જીવન ચોર...

(0)
  • 4.9k
  • 0
  • 2k

મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો રૂપિયાનો હાર લઈ ને ભાગ્યો .. પકડો... ( આસપાસ ના બધા લોકો ચીસ સાંભળી ને ભાગ્યા...) પણ એ પકડાયો નહિ.. સ્ફૂર્તિ અને ઝડપ બન્ને એનામાં નાનપણથી હતા.. પળ વાર માં અંધારા માં અદ્ર્શ્ય થઈ ગયો...)...... મનઝરુખા જ્વેલ્સ ની દુકાન માં પહોચી .. બીજે દરવાજે થી ભોંયતળિયે પહોચી ગયો.. ચોરેલો હાર એને હીરજી ભાઈ ના ટેબલ પર મૂક્યો.. હીરજી ભાઈ એ હાર ઉપાડ્યો .. હાથ થી વજન કર્યું.. અને ખંધુ સ્મિત કરી એને કહ્યું : જીવન, કોઈ મોટી માયા નો જીવ

Full Novel

1

જીવન ચોર...ભાગ 1 ( ભૂખ)

ભાગ ૧ : ભૂખમહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો રૂપિયાનો હાર લઈ ને ભાગ્યો .. પકડો...( આસપાસ બધા લોકો ચીસ સાંભળી ને ભાગ્યા...)પણ એ પકડાયો નહિ.. સ્ફૂર્તિ અને ઝડપ બન્ને એનામાં નાનપણથી હતા.. પળ વાર માં અંધારા માં અદ્ર્શ્ય થઈ ગયો...)...... મનઝરુખા જ્વેલ્સ ની દુકાન માં પહોચી .. બીજે દરવાજે થી ભોંયતળિયે પહોચી ગયો..ચોરેલો હાર એને હીરજી ભાઈ ના ટેબલ પર મૂક્યો..હીરજી ભાઈ એ હાર ઉપાડ્યો .. હાથ થી વજન કર્યું.. અને ખંધુ સ્મિત કરી એને કહ્યું : જીવન, કોઈ મોટી માયા નો જીવ ...Read More

2

જીવન ચોર...ભાગ 2 (તરસ)

ઠાકોર રઘુવીર સિંહ: પકડો એ જીવનયાને... શુદ્ધદેવ ભૂદેવ ને ત્યાંના કૂવામાંથી પાણી પીધું છે.. જાતનો અછૂત થઈને આટલી મોટી આજે તો ગામમાં એની બેન અને માને વચ્ચે વચ બોલાવીને પૂછીએ કે શાસ્ત્રીય મર્યાદા નું ભાન છે કે જતું રહ્યું છે?(લોકો જીવનની પાછળ દોડે છે.. નાનો નવું વર્ષનો જીવન ઝડપથી ભાગીને દૂર ગામની સીમાપાર.. પર્વતો ભણી પહોંચી જાય છે. ભાગતા ભાગતા એને ભાન નથી રહેતું, કે રાત પડી ગઈ છે.. અને એ પર્વતના પથ્થર પાછળ છુપાઈ જાય છે.( બીજે દિવસે પરોઢ થતા.. એ દાબે પગલે પોતાના ગામ ભણી ભાગે છે...)એ જઈને જુએ છે તો ગામની વચ્ચે વચ એક ઘેઘૂર ...Read More