એજન્ટ આઝાદ

(662)
  • 41.8k
  • 145
  • 16.6k

પ્રસ્તુત વાર્તા કાલ્પનિક છે.આ વાર્તામાં ભારતમાતાના એક સપૂત ‛આઝાદ’ની વાત કરવામાં આવી છે કે તે કઈ રીતે આતંકવાદને પડકારે છે.આપને વાર્તા ગમે તો આપનો અભિપ્રાય જણાવશો. આભાર.

Full Novel

1

એજન્ટ આઝાદ

પ્રસ્તુત વાર્તા કાલ્પનિક છે.આ વાર્તામાં ભારતમાતાના એક સપૂત ‛આઝાદ’ની વાત કરવામાં આવી છે કે તે કઈ રીતે આતંકવાદને પડકારે વાર્તા ગમે તો આપનો અભિપ્રાય જણાવશો. આભાર. ...Read More

2

એજન્ટ આઝાદ - 2

અગાઉ તમે જોયું કે જુગનું મેજરનો જીવ લેવાની કોશિશ કરે છે અને તે જ સમયે એક ઘટના બને છે. કઈ ઘટના છે એ આ ભાગમાં રજૂ કરવામાં આવેલ છે. પ્રિય વાંચકોના સહકારથી એજન્ટ આઝાદ નો બીજો ભાગ બની શક્યો છે.આ આપને ગમશે એવી આશા રાખું છું.મારા પ્રિય વાંચકોના સહકાર માટે હું આભારી છું. ...Read More

3

એજન્ટ આઝાદ - 3

અગાઉ આપે જોયું કે મેજર વિષ્ણુકાંત આઝાદને શાર્પ શૂટર બનાવવા ઈચ્છે છે.તે માટે તેને ટ્રેનિંગ આપે છે. તો શું શાર્પ શૂટર બની શકશે તે આ ભાગમાં રજૂ કરવામાં આવ્યું છે.મારા પ્રિય વાચકોનો મને ભરપૂર સહકાર મળી રહ્યો છે.તેમના સહકારને કારણે જ આ ભાગ બની શક્યો છે.આભાર. ...Read More

4

એજન્ટ આઝાદ - 4

મારા પ્રિય વાંચકોના સહકારથી સ્ટોરીનો આ પાર્ટ બની શક્યો છે. અગાઉ આપે જોયું કે સ્વાતિ આઝાદને વર્કશોપમાં એક પેટી કહે છે.તેને જોઈ આઝાદ ચોકી જાય છે.હવે આગળ.. મારા રીડર્સનો હું દિલથી આભારી છું. ...Read More

5

એજન્ટ આઝાદ - 5

અગાઉ આપે જોયું કે આઝાદ વિવિધ હથિયારોની ટ્રેનિંગ લે છે. એ ઉપરાંત તે બદલી જાય છે. તે સ્વાતિને અવગણવા છે. એ એવું શા માટે કરે છે એ રહસ્ય આ ભાગમાં રજૂ થયેલ છે. મારા પ્રિય વાંચકોના સહકારને લીધે હું આટલું લખી શક્યો છું.એમના સહકાર માટે આભારી છું. આભાર. ...Read More

6

એજન્ટ આઝાદ - 6

અગાઉ આપે જોયું કે આઝાદ રશિયન માફિયાની શરત માનવા તૈયાર થઈ જાય છે. તે સ્વાતિને પોતાના ઘરે રાખી રશિયા છે. ત્યાં આઝાદને કેદ કરી લેવામાં આવે છે. ત્યાં આઝાદની શુ પરિસ્થિતિ થશે એ આ ભાગમાં રજૂ થયું છે. મારા પ્રિય વાંચકોના સહકારથી હું ઘણું બધું લખી શક્યો છું. એ બદલ હું એમનો આભારી છું. ...Read More

7

એજન્ટ આઝાદ - 7

અગાઉ આપે જોયું કે આઝાદ સેંટો ફ્રેશ જેવા દેખાતા ડ્રગ્સ જોઈને મનમાં એક યુક્તિ રચે છે. એ યુક્તિ શુ અને કેવી રીતે તે સફળ થશે એ આ ભાગમાં રજૂ કરવામાં આવ્યું છે. આપ સૌના સહકારથી આ સ્ટોરીનો સાતમો ભાગ બની શક્યો છે. આપને આ ગમશે એવી આશા રાખું છું. આપના સહકાર માટે અને માતૃભારતીને પ્લેટફોર્મ આપવા બદલ દિલથી આભારી છું. ...Read More

8

એજન્ટ આઝાદ - 8

આપે અગાઉ જોયું કે આઝાદ પોતાના મિત્ર જિંગરની મદદથી જુગનુના સેંટો ફ્રેશ ચવીંગમ જેવા દેખાતા ડ્રગ્સને ઓરીજનલ સેંટો ફ્રેશ અદલા બદલી કરી ડ્રગ્સને છુપાવી જુગનુને મૂંઝવણમાં મૂકે છે. જુગનુને ડ્રગ્સની હકીકત ખબર પડતાં તે આઝાદ પાસે તેની માંગણી કરતા ઘણી આજીજી કરે છે. આઝાદ તેને ડ્રગ્સના બદલામાં તેની અમુક શરતો જણાવે છે. જેમાંથી એક શરત મેજર સાહેબની આઝાદી છે. તો શું જુગનુ પોતાના ડ્રગ્સને મેળવવા મેજર સાહેબને આઝાદ કરશે તેનો જવાબ આ ભાગમાં રજૂ થયો છે. ...Read More

9

એજન્ટ આઝાદ - 9

અગાઉ આપણે જોયું કે આઝાદ સ્વાતિને છેલ્લી વખત મળવા આવે છે. એ સમયે સ્વાતિ રીસાઈ જાય છે. તેને આઝાદ સ્વીકારી લે છે કે તે તેને પ્રેમ કરે છે પણ એ તેના પ્રેમથી વધારે દેશને ચાહે છે. આઝાદ છેલ્લી લડાઈ લડવા જુગનુ પાસે જવા તૈયાર થઈ જાય છે. રશિયા પહોંચતા જુગનુનો માણસ આઝાદને લેવા આવે છે અને તેને બેભાન કરી નાખે છે. શુ જુગનુ આઝાદની શરત પુરી કરશે એ આ પાર્ટમાં રજૂ થયું છે. આપના સહકાર માટે આભારી છું. ...Read More

10

એજન્ટ આઝાદ - 10

જુગનુને તેમના માણસો દ્વારા કોલ આવ્યો. તેણે વાત કરી તો તેનો માણસ બોલતો હતો, “બોસ અવર પ્લેન વોઝ ફેલ્ડ. ઇઝ ડેન્જર ગર્લ. શી વોઝ કિલ્ડ અવર સેવન ગાર્ડસ બૃટલી!”(બોસ આપણી યુક્તિ નિષ્ફળ ગઈ. તે ખતરનાક છોકરી છે. તેણે આપણા સાત ગાર્ડ મારી નાખ્યા.) જુગનુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કહેવા લાગ્યો, “વોટ ડુ યુ સે? એક છોકરી સાત પુરુષોને કઈ રીતે મારી શકે? મને વિશ્વાસ નથી આવતો. બીજુ કોઈ તેની રક્ષા કરતુ હશે. તમે બીજા કોઈ પોલીસ વગેરેને જોયો હતો?” તેનો માણસ બોલ્યો, “સોરી બોસ શી ઇઝ ઓન્લી વન. વી કન્ટ કેચ હર. આઈ લિવ ધ ...Read More