નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો

(13)
  • 35.5k
  • 7
  • 19.7k

આજથી 70-72 વર્ષ પહેલાં ભારત માટે પગભર થવાનો વિષય હતો.. . એવે વખતે ખાવાની તંગી હોવા છતાં જે માતાઓ 10 થી 12 બાળકો નું ભરણપોષણ કરતી હતી..પર પુરુષ સામે લાજ કાઢતી હતી એ માતાઓ નો યુગ પૂરો થયો.. એમને પણ સમસ્યાઓ તો હશે જ... સેનેટરી પેડ ની જગ્યાએ કપડું વાપરનારી, સૌથી પહેલાં ઉઠી ને નિત્યક્રમ પતાવી દેનારી અને પોતાના ઘરના 20 સભ્યો માટે એકલે હાથે 50 થી વધુ રોટલી અને ખાખરા ઘડનારી અને રાત્રે મહેનત કરી ને થાકેલા પતિ નો કકળાટ અને વ્યાકુળતા હસી ને શાંત કરનારી એ આ માતાઓ ના મન નો અને જીવન નો અભ્યાસ કરવા લાયક છે.. એમ માનવું રહ્યુ.. 9 થી વધુ બાળકો ની પ્રસુતિ ને ઝીલી શકનાર એ પ્રેમાળ શરીર કેટલાય કષ્ટો સહન કરી શકતું હશે છતાંય સ્મિત અને સ્ફૂર્તિથી ઘર સંસાર નિભાવી ,ભગવાન માટે પણ વ્રત ઉપવાસ કરનાર નારી ને વંદન કરવા જ રહ્યા. *ભૂતકાળની નારી પાસે શીખવા લાયક ગુણો* ( ગૃહિણી અને માતા) : માયાળુ,વ્યહવારકુશળ,સેવાભાવી , આત્મશ્રદ્ધા થી ભરપુર,સહનશીલતા નો પર્યાય..

Full Novel

1

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 1

લેખ ૧ : નારી .....કલ આજ ઔર કલકલ**************************** આજથી 70-72 વર્ષ પહેલાં ભારત માટે પગભર થવાનો વિષય હતો.. . વખતે ખાવાની તંગી હોવા છતાં જે માતાઓ 10 થી 12 બાળકો નું ભરણપોષણ કરતી હતી..પર પુરુષ સામે લાજ કાઢતી હતી એ માતાઓ નો યુગ પૂરો થયો.. એમને પણ સમસ્યાઓ તો હશે જ... સેનેટરી પેડ ની જગ્યાએ કપડું વાપરનારી, સૌથી પહેલાં ઉઠી ને નિત્યક્રમ પતાવી દેનારી અને પોતાના ઘરના 20 સભ્યો માટે એકલે હાથે 50 થી વધુ રોટલી અને ખાખરા ઘડનારી અને રાત્રે મહેનત કરી ને થાકેલા પતિ નો કકળાટ અને વ્યાકુળતા હસી ને શાંત કરનારી એ આ માતાઓ ના મન ...Read More

2

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 2

નવા લગ્ન થયેલાં કપલ્સ માટે....... નવા કપલ્સને પ્રસન્નતા માટે 4 દિશા માં આગળ વધવા નું હોય છે...(1) પોતાનું અને બીજા નું સ્વાસ્થય(2) પરસ્પર બન્ને વચ્ચે નો પ્રેમ સંબંધ(3) બન્ને ની કારકિર્દી અને મહત્વકાંક્ષા(4) એકબીજા ના પરિવાર ને સાચવવાની આવડત. હમણાં જ નવા નવા વિવાહ થયા હોય તો હનીમૂન પિરિયડ પહેલા અને પછી તમને ઘણો બદલાવ લાગશે.. નારી માટે તો નવો પરિવાર, નવી જવાબદારીઓ ,નવું શીખવાની અને નર ના પરિવાર સાથે ભળવાની શરૂઆત થઈ જાય છે. નર માટે પણ પોતાની પત્ની અને પરિવાર વચ્ચે સુમેળ બની રહે ,સાથે સાથે તેની કારકિર્દી અને આવડત પણ પોષાય , એની ઈચ્છાઓ ની કદર ...Read More

3

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 3

ટેકનોલોજી વિશ્વ ના પ્રત્યેક ખૂણા માં વાસ કરતા લોકો ને એકબીજા સાથે કનેક્ટ કરી ,લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ના દ્વાર છે.. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ એટલે કે (એલ ડી આર) એક નોર્મલ વસ્તુ થઈ ગઈ છે.. મારે વાત કરવી છે ,આ ડેટિંગ એપ્સની સારી અને ખરાબ બાજુની.. (1) ડેટિંગ એપ્સ તમને તમારી પર્સનાલિટી અને ગમાં અણગમાં વિશે અવગત કરે છે.. તમારી માટે અસંખ્ય પ્રોફાઈલસ ઓપન કરી તમારા મન ને સાચે માં કઈ વ્યક્તિ ગમશે તેના વિશે થોડીક માહિતી આપે છે.. તમે પોતાની પસંદ અને નાપસંદ ને વધુ સારી રીતે સમજી શકો છો. (3) જે લોકો પોતાના જેવા સમાન રસ અને ખ્યાલો ...Read More

4

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 4

તો ચાલો આ વિષય પર મુક્ત મને ચર્ચા કરીએ.. ઘણા સિનિયર સીટીઝન પોતાના પ્રેમાળ સાથી ને ગુમાવ્યા બાદ ભાવનાત્મક મૂંઝવણ અનુભવે છે.. એક ઉંમર પછી સાથી ની ભાવનાત્મક રીતે વધુ જરૂર પડે છે એ તો બધા જ જાણે છે.. પણ શરીર ની જરૂરિયાત સાવ ઘટતી નથી. એવે સમયે વડીલો ભાવનાત્મક તેમ જ શારીરિક રીતે થતા આવેગો ને સહન કર્યા કરે છે.. પોતાના પ્રેમાળ પાર્ટનર ની સ્મૃતિ ,તેમનો સ્પર્શ તેમને યાદ આવ્યા કરે છે.. આવા સમયે એ પોતાના અનુભવ અને થોડીક બળજબરીથી પોતાને વશ તો કરી લે છે પણ એકાંત મળતા રડી લે છે.. તો આવા સમયે શું કરવું? ************** ...Read More

5

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 5

આધુનિક કામસૂત્ર નો સારકામસૂત્ર ફક્ત સંભોગ થી સંતોષ સુધી નો ગ્રંથ નથી પણ તેની અંદર ઘણી બધી કળાઓ નું છે.. સંભોગ નો કાળ,ઋતુ, પ્રણય ની ક્રીડાઓ ,સંભોગ માટે ની આતુરતા જાણવાની કળા,તથા અલગ અલગ પ્રકારની કળાઓ નું વર્ણન છે.. પરંતુ આધુનિક કામસૂત્ર ફક્ત સંભોગ ને વ્યવસ્થિત અને આનંદમય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.. જો તમારે આધુનિક કામસૂત્ર નો સાર સમજવો હોય તો યાદ રાખો પ્રણય કામસૂત્ર સાર એટલે કે સંભોગ નું 369****************************(1) 3 પ્રકાર ના કામઆવેગો ( Sex Desire)(2) 6 પ્રકાર ની રતિક્રીડા (Foreplay)(3) 9 પ્રકાર ના મૈથુનકર્મ (Sexual act)***સંભોગ માટે તૈયાર પુરુષ અને સ્ત્રી ના મુખ્યત્વે 3 ...Read More

6

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 6

સેકસ અને ફોરપ્લે માં વૈવિધ્ય વિશે અભિપ્રાય આપશો.રિયલ લાઈફ સેક્સ ફિલ્મ જેવું નિટ એન્ડ ક્લીન હોતું નથી.. અને થોડું હોય છે.. ઘણા કપલ્સ ફિલ્મી સીન ની નકલ કરવા મથે છે પણ આબેહૂબ કરવામાં નિષ્ફળ જાય છે.. ઇન્ટિમેટ થવું એ કપલની મરજી ની વાત છે.. પણ ઇન્ટિમેટ સેક્સ લાઈફની પોતાની પસંદ અને નાપસંદ હોઈ શકે. દાખલા તરીકે : રિના ને હમેશા કિસિંગ કરતા વધારે પેશનેટ ડાન્સ અને હગ થી ફોરપ્લે કરવાનું પસંદ હતું.. કિસિંગ એના માટે વચ્ચે ક્યાંક પરફોર્મન્સ માં લિફ્ટ લાવવાનું માધ્યમ હતું. જ્યારે સંજય ને હમેંશા લાબું લિપ લોક પસંદ હતું. માંધુરી હમેશા વુમન ઓન ટોપ પોઝિશન પસંદ ...Read More

7

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 7

મુલ્લા નસીરુદ્દીન પાસે યુવાનો અને યુવતીઓના માતા પિતાઓ ની અનેક ફરિયાદો આવવા લાગી.. યુવાનો અને યુવતીઓ માં વધતું જતું નું વળગણ એ માં બાપ ની સમસ્યા હતી.. મુલ્લા એ લગભગ 15 થી ૩૦ વરસ ના 10 યુવક અને 10 યુવતી ને ભેગા બેસાડી એક પ્રવચન આપ્યું..જેમને પોર્નોગ્રાફી નું વળગણ હતું.યુવાનો ના પ્રશ્ન અને મુલ્લા ના હાજર જવાબ:******************************************** પ્રશ્ન 1રોશની : મુલ્લાજી ,મારો અને મારા અહીંયા બેઠેલા મિત્રો નો કદાચ એક જ પ્રશ્ન હશે કે આ આદત માંથી બહાર કેવી રીતે આવવું? મેં જ્યારે સ ...Read More

8

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 8

(૧) અમે વર્ષો થી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતા..હવે મારો પ્રેમી /પ્રેમિકા મને છોડી ને જતા રહ્યા છે.. અમે એમને રીતે પાછા મેળવી શકીએ? (૨) મારો પ્રેમી/પ્રેમિકા કે મિત્ર રોજ રાત્રે મોબાઈલ સેક્સ અથવા સેક્સ ચેટ કરવાની માંગણી કરે છે. હું શું કરું? (૩) અમે બન્ને ડેટિંગ એપ/સોશિયલ મીડિયા પર મળ્યા છીએ. એ મને પહેલી વાર મળવા બોલાવે છે.. શું કરું? (૪) હુક અપ કે વન નાઈટ સ્ટેન્ડ કરવું કેટલું યોગ્ય છે? (૫) પ્રેમી/પ્રેમિકા ને પ્રથમ કિસ (ચુંબન) કરતા વખતે શું ધ્યાન રાખવું? (૧)કિસ કરતા પૂર્વે તમે તમારું મુખ સાફ કરી લો તે આવશ્યક છે.કોઈ પણ પ્રકાર ની દુર્ગંધ તમારા ...Read More

9

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 9

શું તું કમ્ફર્ટેબલ છે?... આપણે આગળ વધી શકીએ?...તારી શું મરજી છે?તને શું ગમે છે?એવું કંઈ છે જે આપણા બંને સુગમ હોય અને સરળ હોય?તારા વિચારો પણ મહત્વના છે.. મને તારા મનની વાત જણાવીશ?આપણે કકળાટ મૂકીને સંવાદ ન કરી શકીએ?ફરિયાદોનો ક્યાં અંત છે, ચાલ બે ઘડી સંબંધોની ઉષ્માને ફરી યાદ કરી લઈએ.. બે ઘડી ખુશ ન થઈ શકીએ? નવા સંબંધની શરૂઆત કરો અથવા રિલેશનશિપ કેટલો પણ જૂનો હોય... આ પ્રશ્નો સદાય જે કપલની વચ્ચે પુછાય છે...એ કપલ વચ્ચે તારતમ્ય રહે છે.. કોઈપણ છોછ વગરનું અને મુક્ત આદાન પ્રદાન સંબંધને નવજીવન આપે છે. દબાયેલી લાગણીઓના બાંધને ખોલી ...Read More

10

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 10

ફિલ્મો પણ કામ કળા શીખવાનું અનેરૂ માધ્યમ બની શકે છે.. એક સર્વે પરથી સાબિત થયું છે, કે જે કપલ મળીને આર્ટિસ્ટિક અને સેન્સ્યુઅલ ફિલ્મો જુએ છે તેઓ વચ્ચે પર્સનલ બોર્ડિંગ વધે છે. આ વાત વ્યક્તિગત પસંદ નાપસંદ પર આધારિત છે. અને શૃંગારિક, સેન્સ્યુઅલ ફિલ્મોની વાત છે, નહીં કે અશ્લીલ, પાશ્વી અને વિકૃત ફિલ્મોની... તો પ્રિય વાંચક મિત્રોએ આ વાતને નોંધમાં લેવી.. ફિલ્મોમાં ઘણા ફિલ્ટર્સ અને એડિટ્સ ઉપયોગમાં લેવાય છે, પણ આપણે ફાઇનલ ફિલ્મ પાસેથી પ્રેરણા લેવાની છે, એટલે કે આ ફક્ત એક પ્રેરણાત્મક આર્ટીકલ છે. વ્યક્તિગત એપિસોડ્સ કપલ અને તેમની વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે ડિફરન્ટ અને યુનિક હોઈ શકે છે.પોઇન્ટ ...Read More