પરંપરા કે પ્રગતિ? - 7

  • 222
  • 69

આપણે આગળ જોઈ ગયા કે જેન્સી પાછી હોસ્ટેલ ફરે છે અને નીતા તેના માટે સારુ ડિનર મંગાવીને રાખે છે પછી બંને સાથે જમવાના હોય છે ત્યારે..)જેન્સી બાથરૂમમાંથી બહાર નીકળે છે. તો નીતા તેના હાથને જોઈ અને બોલે છે ઓ ઓહો.. ઉફ યાર આ પેશન્ટ તો તારા હાથની પાછળ જ પડી ગયો છે નોર્મલ જ નથી થવા દેતો જોતો કેવો લાલ થઈ ગયો છે.     જેન્સી કહે છે હું આ બાબતમાં કંઈ બોલવા નથી માંગતી ચાલ આપણે બે જમવા માંડીએ મને બહુ ભૂખ લાગી છે .નીતા કહે છે હા મેં તારી ફેવરેટ ડીશ ડ્રેગન પોટેટો પણ મંગાવી છે . અને એ