હા બસ આજ પ્રેમ...

(42)
  • 18
  • 2
  • 3.9k

ડિપ્લોમા પૂરું કરી ને જય હજુ જૂનાગઢ આવ્યો જ હતો. ત્રણ વરસ રાજકોટ રહ્યા પછી હવે આજ ઘર આવ્યો હતો.જૂના મિત્રો સાથે પહેલેથી જ પ્લાન કરી રાખ્યું હતું કે આજે આવશે એટલે આ દિવસે આને મળવાનુ આ દિવસે આને મળવાનુ..લગભગ બપોર ના ત્રણ ક વાગ્યા ની આજુબાજુ આવી પહોંચ્યો...તેનો પાકો મિત્ર એવો મનોજ એને તેડવા માટે બસ્ટેન્ડમાં જ એની રાહ જોય રહ્યો હતો..બને મળ્યા પછી નીકળી પડ્યા ઘર તરફ....જય ઘરે આવી ને બેગ મૂકી ને પોતાનું બાઈક લય કોઈ ને કહ્યા વગર નીકળી પડ્યો ...એની જૂની જગ્યા તરફ...બાઈક નું સ્ટેન્ડ લગાવી ને એ તડકા માં એ જગ્યા એ આવી ગયો..જ્યાં

New Episodes : : Every Tuesday

1

હા બસ આજ પ્રેમ...

ડિપ્લોમા પૂરું કરી ને જય હજુ જૂનાગઢ આવ્યો જ હતો. ત્રણ વરસ રાજકોટ રહ્યા પછી હવે આજ ઘર આવ્યો મિત્રો સાથે પહેલેથી જ પ્લાન કરી રાખ્યું હતું કે આજે આવશે એટલે આ દિવસે આને મળવાનુ આ દિવસે આને મળવાનુ..લગભગ બપોર ના ત્રણ ક વાગ્યા ની આજુબાજુ આવી પહોંચ્યો...તેનો પાકો મિત્ર એવો મનોજ એને તેડવા માટે બસ્ટેન્ડમાં જ એની રાહ જોય રહ્યો હતો..બને મળ્યા પછી નીકળી પડ્યા ઘર તરફ....જય ઘરે આવી ને બેગ મૂકી ને પોતાનું બાઈક લય કોઈ ને કહ્યા વગર નીકળી પડ્યો ...એની જૂની જગ્યા તરફ...બાઈક નું સ્ટેન્ડ લગાવી ને એ તડકા માં એ જગ્યા એ આવી ગયો..જ્યાં ...Read More

2

હા બસ આજ પ્રેમ... ૨

જય અને રુહી એક ટ્યુશન ક્લાસિસ ની બહાર મળ્યા હતા...રોજ સાંજે નાસ્તો કરવા જવાના નિયમિત ક્રમ મુજબ આજે પણ પોતાની બાઈક લઈ એના મીત્ર મનોજ સાથે નાસ્તો કરવા પહોંચી ગયો હતો....આગળ...હજુ તો તે હાથ માં નાસ્તા ની પ્લેટ લે એ પેલા તો ત્યાંથી કેટલી ક છોકરી ઓ ત્યાં થી નીકળી...એ છોકરી ઓ માં રુહી પણ હતી...આમ તો જય જે છોકરી મળે એની સામે લાઈન મારતો...એમાંય જય ને મનોજ ભેગા હોય એટલે પૂરું j સમજી લ્યો..પણ રુહી ને જોતા જ જય જાણે આજુબાજુ નું બધું જ ભૂલી ગયો...બસ એને જ જોતો રહ્યો...મનોજ પણ એને ટકોર તો હોય બોલ્યો...પ્રેમ થઈ ન ...Read More

3

હા બસ આજ પ્રેમ - ૩

હા હા હું જાણું છું ખૂબ જ વધારે સમય પસાર થઈ ગયો છે એટલે જ વધારે સમય ન લેતા આપણી વાત આગળ વધારૂ છું... રસ્તા પર થી નીકળતા બધા લોકો મનોજ ને હસતો જોઈ રહ્યા હતા...જય પણ એની સાથે જોર જોર થી હસી રહ્યો હતો...પણ એ બિચારા જય ને થોડી ખબર હતી કે એની આ હસી ટૂંક સમય માં જ એના થી ખુબ જ દૂર થઈ જવાની છે...રૂખી સી આંખો મે નમી આ ગઈઉદાસ ચહેરે પે ફિર સે હસી આ ગઈક્યાં જાદુ થા ઉસકી aદાઓમેમરે હુએ મૂર્દે ભી ફિર સે ઝિંદા હો ગયેહા આ પેલો એજ છે એય બોલાવ એને ...Read More

4

હા બસ આજ પ્રેમ - 4

ચલાવતા ના આવડતું હોય તો શું લઈ ને નિકાલee પડતાં હસે,કોઈ વ્યક્તિ નોં અવાજ આવ્યો પાછળ થીપણ જય કઈ વગર બાઇક લઇને ત્યાં થી nikdi ગયો પેલી ruhi રાહ જોઈ રહી હતી ને…અરે જય આ શું થયું તને…કઈ નહીં બાઇક સ્લીપ થઈ ગયું…જોતો ખરા બ્લડ કેટલું નીકળે છે તને…અરે કઈ નહીં છોડ ને…પ્લીઝ હૉસ્પિટલ ચાલ આપણે ડ્રેસિંગ કરી આવી…પછી ત્યાં કોઈ નર્સ ને હું ગમી જઈશ તો…જય બોલ્યો અને RUHI હસવા લાગીબંને જ્યારે સાથે હોય ત્યારે બધું ભૂલી જતા…આ વહેમ જય ને જ હતોશું ખબર હતી જય ને કે આપણે વહેમ છે તે તો RUHI ના પ્રેમ માં હતો ...Read More