અધૂરી હવસ...

(25)
  • 16.2k
  • 1
  • 8.6k

સુસવાટા પવનમાં ઘરની અંદરની બારીમાંનો પડદો ઉડી રહ્યો હતો, સૂર્યના કિરણો ધીરે ધીરે એ પલંગ તરફ પ્રસરી રહ્યા હતા જ્યાં રાજ સૂતો હતો... અવની બાજુના અરીસામાં પોતાના જોઈને તૈયાર થઈ રહી હતી... અને રાજ તરફ નજર કરી એક મીઠી સ્માઈલ આપી રહી હતી, પવનની સાથે રાજના ચહેરા પર આછા પાતળા સૂર્યના કિરણો પડતા હતા... જેથી રાજની ઊંઘમાં ખલેલ પહોંચતી હતી અને આ જોઈ અવની મજા લેતી હતી... આ મધુર સવારની અંદર અવની રાજ પર વધુ ફિદા થતા તે રાજની નજીક પહોંચે છે... મસ્ત મોહક અદાઓ, સુડોળ શરીર, પાતળી કમર, અણીયારી આંખો, લાંબા ઘેરા કાળા વાળ, નાજુક પાતળી કમર ધરાવતી અવની ધીરે ધીરે રાજની નજીક જાય છે, રાજના કાનની ઉપર અવની તેની લટોને સેહલાવે છે અને રાજ ધીરે ધીરે અવનીના ગળાડૂબ પ્રેમમાં પડતો જાય છે ને આંખો ખોલે છે....

1

અધૂરી હવસ... 1

સુસવાટા પવનમાં ઘરની અંદરની બારીમાંનો પડદો ઉડી રહ્યો હતો, સૂર્યના કિરણો ધીરે ધીરે એ પલંગ તરફ પ્રસરી રહ્યા હતા રાજ સૂતો હતો... અવની બાજુના અરીસામાં પોતાના જોઈને તૈયાર થઈ રહી હતી... અને રાજ તરફ નજર કરી એક મીઠી સ્માઈલ આપી રહી હતી, પવનની સાથે રાજના ચહેરા પર આછા પાતળા સૂર્યના કિરણો પડતા હતા... જેથી રાજની ઊંઘમાં ખલેલ પહોંચતી હતી અને આ જોઈ અવની મજા લેતી હતી... આ મધુર સવારની અંદર અવની રાજ પર વધુ ફિદા થતા તે રાજની નજીક પહોંચે છે... મસ્ત મોહક અદાઓ, સુડોળ શરીર, પાતળી કમર, અણીયારી આંખો, લાંબા ઘેરા કાળા વાળ, નાજુક પાતળી કમર ધરાવતી અવની ...Read More

2

અધૂરી હવસ... - 2

પ્રકરણ -2 અવની તેની સંભોગની ક્રીડા સંતોષી ને રાજ તરફ જોઈને માત્ર પ્રેમ ભર્યું સ્મિત આપી રહી છે...ત્યાં જ સંભોગ સ્થિતિમાં જ અવનીના ફોનમાં રીંગ વાગી અને રાજ ફોન લેવા ગયો ને ત્યાં જ અવની રાજના હાથમાંથી ફોન લઈને બાજુમાં મૂકી દે છે અને શરીરમાં ધ્રુજારી અનુભવે છે...... "શું થયું અવની? કોનો ફોન છે? મને જોવા દે..!!" "ના રાજ plz, તમે ના જોશો યાર..." "પણ કેમ?" "Plzzzzz..." "અવની ચિડાઈને વાત ના કર યાર... કોનો ફોન છે મને જોવા દે..." ત્યાં જ ફોનની રીંગ પુરી થઈ જાય છે અને ફરીથી રીંગ વાગે છે.... અને અવનીને A.C. રૂમમાં પણ પરસેવો થવા ...Read More

3

અધૂરી હવસ... - 3

અધૂરી હવસ..... 3 !!"અવની સાચું બોલ કોનો ફોન છે?""જેનો હોય તેનો તમારે શુ કામ છે?"અવનીના આવા તોછડાઈ ભર્યા વર્તનને રાજને ખૂબ જ દુઃખ થાય છે પણ તે તેના ચહેરા પર એ દુઃખ વ્યક્ત થવા નથી દેતો અને અવનીને હાથ પકડીને પ્રેમથી કહે છે કે,"Look dear, જે હોય તે પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું" આવું બોલતા જ રાજ ચાલાકીથી અવનીનો ફોન લઈ લે છે અને તે Screen seen કરે છે તો નામ લખેલું હતું , "હર્ષવર્ધન મહેતા"....."અવની આ કોણ છે?""તમારે શું છે? મને મારો ફોન આપી દો plz...""અવની મને જવાબ આપ નહીંતર....""નહીંતર આપણાં ...Read More