દીકરો-દીકરી

  • 195
  • 66

આ ફેસબુક પર, દીકરી અને દીકરા વિશે  વાંચીને હવે થાક લાગે છે. ફેસબુક જાણે એક “ફજેતો” છે. ગાંડુ ઘેલું લખવાની આદત પડી ગઈ છે. જો જરા વિચાર કરીને લખીએ તો કેટલું નવું જાણવા મળે.  આપણામાં રહેલી સુપ્ત ભાવનાને વાચા મળે છે. મળ્યા વગર ઘરોબો રચાય એ ‘ફેસબુક’. એકબીજાની લખેલી  વાત દ્વારા નજીકનો અનુભવ થાય એ “ફેસબુક”. જીવનમાં મળવાનો કોઈ સંભવ ન હોવા છતાં આતુરતાપૂર્વક રાહ જોવાય , એ “ફેસબુક”. ન મળવા છતાં નિકટતાનો અહેસાસ થયો એ ,”ફેસબુક”. હવે લખતાં વિચાર કરવો પડે એ ફેસબુક પર. ‘ પરણ્યા એટલે દીકરી આમ ને લગ્ન પછી દીકરો આમ’ !  આવી પાયા વગરની વાતો