સહજીવન

(4)
  • 7.3k
  • 0
  • 2.7k

ચેતન નામ એવું કે જેના માં એક ઊર્જા ભરેલી હોય. આજ નામ સાથે એક બીજું પણ નામ જોડાય છે અને શરૂ થાય છે સહજીવન જે ના માટે બંને એક થાય છે સર્જાય છે ભીન્ન વિચારો નું તુમુલ યુદ્ધ અને આકાર લે છે મારી નોવેલ નું શીર્ષક સહજીવન . ગૂજરાત માં વડોદરા શહેરમાં કરજણ તાલુકા નું એક નાનુ ગામ મિયાગામ આમ તો ગામ એટલે રાજપૂતો નું એ ગામ. ગામ માં ગણ્યા ગાંઠ્યા બ્રાહ્મણ પરિવાર રહે ... સુમંત લાલ કેશવ લાલ ભટ્ટ ના કુટુંબ ની ત્રીજી પેઢી એટલે હું ...ચેતન દિલીપ ભટ્ટ....એક નવા સપના ઓ ને પૂરા કરવા કરવા માટે મારા જીવન ની એક શરૂઆત થઇ.....

New Episodes : : Every Monday & Wednesday

1

સહજીવન - 1

ચેતન નામ એવું કે જેના માં એક ઊર્જા ભરેલી હોય. આજ નામ સાથે એક બીજું પણ નામ જોડાય અને શરૂ થાય છે સહજીવન જે ના માટે બંને એક થાય છે સર્જાય છે ભીન્ન વિચારો નું તુમુલ યુદ્ધ અને આકાર લે છે મારી નોવેલ નું શીર્ષક સહજીવન .ગૂજરાત માં વડોદરા શહેરમાં કરજણ તાલુકા નું એક નાનુ ગામ મિયાગામ આમ તો ગામ એટલે રાજપૂતો નું એ ગામ.ગામ માં ગણ્યા ગાંઠ્યા બ્રાહ્મણ પરિવાર રહે ...સુમંત લાલ કેશવ લાલ ભટ્ટ ના કુટુંબ ની ત્રીજી પેઢી એટલે હું ...ચેતન દિલીપ ભટ્ટ....એક નવા સપના ઓ ને પૂરા કરવા કરવા માટે મારા જીવન ની એક શરૂઆત થઇ.....મારું ...Read More

2

સહજીવન - 2

ચેતન ભટ્ટ આ જ હતી મારા જીવન ની પહેલી સફળતા .. ખરેખર નહિ એક સફળતા તમને બધાજ ભૂતકાળ સંઘર્ષ ને ભૂલી ને જીવન માં આગળ વધવાની પ્રેરણા આપે.....મારા કલાસ ના બધાજ વિદ્યાર્થી ઓ માટે તો આ એક આશ્ચર્ય પમાડે એવી જ વાત હતી....આજ સફળત એ મને મારા ક્લાસ માં એક એવરેજ વિદ્યાર્થી માં થી હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખ આપી ....મારા ક્લાસ ની મોટાભાગ ની વિદ્યાર્થિની ઓ હવે મને એક સારા અને હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખતી થઈ . હવે મારી નોટ્સ પણ માગવાની શરૂઆત થઇ.આજ અરસા માં મારા ક્લાસ માં વૈશાલી એ ક્રિષ્ના ની ખાસ બહેનપણી . જે ક્લાસ માં ...Read More