પ્રશ્તાવના વગરનું પુસ્તક

(4)
  • 2.7k
  • 0
  • 986

બધાના જીવનનો એક એવો પ્રશ્ન જેનો જવાબ ગોતવામાં જ ઘણાનું જીવન નીકળી જતું હોય છે, " આપણને જીવન મળ્યું તો જીવન માં આપડે શુ કરવાનું, કઈ વસ્તુ માટે બન્યા " વગેરે જેવા પ્રશ્નો દરેક માણસને હોવાના. બધી વસ્તુ આપડી આસપાસ જ છે બસ એ જોવાની નજર કેળવવાની છે, હવે આમના માટે કોઈ કેળવણી લેવાની જરૂર નથી અને હા ઘણી વસ્તુઓ એવી છે જેને ફક્ત અનુભવી શકાય છે જોવાની ee ક્ષમતા કદાચ આપણને મળી નથી.

1

પ્રશ્તાવના વગરનું પુસ્તક - 1

"મનુષ્ય અવતાર" બધાના જીવનનો એક એવો પ્રશ્ન જેનો જવાબ ગોતવામાં જ ઘણાનું જીવન નીકળી જતું છે, " આપણને જીવન મળ્યું તો જીવન માં આપડે શુ કરવાનું, કઈ વસ્તુ માટે બન્યા " વગેરે જેવા પ્રશ્નો દરેક માણસને હોવાના. બધી વસ્તુ આપડી આસપાસ જ છે બસ એ જોવાની નજર કેળવવાની છે, હવે આમના માટે કોઈ કેળવણી લેવાની જરૂર નથી અને હા ઘણી વસ્તુઓ એવી છે જેને ફક્ત અનુભવી શકાય છે જોવાની ee ક્ષમતા કદાચ આપણને મળી નથી. આપણે કઈ વસ્તુ માટે બન્યા એનો જવાબ જ એ ...Read More

2

પ્રશ્તાવના વગરનું પુસ્તક - 2

આજની નારી, "નારાયણી" કે "નરહારીણી "?અહીં મારા દ્રષ્ટિકોણથી કહેલ વિષય વસ્તુમાં વિરોધાભાસ સ્ત્રીથી નહિ પરંતુ તેમની સમય સાથે બદલાતી છે. ઘણા સહમત હોય શકે અને ઘણા ન પણ હોય શકે, આમાં હું કોઈ ચોક્કસ વ્યક્તિત્વની વાત નથી કરી રહ્યો કે ન તો કોઈ ની લાગણી દુભાવાનો ભાવ છે બસ એક દ્રષ્ટિકોણ છે.આજના સમાજમાં સ્ત્રીનું પદ એ જગ્યાએ આવી અટક્યું છે કે સ્ત્રી કે પુરુષ તરફી નહિ પણ તટષ્ઠ થઈ ને પણ જો વાત કરીએ તો પણ એવું થઈ શકે કે સ્ત્રીઓ કે અન્ય ને સ્ત્રી વિરોધી વલણ છે એવું જણાય આવે.અમુક સ્ત્રીઓને જોતા થાય કે, ક્યું સ્ત્રી સશક્તિકરણ? કઈ ...Read More