લોકડાઉનમાં વાંચવાલાયક ઉત્તમ પુસ્તકો

(180)
  • 17.7k
  • 32
  • 7.9k

લોકડાઉનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું કરી શકાય?જવાબ છે ઉત્તમમાં ઉત્તમ વાંચન.જ્યારે દુનિયા કોરોના મહામારી સામે ટક્કર લઈ રહી છે ત્યારે ભારત સરકાર દ્વારા પહેલાં 21 દિવસ અને ત્યારબાદ 19 દિવસનાં ફરજીયાત લોકડાઉનનો અમલ કરવાનું નક્કી કર્યું. હવે દરેક વ્યક્તિ માટે આ કપરો સમય જ છે પણ હવે આવો સમય આવી જ ગયો છે તો આ સમયનો સદુપયોગ કેમ કરવો એ વિશે મનોમંથન અવશ્ય કરવું જોઈએ.મેં લોકડાઉન દરમિયાન નક્કી કર્યું કે હું ૨૫થી વધુ ઉત્તમ પુસ્તકોનું વાંચન કરીશ જેમાંથી મોટાભાગની ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી હશે. તો નીચે એવાં ઉત્તમ પુસ્તકો અથવા પુસ્તકોની સિરીઝ જે મેં હમણાં વાંચી છે એ વિશે માહિતી આપું. (1)શિવા

Full Novel

1

લોકડાઉનમાં વાંચવાલાયક ઉત્તમ પુસ્તકો

લોકડાઉનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું કરી શકાય?જવાબ છે ઉત્તમમાં ઉત્તમ વાંચન.જ્યારે દુનિયા કોરોના મહામારી સામે ટક્કર લઈ રહી છે ત્યારે સરકાર દ્વારા પહેલાં 21 દિવસ અને ત્યારબાદ 19 દિવસનાં ફરજીયાત લોકડાઉનનો અમલ કરવાનું નક્કી કર્યું. હવે દરેક વ્યક્તિ માટે આ કપરો સમય જ છે પણ હવે આવો સમય આવી જ ગયો છે તો આ સમયનો સદુપયોગ કેમ કરવો એ વિશે મનોમંથન અવશ્ય કરવું જોઈએ.મેં લોકડાઉન દરમિયાન નક્કી કર્યું કે હું ૨૫થી વધુ ઉત્તમ પુસ્તકોનું વાંચન કરીશ જેમાંથી મોટાભાગની ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી હશે. તો નીચે એવાં ઉત્તમ પુસ્તકો અથવા પુસ્તકોની સિરીઝ જે મેં હમણાં વાંચી છે એ વિશે માહિતી આપું. (1)શિવા ...Read More

2

લોકડાઉનમાં વાંચવાલાયક પુસ્તકો ભાગ 2

લોકડાઉનમાં વાંચવા લાયક પુસ્તકો ભાગ 2આ સિરીઝનાં પ્રથમ ભાગમાં માયથોલોજીકલ ફિકશન વિશે વાત કર્યાં બાદ આ સિરીઝમાં હું તમારી એવી ત્રણ પુસ્તકો લઈને આવ્યો છું જેનું જોનર સસ્પેન્સ છે. પળે-પળે રોમાંચની અનુભૂતિ કરાવતી અને ટર્ન એન્ડ ટ્વીસ્ટ ધરાવતી આ પુસ્તકો અચૂક તમને વાંચવી ગમશે એવી આશા રાખું છું.લોકડાઉનમાં વાંચવા લાયક પુસ્તકોની પ્રથમ સિરીઝને જે હદે પ્રેમ પ્રાપ્ત થયો હતો એને મને વાચકો માટે આ સિરિઝને આગળ ધપાવવાની પ્રેરણા આપી.(1)કારસો:- લેખક:- હાર્દિક કનેરીયાલેખક મિત્ર હાર્દિક કનેરીયાની આ સસ્પેન્સ રચના ગામઠી પૃષ્ઠભૂમિ પર તૈયાર કરવામાં આવી છે. એક ગામમાં રહેતો એક સામાન્ય ખેડૂત અને ...Read More

3

લોકડાઉનમાં વાંચવાલાયક ઉત્તમ પુસ્તકો - 3

લોકડાઉનમાં વાંચવા લાયક પુસ્તકો ભાગ 3અત્યારે જયારે લોકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે ત્યારે હું આ આર્ટિકલની ત્રીજી સિરીઝ આપની રજુ કરી રહ્યો છું. આ આર્ટિકલ વાંચતા વાચકમિત્રોનેનાં મેસેજ હતાં કે મારે એવી બુકનો આ આર્ટિકલમાં સમાવેશ કરવો જોઈએ જે ઓનલાઈન ફ્રીમાં ઉપલબ્ધ હોય. તો વાચકમિત્રોની ખાસ ફરમાઈશ પર આ આર્ટિકલમાં મેં એવી જ ebook લીધી છે જે માતૃભારતી પર ફ્રીમાં ઉપલબ્ધ છે.પ્રથમ સિરીઝમાં માયથોલોજીકલ ફિકશન બુક હતી તો બીજામાં સસ્પેન્સ થ્રિલર. આ સિરીઝમાં હું લવસ્ટોરી પર આધારિત બુકનાં રિવ્યુ કરવા જઈ રહ્યો છું.(1)પ્રેમ અગન અને હતી એક પાગલ લેખક:-જતીન.આર.પટેલજ્યારે માતૃભારતી પર ઉપલબ્ધ એવી નવલકથાઓ ...Read More