સૌંદર્ય સવાર છે તું, નમણું નાજુક ફૂલ છે તું, નદીનો એક કાંઠો છે તું પણ તારા ચરણ ની માટી છું હું. દીકરી તારી સુની અહીંયા એની જીવન નું કારણ છે તું, કેમ કે એક માઁ છે તું. મીઠી મધરત છે તું, જેમાં ખોળા મા માથું નાખી સૂવું છું હું. મીઠો એવો દરિયો પણ છે તું જેમાં માન છે મારાં આંશુ નું સુની આ દુનિયા મા તને ક્યાં શોધું હું માઁ
માઁ - 1
સૌંદર્ય સવાર છે તું,નમણું નાજુક ફૂલ છે તું,નદીનો એક કાંઠો છે તુંપણ તારા ચરણ ની માટી છું હું.દીકરી તારી અહીંયાએની જીવન નું કારણ છે તું,કેમ કે એક માઁ છે તું.મીઠી મધરત છે તું,જેમાં ખોળા મા માથું નાખી સૂવું છું હું.મીઠો એવો દરિયો પણ છે તુંજેમાં માન છે મારાં આંશુ નુંસુની આ દુનિયા મા તને ક્યાંશોધું હું માઁનાદાન છું હું, થોડી પાગલ પણ છુંતારા માટે તો જાન પણ છું ને માઁકુદરત ની મસ્ત કમાલ છે તુંભગવાન એ બનાવેલ એક માત્ર મારી ભેટ સોગાદ છે તું.પહાડ નો એ પથ્થર પણ તું જ નેહવા મા રહેલો પવન પણ તું જમારાં આંખો નું ...Read More
માઁ - 2
યાદ મા તારા વરસો ના વાણા વીતી ગયા,તાને ગુજરે કેટલાક વર્ષો થયી ગયાકોઈ દિવસ કહ્યું નથી માઁ,પણ તારા વગર નથીઆપે છે ઘણો પ્રેમ પણ બધાપણ તારા પ્રેમ ની બહુ ખોટ છે માઁદીકરી તારી આજે ગણી મોટી થયી ગયી છે માઁએટલે જ તારા વગર એની દુનિયા અધૂરી થયી ગયી છે માઁયાદ મા તારા વર્ષો ગુજરી ગયાપણ બધા ના યાદ મા આમ જ રહી ગયા માઁઅંધકાર મા તું અજવાળું બની ને આવ ને માઁહું એકલી નથી એવુ સમજાવ ને દુનિયા ને માઁતારા વગર કોણ સમજાવે પ્રેમ થી માઁમારાં દુઃખ મા સુખ બની ને છાલાકાયી જા ને માઁસૌ કોઈ કહે તો છે ...Read More