શબ્દાવકાશ

(317)
  • 59.9k
  • 2
  • 21.9k

વાંચકોનું પોતાનું મેગેઝીન, જેમાં વાંચકોને પણ આમંત્રિત કરવામાં આવે છે. તેઓ કલમ પર હાથ અજમાવી પોતાની રચનાને આ મેગેઝીનમાં પ્રકાશિત કરાવી શકે છે.

Full Novel

1

શબ્દાવકાશ - અંક ૧

વાંચકોનું પોતાનું મેગેઝીન, જેમાં વાંચકોને પણ આમંત્રિત કરવામાં આવે છે. તેઓ કલમ પર હાથ અજમાવી પોતાની રચનાને આ મેગેઝીનમાં કરાવી શકે છે. ...Read More

2

શબ્દાવકાશ - અંક ૨

૧. તંત્રી સ્થાનેથી: [નીવારોઝીન રાજકુમાર] ૨. હરતા ફરતા: નિબંધ ‘મારું પ્રિય પ્રાણી વાઘ’ [અશ્વિન મજીઠિયા] ૩. ટૂંકી વાર્તા: અંદરનો ઘુઘવાટ [યોગેશ પંડ્યા] ૪.પુસ્તક એક મિત્ર: ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા [નિમિષ વોરા] ૫. અવનવું: અઘ્દ્-ઈરાની પદ્ધતિના લગ્ન [વત્સલ ઠક્કર] ૬.પ્રાસંગિક: મારી ચકલી ક્યાં ગઈ [નીતા કોટેચા] ૭. ધારાવાહિક નવલકથા: મિ. લોર્ડ -પ્રકરણ-૨ [ઈરફાન સાથીયા] ૮. રસથાળ: બો-ટાઈ પાસ્તા વિથ વેજીટેબલ્સ [અજય પંચાલ] ઇન્સટન્ટ અથાણાનો મસાલો [મીના મજીઠિયા] ૯.અવસર: મોરારીબાપુનો અસ્મિતા-પર્વ [હેલી વોરા] ...Read More

3

શબ્દાવકાશ અંક-૩

૧.. તંત્રી સ્થાનેથી ૨.. અજબ-ગજબ : સરદારજી રમ્યો ક્વીઝ-ગેમ : અશ્વિન મજીઠિયા ૩.. હરતા ફરતા : ન્યુ યોર્કના ભીખારીઓ અજય પંચાલ ૪.. નિબંધ : પ્રવૃત્તિ–નિવૃતિ-જાગૃતિ : જહાનવી અંતાણી ૫.. હાસ્ય-લેખ : આમને ઓળખો છો : શિલ્પા દેસાઈ ૬.. પત્રનો પટારો : લખ્યો પત્ર માંદગીને : નીવારોઝીન રાજકુમાર ૭.. સંસ્મરણો : કટોકટીના તે દિવસો : વિષ્ણુ પંડ્યા ૮.. પ્રાસંગિક : ઓટલો : મીનાક્ષીબેન વખારિયા ૯.. કટાક્ષ-કથા : કેનીબલ : મુકુલ જાની ૧૦.. ધારાવાહિક વાર્તા: મી લોર્ડ: ઈરફાન સાથીયા ...Read More

4

શબ્દાવકાશ અંક-૪

૧.. તંત્રી સ્થાનેથી : ઝીંદગી, મિલે જો દોબારા : અશ્વિન મજીઠિયા ૨.. હરતાં ફરતાં : ખ્રિસ્તી રીત-રીવાજ : નીવારોઝીન રાજકુમાર નિબંધ : ડર : સ્વાતિ શાહ ૪.. સંસ્મરણો : મહાત્મા : હેમલબેન દવે ૫.. કાવ્ય-આસ્વાદ : મરાઠી કવિતા : શ્રીમતી સઈ કરંદીકર ૬.. રસથાળ : ઈટાલીયન નગ્ગેટ્સ : રૂપા ભાયાણી ૭.. લેખ : યુવાનીમાં બાળપણ : નિમિષ વોરા ૮.. ટુંકી વાર્તા : મંગળી : સરલાબેન શાહ ૯.. ધારાવાહિક વાર્તા: મી લોર્ડ: ઈરફાન સાથીયા ...Read More

5

શબ્દાવકાશ -અંક ૫

અનુક્રમણિકા ૧. તંત્રી સ્થાનેથી : અહા, વેકેશન..! : નિમિષ વોરા ૨. લેખ : સુખ વહેંચો દુઃખ નહિ (વિષાક્ત વ્યક્તિઓ) : ભુપેન્દ્રસિંહ ૩. હરતાં ફરતાં: પ્રભુ-ભોજન [ખ્રિસ્તી રીતરીવાજ] : નીવારોઝીન રાજકુમાર ૪. કટાક્ષ-કથા : તોફાની બાળક : મુકુલ જાની. ૫. પત્રનો પટારો : પત્ર લખ્યો ભગવાનને : દિનેશ વેદ ૬. અવનવું : કહાં ગયે વો તેરહ દિન : અશ્વિન મજીઠીયા ૭. લલિત નિબંધ : કમળવન : હરીશ મહુવાકર ૮. પ્રાસંગિક : પુસ્તક પ્રેમ : જાહ્નવી અંતાણી. ૯. ધારાવાહિક વાર્તા : મિ. લોર્ડ [પ્રકરણ ૫] : ઈરફાન સાથિયા ...Read More

6

શબ્દાવકાશ અંક-6ઃ લેખ-1

માનવી ઉત્સવ પ્રિય પ્રાણી છે. એટલે કોઈને કોઈ બહાને ઉત્સવોની ઉજવણી તો થતી જ રહે છે. જન્મ, મરણ, લગ્ન, દિવસ, લગ્નની વર્ષ ગાંઠ, ઈશ્વરીય અવતારનો પ્રાગટ્ય દિવસ, રાષ્ટ્રીય નેતાનો જન્મદિવસ કે પુણ્ય તિથી, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન વિગેરે વિગેરે. વરસમાં અલગ અલગ સમયે અલગ તહેવાર કે ઉજવણીનો દિવસ આવતો રહે છે. પોતપોતાના મનગમતા વ્યક્તિઓ સાથે ઉત્સવ ઉજવાતા જ રહે છે. રોજબરોજની સ્ટ્રેસફૂલ લાઈફમાં આવા ઉત્સવો માનવીની રોજીંદી જીંદગીમાં એક નવો પ્રાણ પૂરતા રહે છે ઉત્સવો માનવીની રોજીંદી જીંદગીમાં ઉત્સાહ ભરે છે અને જીવનને આનંદથી જીવવાનું જોમ આપતા રહે છે. ...Read More

7

શબ્દાવકાશ અંક-6ઃ લેખ-2

કેટલો અસરકારક! પ્રભુના વાઘાંની માફક એને પણ કેટલા સ્વાંગે સજાવી શકાય! વાક્યમાં એકાદ શબ્દની હેરફેર, અને અર્થઘટન બદલાઈ જાય. માર પણ કેવો ચોટદાર – આંખે દેખ્યો વાગે પણ નહિ છતાંય વાગ્બાણથી થયેલ ઘા ને રૂઝાતા ખુદ સમયને પણ હાંફ ચડે. ટીકા – ટિપ્પણ – ખુશામત – વહાલ – અણગમો ઈત્યાદી શબ્દોને સહારે જ તો રજૂઆત પામે. ...Read More

8

શબ્દાવકાશ અંક-6 ઃ લેખ-3

આપણે આગલા બે ભાગોમાં બાપ્તિસ્મા અને પ્રભુભોજન બે સંસ્કારો વિશે જાણ્યું. એ મુજબ નાનપણમાં બાપ્તિસ્મા થયા બાદ દ્વારા અને યુવાન પ્રભુભોજન દ્વારા ચર્ચના પૂર્ણ સભાસદરુપે ચર્ચ દ્વારા સ્વીકાર થાય છે…અને આ બન્ને સંસ્કારોની ચર્ચના રજિસ્ટરમાં નોંધ થાય છે. હવે મૂળ વાત, લગ્નની વાત, જે આપણે મુદ્દાસર સમજીએ. ૧.પ્રભુભોજની સભ્યોના લગ્ન જ ચર્ચમાં થઇ શકે છે. વરકન્યા બન્નેનાં ચર્ચ તરફથી એક અત્યંત જરુરી એવા એક ભલામણ પત્ર બન્ને પક્ષ એકબીજાના પાળક રવાના કરે છે કે,આ કુંવારી વ્યક્તિ અમારા ચર્ચની મેમ્બર છે અને અમારી જાણ મુજબ સારુ ચારિત્ર ધરાવે છે. ...Read More

9

શબ્દાવકાશ અંક-6 લેખ-4

ઈતિહાસનું આજે પુનરાવર્તન થતું હતું. પોતાની આલિશાન ઓફીસની એસી ચેમ્બરમાં બેઠા બેઠા શ્રી બુદ્ધ, ગૂગલ હેંગઆઉટ દ્વારા વિશ્વના ખૂણે પથરાયેલા પોતાના શિષ્યો સાથે ધર્મલાભ કરતા હતા ત્યાં પટાવાળાએ આવીને સમાચાર આપ્યા કે, “એક સ્ત્રી રડતાં રડતાં આવી છે અને આપને મળવા માગે છે.” આ સાંભળી ફુલ એસીના ૧૮ ડીગ્રી ટેમ્પરેચરમાં પણ શ્રી બુદ્ધના કપાળે પ્રસ્વેદ બિંદુઓ બાઝી ગયાં! એ પ્રસંગ યાદ આવી ગયો. થોડા વર્ષો પહેલાં આજ રીતે અચાનક કોઇ સ્ત્રી આવેલી ચડેલી, અને ખબર નહીં, નેટ પરથી સર્ચ કરતાં શ્રી બુદ્ધનો પ્રોફાઇલ જોઇને એને કોણ જાણે શું ગેરસમજ થયેલી કે સાવ અજૂગતી માગણી લઈને આવેલી! ...Read More

10

શબ્દાવકાશ-6 અંક-6

જીવનના છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની, જીવી લેવાની ક્ષમતા દરેક માણસમાં ઈશ્વરે આપી છે. સફળતા સુધી પહોંચવાના રસ્તે ઘણી નૈરાશ્યપૂર્ણ લાલચો આવતી હોય છે પણ સતત કશુંક પામવાની, મેળવવાની ઝંખના આ લાલાચોને વટી જાય ત્યારે જ સફળતા પ્રાપ્ત થાય છે. પ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોંગનાં જીવન પર આધારિત ઇરવિંગ સ્ટોનની નવલકથા ‘લસ્ટ ફોર લાઈફ’. એનો ગુજરાતીમાં ‘સળગતા સુરજમુખી’ નામે ભાવાનુવાદ કર્યો છે શ્રી વિનોદભાઈ મેઘાણીએ. શરીફાબહેનની ‘ગમતાનો ગુલાલ’ કોલમમાં આ નવલકથા વિષે સરસ લેખ વાચ્યો અને એક વિદ્યાર્થી જય દ્વારા આ નવલકથા વાંચવાનું સૂચન પણ મળ્યું ત્યારથી આ નવલકથા મનમાં રમતી હતી. ...Read More

11

શબ્દાવકાશ-6 લેખ-7

સપ્ટેમ્બર મહિનાની એ વરસાદી સવાર હતી. હું હજી માંડ ઉઠીને પરવારીને જરા નિરાંતે પેપર હાથમાં લઈને બેઠો ત્યાં જ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર મોટાભાઈનું નામ વાંચતા જરા ઉતાવળે કોલ રીસીવ કર્યો. મોટાભાઈએ કાકાનાં અવસાનનાં દુઃખદ સમાચાર આપ્યાં. ડાયાબીટીસ અને બ્લડપ્રેશર સામેની દસ વર્ષની લડાઈમાં અંતે કાકા હારી ગયા અને પ્રાણ ત્યજી દીધાં. મોટાભાઈએ ફોન પર આપેલી સૂચના મુજબ મારે મારી પત્નીને લઈને ભાઈ અને ભાભીને એમનાં ઘરેથી પિકઅપ કરીને કાકાનાં ઘરે જવાનું હતું. ખાસ દૂર જવાનું ન હતું. કેશોદ થી જુનાગઢ માંડ ૩૭ કિલોમીટર થાય, પણ વરસાદ એટલો ધોધમાર હતો કે જુનાગઢ પહોંચતા અડધો કલાકના બદલે કલાક જેવો સમય થઈ ગયો. ...Read More

12

શબ્દાવકાશ-6 અંક-8

‘બેન કાલે હું ભણવા નહીં આવું. મારો જન્મદિવસ છે ’ કહેતીક ને નાનકડી સુમન દોડી ગઇ. નીરુની સાથે એની દીકરી પણ કામ કરવા જતી. અને સાથે સાથે ભણતી પણ ખરી. એની ભણવાની ધગશ જોઇ દિપ્તીબેન એને નવરાશના સમયે ભણાવતાં. સુમનથી નાની એક બહેન અને એક ભાઇ, એમ એ ત્રણ ભાઇ-બહેન. ત્રણેય ભણે, પણ બે બહેનો સરકારી શાળામાં અને ભાઇ દર મહિને ૨૫૦ -ની ફી વાળી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે. દીકરા દીકરી વચ્ચેનો ઊડીને આંખે વળગતો તફાવત, પણ સુમનને એનું કાંઇ દુઃખ નહીં. એને તો ભાઇ સારી સ્કૂલમાં ભણે છે એનું ગૌરવ પણ ખરૂં.. ...Read More

13

શબ્દાવકાશ-6 લેખ-5

મારા વ્હાલા ‘ઈ’ સેવી તરંગ, આમ મૂંઝાઈ જા મા. કાગળ તને જ છે. તને જ સંબોધન કર્યું છે. ઉનાળો છે મારી મતી ઠેકાણે જ છે. તું ‘ઈ’ દીવાનો ને હું ‘આમ’ દીવાનો. અરે યાર હજુ મુંઝાય છે? આજ કાલ ‘સબકો પતા હૈ’ ‘ઈ’ ના મતલબની. ચારે કોર્ય એની ‘ચર્ચા હર ઝબાન પર. સબકો માલૂમ હો ગઈ, સબકો ખબર હો ગઈ.’ એલા આ કઈ ગીત ના શબ્દો નથી લખતો. ...Read More

14

શબ્દાવકાશ અંક-6 લેખ-9

જી સર , કહી સુનિલ ઉભો થઇ ગયો. સુનિલ ફ્રી હોય તો ચાલ ને આ વહેંચણી કરતા આવીયે? . ચાલતા જ સૂનિલે હળવા અવાજમાં પ્રશ્ન કર્યો. હું તો ફ્રી જ છું સર. ચાલોને . સુનિલે આદરપૂર્વક જવાબ આપ્યો. સમીર શેઠ બાઇકની પાછળની હૂક પરથી થેલીયો છોડવા લાગ્યા, એટલે સુનિલે આગળ વધીને એ કામ હાથમાં લઇ લીધું અને જાતે મોટો થેલો છોડવા લાગ્યો. થેલો હાથમાં લીધો અને સમીર શેઠ આગળ ચાલવા લાગ્યા. મિત્રો પાંચ મિનિટમાં આવું છું કહી સુનિલ પાછળ ચાલવા માંડ્યો. અને પંગતમાં બેઠેલા દરેક ભિખારીને એક એક થેલી આપવા માંડ્યો. થોડી જ વારમાં વહેંચણી થઇ ગઇ, પણ આજે અમુક થેલીઓ વધી ગઇ. ...Read More