ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "સોનુ કેમ આટલી બધી વાર લાગી? શું કરતી હતી?" મોહિનીએ ઉચ્ચયું. એ જ વખતે નાઝના ફોનમાં અઝહર ફોન કરી રહ્યો હતો અને નાઝે એ ફોન ઉચક્યો. "અરે અચાનક જીતુડાનો ફોન આવ્યો એટલે વાત કરવા ઉભી રહી ગઈ." વાક્ય સાંભળીને નીનાને કૈક ચમકારો થયો. એને અઝહર નો ફોન કટ કર્યો અને સોનલને પૂછ્યું. "અરે સોનુ કોનો ફોન હતો?" "કઈ નહિ મારા થનારા પતિનો ફોન હતો. આ સોનુના ભાઈનો એમ કહે છે." મોહિનીએ સહેજ શરમાતા કહ્યું. "ઓહ્હ.. હું કંઈક બીજું જ સમજી હતી. સહેજ હાશકારો