કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર

(1)
  • 1.5k
  • 0
  • 581

અરે અરે અરે એ ગઈ પાછળ થી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો કાવ્યા આજે ૧૭ વર્ષ ની થઈ ગઈ હતી, તે પોતાની કોલેજ લાઇફ એન્જોય કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી.12th બોર્ડ ની પરીક્ષા પૂર્ણ થવાની ખુશી માં તથા જીવનનું એક અમૂલ્યવાન ચેપ્ટર એટલે કે કોલેજ લાઇફ શરૂ થવાની ખુશી માં આર્યા સ્કૂલ ના 12th ગ્રેડ ના સ્ટુડન્ટસ માટે ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતી આ પાર્ટી ધ રિયોન રિસોર્ટ ના પૂલ સાઇડ પર રાખવામાં આવી હતી કાવ્યા પોતાના માં જ મશગુલ હતી , પોતાની કોલેજ લાઇફ ના સપનાઓ જોતા જોતા તે ક્યારે પૂલ માં પડી.

1

કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1

અરે અરે અરે એ ગઈપાછળ થી ખડખડાટ હસવાનો અવાજ આવ્યોકાવ્યા આજે ૧૭ વર્ષ ની થઈ ગઈ હતી, તે પોતાની લાઇફ એન્જોય કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી.12th બોર્ડ ની પરીક્ષા પૂર્ણ થવાની ખુશી માં તથા જીવનનું એક અમૂલ્યવાન ચેપ્ટર એટલે કે કોલેજ લાઇફ શરૂ થવાની ખુશી માં આર્યા સ્કૂલ ના 12th ગ્રેડ ના સ્ટુડન્ટસ માટે ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતીઆ પાર્ટી ધ રિયોન રિસોર્ટ ના પૂલ સાઇડ પર રાખવામાં આવી હતીકાવ્યા પોતાના માં જ મશગુલ હતી , પોતાની કોલેજ લાઇફ ના સપનાઓ જોતા જોતા તે ક્યારે પૂલ માં પડી , તેનો તેને ખ્યાલ જ ના રહ્ ...Read More

2

કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 2

પેહલા પ્રશ્ન મેં પૂછ્યો છે ?આ મારો રૂમ છે , તમે આ રૂમ માં શું કરી રહ્યા છો ? ઊભેલા વ્યક્તિ એ પૂછ્યું .કાવ્યા : તમારો રૂમ !(કાવ્યા મનોમન વિચારે છે , અહીંયા ના સ્ટાફ એ આ રૂમ જેટલું બને એટલું વ્હેલું ખાલી કરવા માટે કહ્યું હતું , સાચે આ આમનો જ રૂમ હસે ! હવે કાવુ શું કરીશ તુ , જલ્દી કઈક વિચાર.કાવ્યા: હેય પ્લીઝ મારી વાત સાંભળો , અમારી ફેરવેલ પાર્ટી નીચે પૂલ સાઇડ પર ચાલી રહી છે , ત્યાં મારો પગ લસરતાં હું પૂલ મા પડી એન્ડ મારા બધા કપડા પણ ભીના થઈ ગ્યા છે , ...Read More