Rebirths - The Mysterious tale of Marriage

(3)
  • 1.8k
  • 0
  • 672

શું કરું કે જેથી મારા નસીબ બદલી જાય? હું હેલી, આ મારા જીવન અને મૃત્યુ નું રહસ્ય છે. 15 March 2025 એ હું લાલ રંગ નું રેસમ નું પાનેતર પેરી ને મારા રૂમ માં બેસી હતી. પપ્પા ને તૈયાર થવા મારા ને દિવ્યેશ માટે હોટલ રાજમહેલ માં બે રૂમ બૂક કરાવ્યાં હતાં. અમદાવાદ ની સૌથી મોંઘી હોટલ, લગ્ન માટે એ હોટલ ના બે હોલ બુક કર્યા હતા. એકમાં લગ્ન વિધિ અને બીજા માં ભોજન સમારંભ. દિવ્યેશ નું ફેમિલી મધ્યમ વર્ગના લોકો હતા. મારા પપ્પા પોતાનો બિઝનેસ આગળ વધારવા એક સામાન્ય માણસ સાથે મારા લગ્ન કરાવવા માગતા હતાં. જેમાં દિવ્યેશ ત્રણ ભાઈઓ વચ્ચે સૌથી નાનો હતો. બંને મોટા ભાઈ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પદવી પર સેવા આપતા હતા અને પિતા રિટાયર ટીચર હતા. એ IIM અમદાવાદ થી ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેંટ કરી એપલ સેલ્ફ ગ્રોથ સોફ્ટવેર કંપની માટે માર્કેટિંગ મેનેજર સાથેસાથે સેલ્સ મેનેજર નું કામ કરતો હતો.

1

Rebirths - The Mysterious tale of Marriage - 1

CHAPTER 1શું કરું કે જેથી મારા નસીબ બદલી જાય?હું હેલી, આ મારા જીવન અને મૃત્યુ નું રહસ્ય છે. 15 2025 એ હું લાલ રંગ નું રેસમ નું પાનેતર પેરી ને મારા રૂમ માં બેસી હતી. પપ્પા ને તૈયાર થવા મારા ને દિવ્યેશ માટે હોટલ રાજમહેલ માં બે રૂમ બૂક કરાવ્યાં હતાં. અમદાવાદ ની સૌથી મોંઘી હોટલ, લગ્ન માટે એ હોટલ ના બે હોલ બુક કર્યા હતા. એકમાં લગ્ન વિધિ અને બીજા માં ભોજન સમારંભ.દિવ્યેશ નું ફેમિલી મધ્યમ વર્ગના લોકો હતા. મારા પપ્પા પોતાનો બિઝનેસ આગળ વધારવા એક સામાન્ય માણસ સાથે મારા લગ્ન કરાવવા માગતા હતાં. જેમાં દિવ્યેશ ત્રણ ભાઈઓ ...Read More

2

Rebirths - The Mysterious tale of Marriage - 2

CHAPTER 2કેમ સમજવું મારી લાચારી?રાત્રે હું અને પપ્પા ડાઇનિંગ ટેબલ પર બેસીને વાતો કરતા હતા. ને મેં પપ્પા ને કે શું એક મુલાકાતમાં હું નક્કી કરી શકું કે મારા જીવનમાં આગળ શું કરવું છે. પપ્પા સમજી ગયા હું કોની વાત કરતી હતી. " બેટા, વાત એક મુલાકાતની નથી. જો કોઈ વ્યક્તિ તમને પસંદ છે તો તે એક નજરે પસંદ આવી જાય, જો એ એક વારમાં પસંદ ના આવ્યું તો પછી સો વાર મળીને પણ પસંદ નઈ આવે. અને આવું અમારા સમયમાં હતું નહીં.મારા પિતાજી એ મારા લગ્ન તારી મમ્મી સાથે નક્કી કર્યા હતા, અને મેં પુછ્યું પણ નથી કે ...Read More