સાસણ-ગીર ડાયરીઝ

(12)
  • 9.8k
  • 0
  • 3.9k

मानो या ना मानो! યાદ છે? ઈરફાન ખાન એ કાર્યક્રમ ના સંચાલક તરીકે આવતો, હોસ્ટ ઓફ ધ શો. એમાં જાણવા મળ્યું કે આપણા ગુજરાત માં આવું કોઈ કુતૂહલાત્મક, ભૂતિયા સ્થળ પણ છે. કિસ્સો એવો છે કે, જુનાગઢ માં ત્યારે નવાબ નું રાજ હતું ને, એ શિકાર પર જતા ત્યારે રાત રોકાણ Anthoniya Bunglow પર કરતા, અને ત્યાં એમના મનોરંજન માટે એક નર્તકી/તવાયફ(આ શબ્દ પ્રયોગ ત્યાં ના એક વ્યક્તિ એ કર્યો હતો, વાત ની આ બાજુ પણ નકારવી જોઈએ નહિ) રહતી હતી. એક અંગ્રેજ મેહમાન ને શિકાર પર લઇ જવાયો, ને રાત રોકાણ કર્યું બંગલા પર. નર્તકી પર પેલા અંગ્રેજ ની દાનત બગડી, એની જબરદસ્તી નર્તકી ઉપર હાવી થઇ રહી હતી. બચવાની કોઈ આશા નહતી. જેમ તમે પોતાને છોડાવી એ ભાગી, અંગ્રેજ ની હવાસ ને શરણાગત થવાને બદલે એણે બંગલા ના ધાબા પરથી નીચે છલાંગ લગાવી. કેહવાય છે કે એ નર્તકી ની આત્મા આજે પણ એ બંગલા માં ને આસ પાસ માં ફરે છે. આ એપિસોડ youtube પર છે જ. પણ એમાં સેજ અતિશયોક્તિ છે. Dramatic liberty, પણ જયારે તમે જાતે તે જગ્યા નો અનુભવ કરો, પછી જ તમે હકીકત શું અને અતિશયોક્તિ એનો ભેદ સમજી શકો. ટી વી પરનો એપિસોડ જોયા પછી તો આ સ્થળ મારી ટોપ લીસ્ટ માં હતું.

1

સાસણ-ગીર ડાયરીઝ - 1

સાસણ-ગીર ડાયરીઝ Sasan-Gir Diaries Anthoniya Bunglow/એન્થોણીયા બંગલો (સાસણ માં એવું બોલાય છે) मानो या ना मानो! યાદ છે? ખાન એ કાર્યક્રમ ના સંચાલક તરીકે આવતો, હોસ્ટ ઓફ ધ શો. એમાં જાણવા મળ્યું કે આપણા ગુજરાત માં આવું કોઈ કુતૂહલાત્મક, ભૂતિયા સ્થળ પણ છે. કિસ્સો એવો છે કે, જુનાગઢ માં ત્યારે નવાબ નું રાજ હતું ને, એ શિકાર પર જતા ત્યારે રાત રોકાણ Anthoniya Bunglow પર કરતા, અને ત્યાં એમના મનોરંજન માટે એક નર્તકી/તવાયફ(આ શબ્દ પ્રયોગ ત્યાં ના એક વ્યક્તિ એ કર્યો હતો, વાત ની આ બાજુ પણ નકારવી જોઈએ નહિ) રહતી હતી. એક અંગ્રેજ મેહમાન ને શિકાર પર ...Read More

2

સાસણ-ગીર ડાયરીઝ - 2

સાસણ-ગીર ડાયરીઝ Sasan-Gir Dairies આંબાવાડી/MANGO ORCHARD અહી અમદાવાદ ના આંબાવાડી વિસ્તાર ની કોઈ વાત હશે એવું ના સમજતા. ની અમુક અંતરે આવેલી એ જગ્યા નું નામ મને યાદ નથી, પણ ત્યાં અસંખ્ય આંબા ના ઝાડ હતા. આપણા દેશ માં નહિ પણ બીજા અન્ય દેશો માં ત્યાની કેસર કેરી પહોછે છે. સાસણ થી ૭-૮ કિલોમીટર દુર હશે. ત્યાં જતા પેહલા મને બહુ કંટાળાજનક વિચારો આવતા હતા, આંબા ના બાગ માં જઈને કરવાનું શું? પણ જવું પડે એમ હતું, કારણ કે એ દિવસે ત્યાં લંચ/બપોર ના જમવા માટે નું આમંત્રણ હતું. નહિ તો ખર્ચો. અને ખર્ચો કરવો કેમ? એટલે હવે ...Read More