જી લે ઝરાં

(51)
  • 38.2k
  • 5
  • 14.7k

તમારાં જીવન માં પ્રૉબ્લેમ શું છે? અરે યાર અમુક લોકો નાં જીવન માં બધું બહુજ પરફેક્ટ હોય છે. તો પણ એ લોકો ખુશ નથી રહી શકતાં. ખુશ રહેવા માટે શું જોવે ? એવો સવાલ તમને પણ આવ્યો હશે ને! ઘણાં લોકો ને આવે છે. આવા સવાલો કે સાલું ખુશ કઈ રીતે રહી શકાય. પરંતુ મને ક્યારે આવો સવાલ નથી આવતો કે ખુશ કઈ રીતે રહી શકાય. હવે તમને એમ લાગશે કે હું આવું કેમ કહી રહી છું. જીવન નો બહુ સરળ નિયમ છે. ખુશ રહેવા માટે ક્યારે તમારે વધારે મહેનત નથી કરવી પડતી જનાબ. ?ખુશ રહેવા માટે ક્ષમા કરી દેવા

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

જી લે ઝરાં - 1

તમારાં જીવન માં પ્રૉબ્લેમ શું છે? અરે યાર અમુક લોકો નાં જીવન માં બધું બહુજ પરફેક્ટ હોય છે. તો એ લોકો ખુશ નથી રહી શકતાં. ખુશ રહેવા માટે શું જોવે ? એવો સવાલ તમને પણ આવ્યો હશે ને! ઘણાં લોકો ને આવે છે. આવા સવાલો કે સાલું ખુશ કઈ રીતે રહી શકાય. પરંતુ મને ક્યારે આવો સવાલ નથી આવતો કે ખુશ કઈ રીતે રહી શકાય. હવે તમને એમ લાગશે કે હું આવું કેમ કહી રહી છું. જીવન નો બહુ સરળ નિયમ છે. ખુશ રહેવા માટે ક્યારે તમારે વધારે મહેનત નથી કરવી પડતી જનાબ. ?ખુશ રહેવા માટે ક્ષમા કરી દેવા ...Read More

2

જીલે ઝરા - 2

?દર્દ.... ?આ શબ્દ સાંભળીને મને એક સોંગ ની યાદ આવે છે કે " દર્દ દિલો કે કમ હો જાતે, ઓર તુમ અગર હમ હો જાતે." દર્દ એટલે શું, તમને દર્દ ની કોઈ વ્યાખ્યા સમજાય છે. ?મારા હિસાબે દર્દ ની બહું જ સરળ વ્યાખ્યા છે, કે આપણને કંઈ વાગ્યું અને ત્યાં લોહી નીકળે એટલે પીડા થાય છે. પરંતુ પીડા ની કેટલી અલગ અલગ હોય છે. અમુક પીડા આપણને લોકો નાં શબ્દો થી થતી હોય છે, શરીર પર લાગ્યાં ગાવો ની તો રુઝ પણ આવી જાય છે. પરંતુ મન પર લાગેલા ગાવો ક્યારે ભરાતા નથી. ગણી વાર આ ગાવો નું દુઃખ ...Read More

3

જીલે ઝરા - ૩

બ્લોક.?બ્લોક એટલે શું ? આજનાં યુગ નો નવો શ્રાપ એટલે બ્લોક? તમે ક્યારે કોઈને બ્લોક કરી શકો. જ્યારે એ જોડે તમારે વાત નથી કરવી, પરંતુ એ માણસ સતત તમને ફોન કે મેસેજ કરે છે, તો આપણે એણે બ્લોક કરી દેવાનું.???પરંતુ અમુક લોકો નાની નાની બાબત માં એકબીજાને બ્લોક કરે છે, જેમ કે ગુસ્સો આવી ગયો કોઈ વાત ઉપર તો બ્લોક, ખાસ કરીને છોકરી ઓ વધારે બ્લોક કરે છે, પરંતુ હવે તો છોકરાઓ પણ બ્લોક કરે છે.?જે માણસ બ્લોક થતું હોય, એના દિલ પર તો તલવાર નાં ગા થાય હોય ને એટલું તો પાછું એણે દુઃખ થાય.?બ્લોક કર્યું તો કર્યું ...Read More

4

જીલે ઝરા - 4

અટેચમેન્ટ. આપણે માણસ છે, અને માણસ માં લાગણીઓ તો રહેવાની. તમે વિચાર્યું છે ક્યારે પણ કે આપણે કેમ કોઈ જોડે અટેચ થઈ જઈ છે. એ માણસ માં એવું શું છે કે આપણને એના તરફ આકર્ષિત કરે છે. એક એવું વ્યકિત કે જેને આપણે ક્યારે મળ્યાં પણ નાં હોય રુબરુ , બસ એના જોડે વાતો થતી હોય ઓનલાઈન અને ફોન કે ચેટ પર! અને આપણે એ વ્યકિત જોડે પ્રેમ થઈ જાય. પણ હું પ્રેમ નહીં માનું એણે, આને એક અટેચમેન્ટ કહેવાય. લગાવ એક જાતનો, પ્રેમ અને અટેચમેન્ટ માં બહુ નાનો ફરક છે. કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે ...Read More

5

જીલે ઝરા - ૫

?સોશ્યલ મીડિયા ની દુનિયા જ્યાં કોણ કેટલું સાચું છે, અને કોણ કેટલું ખોટું છે. સાચા ખોટા ની ફરક તો માણસ સામે હોય ત્યારે પણ કદાચ નથી સમજી શકતાં. માટે હંમેશાં સાવધાન રહેવું અનિવાર્ય હોય છે. કોઈપણ વ્યકિત જોડે આપણે વાત કરીએ છે, જે વ્યકિત ને આપણે જાણતાં નથી, એ શું છે, એ ક્યાં સુધી માં મોટો થયો છે, એની માનસિકતા શું છે, એના વિચારો કેવા છે. એની અને તમારી દુનિયામાં કેટલો તફાવત છે. ?જાણીતાં લોકો પણ ક્યારેક આપણાં માટે ખરાબ સાબીત થઈ જતાં હોય છે. તો પછી અજાણતાં લોકો માટે આપણે શું વિચારી શકીએ. કઈ નહિ ને! કોઈપણ વ્યકિત ...Read More

6

જીલે ઝરા - ૬

ડિપ્રેશન...▪️ડિપ્રેશન એટલે શું ? માણસ જ્યારે ડિપ્રેશન નો શિકાર બને છે! ત્યારે એ શું જીવતો હોય છે ખરો?⏳ડિપ્રેશન નો માણસ એક જીવતી લાશ ની સમાન હોય છે. એની અંદર સર્વસ્વ મરી ગયું હોય છે. એના મન માં એક એવી ઉદાસી છવાઈ જાય છે, કે માણસ ની જીવન જીવવાની ચાહ મરી જાય છે. અને વિચારો આવું કેમ થાય છે.⏳ ડિપ્રેશન માં માણસ અનેક કરણોવશ જતો હોય છે. જેમકે ધંધા માં બહુ મોટું નુક્સાન થાય, જીવન માં તમે કોઈને ખોઈ બેસો છો. તમને બીમારી છે કોઈ મોટી, તો પણ તમે ડિપ્રેશન નો શિકાર બની શકો છો.▪️ડિપ્રેશન હોવાના લક્ષણો.? હંમેશા એકાંત ગોતવું. ...Read More

7

જીલે ઝરા - ૭

જીલે ઝરા ૭ ?ક્યાં સુધી તમે તમારું જીવન બીજાનાં ઉપર નિર્ભર કરીને જીવશો. માણસ એકલો જન્મ લે છે, અને પણ એકલો પામે છે.માણસ નાં ખરાબ સમય માં એનો સાથી પોતે હોય છે.એક કવિતા સાંભળેલું યાદ છે... " એકલાં જ આવ્યા માનવા, એકલાં જવાના,સાથીવિના સંગી વિના એકલાં જવાના,કાળી કાળી રાત્રિમાં છાયા નાં સાથ દે...."?આવ્યાં એકલાં છે, જવાનું પણ એકલાં છે, તો શેનો ડર છે, કે તમે એકલા નથી રહી શકતાં. પોતાની જાત સાથે તમે ક્યારે ખુશ રહી શકો?▪️જ્યારે તમે કઈક નું કઈક નવું કરવું છે, એવા વિચાર આવે ત્યારે તમે એ વિચાર ને અમલ કરવામાં એટલાં વ્યસ્ત બની જશો કે, એકલાં ...Read More

8

જીલે ઝરા - ૮

મેન્ટલ હેલ્થ !મેન્ટલ હેલ્થ એટલે શું ? કે તમે શરીર થી નહિ પરંતુ મન થી કેટલાં સ્ટ્રોંગ છો. મન સ્ટ્રોંગ, મગજ થી સ્ટ્રોંગ રહેવું એટલે મેન્ટલ હેલ્થ.તમે કઈ રીતે સમજી શકશો કે તમે મેન્ટલી સ્ટ્રોંગ છો કે પછી નથી! ? શું તમને હર એક નાની નાની વાત નું ખોટું લાગે છે? પૂછો સવાલ પોતાની ને!?શું કોઈનું કઈ બોલેલું સતત તમારાં મન મગજ માં ફર્યા કરે છે, શું તમે એ ઘટના ને વાગોળ્યા કરો છો.? શું તમે પોતાની જાત ને અને તમારા જીવન ને, બીજા નાં જીવન સાથે અને બીજા વ્યકિત સાથે પોતાની સરખામણી કર્યા કરો છો!? શું તમે અસફળતા ને ...Read More