એક ભૂલ

(15)
  • 6
  • 0
  • 2.9k

મળો નકશી ને ..... નામ ની જેમ જ અનો દેખાવ, અના નેણ નક્શ ? ..ઘર માં બધા ની લાડલી , એના ભાઈ ની તો જાન અને સ્વભાવે નિખાલસ એકદમ બિન્દાસ કોઈ ને પણ કાઈ પણ કેવું હોય કાય દે કોઈ થી ખોટી રીતે ડરે નઈ જ પણ વાત મન માં હોય તે કહી દે , એને એના પાપા સાથે ખુબ જ બને જાણે એક મિત્ર બધું જ શેરે કરે તે તેમની સાથે. નકશી હાલ માં ૧૯ વર્ષ ની છે કોલેજ નું અને સેમ - ૫ શરુ થવાનું છે. આજે અનો વેકેશન ખુલ્યા પેલો દિવસ હતો.

1

એક ભૂલ - 1

મળો નકશી ને ..... ની જેમ જ અનો દેખાવ, અના નેણ નક્શ ..ઘર માં બધા ની લાડલી , એના ભાઈ ની તો જાન અને સ્વભાવે નિખાલસ એકદમ બિન્દાસ કોઈ ને પણ કાઈ પણ કેવું હોય કાય દે કોઈ થી ખોટી રીતે ડરે નઈ જ પણ વાત મન માં હોય તે કહી દે , એને એના પાપા સાથે ખુબ જ બને જાણે એક મિત્ર બધું જ શેરે કરે તે તેમની સાથે. નકશી હાલ માં ૧૯ વર્ષ ની છે કોલેજ નું અને સેમ - ૫ ...Read More

2

એક ભૂલ - 2

"૧ જાન્યુઆરી ૨૦૨૪ ..."નકશી ની એક નવી સફર ની શરૂવાત થવાની હતી ..(૧ જાન્યુઆરી નકશી internship નો પેહલો દિવસ) જલ્દી થી તૈયાર થાય જાય છે. નાસ્તો કરે છે અને પછી એનું બેગ તૈયાર કરે છે પછી ઘર માં દાદા, દાદી, મમ્મી પાપા ને પગે લાગે છે ને એ જવા માટે નીકળે છે ,એનો ભાઈ તેને મુકવા આવાનો હોય છે. બંને ઘરે થી નીકળે છે, નકશી રસ્તા માં વિચારે છે કે કવું હશે ત્યાં?? એ બધા ની સાથે ફાવશે ને..?.કામ તો ફાવશે ને..?.પણ સાથે સાથે એ બોવ જ ખુશ હતી. ત્યાં તો એનીઓફીસ આવી જાય છે. એનો ભાઈ તેને બેસ્ટ ...Read More

3

એક ભૂલ - 3

નકશી નો જોબ નો પેલો દિવસ ખુબ સારોજાય છે તે ખુબ ખુશ હોય છે ઘરે જાય ને એના પરિવાર સાથે એના અનુભવ વ્યક્ત કરે છે.(જોઈએ આગળ નકશી ના જીવન ની એ સફરમાં આગળ શું થાય છે એ રસ્તો ક્યાં લય જાય છે..) પછી તો રાબેતા મુજબ નકશી રોજ ઓફિસે જાય છે અને ત્યાં બધું કામ પણ હવે આવડી ગ્યું હોય છે. તેનો સ્વભાવ મળતાવડો હોવાથી ઈ બધા ની સાથે હાળી મળી જાય છે.નકશીનો સ્વભાવ જ નઈ પણ એનો દેખાવ પણ આવો હોય છે ...Read More

4

એક ભૂલ - 4

સ્પર્ધા ના પરિણામ આગળ જોઈએ....બ્રેક પૂરો થાય છે બધા ફરીથી ત્યાં જ ભેગા થાય છે. કાર્યક્રમ સારુ થાય છે વિજેતા ના નામ ઘોષિત કરવામાં આવે છે ને તેઓને પ્રોત્સાહન માટે ભેટ પણ આપવામાં આવે છે. કાર્યક્રમમાં ત્યાં ના છે. C.O. A પણ હાજર હોય છે તેમના થાકી વિજેતાઓ ને ઇનામ આપવામાં આવે છે. નકશીએ તો વિચાર્યું પણ ના હતું કે વિજેતા બનીશ. અને તો બસ એની મોજ માટે એમાં ભાગ લીધો હતો.ત્યાં નકશી નું નામ બોલવામાં આવે છે સ્ટેજ ઉપર નકશી ને તો ધ્યાન પણ નથી હોતું કે એનું નામ અનોઉન્સ થયું છે. એના બધા દોસ્તો એનું નામ જોર ...Read More

5

એક ભૂલ - 5

આગળ....નકશી ઘરે આવે છે બધા સાથે વાતો માં ને કામ માં પડી જાય છે એમ ને એમ બે દિવસ જાય છે તે રવિવારનીરજા નો પણ એની ફેમિલી સાથે આનંદ માણે છે. આજે પાછો સોમવાર જોબ પર જવાનુ નકશી દર વખતની જેમ તૈયાર થાય ને ઓફિસે આવે છે. રોજની જેમ કામ ચાલુ હોય છે. એમ જ બપોર નો સમય થાય છે બધા જમવા માટે canteen માં જાય છે. બધા જમતા હોય છે વાતો કરતા હોય છે. ત્યાં અચાનક જ એનું ધ્યાન તેની બાજુ માં ટેબલે પર જાય છે. ને ...Read More