રિવેન્જ પ્રેમવાસના સીરીઝ - 2

(11.2k)
  • 433.5k
  • 308
  • 259.8k

પ્રેમવાસના સીરીઝ - 2 "બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય ભયાનક અને વાસનાનો નગ્ન ચિતાર....... દેશભરથી મોહમચિ મુંબઇ નગરીમાં રોજ રોજ ઠલવાતી માનવ મેદની... એમાં ગ્લેમરની દુનિયામાં નામ-દામ કમાવવા આવતાં રોજનાં યુવાન યુવતીઓ ....કોઇક ઠેકાણે પડે છે કોઇને ઠેકાણે પાડી દેવામાં આવે છે. બી.સી.ગ્રેડની ફીલ્મો અને હલકી સેક્સી ભયાનક સીરીયલો બનાવતી ટોળકી જેમાં પ્રોડયુસર, ડાયરેક્ટર, પાત્રોની પસંદ કરનાર સપ્લાયરો જે પોતાનાં અંગત મનોરંજન માટે કુમારી કુમળી છોકરીઓ અને છોકરાઓને જાળમાં ફસાવી ગમે તે કામ કરવા માટે મજબૂર કરે છે શારીરીક માનસિક શોષણ અને બ્લેકમેઇલીંગ કરે છે. આમાં એક સંસ્કારી ઘરની છોકરી જે ધર્મે

Full Novel

1

રિવેન્જ - પ્રકરણ - 1

પ્રેમવાસના સીરીઝ - 2 "બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય ભયાનક અને વાસનાનો ચિતાર....... દેશભરથી મોહમચિ મુંબઇ નગરીમાં રોજ રોજ ઠલવાતી માનવ મેદની... એમાં ગ્લેમરની દુનિયામાં નામ-દામ કમાવવા આવતાં રોજનાં યુવાન યુવતીઓ ....કોઇક ઠેકાણે પડે છે કોઇને ઠેકાણે પાડી દેવામાં આવે છે. બી.સી.ગ્રેડની ફીલ્મો અને હલકી સેક્સી ભયાનક સીરીયલો બનાવતી ટોળકી જેમાં પ્રોડયુસર, ડાયરેક્ટર, પાત્રોની પસંદ કરનાર સપ્લાયરો જે પોતાનાં અંગત મનોરંજન માટે કુમારી કુમળી છોકરીઓ અને છોકરાઓને જાળમાં ફસાવી ગમે તે કામ કરવા માટે મજબૂર કરે છે શારીરીક માનસિક શોષણ અને બ્લેકમેઇલીંગ કરે છે. આમાં એક સંસ્કારી ઘરની છોકરી જે ધર્મે ...Read More

2

રિવેન્જ - પ્રકરણ - 2

પ્રેમવાસના સીરીઝ - 2 રિવેન્જ પ્રકરણ-2 અન્યા આજે પાપા સેમ અને મોમ રૂબી બધા સાથે સાથે મળીને બોરા બોરા પબમાં જવા નીકોળ્યાં, કારમાં બેઠાં પછી પણ અન્યાનાં ફોન પર ફરીથી અનનોન નંબર થી રીંગ આવી એણે ઉપાડ્યો નહીં અને પાપાને કહ્યું કે પેલાં અનનોન નંબરથી ફરીથી મીસ કોલ છે. પાપાએ એનો નંબર અને ગુસ્સાથી લાલ થઇ ગયાં એમણે વિચાર કર્યો કે આ કોણ છે મીસ કોલ કરે છે બેબીને ? મારો કોઇ દુશ્મન છે કે કોઇ રોમીયો ? મારે તપાસ કરાવવી પડશે અને વેળાસર સીવેલાન્સમાં મૂકાવવો પડશે એમ વિચાર કરીને અન્યાને કહ્યું "બેબી તું એ નંબરને હમણાં બ્લોક ...Read More

3

રિવેન્જ - પ્રકરણ - 3

પ્રેમવાસના -સીરીઝ-2 રિવેન્જ પ્રકરણ-3 અન્યા અનનોન નંબરથી આવેલો મ્યુઝીકલ વીડીયો અને પાછળ પોર્ન વીડીઓ મર્જ કરેલો હતો. એ બધુ ભૂલીને એ જોવામાં તલ્લીન થઇ ગઇ એ સીપ મારતી જતી હતી અને પોર્ન વીડીઓ જોતી જતી હતી એનાં મનમાં અને શરીરમાં જાણે અવનવા ફેરફાર થઇ રહેલાં એને મજા આવી રહી હતી પેલા યુવકનાં મોબાઇલ કરતાં તો જાણે રસપ્રદ વીડીઓ એની પાસે હતો એને મોબાઇલમાં તલ્લીન જોઇને પિતા સેમે પૂછ્યું હેય બેબી.. ક્યાં ખોવાઇ ? ક્યારનો તારાં હાથમાં ગ્લાસ સ્થિર થઇ ગયો છે અને તું મોબાઇલમાં છે એવું તો શું જુએ છે ? અન્યા ગભરાઇ એણે શાન ઠેકાણે લાવતાં ...Read More

4

રિવેન્જ - પ્રકરણ - 4

પ્રકરણ - 4 રિવેન્જ અન્યા જીમમાં આવી એને જોઇ રાજવીર બીજી છોકરીઓને એક્ષ્સરસાઇઝ કરાવતો હતો એણે એ છોડી અન્યા પાસે આવી ગયો અને કહ્યું "અન્યા આઇ લવ યુ અન્યાએ કહ્યું" બટ આઇ ડોન્ટ, એન્ડ કીપ ડીસ્ટન્સ વિથ મી એમ કહીને ઉભી થઇ બીજે જતી રહી રાજવીરે એનો પીછો કરતાં કહ્યું "અરે એવું મારાથી શું થયું કહેવાયું કે તું આમ ? અન્યાએ કહ્યું "મેં તને જવાબ આપી દીધો તું એવું ઇચ્છે છે કે હું અહીં આવવાનું પણ બંધ કરું ? એન્ડ હાઉ ડેર યુ ટુ સેન્ડમી સચ વીડીયો ? રાજવીર હવે સમજી ગયો એનાથી થયેલી ભૂલ પર હવે ફસાયો ...Read More

5

રીવેન્જ - પ્રકરણ - 5

પ્રકરણ-5 રીવેન્જ રાજવીર વિચારમાં પડી ગયો અન્યાએ મારી સાથે કેમ આમ કર્યું તો મારી સાથે શરૂઆત કરેલી એણે જ મને ભીંસથી વળગીને કીસ કરેલી... પછી દોડીને જતી રહેલી. રાજવીર બધું વાગોળી રહ્યો અને નક્કી કર્યું કે હવે એની સાથે આગળના વધવું કામથી કામ જ રાખીશ ભલે જીમમાં ના આવે. હજી એ આ બધાં વિચારોમાં હતો જીમ શરૂ થયો કલાક જ થયો હતો અને અન્યાની એન્ટ્રી પડી. રાજવીરે જોયું અન્યા આવી અને અન્યા સાથે આંખો મળી અને રાજવીરે ફેરવી લીધી. અન્યા પણ એની જગ્યાએ જઇને એક્સરસાઇઝ કરવા માંડી અને ગંભીરતા પૂર્વક બધા ઇક્વીપમેન્ટસ યુઝ કરી રહી હતી એટલે ...Read More

6

રિવેન્જ - પ્રકરણ - 6

પ્રકરણ – 6 રિવેન્જ અન્યાની બાજુમાં આવીને એક અપટુડેટ 40/45 એજની પ્રૌઢ સ્ત્રી આવીને બેસી ગઇ એ દેખાવમાં સુંદર અને ઘાટીલી હતી એનાં સુંદર ડ્રેસમાંથી પરફ્યુમની સુગંધ આવી રહી હતી એણે અન્યા સાથે બોલવાને ઘણો ટ્રાય કર્યો પરંતુ અન્યા ખાસ રીસ્પોન્સ આપી નહોતી રહી બાજુનાં પેસેન્જર ઉતરી ગયાં અને અન્યાની બાજુમાં આવીને એ લેડી બેસી ગઇ. થોડીવાર બંન્ને ચૂપ ચાપ રહ્યાં ત્યાં બાંદ્રા આવ્યુ અને બીજી લોકોની ભીડ આવી અને ગઇ પછી અન્યા ધીમે રહીને ઉભી થઇ ગઇ એને પછીના સ્ટેશન માહિમા ઉતરવાનું હતું. પેલી લેડી પણ એની પાછળ ઉભી થઇ ગઇ. અન્યાને આશ્ચર્ય થયું પણ ...Read More

7

રીવેન્જ - પ્રકરણ - 7

પ્રેમવાસના સીરીઝ -2 રીવેન્જ પ્રકરણ-7 રાજવીરે અન્યાને ફોન કર્યો અને અન્યાને ઘરે રોકી કહ્યું ખૂબ બોર થયો છું પ્લીઝ ક્યાંક લોંગ ડ્રાઇવ જઇએ અને ખબર નહીં અન્યા ના નાપાડી શકી અને એ રોકાઇ ગઇ. જે કોમ્પલેક્ષ પાસે ઉભી હતી એનાં પાર્કીંગમાંથી એક બાઇક નીકળી એ ચલાવનાર યુવાને અન્યાને જોઇ... અત્યારે એને અને અન્યાએ સંકોચથી નજર ફેરવી લીધી. ત્યાંજ રાજવીર બાઇક લઇને આવી ગયો અને અન્યા એની પાછળ બેસી ગઇ. રાજવીરને અન્યાએ પૂછ્યું. કેમ એકદમ મૂડ બન્યો અને કોઇ ફ્રેન્ડ નહોતો કે મને ફોન કર્યો. રાજવીરે કહ્યું "ઘણાં જીમ પર બેઠેલાં પણ સાચું કહું તો તે મને જે ...Read More

8

રીવેન્જ - પ્રકરણ - 8

પ્રકરણ-8 રિવેન્જ અન્યાને પેલાએ કારમાંથી ઉતારીને કીસ કરતાં કહ્યું ડાર્લીંગ ફીર મીલેંગે અને અન્યાએ તરતજ રસ્તાની બે બાજુ જોયું ભચ્ચક ટ્રાફીકમાં પણ એનો એકલી જ હતી એણે રાજવીરને ફોન લગાવ્યો રીંગ વાગી હેલ્લો રાજવીર બોલીને ધુસ્કે ધૂસ્કે રડવા લાગી. રાજવીરે શું થયું પૂછ્યું ક્યાં છે ? અને અન્યાએ રડતાં રડતાં કહ્યું હું શાંતાકુઝ જોગેશ્વરી વચ્ચેનાં હાઇવે પર છું અને હોટલ બ્લુ સ્ટારની સામે ઉભી છું રાજવીરે કહ્યું ઓકે હુ તરતજ પ્હોચું છું અને અન્યાને કહ્યું ફોન કાપીશ નહીં ચાલુ જ રાખ અને ઇયર ફોન પહેરી બાઇક મારી મૂકી. રાજવીર આવ્યો નહીં ત્યાં સુધી અન્યા ભયથી ફફડતી ...Read More

9

રીવેન્જ - પ્રકરણ - 9

પ્રકરણ-9 રીવેન્જ અન્યા આજે ખૂબ સુંદર દેખાઇ રહી હતી એનું લાવણય ચહેરો, નાજૂક ચિબુક અણીદાર શ્રેષ્ટ, લાલ પરવાણાં જેવાં હોઠ અને દાડમ કળી જેવા દાંત, સુંદર મરોડદાર ગરદન અને સુંદર ઘાટીલા ચૂસ્ત પયોધર અને પાતળી કેડ અને ભરાવદાર માંસલ થાઇ અને સોટા જેવા પગ જાણે એક અનુપમ સુંદર હરણી ભવ્ય પોશાકમાં સજી ધજીને ઉભી છે. બધાની આંખો અન્યા પર ચોંટી ગઇ છે બધાં એનાં રૂપનું પાન કરી રહ્યાં છે પોષાક - પરીધાનથી સજ્જ હોવાં છતાં એની યુવાની ડોકીયા કરતી હતી અને આજે એક સાથે ઘણાંની જાણે વિકટ પડી ગઇ હતી ક્યારે અન્યા સાથે દોસ્તી કરી લઇએ એની જ ...Read More

10

રીવેન્જ - પ્રકરણ - 10

પ્રકરણ -10 રીવેન્જ અન્યાએ બધા મળવા સાથે પાછળની રો માં ઉભેલી ફ્રેડીને અને એની મુલાકાત યાદ આવી ગઇ ફ્રેડી એનાં વખાણ કર્યા કરતી હતી અને ફીલ્મમાં જોડાવા માટે કહયા કરતી હતી. અન્યાને આશ્ચર્ય પણ થતું હતું કે પ્હેલી જ મુલાકાતમાં આ લેડી મને આટલું કેમ સમજાવે છે ? મારાં જેવી ઘણી છોકરીઓ મુંબઇમાં છે. ફ્રેડીએ હાથ હલાવીને કહ્યું” હાય અન્યા કોન્ગ્રેયુલેશન યુ આર લુકીંગ વેરી પ્રીટી એન્ડ બીયુટીફુલ. તારા માટે તો આજે બધાં સામેથી વધાવા વેલકમ કરવા ઉભા છે. યુ શુડ જોઇન્ટ અવર કેમ્પ અન્યા. અન્યાએ કહ્યું આઇ વીલ થીંક, આઇ એમ નોટ કન્ફ્રર્મ નાઉ પ્લીઝ અને ...Read More

11

રીવેન્જ - પ્રકરણ - 11

પ્રકરણ - 11 રીવેન્જ મીસીસ બ્રિગેન્ઝા જે અન્યાની પડોશી હતી એમની ઉમર આસપાસ હશે. આમતો વરસમાં છ મહિના યુ.એસ. જ હોય છે.એમનાં હસબંડ આર્મીમાં હતાં અને બોર્ડર પર જ મૃત્યુ પામેલાં પૈસો ખૂબ હતો સરકારી સવલતો અને પેન્શન ખૂબ આવતું એકનો એક છોકરો છે જે યુ.એસ. છે અને ત્યાંની કોઇ ગોરીને પરણી ગયો છે ત્યાં સેટલ છે. મીસીસ બ્રીગાન્ઝા 6 માસ ત્યાં રહે અને બાકી અહીં.. મન અને વિચારોથી ખૂબ બોલ્ડ, શોખીન અને નિયમિત ડ્રીંક લેનારા છે એમનાં હસબંડને કંપની આપવામાં એડીકશન થઇ ગયું છે પરંતુ કાયમ હસમુખા રહે અને એમનાં સંપર્કો ઘણાં છે પોતાની યુવાનીમાં કેરીયરમાં ફીલ્મી ...Read More

12

રીવેન્જ - પ્રકરણ - 12

પ્રકરણ-12 રીવેન્જ અન્યા આજે ફુલ "મૂંડમાં હતી. રાજવીરની પાછળ બેસીને ક્યારની મસ્તી અને રાજવીરને ઉત્તેજીત કરતી હતી રાજવીરે કહ્યું "એય અન્યા આવો મૂડ બનાવી રાખજે હજી શરૂઆત છે અને "મૂડી" અન્યાનો પાકો અનુભવ હતો. અન્યાએ કહ્યું "એય ઝડપથી હવામાં ઉડાવને ફરી વાર હું જાણે તારાં ફટફટીયામાં બેઠી હોઊં એમ કારમાં પણ તને એમજ વળગીને બેઠી છું. રાજવીર કહે એની પણ મજા છે. અને બેન્ડ સ્ટેન્ડ નજીક આવેલી હાઉસ ઓફ નોમાડ પાસે ગાડી ઉભી રાખી અને સીક્યુરીટીએ કારનાં ડોર ખોલ્યા અને બંન્ને જણા ઉતરી ગયાં અને સીક્યુરીટીને ગાડીની ચાવી આપી અને વેલે પાર્કીંગ માટે લઇ ગયો. અન્યા ...Read More

13

રીવેન્જ - પ્રકરણ - 13

પ્રકરણ-13 રીવેન્જ અન્યાએ ફોન સ્વીચ ઓફ કર્યો. રાજવીરને ચૂમી લીધો રાજવીરે અન્યાની સ્કોચ અને સફળતાનો નશો જોયો એને કંઇક વધુજ લાગ્યો. એણે અન્યાને કહ્યું તારો બીજો પેગ તૈયાર છે ડાર્લીંગ એમ કહીને પ્યાલી હાથમાં આપી. અન્યાએ રાજવીરને એનો પેગ આપ્યો રાજવીરે સોડા ઉમેરીને ચૂસ્કી લેવાં માંડી. અન્યાએ ફરીથી નીટ..જ પેગ ધીમે ધીમે લેવા માંડ્યો. રાજવીરને થોડો સ્થિર થયેલો જોઇને અન્યાએ પૂછ્યું એય રાજા... શેનાં વિચારમાં છે તું પ્હેલાં જેવો મૂડ કેમ નથી ? રાજવીરે કહ્યું કંઇ નહીં તારી વાતો પાપા સાથેની સાંભળી રહેલો હું તો બસ તને પ્રેમ કરવાનાં મૂડમાં જ છું અને તારી સકસેક ઉજવવામાં છું. ...Read More

14

રીવેન્જ - પ્રકરણ - 14

પ્રકરણ -14 રીવેન્જ અન્યા સવારે ઉઠી ત્યારે એકમ આળસ અને સંતોષ સાથે ઊઠી એવી માં પાસે ગઇ અને ચુમીઓ લીધી અન્યાને જુદા રૃપમાં જોઇ હોય એવું લાગ્યું માં એ પુછ્યું શું વાત છે બેબી આજે સમયસર ઉઠીને આવી તું પણ ખુબ ખુશખુશાલ મૂડમાં ? તું જે રીતે રાત્રે પાર્ટી કરીને આવેલી અને મને તુ સીધી હવે બપોરે જ ઉઠીશ. હજી સેમ પણ બહાર નથી આવ્યાં કંઇ નહી આવ બાપ દીકરી બંન્ને સાથ જ કોફી અને બ્રેકફાસ્ટ કરજો. અન્યાએ કહ્યું "એટલે જ વ્હેલી ઉઠીને આવી ગઇ કે તમારી સાથે બ્રેકફાસ્ટ માટે બેસી શકું મોમ તું સવારે પપ્પાને બોલાવીને ...Read More

15

રીવેન્જ - પ્રકરણ - 15

પ્રકરણ - 15 રીવેન્જ મીસીસ બ્રિગેન્ઝાએ ફોન મૂકીને બધાની સામે જોયું બધાં ખૂબ ખુશ હતાં. મીસીસ બ્રિગેન્ઝાએ કહ્યું હું થોડાં મોડાં ફોન કરું છું. પછી એ સમયે મીટીંગ નક્કી કરીશું અને અન્યાની પાસે આવી બોલ્યાં "યુ આર સો લકી માય ચાઇલ્ડ ગોડ બ્લેસ યું કહીને કોફીને ન્યાય આપવા બેઠાં. બધા સાથે કોફી અને બ્રેકફાસ્ટ કર્યો પછી રૂબીએ કહ્યું "મીસીસ બ્રિગેન્ઝા તમે અહીં જ બેસો થોડીવાર પછી ફોન કરીને બધુ જ ફાઇનલ થઇ જાય ચાલો ત્યાં સુધી ટીવી પર કોઇ શો જોઇ લઇએ. અન્યાએ કહ્યું તમે લોકો બેસો હું આવુ છું એમ કહીને પોતાનાં રૂમમાં ગઇ. સેમે ઘડીયાળ ...Read More

16

રીવેન્જ - પ્રકરણ - 16

પ્રકરણ - 16 રીવેન્જ અન્યાનો નિર્ણય સાંભળીને થોડો હતાશ થયેલો કે અન્યા સાથે હવે વધુ સમય સાથે નહીં રહેવાય એનું જીવન વર્તન ગતિવિધિ પ્રેમ લાગણી બહું બદલાઇ જશે બીજું આશ્ચર્ય એ હતું કે અન્યામાં આવો અચાનક બદલાવ કેવી રીતે આવ્યો ? એક કીસમાં કે ફ્લર્ટમાં છેડાઇ જતી એને ગમતું નહીં અને આ થોડાક દિવસમાંજ એને બધું ગમવા લાગ્યું છેક કીસ અને સેક્સ કરવા માટે તત્પર હોય છે. આનું શું કારણ ? અન્યાને પેલા દિવસે ઘરે રાત્રે મૂકવા ગયો એ પૂરી સભાન હતી એણે અને એના પાપાનો ફોન આવેલો એ પણ યાદ હતું પછી પોતાનાં ઘરતરફ જોઇ બોલી ...Read More

17

રીવેન્જ - પ્રકરણ - 17

પ્રકરણ-17 રીવેન્જ સમય થતાં અન્યા તૈયાર થવા લાગી. આજે એણે કંઇક અનોખો છતાં ડ્રેસ પસંદ કર્યો. આજ સુધી કોઇ ડીઝાઇન નહીં થઇ હોય એવો ડ્રેસ એટલે ચૂઝ કરી રાખેલો. છેક ગળા સુધી ફુલ બાંય વાળો નેક ડીપ આગળ પાછળ છતાં અભદ્ર ના લાગે, કાપડ ડીઝાઇન પ્રસિધ લખનવી ચીકન એમ્બ્રોઇડરી વાહીટીશ પીંક રંગમાં અને નીચે લોંગ ફુલ લોંગ મોટાં ઘેરાવતું સ્કર્ટ એ પણ ઉપર પ્રમાણે વ્હાઇટીંશ પીક ચીકન એમ્બ્રોઇડરી નીચે બોર્ડર પર નાનાં મોટાં બુંદા એમાં આછાં લીલા રંગનાં ફૂલ ભરેલા હતાં. અન્યાએ ગળામાં પાપાએ આપેલો ડેલીકેટ ડાયમંડની પેન્ડન્ટવાળી ચેઇન હાથમાં ડાયમંડન્ડ રીંગ્સ. પગમાં સફેદ ઊંચી હીલની સેન્ડલ ...Read More

18

રિવેન્જ - પ્રકરણ - 18

પ્રકરણ -18 નેલસનનાં રોમેરો સ્ટુડીયોની સીક્યુરીટી ચીફ રણજીતસિંહ એ મી. નેલસને જાણ કરી "સર આપનાં ગેસ્ટ મીસીસ બ્રેગાન્ઝા સાથે આવી ગયાં છે અને નેલસન પોતાની ચેમ્બરમાંથી નીકળીને બહારની તરફ આવ્યો એની નજર મીસીસ બ્રેગાન્ઝા પર પડી અને મી. સેમને હાથ મિલાવીને વેલકમ કર્યું. પણ એની નજર અન્યાને શોઘી રહી હતી એ ક્યાંય નજરે નહોતી પડતી. એણે કહ્યું "વેર ઇઝ અન્યા ? સેમે નેલસનને જવાબ આપ્તાં કહ્યું "શી ઇઝ કમીંગ.. લો આવી ગઇ અને ત્યાંજ રાજવીરનાં બાઇકે મોટો દરવાજો ક્રોસ કરીને બધાં ઉભા હતાં ત્યાં આવી ગયાં. રોમેરોએ અન્યાને રાજવીરની બાઇક પર એને વળગીને બેસીને આવતી જોઇ અને ...Read More

19

રિવેન્જ - પ્રકરણ - 19

પ્રકરણ -19 અન્યાએ રોમેરોને..... રાજવીરએ અગાઉ સમજાવેલું તે પ્રમાણેજ બોલી ગઇ... રાજવીરે સમજાવેલું કોરો ચેક નાં લઇશ ભલે આપે પણ આપણને ખબર નથી કે ન્યૂ કમરને કેટલાં આપતા હોય કામ જ કરવાની તો પુરુ વળતર વસુલ કરે છે અને રકમ એમનેજ ભરવા કહેજો એજ જે બોલે એમાં રકમ વધારે માંગી શકાય અને લીમીટ પણ સમજાઇ જાય નહીંતર ખોટ જશે ભલે બ્રિગેન્ઝા આંટી જાણકાર અને અનુભવી છે આ બધાંમાં.... રોમેરો ચાલાકી સમજી ગયો એણે સેમને ઉદ્દેશીને કહ્યું "તમારી દીકરી સુંદર ટેલેન્ટેડ અને ચાલાક પણ છે... વાહ અમે ન્યૂકમરને વધુમાં વધુ 15 થી 25 લાખ ઓફર કરીએ છીએ આનાંથી ...Read More

20

રીવેન્જ - પ્રકરણ - 20

પ્રકરણ - 20 રીવેન્જ અન્યા અને રાજવીર રોમેરોનાં સ્ટુડીયોમાંથી પર નીકળ્યાં અને આગળ સેમ લોકો નીકળી ગયેલાં. અન્યા રાજવીરને વળગી ગઇ અને રાજવીરે એની કવાસાકી હવામાં જાણે ઉડાવી એ ઝૂઉઉમ કરતી 40 થી ક્યારે 120 કિ.ની. સ્પીડ પર આવી ગઇ અને અન્યા રાજવીરને મારાં રાજા... કહી એક્ષાઇટમેન્ટ સાથે વળગી ગઇ. અન્યાએ રાજવીરને પ્રેમથી કાન પાસે ચહેરો લાવી રાજવીરને કીસ કરતાં કહ્યું "હેય રાજ ઘરે નથી જવું ક્યાંક લઇ જાને બહાર આજે મારાં તરફથી પાર્ટી પ્લીઝ. રાજવીરે કહ્યું "મારું અને તારું શું ? લેટ્સ ગો.... પણ ક્યાં જવું છે ? એમ પૂછતાં બાઇક થોડી ધીમી કરી... અન્યાએ કહ્યું ...Read More

21

રીવેન્જ - પ્રકરણ - 21

પ્રકરણ-21 રીવેન્જ અન્યા અને રાજવીર શાંતિથી નિશ્ચિંન્ત પણે દરિયે સમય વિતાવી રહેલાં અને પાપાનો ફોન આવ્યો અને બંન્ને જણાંએ ટીન ફેંકીને તુરંતજ સ્ફૂર્તિથી ઉભા થઇને ઝડપથી બાઇક પાસે પહોંચ્યાં બાઇક લઇને તુરતજ રાજવીરનાં બંગલે પહોંચી ગયાં. રાજવીરનો ખારમાં બંગલો હતો ત્યાં હવાની ઝડપે પ્હોચ્યાં રાજવીરે કમ્પાઉન્ડમાં બાઇક પાર્ક કરીને ઝડપથી અન્યા સાથે તુરંત પાપાનાં બેડરૂમમાં પહોચ્યો રાજવીરનો જૂનો માણસ ભવદાસ એની પાસે દોડી આવ્યો. બોલ્યો બાબા પાપા કબસે આપકો યાદ કર રહે હૈ ઉનકે છાતીમેં દર્દ હો રહા હૈ - રાજવીરે એને પૂછ્યું ડોક્ટર અંકલકો ફોન કીયા ? હાઁ કબસે કીયા આતે હી હોંગે અને રાજવીરે પાપાની ...Read More

22

રીવેન્જ - પ્રકરણ - 22

પ્રકરણ -22 રીવેન્જ રાજવીરે અન્યાને આજનું મીડ ડે.. નટરાજન પાસેથી લઇ લીધેલું તે બતાવ્યું અન્યાએ જોયું આખા પેજ પર એનોજ ફોટો છે અને રોમેરે ત્યાંથી એનું, ડેબ્યું થઇ રહ્યું છે. આવનાર ફીલ્મી નવી ખૂબસૂરત ટેલેન્ટેન્ડ હીરોઇન અન્યા" એ જોઇ એ ઉતેજીત થઇ ગઇ આનંદનાં શોકકથી જાણે જીભ સિવાઇ ગઇ પણ એની આંખો અને બોડીલેંગ્વેજ આનંદથી ઝૂમી ઉઠ્યું. "રાજવીર અન્યાને જોઇ સમજી ગયો કે એ એકદમ એક્ષાઇટેડ છે અને એ બોલ્યો "બેબી કાલમ.... કાલમ ... શાંત થા તારોજ ફોટો છે અને તારી આ પબ્લીસીટી એ લોકો કરી રહ્યાં છે... હજી ઘણું કરશે. તારે હવે એલર્ટ અને તૈયાર રહેવાનું ...Read More

23

રીવેન્જ - પ્રકરણ - 23

પ્રકરણ-23 રીવેન્જ હીંગોરીનો ફોન સાંભળીને અન્યાને આનંદ અને ગ્લાની બંન્ને લાગણી થઇ આવી. થયું કાલે રોમેરોનો ફોન હતો આજે સવાર સવારમાં હીંગોરીનો... મોડી રાત્રી સુધી રોકાવા કીધું એકલીને અને એ લોકો મૂકી જશે. ઠીક છે હું પાપાને વાત કરું ત્યાં જ એનાં રૂમ પર નોક થયું એણે કહ્યું ખૂલ્લૂ જ છે કોણ ? પાપા સેમ અને મોમ રૂબી હતાં. બંન્ને ખૂબ આનંદમાં હતા. સેમે આવીને અન્યાને કપાળે ચૂમીને ક્યું "ગુડ મોર્નીગ માય ચાઇલ્ડ. રૂબીએ પણ હેત કર્યું. સેમે ક્યું હમણાં સવાર સવારમાં હીંગોરી સરનો ફોન હતો આજે તારી ગ્રાન્ડ ઇન્ટ્રો પાર્ટી છે ઇન્ડ્રસ્ટ્રીઝનાં બધાં જ જાણીતાં ઓછાં ...Read More

24

રીવેન્જ - પ્રકરણ - 24

પ્રકરણ -24 રીવેન્જ અન્યા થોડીવાર અરીસામાં પોતાનું રૂપ જોઇ રહી અને પોતેજ પોતાનાં મોહી પડી અને સ્માઇલ અપાઇ ગયું અને બોલી લવ યું પોતેજ પોતાનાં પ્રેમમાં પડી ગઇ પછી રાજવીર આ આખું તન-બદન સુદરતા તારી છે તારાં માટે જ છે તું ખૂબ અને લૂંટી લે મને પ્રેમ કર... આટલું બોલી શરમાઇ ગઇ અને એણે બ્રા અને પેન્ટી પણ કાઢી નાંખી આખા શરીરે એણે બોડી સ્પ્રે લગાવી પેન્ટી પાછી પહેરી લીધી અને પોતેજ શરમાઇ ગઇ. એણે વીલીયમે આપેલો ડ્રેસ પહેર્યો તો એમાં બ્રા પહેરેતો દેખાય એવી સ્ટાઇલ હતી તેથી બ્રા એણે ખીટી પર મૂકી દીધી અને ડ્રેસ પહેર્યો.આકો ડ્રેસ ...Read More

25

રીવેન્જ - પ્રકરણ - 25

પ્રકરણ-25 રીવેન્જ અન્યા... રાજ અને ફેમીલીનાં ગયાં પછી થોડીક ઉદાસ થઇ ગઇ. રોમેરોએ કર્યું. રોમેરોએ કરિશ્મા, મારીયા, બધાને અન્યાની કંપની માટે બોલાવ્યા. થોડીવાર અન્યાને એ લોકો સાથે છૂટી મૂકી. દીધી અને એ અને હીંગોરી ત્થા અન્ય મહેમાનો અલગ ગુપ્રમાં ડ્રીંક લઇને બેઠા. અન્યા કરીશ્મા સાથે બેઠી થોડીક હળવાશ અનુભવીને જોયુ કે રોમેરો બધાં અલગ જઇને બેઠાં છે ત્યાંજ હીંગોરી આવીને કરીશ્માને કહી ગયો કે અન્યાને ફીલ્મ વિષે - ઓડીશન સ્ક્રીનટેસ્ટ વિગેરે અંગે જાણકારી આપશે અને બધાં ખૂબ એન્જોય કરજો એમ કહી આંખ મીચકારી ત્યાંથી જતો રહ્યો. બધી હીરોઇન રોમેરો કેમ્પની જ હતી. રોમેરો પ્રોડકશનની ફિલ્મ્સ અને સીરીયલમાં ...Read More

26

રીવેન્જ - પ્રકરણ - 26

પ્રકરણ 26 રીવેન્જ રોમેરોએ અન્યાને અનહદ ઉતારીને એનું શિયળ લૂંટીને ફ્રેડીની મદદથી પાછા કપડાં પહેરાવી દીધાં. ફ્રેડી ગંદી રીતે હસ્તી હસતી રોમેરોને કીસ કરીને જતી રહી. રોમેરોએ રૂમનાં કેમરાનું રેકોડીંગ ચેક કર્યું વ્યુ બરાબર હતું. એ લૂચ્ચું અને શેતાની હસ્યો અત્યાર સુધીની ડેબ્યુ કરનાર બધી હીરોઇન એને યાદ આવી ગઇ એણે અન્યાને પલંગ પરથી ઉઠાવી અને ઉંચકીને ઓફીસમાં લઇ આવી ખુરશીમાં બેસાડી. ભાન ગુમાવેલી અન્યા ડોક નમાવી સાવ શિથિલ થઇને બેઠી હતી. રોમેરો સાવ હાંફી ગયો. એણે જોયું રાત્રીનાં બે વાગી ગયાં છે. રોમેરોએ ફરીથી ફ્રેડીને બોલાવી અને રૂમની બધી જ લાઇટ ચાલુ કરાવી ફ્રેડીને કહ્યું આને ...Read More

27

રીવેન્જ - પ્રકરણ - 27

પ્રકરણ-27 રીવેન્જ અન્યા બાથરૂમમાં ખૂબ રડી.. શાવર અને આંખમાંથી પડતાં શાવરમાં કયું પાણી ગરમ એ એહસાસ ના કરી શકી. હજી ફીલ્મ ચાલુ જ નથી થઇ ત્યાંજ આવો અનુભવ ? એને થયું મેં આ શું કર્યું ? પણ જે હશે એ શેતાનને નહીં છોડે ? રાજવીરને વાત કરવી કે નહીં ? ના ના હમણાં નહીં એ ખૂબ ટેન્શનમાં છે જ પછી વાત કરીશ એ સાવ ભાંગી પડશે મારે એને કોઇ રીતે હર્ટ નથી કરવો ના મારે માં-પાપાને કોઇ વાત કરવી છે. અન્યાએ મનોબળ એકદમ મજબૂત કર્યું અને પોતાને ફેંદનારને એજ શોધી લેશે અને એનો બદલો લેશેજ એનાં મનમાં ...Read More

28

રીવેન્જ - પ્રકરણ - 28

પ્રકરણ-28 રીવેન્જ હીંગોરીએ લાઇટ, કેમેરા, એકશન એમ કીધું અને અન્યાએ એની જ સ્ક્રીપ્ટ એવી રીતે પહેલીજ ડેબ્યુ ફીલ્મ હીટ ગઇ એનો ઇન્ટરવ્યુ આપ્યો હોય એવો એકદમ નેચરલ સીન આપ્યો. હીંગોરીએ આ શોટ ઓડીશનનો હતો એવું લાગ્યું જ નહીં રેગ્યુલર ફીલ્મનો શોટ લેવાયો હોય એમ એકપણ રીટેક વગર જ જાણે ફાઇનલ થઇ ગયો. રોમેરો - હીંગોરી બધાં આશ્ચર્ય ચકીત થઇ ગયાં. અને તાળીયોનાં ગડગડાટથી અન્યાને વધાવી લીધી. રોમેરો અને હીંગોરીએ કટ કરીને શોટ ફાઇનલ ફીલ્માયા પછી અન્યા પાસે આવી કોન્ગ્રેચ્યુલેશન કર્યું "હીંગોરી બોલ્યો બેબી યુ આરી જીનીયસ સાચે જ તેં ખૂબ અનુભવી આર્ટીસ્ટની જેમ એકપણ ભૂલ - ગભરાયા ...Read More

29

રીવેન્જ - પ્રકરણ - 29

પ્રકરણ-29 રીવેન્જ અન્યાને સ્ટ્રીપ્ટનાં વિષય પ્રમાણે બેડરૂમ સીન ભજવવાનો હોય છે ફીલ્મી ડાયરેક્ટર આવીને એનાં ઉપર બળાત્કાર કરે છે. કાસ્ટીંગ કાઉચનો કિસ્સો ફીલ્માવાવાનો હોય છે અને અન્યાને ડ્રીંક્સનાં ડ્રગ્સ આપીને સાચો જ ભજવાઇ જાય છે. બાકી રહેલો હીંગોરી પણ આજે અન્યાને નિશ્ચિંતાથી ભોગવી લે છે. સેટ પર માત્ર 3-4 જણજ હાજર છે. હીંગોરીએ અન્યાને ભોગવ્યા પછી માઇકલ ફ્રેડીને બોલાવ્યા. ફ્રેડીએ અન્યાને અગાઉની જેમ જ કપડાં સરખાં કરીને સૂવરાવી... હીંગોરીએ માઇકલને કહ્યું બહુ સ્ટ્રોંગ ડોઝ નથી ને આ હમણાં. ભાનમાં આવશે ? માઇકલે કહ્યું બહુ નથી પણ 2-3 કલાકનો થશેજ. એમ કહીને હસવા લાગ્યો. રોમેરો, ફ્રેડી, હીંગોરી અને ...Read More

30

રીવેન્જ - પ્રકરણ - 30

પ્રકરણ-30 રીવેન્જ અન્યાને રોમેરો- કેમ્પ- ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ પરથી મોહ ઉતરી ગયો બધાં માટે તિરસ્કાર થઇ ગયો. એને થયું મારાથી આ શું થઇ ગયું ? મારી આટલી સારી જીંદગી તબાહ થઇ ગઇ. અન્યાને થયું હું ક્યાં જઊં શું કરું ? એને થયું કોઇ સાથે બેસુ કંઇ વાત કરું. એને આખા શરીરમાંથી જાણે અદમ્ય ગંદી વાસ આવી રહી હતી એને એનું પોતાનું શરીર જ ગંધાતું લાગી રહેલું જે રૂપ-સુંદરતા ઉપર રોબ કરતી અભિમાન કરતી અત્યારે એને શાપ જેવું લાગી રહેલું એનાં આંસુ આંખનાં ઊંબરે આવીને અટકી ગયાં હતાં. એનાં મનમાં ચાલતો ઉદવેગ અને આક્રોશ આંસુને સૂકવી નાંખતાં હતાં. અન્યાના ...Read More

31

રીવેન્જ - પ્રકરણ - 31

પ્રકરણ - 31 રીવેન્જ અન્યાએ પોતાનુ શરીર સમર્પિત કર્યુ. ધીમો અને શાંત લાગતાં સાગરમાં અચાનક એક મોજું આવ્યું અને અન્યાને છેક અંદર સુધી ખેંચી ગયું. કિનારે મોજા પછાડી પછાડીને શાંત થયેલો સાગર જાણે અન્યાને પચાવી ગયો. રોજની જેમ સવાર પડી. સૂર્યનારાયણનાં કિરણો મીઠાં થી તેજ થવાં લાગ્યાં. અને આખુ જગત એનાં નિત્યક્રમ પ્રમાણે પોતાનાં રુટીનમાં જીવવા શ્વાસ ભરવા લાગ્યું. અન્યાનાં ઘરમાં સેમે રૂબીએ કહ્યું બધી મારી તૈયારી થઇ ગઇ છે મારી અત્યારની ફલાઇટ છે... અન્યા ક્યાં છે ? રાત્રે કેટલા વાગે આવી ? ખૂબ થાકી હશે. મારી પણ આંખ લાગી ગઇ હતી. રૂબીએ કહ્યું "સેમ એ ...Read More

32

રીવેન્જ - પ્રકરણ - 32

પ્રકરણ-32 રીવેન્જ અન્યના ઘરનો સામાન પેક થઇને કોલકત્તા માટે નીકળી ગયો ત્યાં સુધી હાજર હતો. અન્યા ક્યાંય નહોતી. રૂબી મિસિસ બ્રિગન્ઝા ને મળી આવી અને સિદ્ધાર્થ સાથે એરપોર્ટ જવા નીકળી ગઇ અન્યાએ કહ્યું હતું "મોમ આઇ એમ સોરી હું તને ડાઇરેક્ટ એરપોર્ટ મળીશ. હું શુટીંગમાં બીઝી છું. સિધ્ધાર્થ રૂબીની એરપોર્ટની ફોર્માલીટી બતાવીને પ્લેનમાં જવા માટે સીક્યુરીટી ચેકઅપ પતાવીને બેઠી હજી અન્યા નહોતી. સિધ્ધાર્થને કામ હોવાથી બધાં કામ પતાવી રૂબીને મળીને ઓફીસ જવા નીકળી ગયો. રૂબી વારે વારે દરવાજા તરફ નજર કરી રહી હતી એને થયું અન્યા ક્યાં અટવાઇ ? અને ત્યાંજ અન્યાએ પાછળથી બોલી "મોમ"... રૂબીએ ...Read More

33

રીવેન્જ - પ્રકરણ - 33

પ્રકરણ-33 રીવેન્જ સલીમે કીધું "યસ સર, માઇકલ અને ફ્રેડી મેમ પીવાનાં અને... મૂડમાં અન્યા મેમ ખૂબ પરેશાન હતાં એમણે કહ્યું હું મારાં ડેડને ફોન કરું મેં કહ્યું "મેમ હું મૂકી જઊં છું એટલે માઇકલ પાસેથી ચાવી લઇને હું મૂકવા ગયેલો પછી કાર સરનાં બંગલો મૂકીને સીધો ઘરે ગયો પણ શું થયું ? સર ? હીંગોરીએ દાત કચકચાવતાં કહ્યું "ઓકે કંઇ નહીં પછી વાત પણ તું ક્યાં છું ? સલીમે કહ્યું "સોરી સર મારી અમ્માને અહીં દવાખાને લઇને આવેલો હવે ઘરે મૂકીને સ્ટુડીયોજ આવું છું મને કાસમે કહેલું તું પરવારીને આવ હું અહીં સંભાળી લઇશ. હીંગોરી બગડયો ...Read More

34

રીવેન્જ - પ્રકરણ - 34

પ્રકરણ - 34 રીવેન્જ રાજવીર અન્યાને આવેલી ખૂબ જ આનંદમાં આવી ગયો એને ખબર જ ના પડી અન્યા ક્યારે આવી ગઇ ? એણે કહ્યું "ના કારનો અવાજ ના તારી આહટ અને તું આવી ગઇ ? અન્યાએ કહ્યું" તારો પ્રેમ જ એવો છે કે મને તારી પાસે જ ખેંચી લાવે છે જો અને હું આવી જ ગઇ. રાજવીરે અન્યાને તસતસતું ચુંબન આપી દીધું. અન્યાએ રાજનાં ગળામાંજ એનું મોં છૂપાની દીધું અને એને વળગી જ રહી. રાજવીરે કહ્યું "એય અન્યા કેમ આટલી બધી તું ઇમોશનલ લાગે છે ? એવરીથીંગ ઓકે ? રાજવીરે જોયું કે અન્યાની આંખો ભરાઇ આવી છે ...Read More

35

રિવેન્જ - પ્રકરણ - 35

પ્રકરણ-35 રાજવીરે કહ્યું "અન્યા આ મગમાં જ મને ચા-કોફી-દૂધ આપવામાં આવે છે મારો છે મારી માં ની યાદગીરી ખૂબ છે મને વ્હાલી અને મારાં માટે કિંમતી પણ છે. અન્યા રાજવીરની સામે ટીકી ટીકીને જોઇ રહી. રાજવીરનાં છેલ્લાં શબ્દો વાગોળી રહી કે મારી અને ડેડીની એટીટ્યુડ સાચી છે ને ? એટલે રાજવીર મારી પાસે ન્યાય તોલાવવા માંગે છે ? હું કોણ ? અન્યા વિચારમાં પડી ગઇ કે હું કોણ કોઇને જજ કરનાર ? દરેક વ્યક્તિ એનાં વિચાર સમય સંજોગ અને પસંદગી પ્રમાણે જીવતું હોય છે એ જ્યારે જે રીતે જીવવાનું નક્કી કરે છે ત્યારે એને પોતાની સમજ -વિચાર ...Read More

36

રિવેન્જ - પ્રકરણ - 36

પ્રકરણ - 36 અન્યા ગંભીરતાથી સાંભળી રહી હતી એણે આંખનું એક મટકું નહોતું રાજવીરે વાત આગળ વધારતાં કહ્યું "ડોલ મોમે એનું ધાર્યું કર્યું અને પાપા અને મોમ વચ્ચે સંબંધો સાવ જ વણસી ગયાં. મોમની ઓફબીટ અને મોટીવેશનલ મૂવી ખૂબ પસંદ પડવા માંડી એમાં એને સફળતા મળવા માંડી અને ઘરમાં પૈસો આવવા માંડ્યો. પાપા મોમનો એક રૂપિયો નહોતાં લેતાં. અચાનક એક દીવસ ખૂબ મોટો ટર્નીંગ પોઇન્ટ આવ્યો એમાં એક સાથે બે પ્રસંગ બની ગયાં. માં ને એક હરિયાળી ક્રાંતિ માટેની કોઇ ફીલ્મ મળી જે રાજ્ય સરકારનાં સહકારથી બનવાની હતી અને સમગ્ર રાજ્યનાં ખેડૂતો અને લોકો માટે હતી ખેતી ...Read More

37

રિવેન્જ - પ્રકરણ - 37

પ્રકરણ-37 અન્યા રાજવીરની વાતો સાંભળીને સાવ શૂન્યમનસ્ય થઇ ગઇ એને સમજાતું નહોતું કે વિધાન કેટલાં ઝડપથી બદલાઇ ગયાં એણે રાજવીરની આંખોમાં ઝાકળ જોયું અને રાજવીરને ગળે વળગી ગઇ અને આશ્વાસન આપ્યુ રાજવીરે સ્વસ્થ થતાં કહ્યું "અન્યા હવે ટર્નીંગ પોઇન્ટ આવ્યા છે અમારાં ત્રણેની જીંદગીમાં એક સાથે... પાપા અને એમનાં મિત્રએ નવી કંપની સ્થાપી હતી અને સમયનું પૈડું ઝડપથી વહી રહ્યું હતું હું દસમાંની એક્ઝામમાં ડીસ્ટીક્શન સાથે પાસ થઇ ગયો હતો માં શુટીંગનું 2-3 માસનું કહીને ગઇ હતી પરંતુ એનાં શરૂઆતમાં ફોન આવ્યા પછી ફોન આવતાં પણ બંધ થઇ ગયાં હતાં મને ખૂબ જ ચિંતા થતી હતી મેં ...Read More

38

રીવેન્જ - પ્રકરણ - 38

પ્રકરણ-38 રીવેન્જ નટરાજન અંકલ મને વીશ કરી પાપા સાથે ચર્ચા કરીને ગયાં. પાપાએ જતાં જતાં તાકીદ કરીકે આજની રાત્રી સુધી એમને કોઇ ડીસ્ટર્બ ના કરે... એમનાં ફોન બંધ રહેશે ભવદાસને પણ કહી દીધું. કોઇ ગેસ્ટ આવે તો નથી એમ કહી દે કોઇ જ ના જોઇએ આજનો પુરો સમય મારી સાથે વિતાવવા માંગીએ છીએ. પાપાએ પછી મને કહ્યું "ચીયર્સ દીકરા બીજી ગંભીર વાતો પછી હવે એન્જોય કરીએ તારી બર્થડે સેલીબ્રેટ કરીએ. એમણે કહ્યું "મેં ધાર્યુ હો તો પાંચતારક હોટલમાં ભવ્ય રીતે ઉજવી શક્યો હતો અનેક સેલીબ્રીટી અને નેતાઓ બોલાવીને ભયકો કરી શક્યો હોત અત્યારે મીલીયીનોસર્જરે બસ સેલીબ્રેટ કરવા ...Read More

39

રીવેન્જ - પ્રકરણ - 39

રીવેન્જ-39 રાજવીરની વર્ષગાંઠનાં દિવસે રાજ-અન્યાએ ખૂબ પ્રેમ આનંદ કર્યો. પણ અન્યાનાં હોઠ કાળાં પડી ગયેલાં શરીર ઠંડુ જ થઇ ગયું હતું... રાજને આશ્ચર્ય થયું પણ અન્યાએ વાત વાળી લીધી કે લો બીપી થઇ જાય છે મને કાંઇ ચિંતા નથી હવે ઓકે જ છે. રાજને આશ્ચર્ય થયું કેમ લો બીપી ? અત્યારથી આટલી ઉંમરમાં અન્યાએ કહ્યું "ખબર નહીં છેલ્લાં ઘણાં વખતથી આવું થાય છે. પણ ચિંતા ના કર, ઓકે જ અને અન્યાએ સારી વાત છૂપાવી. અન્યા હવે એક પ્રેત છે જીવતું માનવ નહીં પણ પ્રેતની માયાવી શક્તિએ રાજને કંઇ જણાવાં જ ના દીધું. અન્યાનું પ્રેત સાવ થોડો સમય ...Read More

40

રીવેન્જ - પ્રકરણ - 40

પ્રકરણ-40 રીવેન્જ અન્યા રોમેરો પાસેથી મુવીનાં પેમેન્ટમાંથી 50 લાખ કેશ નક્કી કરેલાં એમાંથી લાખ માંગી લીધાં અને રોમેરો જાણે કોઇ મોહીનીમાં ફસાયો હોય એમ હિપ્નોટીઝ થઇને ના ના કરતા પણ આપી દીધાં. અન્યાએ ગુલશન પાટીલ રોકડા આપી ગયો છે એ ટ્રાન્જેકશન કહ્યું અને રોમેરો અવાચક થઇ ગયો. અન્યા પેમેન્ટ લઇને ગઇ પછી રોમેરો માથું ખંજવાળવા માંડ્યો કે અન્યા કેવી રીતે જાણી ગઇ કે પાટીલ રોકડા આપી ગયો છે ? સ્ટુડીયોમાં શું ચાલી રહ્યું છે હમણાંથી ? કંઇ સમજાતું નથી... સાલી એમ નેમ રોકડા લઇને જતી રહી... ચાન્સ મારવાનો પણ ચાન્સના રહ્યો કંઇ નહીં ત્રણ દિવસ પછી આવવા દે ...Read More

41

રિવેન્જ - પ્રકરણ - 41

રિવેન્જ પાર્ટ 41 અન્યાનો જીવ એનો કોલકોતા પહોંચી ગયો હતો એ પહેલી જ મહાકાળી મંદિર.. રામકૃષ્ણ મઠ આવી ગઇ હતી એની આંખમાંથી આંસુ વહી રહેલાં.. એને સમજાતું નહોતું કે શું કરું ? માં પાસે જવું છે. મુક્તિ નથી માંગવી કંઇક અલગજ માંગવુ છું... માં પાસે જવું કેવી રીતે ? મઠ પાસે આવીને તરત જ જાણે એની બધી જ શક્તિ હણાઇ ગઇ હતી એને કોઇ જ જોઇ શકતું નહોતું એનું પ્રેત મઠનાં દરવાજા પાસે આવી ગયું એ પ્રેત સ્વરૃપે માં ને આજીજ કરી રહી હતી કે માં મારી મદદ કરો એ પ્રેત સ્વરૃપે પણ ખૂબ કરગરી રહી ...Read More

42

રિવેન્જ - પ્રકરણ - 42

રિવેન્જ-42 ગુરુ અઘોરનાથે અન્યાને બધી સિધ્ધી શક્તિ આપી દીધી. અને કહ્યું "હવે તું છે જા... તારાં કર્મો બાકી રહ્યાં છે તે તું પૂરા કરીને મારી પાસે જ પાછી આવ. અને તારાં જીવ આત્માની પાત્રતા અને માં કાળીની આસ્થાને કારણે મેં તને મદદ કરી છે શક્તિ આપી છે... તું જઇ શકે છે અને તું તારાં પ્રેમી પાસે પણ જઇને પહેલાંની જેમ જીવી શકીશ... પરંતુ આ છેલ્લી શરત પણ સાંભળી લે..એની સાથે પ્રેમ કરતાં આ શક્તિનો ખોટો ઉપયોગ થયો. અથવા તેં... મર્યાદા ગુમાવી તો તારાં પ્રેમીને તારી અસલીયત ખબર પડી જશે... તારું અસલીરૂપ જાણી લેશે અને એને પણ જીવ ગુમાવ્યો ...Read More

43

રિવેન્જ - પ્રકરણ - 43

રિવેન્જ પ્રકરણ-43 અન્યાં માં પાપા સાથે વાત કરી રહેલી અને રાજનો ફોન આવી એણે અચાનક જ લગ્નથી વધામણી આપી દીધી કહ્યું "તું અહીંથી ગઇ પછી પાપાએ કહ્યું તમે લોકો લગ્ન કરી લો. હવે મને પણ એવું થાય છે કે ઘરમાં વહુ આવી જાય તો સારું મારી ફરજ પુરી થાય અને હવે હૃદયની આ બિમારીએ મને ચેતવી દીધો છે દીકરા... તું અન્યાને કહી દે કે એ એનાં પેરેન્ટસ પાસે ગઇ છે તો વાત કરીલે એની ફેમીલીમાં.... હું નાત જાતમાં માનતો નથી. અન્યા રૂપકડી અને ડાહી છોકરી છે તમે લોકો મારાં જીવતાં સેટલ થાવ અને હું દાદા બની જઊં. ...Read More

44

રીવેન્જ - પ્રકરણ - 44

પ્રકરણ - 44 રીવેન્જ રાજે અન્યાને ફોનમાં કહ્યું પાપા લગ્ન નું કહે છે એ જાણીને થોડી ચિંતામાં પડી ગઇ. એણે પોતાનાં મા-પાપને વાત પણ કરી એ લોકો ખુશ થઇ ગયાં. અન્યા વિચારોમાં પડી ગઇ કે આ કેવી અવદશામાં સારાં સમાચાર મળે છે. એક પ્રેત કેવી રીતે ? અને એનાં મનમાં વિચારઝળકયો સાથે સાથે આંખો ભીંજાઇ ગઇ. મનોમન જીસસને યાદ કર્યા અને માં મહાકાળીને યાદ કરી આજીજી કરી કે મને રસ્તો બતાવો અને વિચાર ઝળક્યો. અન્યાએ રાજને કહ્યું "મારાં રાજ હું પણ તારી સાથે લગ્ન કરવા થનગની રહી છું બસ મારી શરત એક છે કે મારાં લગ્નમાં કન્યાદાનમાં ...Read More

45

રીવેન્જ - પ્રકરણ - 45

પ્રકરણ - 45 રીવેન્જ અન્યા માં પાપા મહાકાળીનાં મંદરિમાં ગયાં. ત્યાં ગયાં પછી અન્યાનું રૂપ બદલાઇ ગયું અને એણે માં કાળીને ખૂબ આજીજી કરી. અધોરનાથનાં રૂપમાં જાણે માં આવીને સાંતવના અને આશીર્વાદ આપી ગઇ. એ મૂળરૂપ પણ ભૂલી ગઇ કે એ પ્રેતયોનીનું સ્વરૂપ છે. એણે ભાખ લાખ વંદન કરીને માં તો ગુરુજીનો આભાર માન્યો. ગુરુજીએ આપેલાં દોરા અને ચૂંદડી છાતીએ વળગાવી રાખ્યા. જાણે પ્રેતયોનીનાં જીવનની જડીબુટ્ટી. સેમે બીજા ત્યાં રહેલાં સાધુને માં ના ચરણોમાં પાંચ હજાર રૂપીયા મૂકાવ્યા અને પ્રસાદી લીધી. રૂબી અને સેમ બંન્ને આજે અન્યાને કંઇક જુદી જ જોઇ રહેલાં એ લોકોને કંઇ સમજ જ ...Read More

46

રીવેન્જ - પ્રકરણ - 46

પ્રકરણ - 46 રીવેન્જ સેમ અને રૂબી અન્યા ચર્ચ આવી અને જીસસને પ્રાર્થના કરવા લાગી. પ્રાર્થના કરીને અન્યાએ કહ્યું "ડેડ હું આવું છું પાંચ મીનીટ. સેમે કહ્યું ક્યાં જાય છે દિકરા ? અન્યાએ કહ્યું તમે પ્રેયર કરો મારે એક અરજન્ટ કોલ કરવાનો છે પ્લીઝ વેઇટ હીયર હું આવું છું એમ કહીને જવાબ સાંભળ્યા વિના પ્રેયર હોલમાંતી બહાર નીકળી ગઇ. સેમ અને રૂબી બેન્ચ પર બેસી જીસસને પ્રેયર કરી રહ્યાં. બહાર આવીને અન્યા... સીધી હીંગોરીને જ્યાં દાખલ કરેલો ત્યાં પહોંચી. એણે જોયું એનાં ICU રૂમમાં પોલીસ રોમેરો ડોક્ટર બધાં ઉભાં છે એણે એ લોકોની વાતચીત સાંભળી.. ડોકટરે કહ્યું ...Read More

47

રીવેન્જ - પ્રકરણ - 47

રીવેન્જ પ્રકરણ-47 અન્યાએ સવારે માં પાપા ઉઠ્યા એની સાથે એમની પાસે ગઇ અને "હું આજે મુંબઇ જઇશ. પાપા તમે ઓફીસ જતાં મને એરપોર્ટ ડ્રોપ કરી દેજો મારી અગીયારની ફલાઇટ છે પ્લીઝ. રૂબીએ કહ્યું "દીકરા તું આવી શું ને ? જાય છે શું ? તારાં રજાનાં દિવસો તો જાણે હવા થઇ ગયાં... અમારી સાથે શું રહી ? અને હવે તારાં લગ્નની તૈયારી કરવી પડશે. સેમે કહ્યું "ઠીક છે હું સમજુ છું તારે લગ્ન પહેલાં તારુ મૂવી પુરુ કરવુ પડશે અને ખાસ વાત એ છે કે તારાં લ્ગન માટે રાજનાં પાપાએ કહેવડાવીને શરૂઆત સારી કરી પણ દીકરીનાં પેરન્ટસની રુહે ...Read More

48

રીવેન્જ -પ્રકરણ - 48

પ્રકરણ - 48 રીવેન્જ સુમેધસિંહ અને ફેમીલીની આપ્યાં પછી રોમેરોનાં વાક્ય સાંભળીને અન્યા ભડકી ગઇ. રોમેરોએ કહ્યું" વાહ અન્યા તેં જબરો હાથ માર્યો છે.. આ તો જબરજસ્ત ફેમીલી છે તેરી તો નીકલ પડી.. અન્યાએ વધુ સાંભળ્યા વિનાંજ રોમેરોનાં જડબા પર એવો પંચ માર્યો કે એ ઓય ઓય કરતાં નીચે પડી બેભાન થઇ ગયો. અન્યા એને ખૂબ નફરતથી જોઇ રહી. થોડીવારે કળ વળતાં રોમેરો ધીમે ધીમે ઉભો થયો અન્યા હજી એજ જગ્યાએ જાણે કાળકારૂપમાં ઉભી હતી. એની આંખો જાણે અંગારા વરસાવતી હતી એને રોમેરોનાં એની સાથેનાં વર્તન-એને ઘેનમાં રાખી લીધેલી લાજ અને મુસ્તાકનાં કેમેરામાં કેદ બધાં વીડીયો એણે ...Read More

49

રીવેન્જ - પ્રકરણ - 49

રીવેન્જ-49 રાજન પાસેથી જરૂરી માહિતી કઢાવીને અન્યા એમની ઓફીસમાંથી બહાર તો નીકળી પણ ડીસ્ટર્બ થઇ ગઇ. આખી ઇન્ડસ્ટ્રી જાણતી જ હશે આ રોમેરો હીંગોરી કેવા માણસો છે... બધાની ઇનસાઇડ સ્ટોરી બધાં જાણતાં જ હશે. શું મારાં વિશેની વાતો પણ ચગી હશે ? ઇનસાઇડ સ્ટોરીમાં ગૂસપૂસ થતી હશે ? રાજ સુધી વાતો આવી તો ? એનાં પાપા આ ઇન્ડસ્ટ્રીને બરાબર જાણતાં જ હશે એટલે જ એમને નફરત હશે. સારું છે રાજે કહ્યું નથી કે હું હીરોઇન તરીકે કામ કરું છું... એમનાં માટે વાત કઢાવવી સાવ સરળ છે વિચારતાં વિચારતાં અન્યાને જાણે વધુ ને વધુ બીક લાગવાં લાગી એને ...Read More

50

રિવેન્જ - પ્રકરણ - 50

રિવેન્જ પાર્ટ 50 અન્યા પોતાનાં નક્કી કરેલાં લક્ષ્ય તરફ આગળ રહી હતી. એ પોંડીચેરી અરવિંદો આશ્રમ પહોંચી ગઇ. મનોમન રાજન સરનો આભાર માની રહી. અહીં પન્નાબેન ઉર્ફે નલીનીમાલિની રાજની મંમીને મળી બધો સંવાદ થાય.. બધી બાજી પોતાનાં તરફ કરી લીધી એટલે કે એની મોમને ઘરે આવવા મનાવી લીધી. સંવાદનો છેલ્લો શેષભાગ યાદ રહી ગયો કે અહીં કોઇ અંતે કહેલું કે તને લેવા માટે સામેથી આવશે અને એનું નિમિત કોઇ અનન્ય જીવ હશે. શું એ સંતને એહસાસ હશે કે હું મનુષ્ય યોનીનો નહીં પ્રેતયોનીનો જીવ છું ? અને હું આવીશ ? એ બસ "અનન્ય જીવ" શબ્દને વાગોળતી રહી. ...Read More

51

રીવેન્જ - પ્રકરણ - 51

પ્રકરણ - 51રીવેન્જ અન્યા રાજ પાસે આવીને બંન્ને જણાં જાણે વિરહની ખૂબ વિવહળ થઇ ગયેલાં અન્યોઅન્યને સ્પર્શીને સુખ માણી તો અન્યા રાજને સ્પર્શનું સુખ બધે પ્રેમાળ સ્પર્શ કરીને આપી રહેલી અને રાજ આનંદ સાગરમાં ડૂબી ગયો. રાજે કહ્યું તું કાલે આખો દિવસ ક્યાં ગૂમ રહી ? હું આ પાપાનાં હુકમ પ્રમાણેનાં કામ કરવામાં જ વ્યસ્ત રહ્યો. અન્યાએ બેઠાં થઇને સૂતેલાં રાજનાં વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં એની આંખોમાં આંખો પરોવીને કહ્યું “રાજ હું કાલે માં ને મળીને આવી... બેઘડી રાજ સાંભળી રહ્યો પછી ના સમજ્યો હોય એમ થોડાં આશ્ચર્ય સાથે બેઠો થઇ ગયો અને પૂછ્યું "માં ને મળી આવી એટલે ...Read More

52

રીવેન્જ - પ્રકરણ - 52

રીવેન્જપ્રકરણ-52 રાજવીરે રાધાકૃષ્ણનાં મંદિર જવાનું સૂચન કર્યું અને અન્યાએ તરતજ સ્વીકારી લીધું. અને મંગેશનો ફોન આવ્યો મળવા અંગે એનાં ડાન્સ ફલેવર એક જુદીજ જાતની નૃત્ય રચના છે એમ કહીને અન્યાને બોલાવી. અન્યાએ કહ્યું.. હાં હું ચોક્કસ આવીશ છતાં અન્યાને જાણે કોઇ અજુગતો એહસાસ થયો હોય એવું લાગ્યું અને એની આંખમાંથી જાણે તણખાં થયાં. તૈયાર થઇને આવેલાં રાજે પૂછ્યું "હાય.. ડાર્લીંગ કોનો ફોન આવ્યો ? અન્યાએ વાત અને નામ છૂપાવીને કહ્યું અરે કોઇ પ્રોડ્યુસર... છોડને આવ્યા કરે આવાં બધાં ફોન... રાજે કહ્યું "શું વાત છે ? થોડાંક જ સમયમાં મારી અન્યાની તો ડીમાન્ડ વધી ગઇ છે ક્યા બાત હૈ ? ...Read More

53

રીવેન્જ - પ્રકરણ - 53

રીવેન્જ -53 અન્યા અને રાજ રાધાકૃષ્ણનાં મંદિરથી દર્શન કરીને ઘરે પાછાં વળવાં નીકળે છે બંન્ને ઘણાં ખુશ અને આનંદમાં કાર ડ્રાઇવ કરતાં કરતાં પણ રાજ અન્યાને નીરખીને જાણે નજરોથી પણ પ્રેમ કરતો હોય છે. કાર ગતિમાં આગળ વધી રહી છે અને અચાનક જ કારનાં ફ્રન્ટ કાચ પર લોહીનો ફુવારો થાય છે અને રાજ આ જોઇને ખૂબ ગભરાઇ જાય છે અને ડ્રાઇવીંગરનો કાબૂ ગુમાવે છે. કાર બેકાબૂ થઇને આગળ જતાં ટ્રક સાથે જોરથી ભટકાય છે અને મોટો એક્સીડન્ટ થઇ જાય છે. અન્યા કંઇ વિચારે એ પહેલાં પલકવારમાં ઘટનાં ઘટી જાય છે. એણે જોયું રાજે કાબૂ ગુમાવ્યો છે અને કાર ભટકાઇ ...Read More

54

રીવેન્જ - પ્રકરણ - 54

રીવેન્જ પ્રકરણ-54 અન્યા હોસ્પીટલ પહોંચીને તુરંત બંન્ને પ્રેતને હીંગોરીનાં શરીરમાં કેદ કરીને બોટલ હેંગ કરવાનાં સ્ટેન્ડથી ફટકારવાનું ચાલુ કર્યું.. દોડી આવ્યાં. ડોક્ટર નર્સ અને બીજા કૂતૂહૂલથી દોડી આવેલાં માણસોને ચીસો પાડતો અને માર ખાતો લોહી લુહાણ માર હીંગોરી જ નજરે પડતો હતો... ડોક્ટરે ગભરાઇને સીધો જે સિધ્ધાર્થને ફોન કર્યો.. "સર જલ્દી આવ્યો અહીં અમારો પેશન્ટ અને તમારાં કેસનો પેલો હીંગોરી કોઇ અગમ્ય શક્તિનો માર ખાઇ રહ્યો છે પોતે લોહી લુહાણ છે અને ચીસો પાડી રહ્યો છે પરિસ્થિતિ અમારાં કાબૂમાં જ નથી. અન્યા બધુ સાંભળી રહેલી એણે તુરંત જ હોસ્પીટલનાં લેન્ડ લાઇનથી રોમેરોને ફોન કર્યો "હલ્લો રોમેરો ? રોમેરોએ કહ્યું હાં ...Read More

55

રીવેન્જ - પ્રકરણ - 55

રીવેન્જ પ્રકરણ-55 સિધ્ધાર્થે સેમ અને રૂબીને આવકાર્યા. બધાં ખુશ હતા ઘણાં સમયે મળેલાં સેમે કહ્યું બધુ બરાબર છે ને એરપોર્ટ આવીને તને ફોન કર્યા પણ સતત બીઝી આવયો એટલે અમે લોકો સીધાં જ ઘરે પહોચી ગયાં. સિધ્ધાર્થે કહ્યું "અરે યાર. સેમ હું એક અજાયબ કેસમાં ફસાયો હતો. પછી શાંતિથી વાત કરું છું પહેલા ફ્રેશ થઇએ. સેમે કહ્યું "ઓકે... ચાલ કોફી પીએ પછી વાત કરીએ પણ તારાં જેવા સીંગલ પાસે કેટલી સેવાની આશા રાખવી ? સિધ્ધાર્થે કહ્યું "જે છું એ સારો છું પણ ડોન્ટવરી મેઇડ છે બધુ જ કરશે જસ્ટ રીલેક્ષ અને સિધ્ધાર્થેનું મેઇડને કોફી બનાવવા કહ્યું અને બધાં રીલેક્ષ થઇને ...Read More

56

રીવેન્જ - પ્રકરણ - 56

રીવેન્જપ્રકરણ-56 અન્યા સિધ્ધાર્થને ત્યા પહોંચી એનાં માં પાપાને મળી. વાતચીત દરમ્યાન સિધ્ધાર્થ અન્યાને જોઇ રહેલો અને અન્યાએ પૂછી પણ અંકલ કેમ આમ આવી રીતે જુઓ છો ? સિધ્ધાર્થે કહ્યું "કંઇ નહીં દીકરા કાલે એક કેસમાં જાણે તને જોયાનો ભાસ થયેલો. પણ તું તો રાજ પાસે હતી મારો ભ્રમ હશે. સિધ્ધાર્થે અન્યા અને સેમ, રૂબી સે જોઇને ક્યું કાલે જે કેસમાં હતો એમાં જાણે બધી બાજુથી પૂર્ણવિરામ આવી ગયું અને અચાનક જાણે કેસ બંધ થઇ ગયો.. એક આખું બીઝનેસ પ્લેટફોર્મ એક ફીલ્મી ગ્રુપ નામશશેષ નહીં શેષ જ જાણે કંઇ બચ્યુ નથી એનાં તપાસ શું કરવી હવે એજ નથી સમજાતું પણ ...Read More

57

રીવેન્જ - પ્રકરણ - 57

પ્રકરણ - 57રીવેન્જ પન્નાબ્હેન અને સુમિધસિંહ વરસો પછી ફોન પર લાગણીભીના થઇને વચ્ચેનો ઇતિહાસ ભૂંસીને વર્તમાનને આવકારવા તૈયાર થઇ સુમીધસિંહે કહ્યું હવે વચ્ચે કંઇ નહીં બસ આવી જા.. તને લેવામાં માટે... અને પન્નાબેન બોલ્યાં. અન્યાનાં ગયાં પછી તમને જોવાની તિવ્રતા વધી ગઇ છે. બસ તમારી રાહમાં એક એક પળ વિતે છે. મારાથી જે કંઇ થયું એની માફી માગું છું સુમીધસિંહ કહે વચ્ચેનો સમયગાળો હતો જ નહીં હું બધુ જ વિસારી ચૂક્યો છું... પન્નુ તને લેવાં માટે હું જ આવું છું.. આજેજ ફલાઇટમાં હમણાં જે પ્હેલી ફલાઇટ હોય એમાંજ.. રાજ અન્યા તને મળવા ઘરે વધાવવા માટે હશે હું આવું છું ...Read More

58

રીવેન્જ - પ્રકરણ - 58 - અંતિમ પ્રકરણ

રીવેન્જ - પ્રકરણ અંતિમ રાજનાં રૂમમાં આવીને અન્યાએ કહ્યું આવો આઇ ફીલ સો ગૂડ એન્ડ ફૂલ...મારાં બધાંજ કામ પતી છે હવે જાણે કંઇ જ બાકી નથી.. રાજે જોયું અન્યા બોલી રહી છે સંભળાય છે પણ અન્યા ક્યાં છે ? સંભળાય છે દેખાતી નથી. અન્યાએ કહ્યું "બાથરૂમાં છું.. પ્લીઝ મને ડાયેરીયા જેવુ લાગે છે.. રાજે કહ્યું પણ તું અંદર ક્યારે ગઇ ? હમણાં સુધી તો મારી સામે હતી.. અન્યાએ કહ્યું તને આજે આનંદનાં અતિરેકમાં કંઇ દેખાતું નથી લાગતું.. પ્લીઝ મારી કેશવાળી બેગ નીચે લઇને ડેડ તે આપી દેવાની છે એમને કામ લાગશે. હું હમણાં ...Read More