પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન હોવા છતાં કોઈ નજર આવી જાય એ પ્રેમ.એકાંત માં પણ કોઈના સ્મરણ નો સંઘાત મળી જાય એ પ્રેમ.બધું પાસે હોવા છતાં કોઈની ખોટ હંમેશા વર્તાય એ પ્રેમ. આજે હું તમને મારા ડિયર લવની સ્ટોરી શેર કરું... હું વિરલ... જામનગરની બોયઝ સ્કૂલમાં હાઈસ્કૂલનું ભણવાનું પૂરું કર્યું. મારે હવે કોલેજમાં પ્રવેશ કરવો હતો. હું મારા ભવિષ્ય માટે ઉત્સાહી હતો, અને મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું નક્કી કર્યું. મારા માટે આ નવો રસ્તો હતો, નવો શહેર અને નવી દુનિયા. જે દિવસ હું અમદાવાદ પહોંચ્યો, તે દિવસ મારા જીવનનો એક નવી શરુઆત બનવાનો હતો.
Dear Love - 1
પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન હોવા છતાં કોઈ નજર આવી જાય એ માં પણ કોઈના સ્મરણ નો સંઘાત મળી જાય એ પ્રેમ.બધું પાસે હોવા છતાં કોઈની ખોટ હંમેશા વર્તાય એ પ્રેમ.આજે હું તમને મારા ડિયર લવની સ્ટોરી શેર કરું...હું વિરલ... જામનગરની બોયઝ સ્કૂલમાં હાઈસ્કૂલનું ભણવાનું પૂરું કર્યું. મારે હવે કોલેજમાં પ્રવેશ કરવો હતો. હું મારા ભવિષ્ય માટે ઉત્સાહી હતો, અને મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું નક્કી કર્યું. મારા માટે આ નવો રસ્તો હતો, નવો શહેર અને નવી દુનિયા.જે દિવસ હું અમદાવાદ પહોંચ્યો, તે દિવસ મારા જીવનનો એક નવી શરુઆત બનવાનો હતો. બધા જ ...Read More
Dear Love - 2
કોઈક કહે છે કે પ્રેમ ત્યારે જ થાય છે જ્યારે તમે Least આશા રાખો. મારી પણ એવી જ કંઈક હતી, જે મારે કદાચ રિયાને મળ્યા પછી શરુ થઈ.પછી થોડા દિવસોની વાત છે. મેક્સ અને આકાશ કેન્ટીનમાં બેઠા હતા, અને હું ત્યાં નહોતો. મેક્સે આકાશને મજાકમાં પૂછ્યું, "યાર, વિરલ ક્યાં છે આ દિવસોમાં? દેખાતો જ નથી. નક્કી કોઈ છોકરી પાછળ છે."અને એ વાત કદાચ સાચી પણ હતી. એ સમયે હું બાયોલોજી ના વિભાગની એક સુંદર છોકરી, રિયા, સાથે સમય વિતાવી રહ્યો હતો.મને રિયાની સાથે વાત કરવામાં મજા આવતી હતી. એના બોલવાનો અંદાજ અને બીન્દાસ નેચર મને પ્રભાવિત કરતું. એક દિવસ, ...Read More
Dear Love - 3
એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી સુંદર હતી કે મારી આંખો તેના પર હટતી જ નહોતી. તે સમયે મને લાગ્યું કે આ જ મારી "Dear Love" બનશે. હું તરત જ તેની તરફ ગયો અને બોલ્યો, "નવા આવ્યા છો અહીં? કોણ છો તમે? અને અહીં કોના કામે આવ્યા છો?" સાથે થોડું ફ્લર્ટિંગ પણ કરી નાખ્યું. એ છોકરી એક સ્મિત સાથે બોલી, "તમે માનવને ઓળખો છો?" મેં તરત જવાબ આપ્યો, "હા, પેલો જાડિયો માનવ? હું એને સારી રીતે ઓળખું છું." એ હળવેથી હસીને બોલી, "એ જ તો મારો બોયફ્રેન્ડ છે, અને હું એને જ મળવા ...Read More