મિસ કલાવતી - 14

'હોટેલ ઓર્કિડ ' ખરા અર્થમાં ' ફાઇવ સ્ટાર ''હોટલ હતી. વિશ્વનાથન રીસેપ્શન ઉપર જઈને પોતાનું આઈકાર્ડ બતાવી રૂમ બુકિંગ ચેક કરતા હતા. ત્યાં જ તેમના મોબાઈ લ ની રીંગ વાગી. તેમને ફોન ઉપાડ્યો. સામેથી કલાવતી નો મીઠો- મધુર અવાજ સંભળાયો.' વેલકમ ટુ યુ સર , પ્લીઝ કમિંગ, રૂમ નંબર 422 સર !'.         'યસ બેબી !'કહીને તેમણે ફોન કાપી નાખ્યો. પોતાનું આઈકાર્ડ બતાવી તે રૂમ ની ચાવી લીધી. ને લિફ્ટ તરફ આગળ વધ્યા. લિફ્ટ માં પ્રવેશી તેમને ચોથા માળની સ્વીચ ડાબી .લીફટ માં બીજી પણ બે યુવતીઓ હતી. જેમને પાંચમા માળે જવાનું હતું. 15 સેકન્ડમાં તો પારદર્શક લિફટે વિશ્વનાથન ને ચોથા