જ્યાં મગજ શાંત છે પણ હૃદય બળે છે... "મારું મન એવું કહે છે... પણ..." આ "પણ..." પાછળ કેટલીય અવિસ્ફોટ કહાનીઓ દફન છે. આજે આપણે આવા એક સંઘર્ષ પર વાત કરીશું — જ્યાં "અભ્યાસ" એટલે કે our career track, responsibility અને વ્યવહારૂ જીવન અને "ભાવના" એટલે કે internal callings, પ્રેમ, દુઃખ, કલ્પના અને જીવવાની અંદરની તલપ વચ્ચેનું યુદ્ધ છે. આ લેખ એક એવું દર્પણ છે જેમાં આજેનો દરેક યુવાન પોતાને જોઈ શકે છે — એક એવો યુવક કે યુવતી જે અભ્યાસમાં ઉત્તમ છે પણ અંદરથી સતત તૂટી રહ્યો છે.
મનનું આકાશ : અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ - 1
મનનું આકાશ: અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ પ્રસ્તાવના – જ્યાં મગજ શાંત છે પણ હૃદય બળે છે..."મારું મન એવું છે... પણ..."આ "પણ..." પાછળ કેટલીય અવિસ્ફોટ કહાનીઓ દફન છે. આજે આપણે આવા એક સંઘર્ષ પર વાત કરીશું — જ્યાં "અભ્યાસ" એટલે કે our career track, responsibility અને વ્યવહારૂ જીવન અને "ભાવના" એટલે કે internal callings, પ્રેમ, દુઃખ, કલ્પના અને જીવવાની અંદરની તલપ વચ્ચેનું યુદ્ધ છે. આ લેખ એક એવું દર્પણ છે જેમાં આજેનો દરેક યુવાન પોતાને જોઈ શકે છે — એક એવો યુવક કે યુવતી જે અભ્યાસમાં ઉત્તમ છે પણ અંદરથી સતત તૂટી રહ્યો છે. પાત્ર પરિચય – દીપક અને ...Read More
મનનું આકાશ : અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ - 2
વિચારોથી વ્યાકુલ મન અને સમાજના રૂપાળાં બાંધણાં મનનાં સ્તરો અને એની અસલ માંગમન માત્ર વિચાર કરવાની જગ્યા નથી, એક જાગૃત વિશ્વ છે — જેમાં સતત અદૃશ્ય યોધ્ધાઓ લડી રહ્યાં હોય છે: એક તરફ "જેમ હોવ તે રહો", અને બીજી તરફ "જેમ બધાને ગમે તેમ બનો". દીપક અને મનસીના મગજમાં સતત વિચારોનાં વાવાઝોડા ચાલતાં. દિપક જ્યારે biologically perfect answer લખતો — અંદરથી અવાજ આવતો: “તું બસ survival biology સમજી રહ્યો છે, જીવવાની છંદ હજુ તો ઊંડે છે!”મનસી જ્યારે Freud કે Jungના સિદ્ધાંતો વાંચતી ત્યારે તેને લાગતું કે, “મારું અંદર તો વૃક્ષોની સાથે ધબકતું છે... હું અહીં કેમ છું?”આ બંનેના ...Read More
મનનું આકાશ : અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ - 3
મનનું આકાશ: અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ (ભાગ-૨) લેખક: Rajveersinh Makavana પહેલો પ્રસ્તાવ: મનના મૌનનો મર્મમન એ માત્ર વિચાર યંત્ર નથી. તે એક જીવંત, સ્પંદનશીલ ઊર્જા છે — જેમાં એક તરફ "અભ્યાસ" તરીકેના લક્ષ્ય છે અને બીજી તરફ "ભાવના" તરીકેની લાગણીઓ. આજની યુવાનીના મોટાભાગના સંઘર્ષો અહીંથી જ ઉપજતાં હોય છે. એક બાજુ પરીક્ષા આવે છે, બીજી બાજુ મન કોણ જાણે ક્યાં ગુલાબી ગલીઓમાં ભટકે છે. એક બાજુ સપનાઓનું ઘડતંત્ર છે, બીજી બાજુ લાગણીઓનું હૃદયતંત્ર છે. આ બે વચ્ચે યુવાન મન ભૂલાઈ જાય છે... દવાઈ ને દુઆ વચ્ચેના તણાવ જેવી હાલત બની જાય છે. ભાગ ૧નો સંદર્ભ (સાંકળ)"મનનું આકાશ" ભાગ-૧ ...Read More