ, માન્યતા અને રહસ્ય એક અદ્વિતીય સોપાન બાદ એ જ વાર્તા ના આગળ ના ભાગો આમાં દર્શાવેલ છે , આ નોવેલ પેહલા એ બંને નોવેલ વાચી લેવી .ભાગ 1 : સ્વપ્ન માં નહિ, પરંતુ હકીકત માં.... આ શબ્દો જાણે વિસ્મરણ પામતા નહોતા , જેમ તમે નદી પાસેથી એનો પ્રવાહ છીનવી લ્યો , મોર પાસેથી એની કળા છીનવી લ્યો , કોયલ પાસેથી એનો મધુર કંઠ છીનવી લ્યો , એમ જાણે આ એક છોકરી પાસેથી ભગવાને એમની સૌથી પ્રિય બાબત છીનવી હતી - SK .તે જતા જતા એક બાબત કહીને ગયો હતો કે લોકો ની સેવા કરવાની છે , લોકો ...Read More
એક દિવ્ય સોપાન - ભાગ 2
ભાગ 2 :SK ની કંપની માં એક નવા યુગ ની શરૂઆત Queen દ્વારા થઇ રહી હતી , પરંતુ આશ્ચર્ય વાત એ હતી કે તેણી આટલી બધી સક્ષમ કેવી રીતે બની ?નાનપણ માં જ તેણી એ પોતાના પાલનહાર એવા માતા - પિતા ની છત્ર- છાયા ગુમાવી હતી , એક ભયાનક એક્સિડન્ટ માં બંને ના મોત થયા , સદનસીબે તેણી તો બચી ગઇ હતી , કહેવાય છે ને કે જ્યારે દેવી માતા પ્રસન્ન હોય ત્યારે એ એમના બાળકો ને થોડી આંચ પણ આવવા દે ! , બસ એવી જ રીતે તેણી પર આંચ થોડી આવે કેમ કે આ જ છોકરી મોટી ...Read More