આત્મમંથન

(425)
  • 224.3k
  • 12
  • 86k

પિંજર સમય નું ગતિ ચક્ર ફરતું રહે છે. વારાફરથી દરેક નો વારો આવે છે. ત્યારે એમ માનવું પડે છે. હા એક શક્તિ છે, જે આ બધાં નું નિયંત્રણ કરે છે. અને કર્મ ના હિસાબો રાખે છે. આજે જ્યારે દેશ ની પરિસ્થિતિ છે, તેમાં કાંઇક અંશે મનુષ્યોના કર્મનું ફળ છે. આધુનિક ટેકનોલોજી નો યુગ, વાહનોની ઘેલછા, કંઇક કરી નાખું એશણા, ઘણું બધુ પામી લઉં તેવી મહેચ્છાઓ, ને તેની પાછળ ની દોટ મૂકી છે. માનવી ક્યાંક ખોવાઇ ગયો છે, જીવન જીવવાનું ભૂલી ગયો છે. શ્વાસ લેવા માટે પણ યાદ કરવું પડે છે. પોતાના માણસો થી વિખૂટો પડી ગયો છે. અને એકલો એકલતામાં

New Episodes : : Every Tuesday

1

Jivanma Shanti Samruddhi ane Samjan Lavo

Jivanma Shanti Samruddhi ane Samjan Lavo - Darshita Babubhai Shah ...Read More

2

108 Safaltani Chavio

108 Safaltani Chavio - Darshita Babubhai Shah ...Read More

3

Om Namah Shivay - Apekshao Swa thi Swarg Sudhi

દરેક સ્વ ઈ ઓળખાણ મત રોજ દિવસનો અમુક સમય ધ્યાન, સમાધી, ચિંતનમાં ગાળવો જોઈએ. રોજ સ્વયંને એક જ પ્રશ્ન જોઈએ મારે શું જોઈએ છે? મારે ક્યાં જવાનું છે? મારું શું ભુલીને મારે દુનિયામાં શું કરીને જવાનું છે. દુનિયા પાસેથી ઘણું છે તો મારે દુનિયાને શું આપીને જવું છે? આ પ્રશ્નોના જવાબ શોધવા રોજ મનન કરવું જરૂરી છે. ત્યારે જ દરેક માણસ પ્રગતિશીલ બની શકે છે. સ્વ સાથે જીવવું એટલે સતત વિચારશીલ રહેવું. આ માટે વાંચન કરવું જરૂરી છે. વાંચનથી જીવન જીવવાનો સાચો માર્ગ મળી જાય છે. આ માટે એકાંત ખુબ જરૂરી છે. ભીડમાં માણસ ખોવાઈ જાય છે. સ્વ ને જાણવા અને માણવા માટે એકાંતમાં થોડો સમય રાખવો જોઈએ. ...Read More

4

ગીતા સાર

ગીતા સાર Darshita Babubhai Shah © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. ગીતા સાર હે અર્જુન ! તું શીદને વ્યર્થની ચિંતા કરે છે ? તુ કોનાથી ડરે છે ? આ સંસારમાં તમોને કોણ મારી શકે તેમ છે ? આત્મા તો અમર છે તે નતો કદી જન્મે છે કે નતો કદી મરે છે. હે અર્જુન ! જે થયું છે તે સારું જ થયું છે, ...Read More

5

સફળતાનો શોર્ટકટ

દરેક સફળ વ્યક્તિની પાછળ તેણે સ્વપ્નું જ હોય છે. તે પછી કોઈ કોઈ ઉદ્યોગપતિ , ચિત્રકાર , શિલ્પી , , નૃત્યકાર , કવિ , એન્જીનીયર હોય ગમે તે જ્યારે નજર સામે કોઈ સ્વપ્નું કોઈ મોડેલ , મૂર્તિ , આકાર , મકાન , ઇમારત હોય તો તેનું સૌપ્રથમ નિર્માણ વ્યક્તિના સ્વપ્નમાં કે મનમાં થાય છે. ઘણાં એવું બોલતા સાંભળ્યા છે કે ફલાણા જેવું મકાન બાંધીશ. સુંદર મંદિર બનાવીશ, કવિતા લખીશ તો આ સમગ્ર વસ્તુ માનવીના મનમાં થઈ ચૂકી હોય છે. એટલે કે માનવી એ મંદિર , ઘર , કવિતા કે મૂર્તિને ખરેખર મનમાં નિર્માણ કરી ચૂકી હોય છે. ...Read More

6

આઈ લવ યુ ડેડી

મારા પિતા વિશે લખવા બેઠી છું ત્યારે પહેલો વિચાર એ આવે છે દરેક બાળકના જીવનમાં માતા-પિતાના ત્યાગ અને પ્રદાનની કરવા બેસીએ તો કદાચ એક જિંદગી તો ઓછી જ પડે. આજ સુધી માતા-પિતા વિશે ઘણા બધાએ ઘણું બધું લખ્યું છે, પણ તેમાં પિતા વિશે ખૂબ જ ઓછું લખાયું છે. ...Read More

7

ઉડતું પંખી

ઉડતું પંખી દર્શિતાબહેન શાહ જિંદગીનાં જંગમાં પોતાની મક્ક્મતા અને પરિશ્રમથી કોઇ મર્દને પણ શરમાવે તેવી ખુમારીથી જીવીને સામાન્ય માનવી પ્રેરણારૂપ બની રહેલ શ્રી દર્શિતાબહેન શાહ માનવ મનની અગાધ શકિતઓનો અંદાજ કાઢી શકવો મુશ્કેલ છે. આપણે સહુ સમયના વિશાળ મહાસાગરના તરવૈયા છીએ. કોઇ કુશળ તરવૈયો છે તો કોઇ તેમાં પા પા પગલી પાડનાર છે. કોઇ ડૂબકી ખાતો તરે છે તો કોઇ તરવામાં બીજાને સહાયરૃપ થાય છે. પણ જે એકલો તર્યા જ કરે છે તે ક્યારેક થાકે છે. પણ જે સમયની સાથે તાલ મિલાવી તેની સાથે વહે છે તે સમય આવ્યે જરૃરથી સામે કાંઠે પહોંચે છે. જીવનરૃપી આ વિશાળ સાગરની અદ્ભુત ...Read More

8

દિવ્યાંગ સિંગલ મધર...

આજ ના યુગમાં આ શબ્દ નવો નથી. આ વાત ૩૦ વર્ષ પહેલા ની છે. જ્યારે સ્ત્રી નો સમાજ માં દરજ્જો જ ન્હોતો. સ્ત્રી નો કોઇ અવાજ અને સમાજ માં સ્થાન ન્હોતું. આવા સમાજ માં સીંગલ મધર ની ફરજ અદા કરવી અને સમાજ માં માનભેર અને ગૌરવ ભર્યુ સ્થાન મેળવવું એ નાની સૂની વાત ન્હોતી. ગુજરાત ના જાણીતા શહેર સુરત જ્યાં ટેક્ષટાઇલ નું મોટું માર્કેટ. સુરત પહેલેથી જ ટેક્ષટાઇલ અને હીરા માટે જાણીતું. ...Read More

9

સ્વપનિલ

સ્વપનિલ ૨૧૦૦ વર્ષ ! આભાસી દુનિયા હશે. ભવિષ્યની દુનિયામાં વૈજ્ઞાનિક રીતે તો ખરા જ, સામાજિક રીતે, રાજકીય રીતે, વ્યક્તિગત અને અન્ય દરેક ક્ષેત્રે કેવા બદલાવ આવ્યા હશે. કલ્પનિક દુનિયા હશે. લોકો સ્વપનિલ હશે. ટેકનોલોજી ક્ષેત્રે ગજબ ની ક્રાંતિ જોવા મળશે. ૨૧૦૦ વર્ષે માણસ પાસે એશો આરામ ની બધી જ વસ્તુઓ હશે. પણ માણસ એકલો હશે. કુટુબ પ્રથા, લગ્ન પ્રથા એક દિવા સ્વપ્ન સમાન થઇ જશે. માણસ રોબોટ બની જશે. લાગણી, પ્રેમ અને ભાવના ભૂખ્યો થઇ માનસિક રીતે ભાંગી જશે. એક્લો અટૂલો ભટકયાં કરશે. દુનિયાની વસ્તી ના ૯૦% લોકો એક યા બીજી રીતે માનસિક અને ૧૦૦ % શારિરીક બીમાર હશે. રોગો નું ...Read More

10

આત્મમંથન - 1 - પિંજર

પિંજર સમય નું ગતિ ચક્ર ફરતું રહે છે. વારાફરથી દરેક નો વારો આવે છે. ત્યારે એમ માનવું પડે છે. એક શક્તિ છે, જે આ બધાં નું નિયંત્રણ કરે છે. અને કર્મ ના હિસાબો રાખે છે. આજે જ્યારે દેશ ની પરિસ્થિતિ છે, તેમાં કાંઇક અંશે મનુષ્યોના કર્મનું ફળ છે. આધુનિક ટેકનોલોજી નો યુગ, વાહનોની ઘેલછા, કંઇક કરી નાખું એશણા, ઘણું બધુ પામી લઉં તેવી મહેચ્છાઓ, ને તેની પાછળ ની દોટ મૂકી છે. માનવી ક્યાંક ખોવાઇ ગયો છે, જીવન જીવવાનું ભૂલી ગયો છે. શ્વાસ લેવા માટે પણ યાદ કરવું પડે છે. પોતાના માણસો થી વિખૂટો પડી ગયો છે. અને એકલો એકલતામાં ...Read More

11

આત્મમંથન - 2 - આગમચેતી

આગમચેતી આપણાં ઘરના વડીલો, ધરડા બુઢા, માઁ – બાપ, જે દીર્ઘ ર્દષ્ટિ થી જીવન જીવતા હતાં તે જ જીવન સાચી રીત હતી. ભૂતકાળ ના અનુભવો, વાંચન, સાંભળવાની કળા, આંતર સૂઝ, કોઠા સૂઝ, ભગવાન પર શ્રધ્ધા, ભવિષ્ય ના બનાવો નો અણસાર, ન્યુઝ પેપર વાચવાની ટેવ,વગેરે…. ૧૯૬૫ પછી ઘણીબધી કુદરતી અને માનવ નિર્મિત આફતો આવી જેવી કે અંધારપટ, અનામત ના આંદોલનો, વરસાદી પૂર, ધરતીકંપ, સ્વાઇન ફ્લૂ, કોરોના જેવી મહામારી. આ આહતો દરમ્યાન નરી આંખે જોયેલું સત્ય, દિલ હચમચવી નાખે તેવું હતું. આફતો પછી ના મહિનાઓમાં જે હાડમારી ભોગવી તે અસહ્ય હતી, સામાજીક, આર્થિક, નાણાકીય, શારિરીક, અને માનસિક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું ...Read More

12

આત્મમંથન - 3 - લીલો મસાલો

લીલો મસાલો « શાકભાજી », « શાકભાજી » વાળો આયો, તાજી તાજી શાકભાજી લઇ,લઇ લો, તાજુ શાક, સસ્તા ભાવે આવો બા, આવો બેન. આ અવાજો સાંભળે કદાચ ૧૫ વર્ષ થઇ ગયાં. શેરી-શેરી, ગલી-ગલી, સોસાયટીઓમાં આખો દિવસ ફરી ને શાક વેચતાં, શાકવાળા ક્યાં છૂ થઇ ગયાં. કોઇ સોસાયટી માં દેખાય છે ? ના. જમાનો બદલાયો છે. વસ્તી વધી ગઇ છે. સોસાયટી ના દરવાજા બંધ રાખવામાં આવે છે. બંધ દરવાજા ઊપર કાળા મોટા અક્ષરે લખ્યું હોય છે. « ફેરિયાઓએ અંદર આવવું નહીં « આવા મોટા બોર્ડ પણ જોવા મળે છે. તેઓ કેવી રીતે સોસાયટી માં પ્રવેશે. આજના યુગમાં કોઇને કોઇના પર વિશ્વાસ જ નથી રહ્યો. યાદ આવે ...Read More

13

આત્મમંથન - 4 - લોકડાઉન- ૨૧ દિવસ

લોકડાઉન- ૨૧ દિવસ લોકડાઉન- ૨૧ દિવસ. આ સાંભળી ને અક્કર આવે. મગજ સૂન થઇ જાય. લોકડાઉન એટલે ટોળાબંદી. એક ભેગા નહી થવાનું. બધું બંધ. ખાલી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓનું વેચાણ ચાલું જેમ કે દૂધ, શાકભાજી, ફળો, કરિયાણું, દવાઓ. સ્કુલ, કોલેજ, ઓફિસો, થિયેટર, મોલો, લગ્ન ના હોલ, બેસણાં બંધ, બસો, ટ્રેનો, એરોપ્લેન, પ્રાઇવેટ વાહનો, બી. આર.ટી. એસ, ટ્રાન્સપોર્ટ.. વગેરે બંધ. કોઇ પણ મનુષ્ય એ ઘરની બહાર પગ નહી મૂકવાનો. સંપૂર્ણ ઘરમાં જ રહેવાનું. લોકડાઉન માં સરકાર નો ઉદેશ લોકો ને કોરોના મહામારી બચાવાનો છે. જીવન માં પહેલી વખત ઘરે બેઠા નોકરી./ બીઝનેસ નું કામ મોબાઇલ/ કોમ્પ્યુટર મારફત કરવાનું. હવે લાગે ...Read More

14

આત્મમંથન - 5 - દસ દાણાં સીંગ

દસ દાણાં સીંગ આજે રવિવાર નો દિવસ આરામ થી સૂતો હતો. ઘરમાં બધા ને ખબર પપ્પાને એક દિવસ આરામ બાકી દરરોજ તો ઓફિસ દરમ્યાન ભાગદોડ રહે. સવાર ના આઠ થી સાંજ ના સાત સુધી ખડે પગે. ઓફિસ પણ ઘરથી ૧૨ કિલોમીટર દૂર. શહેરોમાં ટ્રાફિક વધતો જાય, એમાં વસ્તી વધારો તો કૂદકે ને ભૂસકે વધે, ધણીવાર વિચાર આવે આટલા બધા માણસો આવતા ક્યાંથી હશે. શહેરીકરણ નો મોટો ગેરફાયદો ચારેબાજુ ભીડ, ગંદકી, પ્રદુષણ તેમાં પાછા વાહનો એ માઝા મૂકી, દરેક ને પોતાનું વાહન જોઇએ. આધુનિકરણ પાછળ લોકો એ આંધળી દોટ મૂકી છે. હજુ મારી આંખ પણ નથી ખૂલી, ને પત્ની નો ...Read More

15

આત્મમંથન - 6 - વોટસઅપ રાખડી

વોટસઅપ રાખડી અનેરી, નામ પ્રમાણે અનેરી- વિચારોમાં અને આચારોમાં. તેનું બધું કામ અનેરું એની વાત જ ન્યારી. હસતી-રમતી, કૂદતી-નાચતી જીવે. અલ્લડ પોતાનું મનનું કરે. વળી તેના શોખ પણ અનેરા. જીદ્દી પણ એટ્લી. કરે પણ શું ? કુદરતે તેની સાથે અનેરો ખેલ રમેલો, સરસ મઝાનું જીવન જીવવા મોક્લી હતી કે આખી જીદંગી તેને આપેલો રોગ સાથે ઝઝુમવા ? કોને ખબર નસીબ ના ખેલ, કર્મ ના હિસાબ કે પછી કોઇ ચમત્કાર. વાત એમ છે કે જન્મ ના છ માસ બાદ ૯૦% પોલિયો થઇ ગયેલો. સહેજ પણ હલીચાલી ના શકે. દેખાવે તો રૂપ રૂપનો અંબાર. કોઇની જાણે નજર જ લાગી ગઇ. ધીમે ધીમે મોટી ...Read More

16

આત્મમંથન - 7 - સ્માર્ટ ગામડા

આત્મમંથન સ્માર્ટ ગામડા વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જે પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે. તે સંજોગો માં મનુષ્ય એ જવાના દિવસો આવી ગયા છે. સમગ્ર વિશ્વ જે મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે અખબારોમાં અને ટીવી પર સમાચારોમાં જ્યારે જોઇએ છીએ ત્યારે કાળજુ કાંપી ઊઠે છે. આવનારા દિવસો કેટલા બધાં કઠિન હશે, તેનો વિચાર આવતા શરીર પર ના રૂવાડાં ઊભા થઇ જાય છે. આજ ની તારીખ ૧૬-૫-૨૦૨૦ ના રોજ સમગ્ર વિશ્વમાં કુલ ૪૪,૪૪,૬૭૦ કેસો કોરોના રોગ ના નોધાયા છે, તેમાંથી કુલ ૩,૦૨,૪૯૩ મૌત નીપજ્યા છે, અને ૧૫,૮૮,૮૫૮ દર્દીઓ સાજા થયાં છે. આ રોગ ને લીધે વિશ્વમાં હાહાકાર મચી ગયો ...Read More

17

આત્મમંથન - 8 - માઁ – મારો શું વાંક?

માઁ – મારો શું વાંક? વાત હાલ ની છે. જે કિસ્સો સામે આવ્યો તે જોઇને હદય દ્રવી ઉઠયું. મગજ દિવસ સુધી સુન થઇ ગયું. શું સાભળ્યું? શું જોયું? કાંઇ ખબર નથી પડતી. બસ એટલું સમજાયું કે યુગ પરિવર્તિત થઇ ગયો છે. આજે ઘટના બને ૬ મહિના ઉપર થઇ ગયા છે, પરંતુ હાલ બની હોય, એમ તે બધુ તાજુ છે. સમાજ માં આવા કિસ્સા પણ બને છે તે માન્યામાં ના આવે. તે પણ એક જનેતા દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું તે તો માન્યામાં આવે જ નહી. બહુ મનોમંથન અને આત્મમંથન કર્યા પછી આ લખાઇ રહ્યું છે. શબ્દોમાં એટ્લે કંડારું છું ...Read More

18

આત્મમંથન - 9 - એક પગલું

એક પગલું એક પગલું ચાલો આપણી જાત સાથે ચાલીએ. કહેવાતી ૨૦ મી સદી આવી. ખુશી થી વધાવી. નિત નવા જોયા. આખા વર્ષ ના કાર્યક્ર્મ નું આયોજન કર્યું. ઘણાં ઘણાં આયોજનો કર્યા. વર્ષ ની શરૂઆત સારી થઇ. કામકાજ આગળ ચાલ્યું. લોકો પોત પોતાના ધંધા-પાણી માં વ્યસ્ત થઇ ગયાં. આમ ને આમ આયો માર્ચ મહિનો. બધી જ વસ્તુઓ અને નાણાકીય વર્ષ પૂરુ કરવાનો મહિનો. અનાજ, મસાલા, અથાણાં.. વગેરે ની સીઝન ચાલુ. બાળકો ની પરીક્ષા અને ધંધાવાળા ઓ માટૅ નાણાકીય વર્ષ પૂરું કરવાની ઉતાવળ. કેટકેટલા કામો. ચારેબાજુ- નાનામોટા દરેક ને માટૅ ટેન્શન નો મહિનો. માર્ચ મહિના ની દિવસો એક પછી એક વિતવા ...Read More

19

આત્મમંથન - 10 - ઇ-સ્કૂલ

આત્મમંથન ઇ-સ્કૂલ હાલ ના સંજોગોમાં જ્યારે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી ફેલાઇ છે ત્યારે સમાજમાં ઘણાં બધા પ્રશ્નો ઉભા થયાં તેમાં નું એક છે શિક્ષણ. સમગ્ર વિશ્વ માટે આ એક સળગતો પ્રશ્ન થઇ ગયો છે. આજ ની તારીખમાં- ૧૨ જૂન ૨૦૨૦ સુધીમાં સમગ્ર વિશ્વ માં ૭૨ લાખ ઉપર કોવીડ-૧૯ ના કેસો થઇ ગયાં છે ત્યારે સ્કૂલ ફરી થી ચાલુ કરવી કે કેમ ? અમે બાળકો ની સેફ્ટી મોટો પ્રશ્ન છે. સરકાર અને સ્કૂલો એ મળી ને વચ્ચે નો રસ્તો કાઠયો, ઇ-સ્કૂલ ઍટ્લે તે છે ઓનલાઇન શિક્ષણ. કેટલાં અંશે વ્યાજબી છે? દરેક જ પોતાનો રોટ્લો શેકવા બેઠું છે. તેની અસરો, તેનાથી ...Read More

20

આત્મમંથન - 11 - ૪૩૨ રૂપિયા

આત્મમંથન ૪૩૨ રૂપિયા સત્ય ઘટના . શિયાળા ની સાંજ હતી. અંધારૂ વહેલું થઇ જાય. હું ઓફિસ થી સાંજે ૫.૩૦ જાઉં. સમાજ સેવિકા છું. જોબ પણ શોખ ખાતર કરું. એક એન.જી.ઓ માં. પહેલે થી ઓફિસ ના ટ્રસ્ટીઓ ને જણાવ્યું હતું કે હું ૨.૩૦ થી ૫.૩૦ સુધી આવીશ. મારું કામ પી.આર.ઓ નું એટ્લે કાંઇ વાંધો ના આવે. ડિસેમ્બર અડધો પૂરો થઇ જવામાં હતો અને ઠંડી પણ શરૂ થઇ ગઇ હતી. ઓફિસ થી નીકળી બહાર રીક્ષા ની રાહ જોઇ ઊભી હતી. પરંતુ આજે રીક્ષા મળતા જરા વધારે વાર લાગી. ૬.૧૫ થઇ ગઇ પણ કોઇ રીક્ષા મારા ઘર તરફ આવવા માગતી ન્હોતી. મારા ...Read More

21

આત્મમંથન - 12 - પ્રાર્થના

પ્રાર્થના સત્ય ઘટના. પ્રાર્થના માં બહુ મોટી તાકાત હોય છે. પ્રાર્થના સાચા હ્દય થી અને લોક કલ્યાણ અંગે હોય જરૂર થી સ્વીકારાય છે. આ વાત નો પરિચય મને ઘણીવાર થઇ ગયો છે. પ્રાર્થનામાં જાદુઇ શક્તિ રહેલી છે. કોકવાર લાખ પ્રયત્નો છતાં સમસ્યાનો ઉકેલ ના મળતો હોય ત્યાં સાચા દિલ થી કરેલી પ્રાર્થના થી તે સમસ્યા ક્ષણવાર માં નાબૂદ થઇ જાય છે. આ પ્રાર્થનાના તો કોઇ નું ભલું કરવા માટૅ હતી. એક નહી બે નહી પણ ૧૫ વ્યક્તિઓ ના કલ્યાણ ની વાત હતી. મારું કામ સમાજ સેવા નું જ તેની સાથે સાથે મારા સંપર્ક માં જે આવે તેના જીવન માં ...Read More

22

ખાલી બાકડો

ખાલી બાકડો ઓફિસ જવા જલ્દી તૈયાર થવા લાગી, ત્યાં તો અગત્યનાં બે ફોન આવ્યાં. તેમાં પંદર મિનિટ પસાર થઈ ઉતાવળમાં પર્સમાં મોબાઈલ, ચાર્જર, રૂપિયા, હાથ રૂમાલ, નાસ્તો, ડબ્બો, વોટર બોટલ મૂકી અને લેપટોપની બેગ લઈ રીતસર ની ભાગીને ગાડીમાં બેઠી. ઓફિસમાં મોડું થઈ ગયું હતું. ગાડી ચાલતી હતી પરંતુ મારું મગજ કાંઈક બીજે જ હતું. રસ્તો ક્યાંય ખૂટી ગયો ખબર ના પડી. ઓફિસ આવી ગઈ. ગાડીમાંથી ઉતરી ને બેગ અને પર્સ લઈ ઝડપથી અંદર જવા લાગી ત્યાં મારી નજર ઓફિસની બહાર રહેતા બાકડા પર પડી અને નજર જતાં જ અટકી ગઈ. એકાદ મિનિટ બાકડાને તાકતી રહી. ત્યાં કોઈનો બોલવાનો ...Read More

23

સોશિયલ ડિસ્ટન્સ

સોશિયલ ડિસ્ટન્સ સોશિયલ ડિસ્ટન્સ શબ્દ સમગ્ર જગતમાં ૨૦ માર્ચ ૨૦૨૦ થી સંભળાતો, અનુભવાતો, ચર્ચાતો, જાણીતો થયો પરંતુ સમગ્ર સમાજમાં ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં સોશિયલ ડિસ્ટન્સ ઘરોબો કરી ગયું છે. લગભગ પાંચ-સાત વર્ષથી લોકોમાં આચાર, વિચાર અને વ્યવહારમાં સોશિયલ ડિસ્ટન્સ આવી ગયું છે. જે સમાજ વ્યવસ્થા જોડે હળીમળીને રહેવાની, એકબીજાના સુખ દુઃખ માં ભાગ લેવાની, સાથે તહેવાર ઉજવવાની તે પ્રથામાં ઉધઈ એવી પેસી ગઈ કે સમગ્ર સમાજ વ્યવસ્થા ખંડિત થઈ ગઈ. લોકોના મન માં ભાવના- લાગણી વિહોણાં થઈ ગયા. પશ્ચિમ નાં દેશોની સમાજ વ્યવસ્થાનું અનુકરણ, શહેરીકરણ કે લોકો વધારે શિક્ષિત ...Read More

24

ખુલ્લા દરવાજા

સ્મીત નો અવાજ સાંભળીને શીના ચોંકી પરણ્યાં ને ત્રીજા દિવસે તેનો પતિ તેને મોટા અવાજે બોલાવી રહ્યો હતો. તે દિશામાં એકદમ દોડી ગઈ. અને સ્મીત ને પૂછવા લાગી કંઈ કામ છે? શું થયું? તેણે નરમાશ અને સાવ ધીમા અવાજે પ્રશ્નો કર્યા. પરંતુ સ્મીત સખત ગુસ્સામાં હતો. શીના ને જોતા જ મોટેથી બોલ્યો. તને લગ્ન પહેલાં જકહ્યું હતું કે પરણીને મારા ઘરે આવે ત્યારે જેઠની લાજ કાઢવી પડશે. જેઠ બહાર ગયા હોય ત્યારે માથે ના ઓઢીશ કે ઘુંઘટ ના કાઢીશ. પણ તારે અહી હોય તો આ મારી શરત છે. નહિતર અત્યારે જ તારા ઘરે મૂકી આવું. શીના સ્મીત ની વાત ...Read More

25

મમ્મી પપ્પા

અહીં આવજો, ફોર્મ ભરી આપો. શું સગા થાવ તમે પેશન્ટ નાં ? ભાઈ શું થયું છે બેન ને? માથામાં છે. કેમ કરતાં ? ખબર નહી તેના સાસરે થી લાવ્યો છું. બ્લડપ્રેશર ? ખબર નહી? મળ્યું નથી. ઉલટી થયેલી ? ખબર નથીબેહાશી? હા અડધો કલાક પહેલા સાવ સારું હતું. પછી ખબર નહી અચાનક બેભાન થઈ. ઓકે . એમના પતિને બોલાવો. આવે છે હમણાં. હું મારતે ગાડીએ મારી બહેનને લઈને આવ્યો છું. જલ્દી કરો! એમને તાત્કાલિક આઇ. સી. યું માં દાખલ કરવા પડશે. હા જલ્દી કરો. અનિતાની આંખો બંધ કરી હતી બેભાન હતી. ...Read More

26

આભાસી દુનિયા

૨૧૦૦ વર્ષ ! આભાસી દુનિયા હશે. ભવિષ્યની દુનિયામાં વૈજ્ઞાનિક રીતે તો ખરા જ, સામાજિક રીતે, રાજકીય રીતે, વ્યક્તિગત રીતે અન્ય દરેક ક્ષેત્રે કેવા બદલાવ આવ્યા હશે. કલ્પનિક દુનિયા હશે. લોકો સ્વપનિલ હશે. ટેકનોલોજી ક્ષેત્રે ગજબ ની ક્રાંતિ જોવા મળશે. ૨૧૦૦ વર્ષે માણસ પાસે એશો આરામ ની બધી જ વસ્તુઓ હશે. પણ માણસ એકલો હશે. કુટુબ પ્રથા, લગ્ન પ્રથા એક દિવા સ્વપ્ન સમાન થઇ જશે. માણસ રોબોટ બની જશે. લાગણી, પ્રેમ અને ભાવના ભૂખ્યો થઇ માનસિક રીતે ભાંગી જશે. એક્લો અટૂલો ભટકયાં કરશે. દુનિયાની વસ્તી ના ૯૦% લોકો એક યા બીજી રીતે માનસિક અને ૧૦૦ % શારિરીક બીમાર હશે. રોગો ...Read More

27

એક રાત જેણે મારું જીવન બદલી નાખ્યું.

એ રાત કેમ કરીને ભૂલવી મારે અને કદાચ એ ભુલાશે પણ નહીં. એને ગોઝારી રાત કહેવી કે કુદરત નો પણ તેણે મારી આખી દુનિયા બદલી નાખી અને જિંદગી તહેસનહેસ કરી નાખી. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થશે, એવું જ કઈક મારી સાથે બન્યું. વાત છે ૧૧ જૂન ૧૯૮૯ ની કાળી રાત્રીની મારી સાથે મારા કુટુંબ નાં સભ્યો ના માથે વ્રજઘાટ થયો. જાણે કે કરોડો પાવર ની વીજળી પડી. ૧૧ તારીખે સવારે ૪ વાગ્યા હતાં, જૂન મહિનાની અકળાવનારી બાફ સહિત ની ગરમી હતી. એ વખતે અમે ઘરનાં ૬ સભ્યો એક જ મોટા એરકન્ડિશન્ડ રૂમમાં સૂતા હતા. હું નાનપણ થી ...Read More

28

દયનીય રાત

એ એક રાત મારા જીવનમાં ન આવી હોત તો સારું થાત. જ્યાં સુધી તમે સત્ય ન જાણો ત્યાં સુધી સારું. ક્યારેક તોફાન અને વાવાઝોડા સાથે સત્ય જીવનમાં આવે છે અને એક જ વારમાં મારી સાથે કંઈક થયું. એક અકલ્પનીય ઘટના બની અને મારું જીવન બરબાદ કરી નાખ્યું. સવારે એક વાગ્યે મેં વિનયને ફોન કર્યો. આ વખતે મેં તેને ક્યારેય ફોન કર્યો નથી. પણ આજે મારું હૃદય હાથમાં નહોતું. હું તેને વિનય કરતાં વધુ પ્રેમ કરતો હતો. અમે 20 વર્ષથી પ્રેમમાં છીએ. તેના લગ્નને 13 વર્ષ થયા હતા અને તેને એક પુત્ર હતો જે તેના મામા સાથે ...Read More

29

કૃષ્ણ મારી નજરે

રાધે કૃષ્ણ કૃષ્ણ એ પ્રેમ નું સ્વરૂપ છે કૃષ્ણ ની ભક્તિ કરનાર સંસાર સાગર તરી જાય છે સ્વર્ગ અને ના ફેરા માં થી તે આઝાદ થઈ જાય છે. કૃષ્ણ જેને અપનાવે છે તેને અલૌકિક દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે કૃષ્ણની સમીપ રહેનાર ધન્ય બની જાય છે તે સુખ ના મહેલો માં રાચે છે. રાધા કૃષ્ણ નો અમર ની ગાથા સદીઓ થી સાંભળી એ છીએ. પવિત્ર અને અલૌકિક પ્રેમ યુગો સુધી તેની મહત્તા રહેશે. રાધા અને કૃષ્ણ નું મિલન આત્મીયતા નું હતું. એકબીજા ની જોડે ન રહેવા છતાં પણ તેઓનું નામ સાથે લેવાતું આયુ છે અને યુગો સુધી લેવાતું રહેશે. ...Read More

30

દેવદૂત

સુશ્રુષા અને કરુણાનો પર્યાય એટલે નર્સ નર્સ એટલે સેવા ચાકરી કરનાર વ્યક્તિ. તેનું કામ ડોકટર કરતાં વધારે મહત્વ નું તે દર્દી ની સારસંભાળ કાળજીપૂર્વક લે છે. દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યાર બાદ ની જવાબદારી ડોક્ટર અને નર્સ ની થઈ જાય છે. દર્દી નું દુઃખ અને દર્દ ઓછું કરવા સહાનુભૂતિ સાથે તેની સેવા કરવી એ પણ ઉત્સાહપૂર્વક, ખંત અને લાગણી સહિત. બિલકુલ કંટાળા વગર અને હસતાં મોઢે દર્દી ને આવકાર આપવો અને તેની માવજત કરવાનું કાર્ય એક નર્સ કરી શકે છે. ડોક્ટર તો નર્સ વગર પાંગળા થઈ જાય છે. દર્દી ની તપાસ કરવામાં, દવા આપવી, તેને સ્વચ્છ રાખવું, તેને ...Read More

31

પોર્ટર

પોર્ટર નો ગુજરાતી અર્થ પોર્ટર નો ગુજરાતી અર્થ વાહક, જે બોજો, સામાન વગેરે વહન કરે છે, રુપિયા કમાવવા માટે. એ એક જ શહેર માં સ્થાનિક માલ કે સામાન, ચીજ વસ્તુઓ વગેરે નું વહન કરે છે તે એક વ્યક્તિ પાસેથી લઇને બીજી વ્યક્તિ ને પહોચાડે છે. અને તેના બદલામાં તેમને રુપિયા મળે છે. આ સર્વિસ નું નામ પોર્ટર છે. જે વ્યક્તિ એ આ કામ કરવું હોય તેને ઓનલાઇન સાઇટ માં પોતાનું નામ રજીસ્ટર્ડ કરાવી દે એટલે તેને આ કામ માટે કોલ આવવા માંડે છે. ઈચ્છા કે રસ ધરાવનાર આ કામ સારી રીતે કરી શકે છે. આમાં કોઇ મૂડી રોકાણ નથી. ...Read More