શ્રાપિત ધન - ભાગ 10

  • 228
  • 62

આગળ આપણે જોયું  છોકરા નો એક્સિડન્ટ થઇ જાય છેએટલે મોટો છોકરો તેને મળવા હોસ્પિટલે પહોંચે છે. ડોક્ટર સાહેબ કહે છે તમારો છોકરો માંડ માંડ બચ્યો છે મોતના મોઢે હાપ દઈને પાછો આવ્યો છે મોટો છોકરો પોતાનાં દીકરાને મળવા હોસ્પિટલમાં આવે છે. પપ્પા પિયરથી લઇને મોંઘા ઘર સુધી બધું વેચીને દોડી આવ્યા હતા. તે દીકરાને ચેતવે છે, “આ ધન શ્રાપિત છે. તું વાપરીશ તો તારા ઘરના સુખનો અંત આવી જશે.”પણ દીકરો માની ન લે, એને લાગે કે પપ્પા જૂના જમાનાના, અંધશ્રદ્ધાવાળા માણસ છે.એના બાજુમાં ઊભેલી વહુ બોલે, “પપ્પા, હવે એ ધન આપો તો સારું. એનો યોગ્ય ઉપયોગ કરીએ તો ભવિષ્ય ઊજળું બને.”મોટો છોકરો આંખ