આઈ ઈસવીસન 1970 ના દાયકા ની વાતો છે ગુજરાતના એક નાના શહેરમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. માતૃછાયા ઘરનું નામ માંનું ઘર મોટું અને સુંદર હતું. તે ઘરમાં જમુના માં સાથે નાનો દીકરો અને નાની વહુ રહેતા હતા. નાની વહુને બે દિકરા હતા – એકનું નામ જીતેન હતું અને બીજાનું નામ નિલેશ. નાની વહુ સ્વભાવથી થોડી કડક હતી. જીતેન પહેલાં ધોરણમાં ભણતો હતો, અને નિલેશ હજી નાનો હતો. જમના માં દેખાવે પાતળા લાંબા કદના હતા
પાંચ પૈસા - ભાગ 1
આઈ ઈસવીસન 1970 ના દાયકા ની વાતો છેગુજરાતના એક નાના શહેરમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. માતૃછાયા ઘરનું નામ ઘર મોટું અને સુંદર હતું. તે ઘરમાં જમુના માં સાથે નાનો દીકરો અને નાની વહુ રહેતા હતા. નાની વહુને બે દિકરા હતા – એકનું નામ જીતેન હતું અને બીજાનું નામ નિલેશ. નાની વહુ સ્વભાવથી થોડી કડક હતી. જીતેન પહેલાં ધોરણમાં ભણતો હતો, અને નિલેશ હજી નાનો હતો.જમના માં દેખાવે પાતળા લાંબા કદના હતાસફેદ વાળ આંખો પર ચશ્મા અને શ્વેતવસ્ત્ર ધારણ કરતાદેખાવે ખૂબ ઝાંઝરમાં લાગતા હતા સમાજમાં તેમનો ખૂબ નામ હતુ ...Read More
પાંચ પૈસા - ભાગ 2
પાંચ પૈસા આગલા ભાગમાં નાની શ્રદ્ધા વિશે તમે થોડીક જાણકારી મળી હવે થોડુંક વધુ જાણો શ્રદ્ધા ના વિચારોતેના તોફાનો તેના વિચારો ને ફળી ભૂત કરવાની હિંમતમાત્ર શ્રદ્ધામાં જ છે સામાન્ય માણસો એવો વિચાર પણ નહીં જે શ્રદ્ધા વિચારી અને તેને કરી પણ નાખે છે એવી યુનિક થોડી બીજાથી અલગ એવી મારી શ્રદ્ધા વિશે એક પાછી નાનકડી બીજી વાર્તા લખી અને તમારી સામે સરળ ભાષામાં પ્રસ્તુત કરી છે આશા છે તે મારી વાર્તા મોટાઓને અને ખાસ કરીને નાના છોકરાઓને બહુ ગમશે.શ્રદ્ધાની શરારતોઆપણે પહેલા જોયું કે શ્રદ્ધા પાંચ પૈસાના સિક્કા માટે કેટલી હેરાન થઈ. એટલું બધું થવા છતાં પણ એણે તોફાન-મસ્તી ...Read More