સાત આઈડિયા સફળતાના ભાગ ૭ વર્તનતમારું વર્તન તમારી સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે .આપણા સમાજમાં આપણે અવારનવાર સફળતાને શૈક્ષણિક યોગ્યતા, કૌશલ્ય અને બુદ્ધિમત્તા સાથે જોડીએ છીએ . પરંતુ આપણે એક મહત્વપૂર્ણ પાસું ભૂલી જઈએ છીએ જે લાંબા ગાળે સફળતાને પ્રભાવિત કરે છે . આપણું વર્તન એ આપણા મૂલ્યો , માન્યતાઓ અને વિચારોનું પ્રતિબિંબ છે . આપણું વર્તન આપણે અન્ય લોકો સાથે કેવી રીતે વાતચીત કરીએ છીએ કેવી રીતે પડકારનો સામનો કરીએ છીએ અને આપણા ધ્યેય તરફ કેવી રીતે આગળ વધીએ છીએ તેને આકાર આપે છે ." in every situation try to respond rather than react " દરેક પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપવાની બદલે પ્રતિભાવ