આ વાર્તા દરેક છોકરાની વેદના છે. જે દરેક નોકરી કરતા માણસને હોય છે. દરેક નુ પોતાનું અલગ અલગ દુઃખ છે. પણ આ એક દુઃખ બધાંને હોય છે. તો આ વાત બધાં માટે લખું છું પણ આનો કોઈના જોડે કોઈ સંબંધ નથી જો સંબંધ લાગે તો એ માત્ર સંયોગ હસે. જેણે સૂર્યની કિરણો ઝાડના પાંદડામાંથી નીકળતી જોઈ છે .એણે સોનાનો સૂરજ ઉગ્યો છે એવું કીધું હસે . મને એટલા માટે એ દિવસ સોનાનો દિવસ લાગ્યો ! કેમ કે એ રવિવાર હતો. જોકે મને એકલાને નઈ આમ તો બધાને રવિવાર તો સોનાનો જ દિવસ લાગે. કેમ સોનાનો લાગે છે એની વાત પછી કરીશું .
એક વિસરાતી રમત - ક્રિકેટ - ભાગ 1
આ વાર્તા દરેક છોકરાની વેદના છે. જે દરેક નોકરી કરતા માણસને હોય છે. દરેક નુ પોતાનું અલગ અલગ દુઃખ પણ આ એક દુઃખ બધાંને હોય છે. તો આ વાત બધાં માટે લખું છું પણ આનો કોઈના જોડે કોઈ સંબંધ નથી જો સંબંધ લાગે તો એ માત્ર સંયોગ હસે.જેણે સૂર્યની કિરણો ઝાડના પાંદડામાંથી નીકળતી જોઈ છે .એણે સોનાનો સૂરજ ઉગ્યો છે એવું કીધું હસે . મને એટલા માટે એ દિવસ સોનાનો દિવસ લાગ્યો ! કેમ કે એ રવિવાર હતો. જોકે મને એકલાને નઈ આમ તો બધાને રવિવાર તો સોનાનો જ દિવસ લાગે. કેમ સોનાનો લાગે છે એની વાત પછી કરીશું ...Read More
એક વિસરાતી રમત - ક્રિકેટ - ભાગ 2
ગ્રાઉન્ડમાં આવી ગયાં અને ફિલ્ડીંગમાં ઉભા ભી થઇ ગયા . ભવિષ્યને જોરદાર બનાવું હોય તો જૂની વાતો યાદ . કે જેમાં તમે ખરેખર એક અસંભવ કામ કર્યું હોય. બધાં એ જીવનમાં કોઈક વાર તો આવું કામ કર્યું જ હોય બસ એ ભૂલી જાય છે.પણ ક્રિકેટમાં યાદ આવી જાય કે એક વાર કૂદીને કેચ કર્યો હતો , કે પછી ઊંચી સિક્સ મારી હતી , કે પછી બધાં એ છેલ્લી ઓવરમાં આઠ રન નતા થવા દીધા.કે પછી 100 રૂપિયાની મેચ જીતીને બધાં એ પાર્ટી કરી હોય. બધાંને એક બીજા માટે એવું જ હોય કે શું ફેકે છે ...Read More