એક હતો રાજા સોનેરી ચક્લી

(19)
  • 30.4k
  • 0
  • 12.8k

(વહાલા બાળ મિત્રો.આ પહેલા સિંહ રાજ અને એમના યુવરાજો ની વાર્તા તમોએ વાંચી હતી ને? વાંચીને મજા આવી હશે? આ વખતે એક રાજા.પરી અને સોનેરી ચકલી ની વાર્તા લઈને આવ્યો છુ.વાંચજો જરુર મજા આવશે.વાંચીને વાર્તા કેવી લાગી જરૂર અને જરૂર કહેશો.) પરીસ્તાન... નામનો પરીઓ નો દેશ હતો.જ્યા ફ્કત પરીઓ જ રહેતી હતી. અહીં. અમીષા.અને રૂપશા નામની બે બહેનો પણ રહેતી હતી. બન્ને બહેનો ખાવા પીવાની અને હરવા ફરવાની જબરી શોખીન હતી.નવા નવા દેશોમા ઉડી ને પોંહચી જતી.અને જાત જાતના ફળો લઈ આવીને ખાતી.બસ હરતી ફરતી અને મોજ કરતી. એક વખતે એ બન્ને બહેનો પરીસ્તાન ના ખુબસુરત અને મઘમઘતા બગીચામા બેઠી બેઠી અલક મલક ની વાતો કરતી હતી.ત્યા અચાનક એમના પગ પાસે કંઈક આવીને પડયુ.એ બન્ને ગભરાઈને પોતાની જગ્યાએથી ઉભી થઈ ગઈ. અને પછી એમણે શુ પડયું છે એ જાણવા ત્યા નજર નાખી તો ત્યા એક નાની એવી સુંદર મજાની સોનેરી રંગની ચકલી પડી હતી.

Full Novel

1

એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 1

એક હતો રાજા=સોનેરી ચકલી . ભાગ=૧(વહાલા બાળ મિત્રો.આ પહેલા સિંહ રાજ અને એમના યુવરાજો ની વાર્તા તમોએ વાંચી હતી વાંચીને મજા આવી હશે? આ વખતે એક રાજા.પરી અને સોનેરી ચકલી ની વાર્તા લઈને આવ્યો છુ.વાંચજો જરુર મજા આવશે.વાંચીને વાર્તા કેવી લાગી જરૂર અને જરૂર કહેશો.) પરીસ્તાન... નામનો પરીઓ નો દેશ હતો.જ્યા ફ્કત પરીઓ જ રહેતી હતી. અહીં. અમીષા.અને રૂપશા નામની બે બહેનો પણ રહેતી હતી. બન્ને બહેનો ખાવા પીવાની અને હરવા ફરવાની જબરી શોખીન હતી.નવા નવા દેશોમા ઉડી ને પોંહચી જતી.અને જાત જાતના ફળો લઈ આવીને ખાતી.બસ હરતી ફરતી અને મોજ કરતી. એક વખતે એ બન્ને બહેનો પરીસ્તાન ના ...Read More

2

એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 2

એક હતો રાજા સોનેરી ચકલી=ભાગ 2(વહાલા બાળ મિત્રો.સોનેરી ચકલી નો પહેલો ભાગ કેવો લગ્યો? ખાસ અભિપ્રાયો મળ્યા નથી.છતા હવે ભાગ રજૂ કરુ છુ.વાંચીને જરૂર અભિપ્રાય આપશો.ન ગમે તો પણ નથી બરાબર કહી ને જાણ કરશો.જેથી શુ લખવુ શુ નહી એની મને પણ ગતાગમ થાય.ઓકે.) અમિષાએ દાંત કચકચાવીને સોનેરી ચકલીનો પૃથ્વી લોક પર ઘા કર્યો. સોનેરી ચકલી ઘણી વેગ પૂર્વક પરિસ્તાન થી પૃથ્વી તરફ ફંગોળાઈ.પણ પૃથ્વીની નજદીક આવતા સોનેરી ચકલી એ પોતાની જાતને વ્યવસ્થિત કરી લીધી હતી.પણ પરિસ્તાન થી પૃથ્વી લોક સૂધી પોહચતા સોનેરી ચકલીને ત્રણ રાત્રી અને ચાર દિવસ જેટલો સમય લાગ્યો હોવાથી એ ભૂખી અને તરસી તો હતી.સાથે ...Read More

3

એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 3

એક હતો રાજા સોનેરી ચકલી=3 (વહાલા બાળ મિત્રો.મનુ માળી ને પોતાની ગરીબાઈ નુ દુઃખ હતુ.પોતાની લાડકી દીકરી ને એ ભોજન.સારા વસ્ત્રો.અને સારુ રહેઠાણ આપવા ઈચ્છતો હતો અને આથી એ સોનેરી ચકલીને મહારાજ ને સોંપીને ઈનામ મેળવવાના મનોરથ સેવતો હતો.) "સોનેરી ચકલી તો સોનાના પિંજરામાં જ શોભે.હુ અત્યારે જ એને મહારાજ ને આપી આવુ છુ." આમ કહીને મનુ માળી પોતાની જગ્યાએથી ઉભો થયો.તો લીલાએ તરત એના પગ પકડી લીધા અને કરગરતા સ્વરે બોલી. "પણ બાપુ પછી એની આઝાદી નુ શુ? પિંજરામાં એ કેવી રીતે ઉડી શકશે?" "એનાથી આપણે શુ મારી વહાલી દીકરી?આપણને તો આ સોનેરી ચકલી ના બદલે મહારાજ ઈનામ ...Read More

4

એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 4

એક હતો રાજા સોનેરી ચકલી=4 (વહાલા બાળ મિત્રો.અમિષા અને રુપશા નામની પરી બહેનો પૃથ્વી લોકમા આવીને એક સુમ સામ ખાડો ખોદવા લાગે છે શા માટે? જાણો છો? નહી ને?તો વાંચો આગળ.) "આ જગ્યા બરાબર લાગે છે." અમિષાએ કહ્યુ. "હા બહેન.અને અહી કોઈ આવતુ જતુ પણ નથી લાગતુ."રુપશાએ અમિષાના સુર મા સૂર પુરાવ્યો.અને અમિષા જમીનમા ખાડો ખોદવા લાગી.રુપશાએ કહ્યુ. "બેન.તે કહ્યુ તો હતુ પણ મને ખાસ સમજાયુ ન હતુ.કે આ બીજ છે શેનુ?અને તને મળ્યુ કયાંથી?" "ઠીક છે તો ધ્યાન થી સાંભળ."અને અમિષાએ વાત માંડી. "ઈન્દ્ર લોકનો ગંધર્વ હુહુ શિવ લોક થી આવી રહ્યો હતો.અને થાકી જવાના કારણે પરિસ્તાન મા ...Read More

5

એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 5

એક હતો રાજા સોનેરી (પ્યારા બાળ મિત્રો.મનુ માળી રાજ બાગમાં ચમત્કારિક વૃક્ષ ઉગાડવા મા સફળ થયા પછી એની સાથે શુ થાય છે એ હવે આગળ વાંચો.) રાજ બાગમા.મનુ માળી ચિરંજીવી રાખનારા પુષ્પો નુ બીજ રોપે છે.અને સોનેરી ચકલીના કહ્યા પ્રમાણે ત્રીજા દિવસે એક વેંતનો છોડ.પાંચમા દિવસે એ છોડ બે ફૂટનો થઈ ગયો.અને દસમા દિવસે ચમત્કારિક વૃક્ષ પુર્ણ રીતે ઉગી નીકળ્યું. સાંજે સુર્યના આથમતા ...Read More

6

એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 6

એક હતો રાજા . સોનેરી (પ્યારા બાળ મિત્રો.રાજકુમાર ને પોતાના બીજ ના ચોર સમજી ને પરી અમિષા એ પથ્થર ની શીલા બનાવી દીધો.હવે આગળ) રાજા ભીમ સેન સવારે ઉઠ્યા અને એમને થયુ.રાજ કુમાર ઘણા દિવસે આવ્યા છે.તો આજે એમની સાથે રાજ બાગ મા લટાર મારવા જઉં.અને ગઈ કાલે એમણે મારી યુવાનીનો રાઝ પૂછ્યો હતો તો એ વૃક્ષ પાસે જઈને જ એમને એનો ઉત્તર પણ આપુ. આમ વિચારીને ...Read More