હોસ્ટેલ ગર્લ

(21)
  • 5.4k
  • 0
  • 2.1k

હોસ્ટેલ ગર્લ ~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~ ********પ્રકરણ - 1 : ટેક્ષી ડ્રાઈવર હજુ તો સવાર ના 5 જ વાગ્યા હતા અને જોરથી અવાજ આવ્યો કે ચાલો સ્ટેશન આવી ગયું. આ બસ નો લાસ્ટ સ્ટોપ છે. હવે બસ આનાથી આગળ નહિ જાય. સિટી માં જવાવાળા અહીં જ ઉતરી જાવ. “ભાઈ, મજુરા ગેટ જવું હોય તો?”, મેં બસમાં આગળ આવીને બસવાળા ભાઈને પૂછ્યુ.“આ ઘરનાળા ની સામે બાજુથી તમને મજુરાગેટ સુધી જવા માટેની રીક્ષા મળી જશે.”“થેન્ક યુ, ભાઈ!”, મેં બસવાળા ભાઈ નો આભાર માન્યો.હું, નેહલ અને મિતાલી, અમે ત્રણેય બસમાંથી નીચે ઉતર્યું. બસવાળાએ પોદાર આર્કેડ ની બાજુમાં જ બસ ને ઉભી

New Episodes : : Every Saturday

1

હોસ્ટેલ ગર્લ -1

હોસ્ટેલ ગર્લ ~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~ ********પ્રકરણ - 1 : ટેક્ષી ડ્રાઈવર હજુ તો સવાર ના 5 વાગ્યા હતા અને જોરથી અવાજ આવ્યો કે ચાલો સ્ટેશન આવી ગયું. આ બસ નો લાસ્ટ સ્ટોપ છે. હવે બસ આનાથી આગળ નહિ જાય. સિટી માં જવાવાળા અહીં જ ઉતરી જાવ. “ભાઈ, મજુરા ગેટ જવું હોય તો?”, મેં બસમાં આગળ આવીને બસવાળા ભાઈને પૂછ્યુ.“આ ઘરનાળા ની સામે બાજુથી તમને મજુરાગેટ સુધી જવા માટેની રીક્ષા મળી જશે.”“થેન્ક યુ, ભાઈ!”, મેં બસવાળા ભાઈ નો આભાર માન્યો.હું, નેહલ અને મિતાલી, અમે ત્રણેય બસમાંથી નીચે ઉતર્યું. બસવાળાએ પોદાર આર્કેડ ની બાજુમાં જ બસ ને ઉભી ...Read More

2

હોસ્ટેલ ગર્લ - 2

~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~ ****************** પ્રકરણ 2 : ધ ડિસ્ક આજે ફર્સ્ટ યર વાળાની ફ્રેશર પાર્ટી ગોઠવેલી જેમાં બહાર ની વ્યક્તિઓ ને પણ આવવા દેવાના હતા. દર વર્ષે ખાલી ક્લાસ ના સ્ટુડેન્ટને જ પ્રવેશ આપવામાં આવતો હતો પણ આ વર્ષે પહેલી વાર એવું બન્યું હતું કે બહાર ની વ્યક્તિ ને પણ તમે પાર્ટીમાં લાવી શકો. આના લીધે નેહલ તો એકદમ જ ખુશ હતી કારણ કે એણે એના બોયફ્રેન્ડને બરોડા થી અહીં પાર્ટી માટે બોલાવેલો હતો. અમે બધા સાંજના 5 વાગ્યા ના તૈયાર થવામાં લાગેલા હતા. નેહલ એ તો લગભગ અલગ અલગ સ્ટાઇલના 5 થી 6 જોડી ડ્રેસ ...Read More